જ્ઞાન સહાયક પર Gopal Italiya આરપાર। નેતાઓને કોન્ટ્રાક્ટ પર રાખવાની વાત કરી | Jamawat

  Рет қаралды 79,862

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Пікірлер: 217
@VadherSamir
@VadherSamir Жыл бұрын
ઞોપાલભાઈ આપનો ખૂબ ખૂબ આભાર
@rajuthakor1026
@rajuthakor1026 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર દેવાંશીબેન અને ગોપાલભાઇ નો કે જેમને શિક્ષણ જેવા પાયાના મુદ્દા પર પ્રકાશ પાડ્યો. શિક્ષક મારા મતે તો કાયમી જ હોવો જોઈએ ત્યારે તો એ સમાજ ઘડતર નું કામ કરી શકશે. ૧૧ મહિના કરાર ના કારણે એ એકવાર આ યોજનામાં જોડાઈ પણ જાય છે પણ એ પોતે શીખેલા મૂલ્ય જેવા કે "જ્યાં અન્યાય થાય છે ત્યાં લડવું" તે પોતે પોતાના હક માટે લડતો નથી તો એ પણ ભવિષ્ય નિર્માતા તરીકે એવા ગુલામો જ પેદા કરશે. બીજું પોતાના ૧૧ મહિનાની કરાર આધારિત નોકરીને કારણે બાળકો ને ૧૦૦% આપી શકવાનો નથી. માટે શિક્ષણ માં આવા પ્રયોગો ન કરતા સરકાર કાયમી ભરતી કરે એજ અભ્યર્થના.
@Sahasrara1008
@Sahasrara1008 Жыл бұрын
હા તો ઉપર see perks લખેલું છે તેમાં જઈને ચેનલના મેમ્બર બની જાવ. બની જશો ને? બનીને આ મેસેજનો જવાબ આપીને જાણ કરશો તો તમારો પણ આભાર.... હું તો જોડાઈ ગયો છુ. પછી તમારી કોમેન્ટ પાછળ પણ બ્લૂ સ્ટાર લાગી જશે...
@pradipgolani153
@pradipgolani153 Жыл бұрын
I am happy to see such fearless journalism..big fan of gopal italiya and you… તેમના વધારેમા વધારે ઈન્ટરવ્યુ લેતા રહેજો જેથી કરીને અંધભક્તો ની આંખો ખૂલે. સારા કામ નુ ફળ હંમેશા સારુ જ હોય.આવનારા સમયમાં તમે ખૂબ જડપથી આગળ વધો એવી પૃાથના.
@Sahasrara1008
@Sahasrara1008 Жыл бұрын
હા તો મોટા મનના માનવી છો તમે તો. ઉપર see perks લખેલું છે તેમાં જઈને ચેનલના મેમ્બર બની જાવ. બની જશો ને? બનીને આ મેસેજનો જવાબ આપીને જાણ કરશો તો તમારો પણ આભાર.... હું તો જોડાઈ ગયો છુ. પછી તમારી કોમેન્ટ પાછળ પણ બ્લૂ સ્ટાર લાગી જશે... મારા તમારા જેવાના સહકારથી જ આવી સત્ય પ્રેમ કરુણા ને વરેલી ચેનલો ચાલતી રહેશે....
@innocentDevil07
@innocentDevil07 Жыл бұрын
આરએસએસનો સડો છે.. એના વિશે બોલવા કહો.. ભલા માણસ. 😂
@nanjinhairaval5280
@nanjinhairaval5280 Жыл бұрын
ખુબ સરસ ગોપાલભાઈઆપનું વક્તવ્ય તો જાણે મજા આવી ગઈ
@dimpal548
@dimpal548 Жыл бұрын
સાચી વાત કરી ગોપાલભાઇએ સરકારે આ વાત સમ્જાવાની જરૂરી છે
@VadherSamir
@VadherSamir Жыл бұрын
દેવાંશીબેન આપનો ખૂબ ખૂબ આભાર
@Sahasrara1008
@Sahasrara1008 Жыл бұрын
હા તો ઉપર see perks લખેલું છે તેમાં જઈને ચેનલના મેમ્બર બની જાવ. બની જશો ને? બનીને આ મેસેજનો જવાબ આપીને જાણ કરશો તો તમારો પણ આભાર.... હું તો જોડાઈ ગયો છુ. પછી તમારી કોમેન્ટ પાછળ પણ બ્લૂ સ્ટાર લાગી જશે...
