જીવન માં વિકલ્પ સાહેબ વહેલા મળી ગયા હોત તો સારું હોત!
@uttamkakadia9958 ай бұрын
Same here..
@neelamprasad53048 ай бұрын
Mne to mlya ta
@deepak.vankar.987 ай бұрын
True
@Uttamdigital8 ай бұрын
આ સમય માં પોતાનું હિત ના બદલે તમે સાસુ કહી બીજા નું હિત કરો શો માટે તમને મારા સો સલામ
@educationhubindia618 ай бұрын
સર હુ ઘણા સમય થી ઘણા શિક્ષકો અને હસમુખ સર ને મેસેજ કરતો હતો કે જોબ ની સાથે તૈયારી કેમ કરવી અને થાય ખરી પણ તમને મેસેજ કર્યા વગરજ તમે વીડિઓ બનાવી દીધો વાહ સર.❤
@hdmoviescenes2608 ай бұрын
સર હું તલાટી મંત્રી તરીકે ફરજ બજાવી રહ્યો છું..મારી ઉંમર 25 વર્ષ છે..મારા મન માં આપે વર્ણવ્યા મુજબ નાજ પ્રશ્નો હતા જે મને મૂંઝવી રહ્યા હતા..જે તમામ પ્રશ્નો નું આ વીડિયો મારફત નિરાકરણ આપવા બદલ આપ સાહેબ નો ખુબ ખુબ આભાર..❤
@vegadhardik80938 ай бұрын
Same here
@samiradiwan70748 ай бұрын
વિકલ્પ સરનો ખરા અર્થ માં કોઈ વિકલ્પ જ નથી...પોતાની નજરમાં પોતાની કિંમત વધી જશે That Line❤
@mayur19038 ай бұрын
હું લાસ્ટ પોલીસ ભરતી માં સિલેક્ટ થયેલ છું.... ખરેખર મન માં દ્વિધા હતી દૂર થય..દિલ થી આભાર સાહેબ❤
@gauriparmar78958 ай бұрын
Sir hu hal ma police khata ma chu mare GPSC karvi che...but nokari sathe to hase k kai eni chinta thay cge
@Uttamdigital5 ай бұрын
Sir tame police mate dily ketla kalak read karta @@gauriparmar7895
@mayurvaghela38498 ай бұрын
જે पहले થી નોકરી કરે છે એમના માટે તો higherlevel ની exams paas કરવી & મેરિટ મા આવવું આસાન હોય છે because MS.ધોની ની જેમ રિલેક્સ & calm હોય છે...એક LIFE TIME સિક્યોરિટી મળી gayi હોય છે analitically & logically
@mirikamehta60628 ай бұрын
Thank you vikalp sir...... always ni jem vikalp sir vat ne jova no bijo vikalp aape che
@antroliyamilan058 ай бұрын
Sir suprb motivation malyu thank you for helping us
@RAJP.8 ай бұрын
પ્રસ્તાવનાનો વિચાર નેહરુના ઉદેશ્ય પ્રસ્તાવથી આવ્યો હતો, તો પ્રસ્તાવનો વિચાર અમેરિકાથી પ્રભાવિત છે, તેમ કેમ કહેવાય છે?
@amittrivedi82798 ай бұрын
માર્ગદર્શન માટે ખુબ ખુબ આભાર સર... 🙏🏻
@amitbhaimonabhaidamor16528 ай бұрын
ખૂબ ખૂબ આભાર સાહેબ
@vidstofunall8 ай бұрын
Wah saheb energy vadhari aappi
@rahuldesai34856 ай бұрын
Super😊
@chaudharymahesh95468 ай бұрын
ખુબ આભાર સર
@kaushikbalar61838 ай бұрын
સર હું અત્યારે Gsrtc કન્ડક્ટર તરીકે જોબ કરું છું અને gpsc 1/2 માટે preaparation કરું છું આપે વિડિયો દ્વારા મારી મૂંઝવણ દૂર કરી thank you so much sir
@themehuloff8 ай бұрын
Gsrtc conducator nokari akhari che ke sehali che please anser apajo
@VRBUSINESSCOACH8 ай бұрын
Tamne time ketlo mali rahe che ?
@kaushikbalar61838 ай бұрын
@@themehuloff કોઈ નોકરી અઘરી કે સહેલી નથી હોતી તમે કઇ રીતે તેને મનમાં લો એના પર છે
@sadev_knowledge8 ай бұрын
I will
@karanwaghwani84078 ай бұрын
I wish I had Mentor like sir.
@pranavlaheru43718 ай бұрын
Thank you sir for your support
@dharmishthamakwana23188 ай бұрын
Thanks a lot sir ❤
@ketanghoghari8 ай бұрын
Sir... I think this video is only for Me....
