જીરા વાળા ચેતી જજો.. 4 લાખનાં ઉભા જીરા ને એક રાક્ષસે પતાવી દીધું.. || Indian farmer tips

  Рет қаралды 625,275

mix masalaaa

mix masalaaa

Күн бұрын

Пікірлер: 369
@deshurahirsinger2549
@deshurahirsinger2549 Жыл бұрын
કઈ વાંધો નઈ વાલા દ્વારકાધીશ તને એનુ દસ ગણું આપસે જય દ્વારકાધીશ 🙏🙏🙏
@mixmasalaaa
@mixmasalaaa Жыл бұрын
સત્ય
@SidharajsihhemajiDarbar
@SidharajsihhemajiDarbar Жыл бұрын
Tu apish
@kalyansinhasmapura6452
@kalyansinhasmapura6452 Жыл бұрын
આવું કરવા વાળા ને કુદરત માફ નહિ કરે જય જવાન જય કિસાન જય શ્રી રામ
@dhirajchauhan9967
@dhirajchauhan9967 Жыл бұрын
અંગત મન દુઃખ હોય તો પણ આવુ હિન કૃત્ય ન કરવુ ન જોઈએ.. ખુબજ દુઃખ જ ઘટના છે
@Sp.vlogger
@Sp.vlogger Жыл бұрын
આપણે બધાએ દયા દાખવી આ ખેડૂતને મદદ કરવી જોઈએ ભાઈ ખેડૂતનો ખાતા નંબર આપે એટલે તેઓના ખાતામાં યથા શક્તિ પૈસા જમા કરાવવા વિનંતી 🙏🙏
@vanrajdabhi7744
@vanrajdabhi7744 Жыл бұрын
😊😊
@PatelShani-cp7lh
@PatelShani-cp7lh Жыл бұрын
​@@vanrajdabhi77441111111😢 hy fr ni hu low ni ki
@shanti_1982
@shanti_1982 Жыл бұрын
ભાઈ સાચી વાત છે
@user-nagavaru
@user-nagavaru Жыл бұрын
Ha bhai
@KahaniyaKiRani
@KahaniyaKiRani Жыл бұрын
Barabar che
@bharatramani8327
@bharatramani8327 Жыл бұрын
નુકસાનની કરવા વાળા ના આત્માને ભગવાન શાંતિ આપે
@bhattjosh
@bhattjosh Жыл бұрын
આવા ઈર્ષા !! અમારા બાપ દાદા ના ગામમાં બહુજ દુઃખ ની વાત કહેવાઈ
@vruchalisapra1060
@vruchalisapra1060 Жыл бұрын
બોવ દુઃખ થાય જ્યારે ખેડુતભાઈ રાત દિવસ કામ કરી મોલ પકવવા મેનત કરે અને આવું કરે તેવા લોકો ને ભગવાન નહિ સોડે
@kundansinhparshottambhai5139
@kundansinhparshottambhai5139 6 сағат бұрын
આભાઈ એ લેબોરેટરી કરાવવી જોઈએ અને કઈ દવા નાખેલ હોય તો એ દવા આજુ બાજુ તપાસ કરવો એ દવા કોણ લાવેલા
@dineshbhaigajera8844
@dineshbhaigajera8844 Жыл бұрын
ભાઇ નુકસાન થયું છે એટલે દુઃખ તો થાય જ પણ કુદરત એનું વળતર આપી દેશે તમે સમય જાતાં ભૂલી પણ જાશો પણ‌ જેણે આ કૃત્ય કર્યું છે એને‌ જીવશે ત્યાં સુધી સતત સતાવ્યા કરજે
@જાનકીડિજિટલ-જ5ફ
@જાનકીડિજિટલ-જ5ફ Жыл бұрын
કોમેન્ટ કરવા બદલ આભાર
@bhikhabhairajput2664
@bhikhabhairajput2664 Жыл бұрын
બહુ દુઃખ દાય ઘટના,હલકટતા નું ઉદાહરણ
@KapilSharmafens
@KapilSharmafens Жыл бұрын
નીલેશભાઈ ભગવાન માતાજી તમને આવતે વર્ષે 5 ઘણુ આપસે 😢
@chavdahanubhai8344
@chavdahanubhai8344 Жыл бұрын
bilkul sahi
@SatishkumarPadhiyar
@SatishkumarPadhiyar Жыл бұрын
