Shree Aukshaur purushottam shree Swami Narayan bhagwan ji bhagwan ji ni Hamensha jay cheaya 🙌 Jay shree Aukshaur purushottam shree Swami Narayan bhagwan ji bhagwan 🌹🙏
સ્વામીજી આ જીવન જીવવાની કળા ના ભાગ માં દાણીલીમડા ના દષ્ટાંત માં બહેન નું નામ મંજુલાબેન બોલે છે અને બીજી કથા માં સમજુબેન નામ બોલે છે આમ એક જ દષ્ટાંત માં અલગ અલગ વાર્તા હોય છે સ્વામીજી દે ધનાધન ધન જ કરે છે એલ્વિસ પ્રેસ્લી ના દષ્ટાંત માં પણ જ્ઞન વત્સલ સ્વામી ના દ્રષ્ટાંત માં ફેરફાર છે ટૂંક માં સ્વામીજી દે ધનાધન ધન જ કરે છે મેં એમની બધી કથાઓ સાંભળી છે તથા જ્ઞાન વત્સલ સ્વામી ની પણ બધી કથાઓ સાંભળી છે ઘણી બધો તફાવત હોય છે એક જ દ્રષ્ટાંત માં