બેન ખરેખર આ સ્ટુડિયો ને હું એક લોકશાહી ની શાખા તરીકે જોવ છું...
@hirenprajapati13256 ай бұрын
દેવાંશી દીદી તમે એક સામાન્ય માણસો નો અવાજ છો સ્ટોરી કરતાં રહો ભગવાન તમને વધુ શક્તિ આપશે સામાન્ય માણસો નાં આશિવૉદ ખુબ જ જીવનમાં સાથે રહે છે અને આપની સાથે જરુર રહશે....... એટલે એક પોલીટીકલસ સ્ટોરી ઓછી કરશો પણ આવા સામાન્ય માણસો નો અવાજ જરૂર બનશો દેવાંશી દીદી....
@जामजुनेजा6 ай бұрын
આપે એક ગરીબ માણસની સમસ્યા શાભળી એ બદલ આભાર અને એ માણસનો વિશ્વાસ પણ કાયમ રાખ્યો છે,,,,ઘણી જગ્યાએ ગામના વિકાસ માટે સરપંચ પણ ધક્કા ખાય છે એમને પણ ન્યાય નથી મળતો કેયાક ને કેયાક રાજનીતિ નો ભાગ હોય છે ઉપર થી લઈને નિચે સુધી અને કયા ગામમાં માથી કયા પક્ષના તરફેણમાં કેટલુ મતદાન થયુ એ પણ કેયાક ને કેયાક ગામના વિકાસ મો અડચણ ઉભી થતી હોય છે બહેન શ્રી 🙏
@mukeshvyas64346 ай бұрын
આ સમસ્યા જ નથી આ બધાય ને ઉછી ઉધરા અને લૉન લઇ ને સરપંચ થવુ છે પછી કમાઈ લેવુ છે.
@mukeshchauhan98696 ай бұрын
ચૂંટણી માં થયેલી ગેરરીતિ ને પણ શુ તમે ખોટું નથી સમજતા??? 🤔@@mukeshvyas6434
@mukeshchauhan98696 ай бұрын
છેક બૂથ લેવલ નું મતદાન નું વિશ્લેષણ ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવા માં આવે છે, કે જેમાં પ્રત્યેક પક્ષ ને કેટલા મત મળ્યા? એ જાહેર થાય છે, એટલે એ બૂથ અને આખા વિસ્તાર નો કયાસ રાજકારણી ઓ કાઢી લે છે અને પછી એ વિસ્તાર ને ધ્યાન માં રાખી વિકાસ ના કામ ના થવા દે, અથવા અવરોધે આવું બનતું હોય છે....હું આની વિરૂધ્ધ માં છું....🙏
@viralvideo97516 ай бұрын
તલાટી સાહેબ ને debat માં લાવો સાથે નિમિષા બેન ને પણ
@dharmendrashinhdamor15586 ай бұрын
મહિપતસિંહ ચૌહાણ નો સંપર્ક કરો દાદા
@sanjaycharaniya26116 ай бұрын
ખૂબ ખુબ આભાર દેવાંશી બેન તમે સામાન્ય લોકોનો અવાજ સાંભલીયો 🎉🎉🎉🎉
@yogeshpatel17516 ай бұрын
❤ Very good and thank you so much... તમે એક નાના માણસ ની સમસ્યા ને જાહેર માં વાચા આપી જે highy appreciable છે...❤
@balvantbhaiparamar97276 ай бұрын
આપના નામ અનુસાર ગુણો જાણી ને આપની ફુઈ બા ને ધન્યવાદ આપવા ઘટે ..આપમા ખરેખર દેવ નો અંશ સમાયેલો છે....ધન્યવાદ દેવાંશી મેમ ❤
@ASHVIN_NINAMA_14326 ай бұрын
તલાટી ને સસમેન્ટ કરી નાખો સાલા ને.... પોલીસ કેસ કરો એમની પર
@rajchaudhary20756 ай бұрын
ખુબ સરસ બેન ગામડા ના વ્યક્તિ ને આટલી મદદ કરવા માટે તમારા જેવા નિડર પત્રકાર જ કઈ કરી સકે છેવાડાના વ્યક્તિ માટે
@rajshikhuti62716 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન દેવાંશી બેન
@DalsukhBamaniya-uh4km6 ай бұрын
ગામડા માં આવું જ થાય છે
@maheshchudasama84166 ай бұрын
ગીર સોમનાથથી જય શ્રી ક્રિષ્ના
@gunvantghevrya4196 ай бұрын
ખુબ સરસ જમાવટ ની વાત છે દરેક ગામ મા આવુ જ છે બધા ને ખબર છે પણ કશુ જ થઈ શકતુ ન નથી આખુ તંત્ર ભ્રષ્ટાચાર થઈ ભર્યુ છે
