હર હર મહાદેવ...☘️ ૐ નમઃ શિવાય...☘️ પવિત્ર શ્રાવણ માસની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ... દેવોના દેવ મહાદેવ ને એજ પ્રાર્થના કે આપણને ભક્તિ કરવાની ખૂબ શક્તિ આપે અને ખૂબ એમના ગુણગાન ગાતા રહીએ... આપનો ખૂબ ખૂબ આભાર...આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે... આપના ઘટમાં બિરાજતા પ્રભુને અમારા પ્રણામ 🌹🌹🌹☘️☘️☘️💐💐💐🙏🏻
@nitapatel26122 жыл бұрын
Jay mataji ben mast bhajan gayu akadsi nu khub premthi bolavo chho atle nand lalo chokas avsej
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...નીતા બેન જય માતાજી... ગુરુ પૂર્ણિમા ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... આપના જીવન માં માતા પિતા અને ગુરુ ની કૃપા રહે એ જ પ્રાર્થના... પ્રણામ🙏💐
@satishbrahmbhatt49642 жыл бұрын
તમારા બધા ભજનો સુંદર હોય છે નીચે લખેલા પન હોય છે
@satishbrahmbhatt49642 жыл бұрын
આ રીત મને બહુ પસંદ આવી 🙏🏼🙏🏼
@hiteshpatel416 Жыл бұрын
જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ સર્વ કીર્તન ભજન મંડળ ને મારા સત સત પ્રણામ અને જય શ્રી કૃષ્ણ
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...હિતેશ ભાઈ જય શ્રી કૃષ્ણ...જય શ્રી સ્વામિનારાયણ... આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻 આપનો સાથ સહકાર અને આશીર્વાદ એ જ અમારી મૂડી છે... ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻 પ્રણામ💐🙏🏻
@arunabendineshbhainimavat16742 жыл бұрын
Aaj ekadshi che 👌👌👌🎉🌹💐🌸🌺🕉🙏🙏🙏🙏🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...અરુણા બેન મુરલીધર,સુદર્શન ધારી,દ્વારકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ ની હૃદય પૂર્વક વધાઈ.... કૃષ્ણ નું જીવન જો આપડા વિચારો માં વણાઈ જાય તો બેડો પાર થઈ જાય... ભગવાન હરિ અને હર ની કૃપા રહે એ પ્રાર્થના... આભાર...શુભેચ્છાઓ...પ્રણામ...💐🙏
@mayapatel58082 жыл бұрын
ખૂબ ખૂબ સુંદર ભજન છે
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...માયા બેન નવા વર્ષમાં કીર્તન માં આપનું હાર્દિક સ્વાગત છે... આશા રાખીએ છીએ આપ સૌ અને પરિવાર ના સ્વાસ્થ્ય સારા હશે અને તહેવારો સારી રીતે ઉજવાયા હશે... ખૂબ ખૂબ શુભેચ્છાઓ...પ્રણામ💐🙏
@gangagitaprajapati2042 жыл бұрын
Ekadashi bhajan saras👏👌❤️🌹
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે ... પ્રણામ🙏💐
@dhirajbengadhavi4513 Жыл бұрын
Khub saras radhe radhe
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તા દેવ ને પ્રાર્થના કરીએ આપણે સૌ પ્રભુના ગુણગાન ગાઈએ અને બાપ્પા સૌના જીવનમાં સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ અને ભક્તિ પ્રદાન કરે એજ ભાવના...🌷🪷🌹💐🌺🌼🙏🏻
@nayisudhir65242 жыл бұрын
sara's bhajan gaya akadashi nu badhay ne jay shri krishna 🙏🏻💐
@Vasantben.Nimavat2 жыл бұрын
જય શ્રી કૃષ્ણ આભાર..આપ અને પરિવાર ને ચૈત્ર નવરાત્રિ,રામ નવમી અને હનુમાન જ્યંતિની શુભેચ્છાઓ... ભારત માતા ની જય....
