આપના સાધુ જીવન ને મારા કોટી કોટી પ્રણામ 🙏🙏🙏🙏🙏🙏💅🙏🙏🙏🙏
@pravinbhairamanandi7035Ай бұрын
મા તમારી સાધુતા ની સહજતા અને સરળતા ને કોટી કોટી પ્રણામ.વિજય ભાઈ તમને પણ ધન્યવાદ.સારા અને સાચા સંતો ના દર્શન કરવો છો આભાર ભાઇ.
@equitytrader4195Ай бұрын
भविष्य के योगी योगिनी यो के प्रेरणा स्त्रोत योगीनि श्री महेश्वरी नाथ जी के चरणों में प्रणाम
@agaravatdharam4477Күн бұрын
માતાજી તમારું સાધવી જીવન સાંભળી ને ખુબજ આનંદ થયો જય સિયા રામ
@patelkamlesh5262Ай бұрын
હિન્દુ સંસ્કૃતિનું આપ સાચા રત્ન છો. હિન્દુ સંસ્કૃતિ બચાવવામાં આપ જેવા અનેકે પોતાના જીવન સમર્પિત કર્યા છે ખુબ ખુબ તમને અને તમારા માતા-પિતાને વંદન...
@ShardabenPatel-h3l26 күн бұрын
જય શ્રીકૃષ્ણ ખૂબ સુંદર આભાર
@ranchhodbhaibheda6090Ай бұрын
બહેનશ્રીના આશ્રમનું સરનામું જણાવવા વિનંતી છે. આભાર.
@DJShekhwaАй бұрын
Bsbra taluka jila nu sukhpur game .... Tulsidas bapu ni maghi.
@KamleshRajgor-rm5cz17 күн бұрын
એના બદલે ગુજરાતીમાં લખવું જોઈએ તો દરેકને @@DJShekhwa
@c.n.patelpatel9495Сағат бұрын
જય માતાજી.ખૂબ ખૂબ સુંદર વાતો કરી.
@arunabazala8736Ай бұрын
ખુબજ અભીનંદન સાધુ થયા બદલ જાસિવાલી રાણી હજી પણછે ધન્ય છે ક્ષત્રિય કુળને
@manojdivatiaАй бұрын
વિજય ભાઈ તમે આ માતાજી નો પરિચય અપાવ્યો તે બદલ આભાર!! વિડીયો પુરો થયો છતા પણ પરિચય અધૂરો લાગ્યો માતાજી એ ઘણી ધીરજ ને ઉત્તમ અભિગમ અપનાવ્યો ને ઘણા સમચ પછી કયાં સંપ્રદાય ને અપનાવ્યો તે વિશે ની જાણકારી ઘણી જ સુંદર રીતે આપી ।।। હજી વધુ જાણવા માટે ને તેમની પાસેથી માર્ગદર્શન મેળવવા માટે કેવી રીતે આગળ વધવું તે અંગે માહિતી આપવા વિનંતિ.
નવધા ભક્તિ માં સૌથી શ્રેષ્ઠ ભક્તિ સંસારી છે. --શ્રી કૃષ્ણ
@jayloving200523 күн бұрын
Khoti vaat 6
@MehulbhaiGadhavi29 күн бұрын
સુખપુર તાલુકો બાબરા.... માતાજી ના ચરણો માં કોટી કોટી વંદન
@bhaveshjethva6134Ай бұрын
આદેશ.... તમારો અવાજ સાંભળી અને આપ શ્રી ના દર્શન કરી આત્મા નો સાચો આનંદ મળયો... ગુરુ ગોરખનાથ જી કૃપા કરે અને આપ શ્રી ના રુબરુ દર્શન કરવાનો લ્હાવો મળે તો સારુ...
પધારો ચોક્કસ થી શામળાજી કાળીયા ઠાકર ના દશૅન કરવા આગોતરું આમંત્રણ પાઠવું છું શ્રવણ સુખધામ સંસ્થા અબોલ જીવ સેવા યજ્ઞ વિહંગ નો વિસામો માં આપનું હાર્દિક સ્વાગત છે.... હિરેન પ્રજાપતિ હિંમતનગર
@JigneshLuhar-mv6uhАй бұрын
જે હો મહેશ્વરી માતાજી 🙏🙏
@BisubhaParmar-c4wАй бұрын
સરસ માહિતી
@atuldoshi6895Ай бұрын
જય દાદા વીર વિજયભાઈ
@kaniyajiikaniyajii3102Ай бұрын
Aadesh guruwar aapko sat sat nman hai Ji
@najabhaibharvad1381Ай бұрын
જય દ્વારકાધીશ આજના સાધુ ને નોંધ લેવા જેવી વાત છે તમારી ❤❤❤❤❤
@sambadparvins8373Ай бұрын
જય વડવાળા ❤
@chhotalabhavesh2654Ай бұрын
જય શ્રી હૌ માં
@MaheshRabari-r9sАй бұрын
વિજયભાઈ ખુબ ખુબ ધન્યવાદ નો હોય તો નભે નહીં પૃથ્વીને પાવર રા પણ હોલો ભાખે કોક કોક કાનાડા