પ્રગટ મહાપુરુષ નાં ચરણોમાં કોટી કોટી વંદન સદગુરુ દેવ નો જય હે મારા વ્હાલા સદગુરુ મારા માં જે નકારાત્મકતાને દૂર કરો મારા માં હું પણા ને દૂર કરો જે કર્તા પણા નો ભાવ છે એને દૂર કરો હે સદગુરુ દેવ મારા અંતઃકરણ ને સુધ્ધ કરો મારા માં બિરાજમાન ગુરુ તત્વ ને જાગૃત કરો મારી પ્રાર્થના નો સ્વીકાર કરવા વિનંતી સત્સંગ સાંભળીને ખૂબ જ આનંદ થયો મારા જીવનને ધન્ય બનાવી દો આનંદ મય બનાવી દો