@rasilatank72343 жыл бұрын
Vsant masi khub khub aabar tmara aavi sras Tim che bhjnni Jai Swaminarayan
@Vasantben.Nimavat3 жыл бұрын
જય સ્વામિનારાયણ... શ્રી હરિ કૃષ્ણ મહારાજ... આપનો આભાર... આપને શુભેચ્છાઓ....
@kbv1959 Жыл бұрын
Khub saras bhajan che 🙏🙏🙏🙏
@madhupatel83892 жыл бұрын
Jay madi jay Swaminarayan very nice
@Vasantben.Nimavat2 жыл бұрын
હોળી ની શુભેચ્છાઓ...આભાર... જય સ્વામિનારાયણ....
@madhuparmar68203 жыл бұрын
Jai Shri Krishna sarvo ne mara namaste kus raho bhau saras bajan tamna sarvo ne mara namaste
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર... જય શ્રી કૃષ્ણ... જય દ્વારિકાધીશ... જય મુરલીધર...રાધે શ્યામ...
@meenapatel21233 жыл бұрын
સરસ એકાદશીનુ ભજન,,
@Vasantben.Nimavat3 жыл бұрын
અમને પ્રોત્સાહન આપવા બદલ આપનો આભાર...પ્રણામ..
@jagupatel88243 жыл бұрын
Bahu j saras bhajan Che 👏👏👏
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ આભાર... આપ અને પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માં ની કૃપા રહે...
@manishatrivedi4660 Жыл бұрын
🙏🌹jai shree krishna 🌹🙏👌
@Vasantben.Nimavat Жыл бұрын
ધન્યવાદ...મનીષા બેન જય શ્રી કૃષ્ણ...જય રણછોડ રાય...જય ડાકોર ના ઠાકોર ની 🙏🙏🙏🙏🙏 આપનો કૉમેન્ટ કરવા બદલ ખુબ ખુબ આભાર... 💐💐💐🙏🏻🙏🏻🙏🏻 આપનો સાથ સહકાર અને આશીર્વાદ એ જ અમારી મૂડી છે... ગરમી માં તબિયત નું ધ્યાન રાખજો અને સ્વસ્થ રહો એવી આપ અને આપના પરિવાર માટે ઈશ્વર ને પ્રાર્થના 🌹💐🙏🏻 પ્રણામ💐🙏🏻
@SavitabenPrajapati-k3w11 күн бұрын
કકચક
@rasilatank72343 жыл бұрын
Bou mast bhjan ghayu aekadasinu vnitaben Ben uasma Ben masi ne jai swaminarayan 🙏🙏🙏🙏
@Vasantben.Nimavat3 жыл бұрын
જય સ્વામિનારાયણ... શ્રી હરિ કૃષ્ણ મહારાજ... આપનો આભાર... આપને શુભેચ્છાઓ....
@ranjansuba2 жыл бұрын
રાધે રાધે🙏🌹🙏👌🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... રંજન બેન રાધે રાધે... તમારા સાથ સહકાર અને શુભેચ્છા એ જ અમારી સાચી મુડી છે... ભગવાન ના નામ લેતા લેતા આવી રીતે જ જોડાયેલા રહીએ અને જીવન સફળ કરીએ એ જ સદભાવના... આપનો હૃદયપૂર્વક આભાર 🙏
@khushi99853 жыл бұрын
Aap badha ne ekadashi na jai shri krishna..! 🙇
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર... જય શ્રી કૃષ્ણ... જય દ્વારિકાધીશ... જય મુરલીધર...રાધે શ્યામ...
