😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 ooooh no aajto patma dukhi gu Ho Ben super duper Blog
@dharafamilyvlog743126 күн бұрын
Thank you so much 😃😃😃😃😃
@maneshapatel765329 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી અંજુબેન શાકભાજી ભાવ બહુ છે
@dharafamilyvlog743126 күн бұрын
મનિષાબેન અમુક શાકભાજીનો ભાવ થોડોક વધારે હોય પણ જે રેગ્યુલર અમારા ગામમાં શાક આવે છે ને જે રીંગણ છે ટમેટા છે ઘણી રેગ્યુલર વસ્તુ આપણે છે શાકભાજીમાં લઈએ એના ભાવ રીજનેબલ જ છે એમ ઊંઘી નથી અમુક જ વસ્તુ મોંઘી છે અને બપોર પછી તો બધા શાકભાજી સસ્તા જ હોય છે પણ પુરુષો શાકભાજી લેવા જાય ને એટલે ભાવતાલ ના કરે આપણે લેડીઝ છે તો બે જગ્યાએ પૂછી અને પછી શાકભાજી લઈએ એટલે આપને થોડું શાકભાજી મોંઘુ લાગે
@varshapandya847629 күн бұрын
Jay shree Krishna Jay mataji family 😂😂😂 Ben Shak Baji bavj moghu che Ho amare Mumbai ma bavj bav che
@dharafamilyvlog743126 күн бұрын
વર્ષાબેન અમારા ગામમાં તો શાકભાજી ઘણું સસ્તું છે શરૂઆતમાં થોડુંક શાકભાજી મોંઘું હતું પણ અત્યારે જેમ જેમ શિયાળાની શરૂઆત થઈ છે અને જેમ જેમ ટાઇમ જાય ને હું શાકભાજી પણ સસ્તું અને સારું અને તાજું મળે છે અને તમને બધી વેરાઈટી મળી જઈ શાકભાજીમાં
@gopigangaindianfood504029 күн бұрын
Mja aavi gy
@anjunileshthanki893629 күн бұрын
Jay mataji 🙏
@nayanapatel88129 күн бұрын
Saras video ben
@m.kraninga1929 күн бұрын
Jay shri krishna🙏🙏🙏
@sonalpaida800029 күн бұрын
બવકરી 😂
@rdmakwana336729 күн бұрын
જય શ્રી કૃષ્ણ જય માતાજી
@deepikasoni476829 күн бұрын
જય શ્રી કૃષ્ણ🙏🙏🙏🙏🙏🙏
@Patiamdtanvi29 күн бұрын
😂😂😂😂😂
@bhartiraval483728 күн бұрын
You should give her some money,of course she would not take it herself.
અરે સોનલબેન તમને એવું લાગે કે હું તમારા ભાઈ ઉપર જુલમ કરું છું બધું તો વીડિયોમાં શેર કરું છું કે કોણ કોને ઉપર ઝુલમ કરે છે 😃😃😃😃
@ChailaliRaval29 күн бұрын
બા ને આપજો ને થોડાક રૂપિયા સાથે હોય તો મન ભરેલું રે
@dharafamilyvlog743126 күн бұрын
અરે બેન અમે પૈસા દેવાની ક્યારેય નાથી પાડી
@nileshmakwana602029 күн бұрын
Ben amare surat ma 70 kg rigna che
@dharafamilyvlog743126 күн бұрын
બેન એકલો ભાવ તો અમારા ગામમાં નથી રીંગણાનો પણ ચોમાસામાં થોડાક મોંઘા હતા રીંગણા અત્યારે તો ₹20 અને 30 રૂપિયાના કિલો રીંગણા છે
@jaygohil461429 күн бұрын
બાને 5000 હજાર આપજો😊
@hematarun951529 күн бұрын
અંજુબેન તમે બા ને સરસ સાચવો છો જરાય ભેદભાવ નથી નથી કરતા
@dharafamilyvlog743126 күн бұрын
ધન્યવાદ 🙏🏻
@rameshgohel357729 күн бұрын
Bane maybe 500 vapar va dejo
@SonalSakariya-dc4lm29 күн бұрын
Tumhare shukrawar magaj garam karo jo hai
@dharafamilyvlog743126 күн бұрын
સોનલબેન એવું ના હોય કે શુક્રવારે જ મારા મગજ ગરમ થાય પણ છોકરાનો જોક છે ને તો કોમેડી વિડિયો અને આવી ચર્ચા વિચારણા વાળો વિડિયો ગુરુવારે જ બનાવી અને શુક્રવારે તમારી સાથે શેર કરો એટલે આ છોકરા નો જોક્સ છે એવું ફિક્સ પ્લાન ના હોય કે શુક્રવારે મગજ ગરમ થાય ધન્યવાદ