@sunilmachhi50278 ай бұрын
Mare avu thay che sir
@jordaar_gujarati8 ай бұрын
Thank u sir , for making this video
@rajalraj83648 ай бұрын
Bija time table banavi aape ane aapne vachiye evu jevi rite bani sake and bane to pan kya sudhi chalvanu ? Eno matlab k aapne aapni aazadi bija na hath ma sopiye 6ia
@nileshkikar26428 ай бұрын
Thank you
@jaguratichauhan88528 ай бұрын
Sir hu constable ni taiyari karu chu ne joint family che sathe hu tution pan karavu chu family ma koi no support nathi bahu vadhre bhagdod thava thi hu amuk var bahuj depressed thay jav chu bahu j time menege kari hu phisically ne written exam ni taiyari karu chu pan amuk var dar rahe che ke maro protion rahi jase to jethi hu reading ma focus nathi kari sakti Please sir guidance apso
@rituvaza38538 ай бұрын
Thank you so much confusion dur karva mate. Sir sti mate book list aapva vinanti plz. Athva aene lagto tamaro koe course chhe?
@VikalpKotwal8 ай бұрын
You may take DySO courses from our mobile application. Call 84697 43567 for details.
@shwetaamin29998 ай бұрын
Thank u so much sir 🙏
@Krishnagadhavi1518 ай бұрын
Sir selebas j nathi naki thatu darek video ma alag alag kahe che
@alpesh9748 ай бұрын
Thanks
@akashrathodoficial83324 күн бұрын
Sir mare gpsc ni book levi chhe aapni....
@badavagopal68898 ай бұрын
💯💫
@manilalsolanki10848 ай бұрын
Sir ethics no course kyare launch thase application ma ?
@VikalpKotwal8 ай бұрын
Soon
@parimalberojagar41837 ай бұрын
હું indian Railway માં છું અને age 23 y છે તો UPSC અને GPSC ની પરીક્ષા પાસ કરવા માંગુ છું but તમારી app window app નથી....
@VikalpKotwal7 ай бұрын
call 84697 43567
@parimalberojagar41837 ай бұрын
વાત થઈ પણ કહે કે લેપટોપ માં એપ available નથી only Mobile app j chhe
@VikalpKotwal7 ай бұрын
@@parimalberojagar4183 yes, it's mobile app
@parimalberojagar41837 ай бұрын
@@VikalpKotwal student કિતના મોબાઈલ જોવે....કોર્ષ લેવા વાળો લેપટોપ યા pc લઈ શકે...window version મળી જાય તો સારું
@parimalberojagar41837 ай бұрын
Window app નહિ હોવાના કારણે તમારો કોર્ષ નહિ ખરીદતો.....eye problem chhe
@kp.knowledge8 ай бұрын
સર જી આમાં age criteria સુ છે ઓબીસી માં
@bhavnavaghela-jl2ky7 ай бұрын
Sir hu house wife chu to mare kevi reti manga karvu joeye
@VikalpKotwal7 ай бұрын
ઓનલાઇન કોર્સથી તૈયારી કરી શકો
@ajaybaria28158 ай бұрын
જય શ્રી રામ
@riyabhatt10358 ай бұрын
Sir ek conductor....je divs ma 12 klk nokri kre musafri travel kre....ans gpsc upsc nu soche chhe nakki kre chhe.....thasee sir????
@VikalpKotwal8 ай бұрын
yes, વીડિયોમાં એ જ વાત કરી છે
@FaizanShaikh-ve7vt8 ай бұрын
mentorship program available?
@VikalpKotwal8 ай бұрын
Which kind of mentorship you want?
@FaizanShaikh-ve7vt8 ай бұрын
@@VikalpKotwal gpsc preparation mentorship for working professional
@VikalpKotwal8 ай бұрын
@@FaizanShaikh-ve7vt means, what is your exact expectation? How do you want to join us?
@patelharish92808 ай бұрын
Hu upsc tyari karva magu cu pan ahmedabad koi offline class nti
@VikalpKotwal8 ай бұрын
Call 84697 43567
@makvanaravindrasinh41638 ай бұрын
Sir , Aapna publication ni book Sufficient for GPSC mains?
સર મારી જન્મ તારીખ 21-06-1987 છે અને હું obc છું તો સુ હું ક્લાસ 1-2 કે dyso, મામલતદાર, જેવી પરીક્ષાઓ ની તૈયારી કરી સકુ હું ફ્રેશર છું સર અને જો હા તો એવી કઈ કઈ exam છે એ જણાવજો પ્લીઝ
@mayur53268 ай бұрын
Yes brother start as soon as possible
@rushirajsinhjadeja65178 ай бұрын
UPSC mate online course chhe?
@VikalpKotwal8 ай бұрын
Soon
@rajkumarparmar10308 ай бұрын
Sir aapni sathe vat krva mate aapno contact number madi sakse?