@manjulaprajapati93992 жыл бұрын
જય શ્રી કૃષ્ણ એકાદશીના શુભેચ્છા સરસ છે ભજન
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...મંજુલા બેન જય શ્રી કૃષ્ણ... ગુરુ પૂર્ણિમા ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... આપના જીવન માં માતા પિતા અને ગુરુ ની કૃપા રહે એ જ પ્રાર્થના... પ્રણામ🙏💐
@rohandave32452 жыл бұрын
જય શ્રીકૃષ્ણ
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ... આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમારો ઉત્સાહ વધારવા માટે... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની છે... આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે... આપ સૌ ના સહકારથી જ અમે બધું કરી શકીએ છીએ... ઈશ્વર ની કૃપા હંમેશા આપ સૌ પર વરસતી રહે... પ્રણામ🙏💐
@alpapanchal69633 жыл бұрын
Bahut saras bhajan
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ આભાર... આપ અને પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માં ની કૃપા રહે...
@dharmishthashanishchara28312 жыл бұрын
wah saras gayu bheno
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... આપનો ખુબ ખુબ આભાર... પ્રણામ...
@leelabashukla Жыл бұрын
ખુબ સરસ ભજન છે.બહેનો સૌને મારા જય શ્રી કૃષ્ણ..🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તા દેવ ને પ્રાર્થના કરીએ આપણે સૌ પ્રભુના ગુણગાન ગાઈએ અને બાપ્પા સૌના જીવનમાં સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ અને ભક્તિ પ્રદાન કરે એજ ભાવના...🌷🪷🌹💐🌺🌼🙏🏻
@nandabenchavda7885 Жыл бұрын
સરસ ભજન ગાયું ધન્યવાદ
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તા દેવ ને પ્રાર્થના કરીએ આપણે સૌ પ્રભુના ગુણગાન ગાઈએ અને બાપ્પા સૌના જીવનમાં સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ અને ભક્તિ પ્રદાન કરે એજ ભાવના...🌷🪷🌹💐🌺🌼🙏🏻
@manishbarot10082 жыл бұрын
વાહ સુંદર રચના અદભૂત
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...મનીષ ભાઈ આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@harshasuthar18973 жыл бұрын
Saras Bajan 6
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ આભાર... આપ અને પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માં ની કૃપા રહે...
@total____gaming94142 жыл бұрын
બહુ જ મસ્ત ભજન છે બેન બધા બહેનો ને જયશ્રી કૃષ્ણ 🙏🌹
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...જય શ્રી કૃષ્ણ... જેમ શ્રાવણ મહિના માં વરસાદ ના સરવડા વરસે છે એવી જ રીતે આપના પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માતાજી ની કૃપા વરસતી રહે... આપ સૌ કીર્તનો ને પસંદ કરી રહ્યા છો એ માટે આપનો હૃદય પૂર્વક આભાર... શુભેચ્છા...પ્રણામ 🙏💐
@shingadgogan85232 жыл бұрын
ભજન કીર્તન ખુબ જ સરસ હો બેન સુપર 👌🙏 જય માતાજી જય યોગેશ્વર જય શ્રી કૃષ્ણ રામ રામ🙏🙏🙏🙏🙏
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...જય યોગેશ્વર...જય માતાજી... જય શ્રી કૃષ્ણ...રામ રામ... આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે... આપ સૌ નો સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો એ બદલ હૃદય પૂર્વક આભાર... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ🙏💐
ધન્યવાદ...ઓમ નમો ભગવતે વાસુદેવાય આપ સૌ ને નવા કીર્તનો ગમે છે એ આનંદ ની વાત છે... આપ સૌ ના સાથ અને સહકારથી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ હંમેશા કૉમેન્ટ દ્વારા અમારો ઉત્સાહ વધારતા રહો છો માટે તમારો હૃદય પૂર્વક આભાર... આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે... શુભેચ્છા...પ્રણામ🙏💐
@deepthakkar43953 жыл бұрын
ખુબ સરસ
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ આભાર... આપ અને પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માં ની કૃપા રહે...