@fightclub86536 ай бұрын
જાડી ચામડી નું અર્થતંત્ર કરી નાખ્યું છે
@dasharathbhunatar68266 ай бұрын
satya ni sathe jamavat
@atulkumar15746 ай бұрын
દેવાંશી દીદી તમે ગામડાના લોકો નો અવાજ છો..... જય હો🙏🏻
@kati.sparrow16136 ай бұрын
હુ ત્યાંનો જ છું ત્યાં બધું બોગસ ચાલે છે
@RamsinhVala-zv4ey6 ай бұрын
હા દેવાંશી બેન આ ભાઈનો પ્રશ્નનું નિરાકરણ આવે કે ન આવે થોડોક ગુંચવણ વાળો પ્રશ્ન છે તેમનો સાથે અંગત પ્રશ્નો પણ છે પરંતુ તેમને તમે પ્રશ્નો સાંભળીને જે હૈયા ધારણ આપી અને તેમને સાંભળ્યા એ જ ઘણું છે આ ભાઈના હાવ ભાવ પરથી એવું દેખાય છે કે તેમને ન્યાય મળી જશે તમે જ ભગવાન છો તમે જ શક્તિ છો તમે દુર્ગા છો તમે કાલિકા છો એટલે બને તેટલી મદદરૂપ કરશોજી હે જી તારા આંગણીયા એ પુછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે... વાત એની સાંભળીને આડુ નવ જોજે રે માથું રે હલાવી હોકારો તું દેજે વાહ બેન વાહ હંમેશા તમે તમારા પત્રકારત્વ માં આગળ વધતા રહો ચારે દિશાની અંદર અગરબત્તી ની જેમ સુગંધ પ્રસરાવતા રહો લી.એક ગુરૂ એક શિક્ષક
@RamBhai-m3u6 ай бұрын
બહેનજી તમારી હીમત ને હૂ ખૂબ ખૂબ અભિનંદન આપૂ શૂ
@chavdagautamsinh24235 ай бұрын
ખુબ ખુબ આભાર બેન તમે એક ગરીબ માણસ નો પ્રશ્ન સાંભળ્યો
@anilkhant65926 ай бұрын
મેરા ભારત મહાન મારો દેશ મહાન છે. મારા દેશની સંસ્કૃતિ મહાન છે. આતો દેવી દેવતાઓનો દેશ છે. આવો પાખંડ ચાલે છે.
@salmanshekhshekh29896 ай бұрын
ખુબ ખુબ ધન્ય વાદ બેન ગરીબ ની વાત સામે લાવવા બદલ.
@shantabensindhav18556 ай бұрын
બહેનજી તમારી ઓફીસનુ સરનામું જણાવવા વિનંતી છે. ભ્રષ્ટાચારની પુરાવા સાથે રજુઆત કરવા ની છે
@JayeshVaghela-tn4fm6 ай бұрын
HII.. SANTABEN.... AHMDABADMA... OFIS.. CHE
@Becharjithakor-r5x3 ай бұрын
જય માતાજી ભાઈ અમદાવાદ નાનું નથી પુરૂ સરનામું આપો પત્રકાર કોને કહેવાય@@JayeshVaghela-tn4fm
નાનામા નાના માણસને સાભળવા બદલ જમાવટને લાખ લાખ સલામ ...
@parmarnaresh89225 ай бұрын
ખૂબ સરસ બેન તમારા જેવા કર્મનિષ્ઠ અને નાના માણસ નો આવાજ સાંભળી અને લોકો સુધી પહોંચાડવા ની હિંમત જો બધાજ પત્રકારો લાવે તો આપણા દેશ માં આ રમણભાઈ સાથે બનેલ બનાવ બીજા કોઈ સાથે ના થાય.
@balubhaigodhaniya13116 ай бұрын
ખૂબ ખૂબ ધન્યવાદ, દેવાંશીબેન.
@rahullimbadiya75326 ай бұрын
ખૂબ ખૂબ આભાર જમાવટ
@pradipbaria11244 ай бұрын
મારા ગામમાં પછાત વિસ્તારમાં ઍક ગુજરાતી પ્રાથમિક શાળા છે ત્યા શાળામાં ભણતા બાળકોની સંખ્યા લગભગ 250 થી 300 છે એ પ્રાથમિક શાળાને 25 - 26 વરસ થયા છે આજ સુધી ત્યા રસ્તો પણ નથી,બાળકો અને શિક્ષકો ખેતરમાં કીચડ વાળા રસ્તે થઈને શાળામાં જાય છે,મારો પ્રશ્ન એ છે કે શું ગામડાની પ્રાથમિક શાળામાં ફરજિયાત પણે 🛣️ રોડ રસ્તા સરકાર બનાવી શકે કે નઈ,,??