પાણીની લેબોરેટરી કરાવો અને જે દવા આવે એ દવા એગ્રો માથી લીધીલી હશે તે ક્યા નામથી આપેલી છે. અને કોણ લઈ ગયો તે મળી જશે
@girgay5389
@girgay5389 Жыл бұрын
પોલીસ ફરિયાદ કરો ભાઈ ❤❤
@r.hmakawanar.h807
@r.hmakawanar.h807 Жыл бұрын
ભગવાન શ્રી રામ તેમને તેનો ન્યાય આપી છે
@aiyubpathan6750
@aiyubpathan6750 Жыл бұрын
ઇર્શા બહુજ ખરાબ વ્રૂત્ત્તિ છે
@ghanshyamlunagariya6589
@ghanshyamlunagariya6589 Жыл бұрын
અમારી સાથે આવુજ થયુ હતુ અમારી કુડિ મા દવા નાખી દિધી તી કપાસ ફાલે ફુલે હતો બધો બળી ગયો હતો અમારી ઉપર વિતી છે ખબર છે ખુબ ખુબ દુઃખ થાય 10 વિધા નો કપાસ બાળી નાખીયો હતો (ગામ: સુલતાનપુર)
@mixmasalaaa
@mixmasalaaa Жыл бұрын
ઓહો
@RasilaMeniya-fq8yt
@RasilaMeniya-fq8yt Жыл бұрын
ભાઈ તમારાથી કોઈનું સારું ન થાય તો કંઈ વાંધો નઈ, પણ પોતાના પેટ જે રાત દિવસ મહેનત કરે સે એને તો કરવા દો એના રોજી રોટી ઉપર પાટુ નો મારો ભાઈ
@RasilaMeniya-fq8yt
@RasilaMeniya-fq8yt Жыл бұрын
જે ભાઈ એ આવું કર્યું હોય તેને ભગવાન ક્યારેય પણ માફ નઈ કરે
@mukeshdaki5062
@mukeshdaki5062 Жыл бұрын
પરવીન ભાઈ આવાં વ્યક્તિ ને મારા મહાદેવ નહીં શોળે યાર જય ભિડભજનં મહાદેવ
@mixmasalaaa
@mixmasalaaa Жыл бұрын
સત્ય
@parkashmodi6161
@parkashmodi6161 Жыл бұрын
दुश्मन दूर के नही है आजु बाजू के ही है ,कुदरत उसको पहुंचेगा
@naneravashram8986
@naneravashram8986 Жыл бұрын
ખુબજ દુઃખ ભરી ઘટના
@કિશાનખેતીવાડીચૅનલ
@કિશાનખેતીવાડીચૅનલ Жыл бұрын
હે ભગવાન અમને નથી ખબર કે આ કોણે કરી યુ પણ તમને ખબર છે વાલા એને સજા એવી આપજે કે બીજી વાર આવે કરતા 100 વાર વિચાર કરે 😢😢
@pavanchohan5967
@pavanchohan5967 Жыл бұрын
જય માતાજી ભાઈ આવુનકરાય
@SAGAR-gt7wt
@SAGAR-gt7wt Жыл бұрын
ખુબ જ દુ:ખદ ઘટના
@dineshbharthi9710
@dineshbharthi9710 Жыл бұрын
આ ભાઈને દરેક વ્યક્તિ એ થોડી મદદ કરવી જોઇએ
@HirenRathore-gb7pj
@HirenRathore-gb7pj Жыл бұрын
જેને કર્યું હોય ને ભગવાન એણે નહિ સોડે પણ એક વાત કહેવા માંગીસ કે માનવતા રાખો ભાઈ
@MusafirOne-x5q
@MusafirOne-x5q Жыл бұрын
ભાઈ હું પણ આવી જ રીતે બરબાદ થયી ગયો છું,, જ્યારે જ્યારે ખેતી કરતો હતો ત્યારે નુક્સાન આવતું હતુ,,આ બાબતે કુલ 11 લાખ નાં નુક્સાન માં આવી ગયો છું 😢 જમીન વેચવા માગું છું,, બીજી જગ્યાએ જમીન લેવાં નો પ્લાન છે 😔😔
@mixmasalaaa
@mixmasalaaa Жыл бұрын
Oho
@MusafirOne-x5q
@MusafirOne-x5q Жыл бұрын
@@mixmasalaaa Yes
@jashvantraikalola5625
@jashvantraikalola5625 Жыл бұрын
Khubaj saram janak.