@santoshpanchal86572 жыл бұрын
JAy ho savrA
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... ગુરુ પૂર્ણિમા ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ... આપના જીવન માં માતા પિતા અને ગુરુ ની કૃપા રહે એ જ પ્રાર્થના... પ્રણામ🙏💐
@meeragaurangvyas14513 жыл бұрын
Ekadashi na jay shree krushna, jay sitaram 🙏🙏🙏🌺🌺🌺
@Vasantben.Nimavat3 жыл бұрын
જય શ્રી કૃષ્ણ....સીતારામ...રામ..રામ.. ખૂબ ખૂબ ધન્યવાદ... પ્રણામ....
@amarshibhaisavani14012 жыл бұрын
અતિ સુંદર
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... અમરશી ભાઈ નવા વર્ષમાં કીર્તન માં આપનું હાર્દિક સ્વાગત છે... આશા રાખીએ છીએ આપ સૌ અને પરિવાર ના સ્વાસ્થ્ય સારા હશે અને તહેવારો સારી રીતે ઉજવાયા હશે... ખૂબ ખૂબ શુભેચ્છાઓ...પ્રણામ💐🙏
@shivanipatel78122 жыл бұрын
Vanita Ben Bose saras bhajan
@Vasantben.Nimavat2 жыл бұрын
ઈશ્વર ની કૃપા... આપનો ખુબ ખુબ આભાર...
@minishthapatel61482 жыл бұрын
Nice 👍
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... મીનિષ્ઠા બેન નવા વર્ષમાં કીર્તન માં આપનું હાર્દિક સ્વાગત છે... આશા રાખીએ છીએ આપ સૌ અને પરિવાર ના સ્વાસ્થ્ય સારા હશે અને તહેવારો સારી રીતે ઉજવાયા હશે... ખૂબ ખૂબ શુભેચ્છાઓ...પ્રણામ💐🙏
@amitabendesai735Ай бұрын
Saras
@rajeshpurohit99452 жыл бұрын
Jsk
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...રાજેશ ભાઈ જય શ્રી કૃષ્ણ... જેમ શ્રાવણ મહિના માં વરસાદ ના સરવડા વરસે છે એવી જ રીતે આપના પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માતાજી ની કૃપા વરસતી રહે... આપ સૌ કીર્તનો ને પસંદ કરી રહ્યા છો એ માટે આપનો હૃદય પૂર્વક આભાર... શુભેચ્છા...પ્રણામ 🙏💐
@yoginipatel91672 жыл бұрын
Very nice
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ...યોગિની બેન આપનો ખુબ ખુબ હૃદય પૂર્વક આભાર... આપ સૌ ને નવા નવા કીર્તનો ગમે છે એનો ખૂબ આનંદ છે... આપ સૌ ના સાથ અને સહકાર થી જ અમે આ બધું કરી શકીએ છીએ... આપ સૌ હંમેશા અમારો ઉત્સાહ વધારતા રહો છો અને કૉમેન્ટ રૂપી બળ આપો છો... આપ સૌ પર હંમેશા ઈશ્વર ની કૃપા વરસતી રહે.... શુભેચ્છા...પ્રણામ💐🙏
@shortsshyam Жыл бұрын
Jay Shri Krishna 🙏🙏
@Vasantben.Nimavat Жыл бұрын
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તા દેવ ને પ્રાર્થના કરીએ આપણે સૌ પ્રભુના ગુણગાન ગાઈએ અને બાપ્પા સૌના જીવનમાં સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ અને ભક્તિ પ્રદાન કરે એજ ભાવના...🌷🪷🌹💐🌺🌼🙏🏻
@kantakapadia41093 жыл бұрын
જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏🙏
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર... જય શ્રી કૃષ્ણ... જય દ્વારિકાધીશ... જય મુરલીધર...રાધે શ્યામ...
@Mrathod-bv7ns3 жыл бұрын
Very nice bhajan
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ આભાર... આપ અને પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માં ની કૃપા રહે...
