તમને વિડીઓ કેવો લાગ્યો તે જરૂર થી કોમેન્ટ કરજો , આભાર
@preetikhandhar4052Ай бұрын
Jai jinendra 🙏 Nice video & tame English words ne tame gujrati ma translate karo cho a saru che jene English ochhu aavde che ana mate thank u very much 👌👌😊😊🙏
@SatishDesai-hu8mrАй бұрын
Thank You
@user-en5gd1jd1b22 күн бұрын
સુકી ખારેક ખવાય
@h.a.pathar7065Ай бұрын
સરસ સાહેબ ગુજરાતી માં માહિતી આપવા બદલ ખુબ ખુબ ધન્યવાદ
@thakorbhaiparmar8347Ай бұрын
Khubaj सुंदर खारेक vise माहिती apva बदल खूब खूब धन्यवाद सिरे
@himanshuparmar7488Ай бұрын
ખુબજ સરસ માહિતી આપતો વિડિયો છે. સિઝન પ્રમાણે ખારેક ખાઈ લેવી જોઈએ.
@jasodapatel3963Ай бұрын
ખુબ જ સરસ ધન્યવાદ
@yogeshmehta8038Ай бұрын
ખુબ સરસ માહિતી હર હર મહાદેવ
@mehtaashok253015 күн бұрын
Best information thank you 🎉
@arjanbhaiprajapati2606Ай бұрын
સરસ માહિતી મળી લાલ ખારેક સારી કે પીળા કલર ની સારી જણાવવા વિનંતી
@ssfarmnaranvekariya898728 күн бұрын
બંને સરખી જ છે
@sanmukhbhaichaudhari8328Ай бұрын
I like this video good sir
@rameshchaudhary927420 күн бұрын
સરસ સરસ સાહેબ આવી જ રીતે ફળો વિશે માહિતી આપતા રેજો કયો ફળ કયા ટાઈમે ખાવા એ પણ કહેજો પઠામડા, થરાદ ,બનાસકાંઠા
@ghanshyamkalsa9936Ай бұрын
🙏🙏જય શ્રી સ્વામિનારાયણ ✅Dr સાહેબ બોવ સરળ ભાષામાં સમજાય તેવી વાત કરી છે ખુબ અભિનંદન💐💐
@sulochanashah1237Ай бұрын
હર હર મહાદેવ જય સ્વામિનારાયણ
@bharatbhaidudhat23516 күн бұрын
સરસમાહિતીઆપી
@bhavnajoshi761322 күн бұрын
V.nice good ઇન્ફોર્મેશન
@jitendrapatel1518Ай бұрын
Thank you sir good information for health
@chhaganbhaipatel3515Ай бұрын
Thankyou sir for sharing this picturewithall
@sharadbhaisoni9286Ай бұрын
ખુબજ સરસ માહિતી આપી ડોકટર સાહેબ,ધન્યવાદ.🙏🙏❣️
@dnddhl1510Ай бұрын
Red or yellow which is better?
@jahanararangrej254Ай бұрын
इस वीडियो को कुछ अच्छा सा टाइटल देना था जिस तरह से डॉक्टर साहब ने टाइटल बनाया है उससे तो मुझे लगा था कि है जो खारेक मैं बड़े प्यार से खाती हूं वह तो कुछ खतरनाक हो सकती है। लेकिन पूरा वीडियो देखने पर पता चला कि यह तो खारेक खाने के फायदों पर है।
@pravinalodaya2123Ай бұрын
You are right.....title is scary.One gets frightened reading this title.
@shrikrishna2849Ай бұрын
Sahi likha aapne title se mujhe bhi aisa hi laga 😊😊😊😊
@user-dp7br7lb6c26 күн бұрын
Ise clickbal tite kehte hai
@purvidave7325 күн бұрын
Sahi bat
@purvidave7325 күн бұрын
. Muje bhi esa laga😅
@Manisha.patel22Ай бұрын
Khub saras mahiti aapi sir thank you
@rajkumarbhandari5253Ай бұрын
Very nice information sirji
@arvindpatel392Ай бұрын
બહુ સરસ માહિતી
@minaxiacharya4616Ай бұрын
સારી જાણકારી આપી એ બદલ આભાર
@pokarkantilal8121Ай бұрын
Saras mahiti aapi sir
@user-xv4et1rq7kАй бұрын
ખૂબ જ ઉપયોગી માહિતી આપી. ધન્યવાદ.
@sunilagandhi489218 күн бұрын
ખારેક વિષે ખૂબજ સુંદર માહીતી સભર વાત કરવા બદલ ખૂબ ખૂબ આભાર.પણ બન્ને ખારેક માંથી વધુ ગુણકારી કઈ તે જણાવવા વિનંતી.
Bov saras jankari Aapi Aajna chokrao Aa badhu khatanathi to amne jankari made
@dipakgosai5501Ай бұрын
Thank you so much sir
@jayalodha543028 күн бұрын
Hare Krishna Prabhu
@patelramanbhai8998Ай бұрын
આભાર સાહેબ રોજ ની કેટલી ખાઇ શકાય
@nitinshah6431Ай бұрын
સારી માહિતી આપી
@DaxaSinojiyaАй бұрын
👌👌👌👌
@DrSharadSoniАй бұрын
Thanks
@gitabenpatel7007Ай бұрын
Nice 👍
@jentizala324426 күн бұрын
Very nice sar
@lrm177Ай бұрын
Wahh ❤❤
@smsm73933Ай бұрын
જય શ્રી સ્વામિનારાયણ
@prafulakanabar5496Ай бұрын
Saro vidiyo sir
@walajipatel3413Ай бұрын
જય સ્વામિનારાયણ બહુજ સરસ ખારેક સારી છે હેલ્ધી પણ છે
@devangjhala5274Ай бұрын
અંગ્રેજી વકતવ્ય માં વચ્ચે ગુજરાતી શબ્દો બોલીએ તો ટીકા થાય. ગુજરાતી વક્તવ્ય માં અંગ્રેજી નો છૂટથી ઉપયોગ તો આવડત ( ?) ગણાય છે, *મિત્રો* .
@bs.6779Ай бұрын
એમાં શેની ટીકા?? 98% ગુજરાતી લોકો માં 2% અંગ્રેજી વાળા જોવે છે. તો ટીકા શેની ભાઈ? માતૃ ભાષા ને મહત્વ આપતા શીખો. કરછ ની ખારેક છે અંગ્રેજી બોલવા વાળા કેટલા? ગપ્પા સાંભળવા કરતા ગુજરાતી માં શું વાંધો?
@jahanararangrej254Ай бұрын
डॉक्टर साहब अंग्रेजी में लिखा हुआ पढ़ रहे हैं उनके खुद के नॉलेज पर बात नहीं कर रहे हैं, इसीलिए उनके गुजराती में अंग्रेजी इतना सब आ रहा है।😅
@InduPatel-cu6bk25 күн бұрын
Khub saras
@nandlalahir6615Ай бұрын
સરશ માહિતી આપી..ધન્યવાદ
@mhendrasinhchavda75721 күн бұрын
ખુબ સરસ જય માતાજી
@tarunamaru8936Ай бұрын
Bhu sarss
@user-lr6gk6dd8f23 күн бұрын
Vedeo fayda mate no se pan je tital apyu se tena parthi kharek nuksan karak hase am lage puro vedeo joti to saru lagyu thank you 🙏