@raildarshn4045
@raildarshn4045 Жыл бұрын
.સાચી વાત છે...ગોપાલભાઈ ની...
@ashokrathva3015
@ashokrathva3015 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન ગોપાલ ઈટાલીયાસાચીવાત છે હમારા પંચમહાલ જિલ્લામાં આવા નેતા જોઈએ
@chiragmakwana1121
@chiragmakwana1121 Жыл бұрын
સો ટકા સાચી વાત સાહેબ શ્રી ની
@rajubodat9475
@rajubodat9475 Жыл бұрын
ખરેખર ગોપાલ નો જવાબ યોગ્ય છે
@jitendrkumarjotasana6992
@jitendrkumarjotasana6992 Жыл бұрын
પ્રશ્ન કર્તા , જવાબ આપનાર, બેઉના દિલમાં, ગુજરાત માટે, શિક્ષણ માટે, ભાવિ માટે ચચરાટ છે.આ લાગણી જાણી , અભિનંદન.
@Sahasrara1008
@Sahasrara1008 Жыл бұрын
હા તો ઉપર see perks લખેલું છે તેમાં જઈને ચેનલના મેમ્બર બની જાવ. બની જશો ને? બનીને આ મેસેજનો જવાબ આપીને જાણ કરશો તો તમારો પણ આભાર.... હું તો જોડાઈ ગયો છુ. પછી તમારી કોમેન્ટ પાછળ પણ બ્લૂ સ્ટાર લાગી જશે...
@kirtibhaisomabhai1669
@kirtibhaisomabhai1669 Жыл бұрын
આવનારા સમયમાં આમ આદમી પાર્ટી નો ઈતિહાસ લખાસે.....ગુજરાત અને ભારત માં ...
@dharanarola8092
@dharanarola8092 Жыл бұрын
ગોપાલ ભાઇ ખુબ સરસ વાત કરી છે
@rahultank7129
@rahultank7129 Жыл бұрын
Gopal italiya jindabad Jindabad jindabad ❤❤❤
@vihabhaiarjanbhaipatel4347
@vihabhaiarjanbhaipatel4347 Жыл бұрын
ખુબ સરસ
@bathabhaimathukiya7672
@bathabhaimathukiya7672 Жыл бұрын
જ્ઞાન સહાયક રદ કરી ,કાયમી ભરતી કરો .
@arvindbhaipatel851
@arvindbhaipatel851 Жыл бұрын
હવે તો નેતાઓને પણ કોન્ટ્રાક્ટ આધારિત ચૂંટવા જોઈએ. 😂
@rathvamittalben8383
@rathvamittalben8383 Жыл бұрын
1001% ગોપાલભાઈ શિક્ષકી નુ શોષણ થાય છે
@RathvaGovind-sm2io
@RathvaGovind-sm2io Жыл бұрын
Khub khub abhar Gopalbhai,,
@rammakwana3906
@rammakwana3906 Жыл бұрын
સાસીવાત છે. ગાેપાલભાઈ
@kanjitukadiya7280
@kanjitukadiya7280 Жыл бұрын
Gopalbhai👌👌👌👌👌
@sentaeducation4380
@sentaeducation4380 Жыл бұрын
જોરદાર સર,ગોપાલ 🙏🙏🙏
@bhadursinhvaghela5676
@bhadursinhvaghela5676 Жыл бұрын
Gopal bhai you are grerte leader
@kaaaaaa7024
@kaaaaaa7024 Жыл бұрын
સાચી વાત છે, લાગણીવાળી વાત.....
@kamleshbhai706
@kamleshbhai706 Жыл бұрын
સાચી વાત છે...ગોપાલભાઈ
@rajeshgosai6304
@rajeshgosai6304 Жыл бұрын
ગોપાલભાઈ Congress+aap કરો તો જ મેળ આવશે બાકી બીજેપી ને જ લઈ આવવાની હોય તો હજી બીજી વાર ભૂલ કરીને છૂટા છૂટા લડજો..