@hvchauhanhvchauhan1226
@hvchauhanhvchauhan1226 Жыл бұрын
સુરાપુરાધામ ભોળાદ પહોચી જાવ દાદા ભુકા બોલાવશે .
@educationonline270
@educationonline270 11 ай бұрын
Lee bov kari
@mukeshbhainakum2683
@mukeshbhainakum2683 Жыл бұрын
કોઇનુ સારૂ ન થાયતો વાંધો નથી પણ કોઇનુ ખરાબ તો ન કરો
@chavdahanubhai8344
@chavdahanubhai8344 Жыл бұрын
માતાજી આ કત્ય કરનાર ને આંધળો કરે🙏
@mukeshgajjar4846
@mukeshgajjar4846 Жыл бұрын
*||ॐ: नमस्ते सदा वत्सले मातृभुमे त्यवा हिन्दुभुमे सुखम वरधि तोहम, महामंगले पुण्यभुमे त्यदर्थे पतत्ये सकायो नमस्ते नमस्ते ॐ:||* *वंदे मातरम् * *” जय हिन्दु राष्ट्र “ साथे “ जय श्री कृष्ण “* *बिलकुल बराबर , सटीक , रोचक दर्शन / प्रस्तुति ❤~> साधु साधु
@bhayamaadam3897
@bhayamaadam3897 Жыл бұрын
માનવ માનવ કે હું કરું કરનેવાલા છે બીજું કોઈ ટાઈળા કોઇના ન ટળે એતો હરી કરે તે હોય 🙏🙏
@ManishPonkia
@ManishPonkia 27 күн бұрын
Ha bhai 😢
@sovavnjithakor2521
@sovavnjithakor2521 Жыл бұрын
ભાઈ તેમનો આભાર માનો એ રાજી તો આપણે રાજી
@kanabhaichandera1917
@kanabhaichandera1917 Жыл бұрын
વિડિઓ બતાવી યો તે સારું કર્યુ અમરે પાણી ના બેરલ ભરેલા જ હોય પાણીમાં શાઠી શુળ ની દવા આવે તે નાખી દિધી હશે ભાયો જય શ્રી ક્રુષ્ણ 🙏
@KadavlaMansukh
@KadavlaMansukh Жыл бұрын
Bhai je manase aavu karyu hase te manas pan jira ni jem suy jahe bhagwaan pan jove se
@MrSatyvan
@MrSatyvan Жыл бұрын
🙏🙏 જય આયુર્વેદ 🙏🙏
@gelabhaikoli6181
@gelabhaikoli6181 Жыл бұрын
દુઃખદ ઘટના કેવાય આવું ન કરવું જોઈએ 😢😢
@karshanbhai4843
@karshanbhai4843 Жыл бұрын
ભાઈ ઉપરવાળૉ માફ ની કરે આ ખેડૂત ની વેદના માનવતાની હદ વટાવી ભાઈ ભલુ થાય તૉ કરૉ પણ આવું કૃત્ય ના કરાય
@LalabhaiThakor-n8m
@LalabhaiThakor-n8m Жыл бұрын
આવું કરવા વાળા ને જીવતા જીવડાં પડછે