@MrRathod-hz3nn6 ай бұрын
सलाम है जमावट
@jagdishbhaibaria50156 ай бұрын
આવી પત્રકારત્વ હોવી જોઈએ પારદર્શક
@ratilalmakwana5966 ай бұрын
આ સરકારમાં આવા ગામેગામ અન્યાય છે,અને કોઈને ન્યાય મળતો નથી એ પણ સત્ય હકીકત છે.
@gypsybuddy6 ай бұрын
Bravo Devanshi ! Keep it up ! This is the ultimate level of helping a very common man !
@VipulChavda-mn2vg6 ай бұрын
દેવાંશી બેન સરસ
@Meghubha-lf2ps4 ай бұрын
રમણભાઈ જેવા લોકો ખરેખર રાજનીતિ મા હોવા જોઈએ
@vasavakhuman39096 ай бұрын
Good Ramanbhai Age bhodo
@savjibhaibanga6 ай бұрын
Best kamgiri ben
@dhumalDarji6 ай бұрын
खूब सरस
@jc.charan6 ай бұрын
वाह बेन वाह keep it up good work
@ramanbhaituver28325 ай бұрын
Khub khub dhanyvad devanshiben.
@hardik_piplotar6 ай бұрын
ચૂંટણી માટે સામન્ય પબ્લિક સુ સુ કરી સકે છે.. એ આજે જોયું
@GAJNIART6 ай бұрын
Jajment Like Didi...🇮🇳👏👏
@VijyaDamor6 ай бұрын
Good work
@ankitprajapati91796 ай бұрын
Mota news to kbr padi j jay chhe...but nani nani problems nu reporting karvu j joiyee....problem nana lage chhe but hoy chhe bv mota....
@harryvasava54986 ай бұрын
Jamavat ગુજરાત ની જનતા નો અવાજ
@kirpalsinhmahida39336 ай бұрын
Nice 👌🏻
@jpfoundationclasses1516 ай бұрын
Bhut khub devanshi ben …. Khub khub jiyo ben
@ratilalmakwana5966 ай бұрын
દેવાંશિબેને ખૂબ ખૂબ અભિનંદન
@sanjurathva94646 ай бұрын
બધે આવું જ ચાલે છે બેન. જો તમે લાંચ ના આપો તો કોઈ ને કોઈ કારણ બતાવી કામ અટકાવી દેવાશે. જો ટુકડો નાખવામાં આવે તો ગમે તેવું નિયમ બહારનું કામ પણ સમય પહેલા થઈ જાય છે.
@maheshchavda-hl9ii5 ай бұрын
Jamavat Gujarati number Van channel se imandari ne Salam se
@રજનીપ્રજાપતિ6 ай бұрын
દેવાંશીબેન આ કેવી વાત છે ખુબ ખુબ આભાર
@vishnuparmar30536 ай бұрын
Great work devanshiben🙏
@MineshbhaiTadvi6 ай бұрын
ખુબ,ખુબ,અબીનદન
@rakeshgor11896 ай бұрын
Jay Mahadev.... Good work.... Keep it...
@nareshpatel59495 ай бұрын
ધન્યવાદ બેન શ્રી
@jadejabhagirathsinh49386 ай бұрын
વાહ.....
@prakashparmar75116 ай бұрын
ખૂબ સરસ દેવાંશીબેન
@KALPESH150716 ай бұрын
જય સંવિધાન
@makaraniusmangani26476 ай бұрын
Very nice medam
@royalkingvidiosong21016 ай бұрын
Jamavat is 👑king
@Pasupremi-q6n6 ай бұрын
Jay mataji Ben khub saras Kam Karo chho
@ratilalmakwana5966 ай бұрын
આ ભાઈને ન્યાય મળવો જ જોઈએ.
@pravinpatel45886 ай бұрын
અભય ની સરપંચ બનવા માટે આટલો બધો ખર્ચ કરવાની જરૂરત ક્યાં હતી આપ સરપંચ બન્યા પછી શું,, કરવાના હતા તે મને ખબર પડતી નથી
@dogolepenagdole82782 ай бұрын
Kadach corruption !!!
@sohailsimran59166 ай бұрын
Tamaru kaam bahu j saras chhe, tamari javabdaari ne sachot nibhavo chho. Tamari patra-kaaratva Asha nu kiran samu kaam chhe 👍🏻
Kharekhr tame lokshahi na 4th stambha jevu kam karyu 6e..