@heavanchaudhari9464
@heavanchaudhari9464 Жыл бұрын
Evm na lidhe jite se ny to aap kya to con. Aave
@Nature-Lover5788
@Nature-Lover5788 Жыл бұрын
​@@heavanchaudhari9464EVM na to khota bahana che
@vilasbhaijadhav1862
@vilasbhaijadhav1862 Жыл бұрын
શિક્ષણ નુ સ્તર ખરેખર સુધારવાનુ હોય તો દર છ મહીને દરેક શિક્ષક નુ મૂલ્યાંકન કરવૂ ખુબજ જરૂરી છે જો આ કરવાથી નકામા અને ઠોઠ ઠીકરા બહાર આવી જશે એમને ફરજીયાત ઘરે બેસાડીને નવા હોશીયાર શિક્ષકો ને તક આપો તો જ ધરમુળ થી આ વ્યવસ્થા સુધરશે. ભવિષ્ય સુધરશે બાળકોનુ જો મનથી આની પર અમલ કરાય તો.
@gaurirathva5791
@gaurirathva5791 Жыл бұрын
જોરદાર જવાબ 🙏
@dalpatbhaipatel4236
@dalpatbhaipatel4236 Жыл бұрын
ગોપાલ ભાઇ ની કોઈ પણ વાત હોય ગંભીરતા થી લેવી જોઈએ
@rathvamittalben8383
@rathvamittalben8383 Жыл бұрын
ગોપાલભાઈ વ્યાયામ શિક્ષક ભરતી કાયમી ભરતી કરવામાં આવે તેવી રજૂઆત કરો સર પ્લીઝ સપોટ આપો
@rahulpatel2534
@rahulpatel2534 Жыл бұрын
સાચી વાત
@khimjibhaikyada5817
@khimjibhaikyada5817 Жыл бұрын
દેવાશી બેન ખુબ આભાર ખેડુતવિશે વાતકરજો
@dhirensolanki9268
@dhirensolanki9268 Жыл бұрын
બસ ખેતી કરે રાખો..આને મત ભાજપને આપજો..પછી નિરાંતે ખેડૂતો વિષે વિચારશુ.
@gohilramdevsinhvanrajsinh5296
@gohilramdevsinhvanrajsinh5296 Жыл бұрын
# 2009 RTE મુજબ 1 થી 8 મફત અને ફરજિયાત શિક્ષણ આપવું તો એનું પાલન બધી શાળાએ પાલન કરવું જોઈએ પણ પ્રાઇવેટ શાળામાં સરકારના નાક નીચે ફિ લઈને કેમ ભણાવવામાં આવે ? 2009 RTE નો મતલબ છું?
@DhanrajVasava-u1q
@DhanrajVasava-u1q 10 ай бұрын
ગોપાલ ભાઇ તો ગોપાલ ભાઇ છે
@harshukhsolanki7167
@harshukhsolanki7167 Жыл бұрын
ખુબ સરસ .માનનિય ગોપાલભાઈ આપ સનાતન સત્ય કહી રહ્યા છે. ગંગાના પાણી જેવા પવિત્ર બંધારણનુ જ્ઞાન આપનુ અજોડ છે સંપુણઁ છે. જયભારત
@jashvantpatel2859
@jashvantpatel2859 Жыл бұрын
मेडम , गोपाल ईटालीआ साहेब जितनी सूझ बूझ भारतीय जनता पार्टी के किसी भी नेता में नहिं है ? भारतीय जनता पार्टी के कोई भी नेता को शिक्षा का मह्त्व क्या है उसका कोई ज्ञान है ही नंही ? मुख्यमंत्री से लेकर सभी 156 विधायक को शिक्षा का " श " भी मालुम नही है ? गुजरात के इन नेताओं ने शिक्षा की वाट लगा दी है ?
@dahyalalpatel9606
@dahyalalpatel9606 Жыл бұрын
ખૂબ ખૂબ આભાર ધન્યવાદ.... સચોટ વાત
@aryanpatel5562
@aryanpatel5562 Жыл бұрын
સાચી વાત છે ઇટાલિયા સાહેબ...
@patelvishal932
@patelvishal932 Жыл бұрын
Khub khub abhar.....gooalbhai
@natubhaiapmc1652
@natubhaiapmc1652 Жыл бұрын
ગુડ ગુડ ભાઈ
@parulvaghela5146
@parulvaghela5146 Жыл бұрын
લગી રહો આજ નહીં તો કાલ જીત જરૂર મળશે
@viralpatel693
@viralpatel693 Жыл бұрын
ગોપાલભાઈ ની વાત માં દમ હોય j....