@bavaliyaashokbavaliyaashok3395
@bavaliyaashokbavaliyaashok3395 Жыл бұрын
ખેતર મા પણ સીસીટીવી કેમેરા લગાવા પડછે ખાસ જીરા માટે
@kripalsinhjadeja3904
@kripalsinhjadeja3904 11 ай бұрын
આ વીડિયો માંથી જે આવક થય એમાંથી આ ખેડૂત ને થોડીક મદદ કરજો તમે 👍🏻
@parbatmakwana5760
@parbatmakwana5760 5 күн бұрын
Cctv camera fitting karo
@udaysinhshankhla2386
@udaysinhshankhla2386 Жыл бұрын
पाणीना बेरल ऐनी लेबोरेटरी करावो ऐमा कोके दवा भेलवी दीधी आ दुश्मन ने जमीन लेवी छे तमने लेणामा लावीने
@morarjibhaipatel7343
@morarjibhaipatel7343 Жыл бұрын
પોલીસ કેસ દાખલ કરવો જોઈએ. પોલીસ સૂત્રોએ ખૂન કેસની જેમ તપાસ કરવી જોઈએ.
@RameshRathod-l7p
@RameshRathod-l7p 21 күн бұрын
RAMESH 🎉
@GaribMa
@GaribMa Жыл бұрын
Congratulations bhai
@HarjivanbhaicKaila
@HarjivanbhaicKaila Жыл бұрын
આવું કાર્ય કરનાર વ્યક્તિને ભગવાન છોડશે નહીં.
@bhimaniarvindbhai7888
@bhimaniarvindbhai7888 Жыл бұрын
Kem dava sati aapde vichar vanu
@dharmendratalaviya
@dharmendratalaviya 11 ай бұрын
કર ભલા હોગા ભલા 🙏🙏🙏
@બેલીમકાદરભાઈ
@બેલીમકાદરભાઈ Жыл бұрын
અમારે એક વાર આવું થયૂથુપંદરવિધાનોકપાશમાનાલાયકલોકોઆહૂકરેશે
@PrakashHadiya-p9e
@PrakashHadiya-p9e 4 күн бұрын
Paraquat mix Kari hoy evu lage 6e Pani ma
@sochabhikhabhai2959
@sochabhikhabhai2959 Жыл бұрын
માનવતા ની હત્યા કેવાય ઓતો ભાઈ
@bharatrajput873
@bharatrajput873 19 күн бұрын
ખુબ.ખોટું.થયું.ભાઈ..😢
@ChelsinhVaghela-f6w
@ChelsinhVaghela-f6w Ай бұрын
વિડિયો જોઇ દુઃખ થયું
@palabhaidangar4935
@palabhaidangar4935 Жыл бұрын
વાડી મા ખુલો શોટ મૂકી દો
@yusufsherasiya9520
@yusufsherasiya9520 Жыл бұрын
Aa jirana dava spray vala panima paraquate dichloride 24 sl dava game tene nakhel chhe.yusufbhai m sc agriculture.