@ramanpatel89462 жыл бұрын
Vari good voice
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે ... પ્રણામ🙏💐
@arunajoisher98623 жыл бұрын
Jay shri krishna behno💐🌼👏👏
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર... જય શ્રી કૃષ્ણ... જય દ્વારિકાધીશ... જય મુરલીધર...રાધે શ્યામ...
@hareshpatel36153 жыл бұрын
Nice Voice & Nice Bhajan
@Vasantben.Nimavat3 жыл бұрын
ખુબ આભાર... આપ અને પરિવાર ઉપર ઇષ્ટદેવ અને કુળદેવી માં ની કૃપા રહે...
વ્હાલા સત્સંગીઓ ને ગણપતિ બાપ્પા ના આગમનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ...ગણેશ ચતુર્થી પર વિઘ્નહર્તા દેવ ને પ્રાર્થના કરીએ આપણે સૌ પ્રભુના ગુણગાન ગાઈએ અને બાપ્પા સૌના જીવનમાં સુખ શાંતિ રિદ્ધિ સિદ્ધિ અને ભક્તિ પ્રદાન કરે એજ ભાવના...🌷🪷🌹💐🌺🌼🙏🏻
@neelaytrivedi4176 Жыл бұрын
amita trivedi bhu sras Jay shree krishna sras bhajan che
@swatijoshi72423 жыл бұрын
Nice
@Vasantben.Nimavat3 жыл бұрын
Thanks
@bhavanakamaliya24053 жыл бұрын
Jay dwarkesh 🙏🙏🌺🌺👍👍
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર... જય શ્રી કૃષ્ણ... જય દ્વારિકાધીશ... જય મુરલીધર...રાધે શ્યામ...
@amrutbhaidabhi61123 жыл бұрын
Sitaram 🌷🙏🌹
@Vasantben.Nimavat3 жыл бұрын
સીતારામ...રામ..રામ.. ખૂબ ખૂબ ધન્યવાદ... પ્રણામ....
@neelapandya63153 жыл бұрын
🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર... જય શ્રી કૃષ્ણ... જય દ્વારિકાધીશ... જય મુરલીધર...રાધે શ્યામ...
@pritikhetani64912 жыл бұрын
@@Vasantben.Nimavat Nice bhajan🙏🙏👌
@daxaprajapati13083 жыл бұрын
👍👍👍
@Vasantben.Nimavat3 жыл бұрын
આભાર... જય શ્રી કૃષ્ણ... જય દ્વારિકાધીશ... જય મુરલીધર...રાધે શ્યામ...
@bindugupta58352 жыл бұрын
इसके लिरिक्स भेजो
@Vasantben.Nimavat2 жыл бұрын
kzbin.info/www/bejne/Y6GZg5eCppuaoMU
@gangagitaprajapati2042 жыл бұрын
Nice bhajan👌❤️👏🌹
@Vasantben.Nimavat2 жыл бұрын
ધન્યવાદ... આપનો હૃદય પૂર્વક આભાર હંમેશા અમને પ્રોત્સાહન આપવા બદલ... આપની કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વ ની છે... ઈશ્વર ની કૃપા હંમેશા વરસતી રહે ... પ્રણામ🙏💐
@nirmalaraval935 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ
@Vasantben.Nimavat9 ай бұрын
સોમવતી અમાસ અને કાલથી શરુ થતી ચૈત્રી નવરાત્રિ ની આપને હૃદય પૂર્વક શુભેચ્છાઓ...આપ અને આપના પરિવાર પર ઈશ્વર ની કૃપા નિરંતર વરસતી રહે એવી પ્રાર્થના...આપ સ્વસ્થ રહો અને આમ જ પ્રભુના ગુણગાન ગાતા રહીએ...આપના આશીર્વાદ સાથ અને સહકારથી આ બધું અમે કરી શકીએ છીએ અમે આપના ઋણી છીએ આપ સૌ અમારી મૂડી છો...આપના અંતરમાં બિરાજમાન પ્રભુ ને અમારા પ્રણામ...🌹🌹🌹💐💐💐🙏🏻🙏🏻🙏🏻