@daxapatel1753
@daxapatel1753 Жыл бұрын
Sachi vat gopalbhai
@saralarajput1175
@saralarajput1175 Жыл бұрын
Jamawat is the best and honest channel
@baburathva2129
@baburathva2129 Жыл бұрын
🎉❤
@pareshkadkiya7182
@pareshkadkiya7182 Жыл бұрын
Very good 👍
@bharatsinhjadejajadeja5032
@bharatsinhjadejajadeja5032 Жыл бұрын
Iam agree with Italia
@saralarajput1175
@saralarajput1175 Жыл бұрын
Devanshi maam so much thank you
@Sahasrara1008
@Sahasrara1008 Жыл бұрын
હા તો ઉપર see perks લખેલું છે તેમાં જઈને ચેનલના મેમ્બર બની જાવ. બની જશો ને? બનીને આ મેસેજનો જવાબ આપીને જાણ કરશો તો તમારો પણ આભાર.... હું તો જોડાઈ ગયો છુ. પછી તમારી કોમેન્ટ પાછળ પણ બ્લૂ સ્ટાર લાગી જશે...
@chaudharyjayesh1972
@chaudharyjayesh1972 Жыл бұрын
Gopal Bhai jordar
@bharatsinhjadejajadeja5032
@bharatsinhjadejajadeja5032 Жыл бұрын
Very good interview
@mukeshkumarzala5101
@mukeshkumarzala5101 Жыл бұрын
સચોટ વાત કરી.. શોષણ થાય એની સંભાવના 95% સાચી છે.. 2500 તો દર વર્ષે રીટાયર થાય છે.. 2500 ભરતી પક્રિયા પુરી કરવામાં 3 વર્ષે લગાવે છે.. ક્યાં દર વર્ષે આવે છે ભરતી.. માટે ભરતી તો મોટી આવવી જોઈએ
@ErBkmakwana1317
@ErBkmakwana1317 Жыл бұрын
મસ્ત રસ્તો કઢિયો છે contarak બેસ
@kamlabenjagodana5615
@kamlabenjagodana5615 Жыл бұрын
માતા મજુરી કરવા જાય ને તો પોતાનુ બાળકો ને સરકારી શિક્ષક પાસે વિશ્વાસ થી મુકી ને જાય છે
@manilalparmar7073
@manilalparmar7073 Жыл бұрын
ગોપાલ ભાઈ જરા દેવાશી બેન ને સંદેશ આપો કે છોટાઉદેપુર જિલ્લામાં 1થી8.ધોરણ ની શાળા ઓ ત્રણ શિક્ષકો થી ચાલે છે
@vilasbhaijadhav1862
@vilasbhaijadhav1862 Жыл бұрын
બેન ,એક આર ટી આઈ કરો કે કેટલા રાજકારણીઓ પાસે દારૂ પીવાની પરમીટ છે અને કયા વરસ થી કઢાવેલી છે બહુજ રસપ્રદ માહીતી તમને અને તમારા વતી તમારા શ્રોતાઓને મળશે. એક ચાન્સ લઈ લો.
@niravbhatt6708
@niravbhatt6708 Жыл бұрын
Jamawat is always with truth 👌
@Nature-Lover5788
@Nature-Lover5788 Жыл бұрын
😂😂
@Sahasrara1008
@Sahasrara1008 Жыл бұрын
હા તો ઉપર see perks લખેલું છે તેમાં જઈને ચેનલના મેમ્બર બની જાવ. બની જશો ને? બનીને આ મેસેજનો જવાબ આપીને જાણ કરશો તો તમારો પણ આભાર.... હું તો જોડાઈ ગયો છુ. પછી તમારી કોમેન્ટ પાછળ પણ બ્લૂ સ્ટાર લાગી જશે...
@jasminsonara5518
@jasminsonara5518 Жыл бұрын
100% વાત સાચી છે. અમારો મુદ્દો છે. અમે લડી શકતા નથી...જાગી છીએ પણ તો પણ આંખ આડા કાન કરી એ છીએ. તમારા વિડિયો જોઈ ને હવે હિમ્મત આવી છે.....આજે એક પક્ષ વ્યકિત સાચો જવાબ આપ્યો. તમારા ક્લાસ ઑનલાઇન શરૂ કરવા છે.પણ બાળકો ને શિક્ષણ આપવામાં સાંજે પડે ને થાકી જાયે. દેવાંશીબેન તેમજ જમાવટ ની ટીમ અઢળક આભાર .........