@thakorthakor967
@thakorthakor967 Жыл бұрын
Good
@keram.gaming.vijaybhai
@keram.gaming.vijaybhai Жыл бұрын
Mimai.ma.tamaei.khub.mdd.karse.Dsha.ma.ni.krupati.badu.saru.thashe.aa.sbli.ne.bhu.dukh.thyu😢😢😢
@ahirdhanabhai2050
@ahirdhanabhai2050 Жыл бұрын
Polis fhrouad karvi jo ue leboretri pan karvi joie khars mate khedut ne fad pan Aapvujoue
@kalariyaparesh6467
@kalariyaparesh6467 Жыл бұрын
જય ગીરનારી
@pamakkishan
@pamakkishan Жыл бұрын
જય માતાજી જય આર્યુવેદ
@rekhabensenjliyanursery494
@rekhabensenjliyanursery494 Жыл бұрын
Police location track kari shake te divase ke ratre kon aavyu te jani shakta kharu
@sandipitaliya208
@sandipitaliya208 11 ай бұрын
Tar fencing ni sathe Director power no sort mukvanu rakho
@laljibhailaljibhaiborad8804
@laljibhailaljibhaiborad8804 23 күн бұрын
Aa jene pani ma glyasar nakhe li che
@mansurbhai7905
@mansurbhai7905 Жыл бұрын
ભાઈ હવે તો લાગે છે કે વાડીએ પણ સીસી ટીવી કેમેરા ગોઠવવા પડશે હો માણસના પેટ બળી ગયા છે ભાઈ 😢😢😢😢😢
@ramdemodhvadiya9386
@ramdemodhvadiya9386 Жыл бұрын
Jaybabaramdevpir
@hareshpatel971
@hareshpatel971 Жыл бұрын
Amine salt 58% ec bakhiye to avu bni ske 2,4,d ghuni dva hoy ne eno problem dekhay che
@NareshsinhZala-j8m
@NareshsinhZala-j8m 20 күн бұрын
આ દવા પડોશી હોય ઘર પડોસી હોય અથવા સેઢા પડોસી હોય અથવા જેના સાથે વેર બંધાયા હોય ચોથો ના હોય ફરીયાદ આપી દો તમારા જોરે ઉભેલો હોય એમાંથી પણ હોય બાજુના ગામ વારો ના હોય અથવા બીજા ઓટાનો ના હોય
@ManubhaiJadav-o9p
@ManubhaiJadav-o9p Жыл бұрын
Jay shree Ram
@mr.gamesvideos
@mr.gamesvideos 8 күн бұрын
Good dava malse mg karo
@arshibhaisolanki8704
@arshibhaisolanki8704 Ай бұрын
હવે ખેતર માં પણ સીસીટીવી કેમેરા મુકવાનો સમય આવી ગયો છે
@parmarnatubhai2904
@parmarnatubhai2904 Жыл бұрын
Kudrat na.dhere.dre.che.andhre niche.bhagavan ane.kade.maphnahi.kare
@ashoksonagraashoksonagra7591
@ashoksonagraashoksonagra7591 Жыл бұрын
પોલીસ ફરિયાદ કરો
@BandhiyaArajan
@BandhiyaArajan 11 ай бұрын
સોટ મૂકી દેવાય જે હોય ઈ સાફ
@jashubhaidodiya1481
@jashubhaidodiya1481 Жыл бұрын
ભગવાન એને સદબુદ્ધિ આપે...
@syedmohdrazak5252
@syedmohdrazak5252 Жыл бұрын
સદબુદધિ નહીં કુદરત ક્રુર સજા આપે તે વી પ્રાર્થના
@salluthakor6527
@salluthakor6527 Жыл бұрын
સદબુધ્ધિ નહિ પણ એને ઉપર બોલાવી દે સૌથી સારું 🙏🙏
@સંગાડા
@સંગાડા 3 күн бұрын
અમારા ગામમાં થયુ છે અરણી ગામમાં😢😢
@gohilvishvrajsinhhardevsin4515
@gohilvishvrajsinhhardevsin4515 Жыл бұрын
આતો ઠિક છે કે પોતે પિવા માટે પાણિ નો વાપરૂ
@jaydeeppatel2605
@jaydeeppatel2605 Жыл бұрын
Karchra marvani davaa jode Mix Kari didhi hoi toj Bane
@NITIEJNARAYN
@NITIEJNARAYN Жыл бұрын
કોઈ યે ખડ બાળવાની દવા નાખી હોય.... આવુ ક્યારેય કોઈ ને કરવું પડે નહિ..ઈર્ષા ખોર વ્યક્તિ ને એની સજા ઈશ્વર આપશે
@SatolaAjit
@SatolaAjit 11 ай бұрын
Ma khodal AA bhai ne ઘણું આપે
@chhotaustadheetsuva769
@chhotaustadheetsuva769 25 күн бұрын
આજુ બાજુવારુ હોય સકે તેનુ ધનોત પનોત નીકળી જસે આ માણસ ને બે વાર નુકસાન થયું
@ashvinvasani1130
@ashvinvasani1130 Жыл бұрын
Jay ayurved 🙏
@baloliyamunabhai
@baloliyamunabhai Жыл бұрын
દવામાફોલટસે
@devanadbhai9000
@devanadbhai9000 Жыл бұрын
સાચુ
@RameshThakor-t6p
@RameshThakor-t6p Жыл бұрын
Pet khar kevay aane
@ashvinsantoki4046
@ashvinsantoki4046 Жыл бұрын
પાણી નું સેમ્પલ પોલીસ લેબોરેટરી માં ટેસ્ટ માટે મોકલશે.