@vikrambhaimakwana59416 ай бұрын
મોદી ને સંભળાવો
@gujaratnimaja69686 ай бұрын
Good 👍👍
@kamarabari95706 ай бұрын
Thank
@jaythakkar38656 ай бұрын
Court ma challange karo ae election ne
@SukhdevMadhar-z4w6 ай бұрын
બેન તાલુકા દીઠ રેન્ડમ ગામ સિલેક્ટ કરી ગુજરાત ના સામન્ય લોકો ના પ્રશ્નનો જાણો તમને આશ્ચર્ય સાથે દુઃખ અને પીડા થશે. coment no javab chokkas lakhajo abhar
@skvadher70336 ай бұрын
Jamavat🎇
@bamaniyasajjansinh85066 ай бұрын
જમાવટ એટલે ગુજરાત ની જનતા નો અવાજ..
@vasavasonal47185 ай бұрын
આપણે કશું ના કરીયે પણ જમાવટ વાળા ને like jarur કરી શકીએ...
@mehullalpuri84836 ай бұрын
આપણા દેશમાં 100% સચોટ કોઈ પણ પ્રકારની સિસ્ટમ જ નથી બધી રીતે લોટ મા લીટા જ છે
@sangadapinkeshpinkesh91786 ай бұрын
આવું તો દરેક ગામમાં થાય છે સરકારે દરેક ગામમાં તપાસ કરવી જોઈએ કોઈ આ વાત જાણવા તૈયાર નથી
@shubhamseladiya25626 ай бұрын
This is called journalism❤
@RamGujariya-rz5vz5 ай бұрын
Good ben
@manharbhaipatel53076 ай бұрын
सरकारी काम का मोनिटरिंग और ऑडिट जनताके हाथ होना चाहिए ताकि कामचोरी और गफ्ले बाजी रुके क्योंकि पैसे तो जनता के टेक्स ही लगे होते है
@narendrathacker49236 ай бұрын
પસ્તાવો,,,,😢😢
@nirajrathva65046 ай бұрын
🏹🏹🏹🏹Jay johar jay adivashi 🏹🏹🏹🏹
@bhagavanrabari61716 ай бұрын
Madam Jamawat ae gujarat no Avaaj 6 ..aena vaghar aa beri sarkar sambhdti j nthi
@sohilchauhan58886 ай бұрын
લખતરમા. આવુજછેનકરોભટચારછે
@SAGARKUMAR-c7n6 ай бұрын
પંચાયતી રાજ આવ્યું ત્યારે કહેવામાં આવતું હતુ કે બુલેટ થી નહીં બેલેટ થી સતાપરિવર્તન પણ આતો બેલેટ થી નહીં બુલેટ થી સતાપરિવર્ત...
@rjp19976 ай бұрын
જમાવટ એક સારું પ્લેટ ફોર્મ છે.....અવાજ ઉઠાવવો...
@ChunilalPargi-h6b6 ай бұрын
Good
@bipindudakiya82026 ай бұрын
દરેક નાગરિક હેરાન છે દરેક ગામડા આમજ ચાલે છે
@hetalprajapati5416 ай бұрын
Kharekhar ben tamaru kaam sarahniy che tame Gujarat ni jantano avaj cho. 😊
@dishankvadhel48586 ай бұрын
પણ બેન ચૂંટણી થાય તેમાં મામલતદાર ઓફિસ તરફથી પ્રિસાઇડિંગ ઓફિસર અને અન્ય પોલિંગ ઓફિસર ની નિમણૂક કરવામાં આવતી હોય છે આમ ન થયું હોય તો સામેવાળા સામે પગલાં લેવા જોઈએ
@Becharjithakor-r5x3 ай бұрын
જય માતાજી જરુર આપના જેવા જાગૃત વ્યક્તિ એ સહકાર આપવો જોઈએ અમે આપના સાથે છે
@mihirsomani6 ай бұрын
High court rit karo
@harryvasava54986 ай бұрын
બધી ચૂંટણી ઓ માં આવું જ થાય છે. ચંદીગઢ મેયર ઇલેકશન ઉદાહરણ છે
@charjunemodigone-xd3xh6 ай бұрын
Hello Devansi Joshi, By the expression of your face during interview, it's confirm that you have not positive approach for this problem. Main problem is misconduct in election procedure and you have just focused on his financial problem.
@vijaysinhbihola51535 ай бұрын
This is Harsh reality of Gujarat Government Good Governance in Revenu Department