@Sahasrara1008
@Sahasrara1008 Жыл бұрын
હા તો મોટા મનના માનવી છો તમે તો. ઉપર see perks લખેલું છે તેમાં જઈને ચેનલના મેમ્બર બની જાવ. બની જશો ને? બનીને આ મેસેજનો જવાબ આપીને જાણ કરશો તો તમારો પણ આભાર.... હું તો જોડાઈ ગયો છુ. પછી તમારી કોમેન્ટ પાછળ પણ બ્લૂ સ્ટાર લાગી જશે... મારા તમારા જેવાના સહકારથી જ આવી સત્ય પ્રેમ કરુણા ને વરેલી ચેનલો ચાલતી રહેશે....
@maheshamin581
@maheshamin581 Жыл бұрын
Gopalbhai jordar umedwaro ea pan support aapovo joieye
@ErBkmakwana1317
@ErBkmakwana1317 Жыл бұрын
શિક્ષક સેતરે જ નહીં ગુજરાત મા 90% contarak પર્થા ચાલી રહી છે
@dasrathpatelsavji3760
@dasrathpatelsavji3760 Жыл бұрын
બરાબર છે સાહેબ બરાબર છે
@maharshihuman1325
@maharshihuman1325 Жыл бұрын
Truth saying great and shame on government and leaders!
@priyankavasava1220
@priyankavasava1220 Жыл бұрын
thanks
@arvindbhaicharpot8829
@arvindbhaicharpot8829 Жыл бұрын
Vah gopalbhai italiya
@risultnetsurfparmar7525
@risultnetsurfparmar7525 Жыл бұрын
#VCE #PAGAR
@risultnetsurfparmar7525
@risultnetsurfparmar7525 Жыл бұрын
#PAGAR #VCE
@ikeshbhairathava9753
@ikeshbhairathava9753 Жыл бұрын
boycott Gyan Sahayak boycott BJP
@dineshvasava3526
@dineshvasava3526 Жыл бұрын
Super debate
@rahulpatel2534
@rahulpatel2534 Жыл бұрын
❤❤
@KPVyas-bu5ev
@KPVyas-bu5ev Жыл бұрын
નેતાઓ કરે એ લીલા કહેવાય...
@dhirensolanki9268
@dhirensolanki9268 Жыл бұрын
બાકી કેરેક્ટર ઢીલા....😂
@ભંડૅરીશૈલૅષભંડૅરીશૈલૅષ
@ભંડૅરીશૈલૅષભંડૅરીશૈલૅષ Жыл бұрын
મકાન 11 મહિના ના કરાર હોય રોજગારી નહીં
@saralarajput1175
@saralarajput1175 Жыл бұрын
Etaliya sir is best
@tinamehra8135
@tinamehra8135 Жыл бұрын
Right sir
@dilipmevada3632
@dilipmevada3632 Жыл бұрын
જમાવટ સિવાય કેમ કોઈ ન્યૂઝ ચેનલ આ વાત ને બતાવતી નથી
@Sahasrara1008
@Sahasrara1008 Жыл бұрын
હા તો ઉપર see perks લખેલું છે તેમાં જઈને ચેનલના મેમ્બર બની જાવ. બની જશો ને? બનીને આ મેસેજનો જવાબ આપીને જાણ કરશો તો તમારો પણ આભાર.... હું તો જોડાઈ ગયો છુ. પછી તમારી કોમેન્ટ પાછળ પણ બ્લૂ સ્ટાર લાગી જશે...
@ahirvishal9690
@ahirvishal9690 Жыл бұрын
ગોદી મિડિયા
@thehematahir4331
@thehematahir4331 Жыл бұрын
ડાયરા નાં કલાકારો બે સબદ બોલે તો સારું કહેવાય
@kantibhaidhaduk521
@kantibhaidhaduk521 Жыл бұрын
Chachi vat kari che
@JaydipSolanki-cx3mq
@JaydipSolanki-cx3mq Жыл бұрын
👌👍🙏
@bhupendraparmar7462
@bhupendraparmar7462 Жыл бұрын
Gopal Bhai. Sacha tame
@mayur-us7pf
@mayur-us7pf Жыл бұрын
🎉🎉🎉
@rajendrasinghrathore1073
@rajendrasinghrathore1073 Жыл бұрын
Nice answers given by Gopalbhai.