@MansukhSakriya-y8y
@MansukhSakriya-y8y Жыл бұрын
જય આયુર્વેદ
@dhirajbhata5843
@dhirajbhata5843 Жыл бұрын
He ram ram
@jagmalbhai2634
@jagmalbhai2634 11 ай бұрын
આમાંથી દરેક ખેડૂતે પ્રેરણા લેવી જોઈએ
@HariPatel-cs7xi
@HariPatel-cs7xi Жыл бұрын
Jene karyu se ane ana thi hajar ganu aapvu padse
@shekhkanjibhai4074
@shekhkanjibhai4074 Жыл бұрын
મદદ કરો હાથ જોડે કાય નય વળે
@chandubhaisagpariya6106
@chandubhaisagpariya6106 Жыл бұрын
नमस्ते सर आवु अमारै पन थयु हतु (कुषृण नै तैनो मामौ कंस मारवा तैयार थयौ हतौ) घरना मानसौ हौय भाई नमस्ते
@mixmasalaaa
@mixmasalaaa Жыл бұрын
Oh
@sarvagnarupaapara
@sarvagnarupaapara Жыл бұрын
Bhai.tame..shanti..rakhjo.tamara.nasib.ma.hase.te.bhagavan.tamne.game.tyathi.jarur..ne.jarur..aapse..mari.tamane.prathna..se.himat.no.harata.bhagvan.ram..upar.visavash..rakho..jay.sitaram
@ManishPonkia
@ManishPonkia 27 күн бұрын
Aava manso mari jai to saru😊😅
@Hasmukhdobariya
@Hasmukhdobariya 11 ай бұрын
આવા હરામખોર માણસ ના આવુ કરવાથી હાથ મા શુ આવતુ હશે 😢
@bhavanitradingconarendrasi6834
@bhavanitradingconarendrasi6834 Жыл бұрын
આવું બને ખરૂ ધ્યાન રાખો
@ArjunArjun-h6d8s
@ArjunArjun-h6d8s Жыл бұрын
❤❤
@JagdishRathod20
@JagdishRathod20 Ай бұрын
કેવા માણસો નાં આજકાલ જીવ છે. બીજાને સારુ જોઈને રાજી નથી.😢
@kirtiakbari8431
@kirtiakbari8431 Жыл бұрын
Mare pan aevo banabv bani gayelo che.kharab karvavaranu kyay saru nay thay
@d..j..thakor..
@d..j..thakor.. 11 ай бұрын
લીલું નાસ લાગે છે
IL'HAN - Qalqam | Official Music Video
03:17
Ilhan Ihsanov
Рет қаралды 700 М.
વાત વટે વઈ ગઈ | Vat vatte vai gai | Gamnoshimado | gujarati comedy | comedy video | funny video
16:41
GAMNO SHIMADO - ગામનો શિમાડો
Рет қаралды 145 М.