@pravinpandya5259
@pravinpandya5259 Жыл бұрын
ઇટાલિયા નિ વાત સાચી છે
@ArvindBaria-v5r
@ArvindBaria-v5r 13 күн бұрын
Jay Bharat
@azazmayat9011
@azazmayat9011 Жыл бұрын
9:15😂😂😂
@giresakash6850
@giresakash6850 Жыл бұрын
❤❤❤thi.sachi.vat...chhe.gopalbhai
@bhimshiBhai-f8x
@bhimshiBhai-f8x Жыл бұрын
Jay murlidhar
@risultnetsurfparmar7525
@risultnetsurfparmar7525 Жыл бұрын
#VCE #પગાર
@BhaumikGirishkumarPatel
@BhaumikGirishkumarPatel Жыл бұрын
According to New education policy 72000 teachers bharavana 6e..33000 nahi..second point aa loko kahe 6e ke 2500 kaymi teachers bharse but every year 2500 teachers retired thay 6 so aa teachers ni ghat to aamna aam j rehvani 6 every year
@ashokmakwana474
@ashokmakwana474 Жыл бұрын
Vah gopalbhai vah
@nimeshantiya5762
@nimeshantiya5762 Жыл бұрын
કાયમી ભરતી નહીં તો વોટ નહીં
@patelbhavansinh6765
@patelbhavansinh6765 Жыл бұрын
Daru. Pi. Ne. Teacher. Aave. Chhe. Vat. Sachi. But. Daru. Bandhi. Chhe. Ne. To. Daru. Ave. Chhe. Kevi. Rite. Ane. Aapna. Adhikari. Ane. Padadhikari. Su. Kare. ?
@risultnetsurfparmar7525
@risultnetsurfparmar7525 Жыл бұрын
#VCE #પગાર #પગાર
@risultnetsurfparmar7525
@risultnetsurfparmar7525 Жыл бұрын
#VCE #પગાર #VCE
@viralpatel693
@viralpatel693 Жыл бұрын
ગોપાલભાઈ ભાઈ જોડાયા ...મજા આવશે...એમના વગર વિરોધ ફિકો લાગે...
@Nature-Lover5788
@Nature-Lover5788 Жыл бұрын
Bagdse baji aamna lidhe
@MRPatel-xf3uv
@MRPatel-xf3uv 23 күн бұрын
Devansiben is good. Because you are well educated..having good knowledge. Understanding..good manners.Ben rojgar chhodo.M L A contract uper rakho.Guj.uni.chancellerne check karva ek young men rakhi Ben lakh Rs nathi maltose.check karo.5 years contract. 1 st 29000 hato. Now 42000.male 6.Ben 29 years Govt. B J P 6.Teachers pase election na kam .bija Ghana kam karave 6.
@ramanlalpatel6728
@ramanlalpatel6728 Жыл бұрын
Aa desh ne badha fakt contract upar j posay. Taman ne contract upar kari nakho. કર્મચારીને અધિકારોને નેતાઓને.
@VikesdhubhilVikes
@VikesdhubhilVikes Жыл бұрын
સરસ❤❤
@sanjaybhairathva8136
@sanjaybhairathva8136 Жыл бұрын
Sachi vat se gopalbhai italiya sir 😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@vishnudubhil5724
@vishnudubhil5724 11 ай бұрын
Chachi vat chhe
@Jait-qv8wq
@Jait-qv8wq Жыл бұрын
156 માં થી એકેય આટલા સરસ જવાબ નહીં આપી શકે..
@kaaaaaa7024
@kaaaaaa7024 Жыл бұрын
સાચી વાત છે..... તમારી
@Nature-Lover5788
@Nature-Lover5788 Жыл бұрын
Boli to badha sake...
@Jait-qv8wq
@Jait-qv8wq Жыл бұрын
@@Nature-Lover5788 તો શીખવાડો અનપઢ રાજા ના શિષ્યો ને
@nileshparmar5321
@nileshparmar5321 Жыл бұрын
Bhajap jay che
@SjPatel-fn4jz
@SjPatel-fn4jz 8 күн бұрын
વડાપ્રધાનને નેતા સહાયક તરીકે નિમણૂક આપશો? ...સાં.જે.પટેલ
@babubhaiparmar9984
@babubhaiparmar9984 Жыл бұрын
Italia sahi bolte he
@rudratheworldofeducationcl8251
@rudratheworldofeducationcl8251 Жыл бұрын
Right
-5+3은 뭔가요? 📚 #shorts
0:19
5 분 Tricks
Рет қаралды 13 МЛН
Jaidarman TOP / Жоғары лига-2023 / Жекпе-жек 1-ТУР / 1-топ
1:30:54