પદ્મશ્રી ભીખુદાન ગઢવી નો અંતિમ ડાયરો | Padmshree Bhikhudan Gadhvi | Jadav Gadhvi Loksahitya

  Рет қаралды 57,980

Jadav Gadhvi - Lok Sahitya

Jadav Gadhvi - Lok Sahitya

Күн бұрын

પદ્મશ્રી ભીખુદાન ગઢવી નો અંતિમ ડાયરો | Padmshree Bhikhudan Gadhvi | Jadav Gadhvi Loksahitya
Title : પદ્મશ્રી ભીખુદાન ગઢવી નો અંતિમ ડાયરો
Artist : Padmashree Bhikhudan Gadhvi
Copyright : Studio Bansidhar Una
📽️પૂરો વિડિઓ જરૂર સાંભળજો...
#bhikhudangadhvi
#lalita_ghodadra
#morbi_dayro
#damyanti_bardai
#jadav_gadhvi_loksahitya
👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય...

Пікірлер: 101
@vivekcharan5143
@vivekcharan5143 6 күн бұрын
પદ્મશ્રી ભીખુદાન ગઢવી જી ગુજરાત ના સાહિત્ય ઇતિહાસ માં આપ નો બહુ સહયોગ છે ગુજરાત ના મહાન કલાકારો આપના સાથી રહીચુકિયા છે દિવાળી બેન ..પ્રાણલાલ વ્યાસ .. નારાયણ બાપુ જેવા મહાન કલાકરો સાથે તમ ને ખુબ જોયા છે આપની જીવન યાત્રા હમેશા યાદ છે અમને નિવૃત્તિ નુ જીવન આપનુ બહુ સારુ નિર્વાહ થાય એવી મા સોનબાઈ ને પ્રાર્થના 🙏🏻
@RiddhiKeshwala-p9o
@RiddhiKeshwala-p9o 2 күн бұрын
હિન્દીમાં લતા મંગેશકર અને ગુજરાતી લોક સાહિત્ય માં ભીખુદાન ભાઈ તમારી વાણી નીખોટ સદાય રહેછે જયહો ગઢવી ❤
@jitendrakumarmalvi8394
@jitendrakumarmalvi8394 4 күн бұрын
આપની બેનમૂન સાહિત્ય કલા અખંડ અને અજર અમર છે.આજદિન સુધી તમે એકજ કલાકાર કે જેની સાહિત્ય ની ખોટ પૂર્ણી અસંભવ છે નિખાલસ સ્વભાવ અને સાહિત્યને જીવનમાં ઉતારી ને આપ હમેંશા સ્મૃતિ પટ પર રહેવાના જ છો.ખુબ ખુબ આભાર સહ આપનું જીવન તંદુરસ્તી મય રહે તેવી માં સોનબાઇ ને બે હાથ જોડી ને પ્રાર્થના
@bipinchandrapatel2373
@bipinchandrapatel2373 4 күн бұрын
Apane sambhadva mane khub game chhe tamara jeva vadil man ne anand mali jay ભગવાન apanu स्वास्थ्य saru Rakhe એવી પ્રાર્થના કરું છું
@maheshrohit308
@maheshrohit308 3 күн бұрын
કોટી કોટી વંદન. આપ ને મળવાનો એક વાર મોકો મળે જીવન ધન્ય થઈ જાય....ભગવાન આપને ખૂબ લાંબુ જીવન આપે પ્રાર્થના....
@rudachhardan3442
@rudachhardan3442 4 күн бұрын
ભીખુદાનભાઈએ આમ ડાયરા કરવાનું બંધ ના કરવુ જોઈએ.ભીખુદાનભાઈએ પ્રોગ્રામ ચાલુજ રાખવા જોઈએ.
@MaheshPatel-m4s
@MaheshPatel-m4s 5 күн бұрын
ભીખુદાનજી bhai આપને કોટી કોટી વંદન 🙏🙏
@gadhvivipuldan2476
@gadhvivipuldan2476 3 күн бұрын
Wah bhikhudanbhai jay ho charan ,avi vat hve Kun krshe
@gadhvivipuldan2476
@gadhvivipuldan2476 3 күн бұрын
Koti koti vandan bhikhudanbhai tmne
@AnilDhoda
@AnilDhoda 7 күн бұрын
🙏🙏તમારી વાણી ને સત સત વંદન છે 🙏🙏
@dilipraval4883
@dilipraval4883 3 күн бұрын
વાહ...ગુરુદેવ.... જય હો....
@gadhaviharshharsh6360
@gadhaviharshharsh6360 3 күн бұрын
કોટી કોટી વંદન જય માતાજી એક ચારણ❤❤😅😅😊
@kishorgadhvi3547
@kishorgadhvi3547 6 күн бұрын
તમને લાખ લાખ વંદન ભાઈ શ્રી આવનારી પેઢી આમાંથી પ્રેરણા લેશે
@sigmaScience-nm9nd
@sigmaScience-nm9nd 3 күн бұрын
Dilthi aabhar bhikhudanbhai tame maru jivan dhanya karyu
@ManjiKoli-do7mm
@ManjiKoli-do7mm 7 күн бұрын
જય હો લોકસાહિત્ય કાર શ્રી ભીખુદાન ગઢવી
@chetanpandya3510
@chetanpandya3510 4 күн бұрын
Aapane sat..sat vandan Aap shri bija Hemu Gadhvi chho
@prafulgosalia9721
@prafulgosalia9721 4 күн бұрын
Bhikhudan dada pranam
@prakashgoswami1280
@prakashgoswami1280 6 күн бұрын
કોટી કોટી વંદન મહાપુરૂષ આપે તો પાછા વળવાનું શીખવાડી દીધું
@darshanwithrohit9558
@darshanwithrohit9558 6 күн бұрын
💯
@vivekcharan5143
@vivekcharan5143 6 күн бұрын
જીવન નુ અંતીમ સત્ય છે 🙏🏻🙏🏻🙏🏻🙏🏻😢
@nikitanikitamakwana3689
@nikitanikitamakwana3689 2 күн бұрын
😘😘😘😘😘💖😘💖😘
@Prakashdev-u4f
@Prakashdev-u4f 4 күн бұрын
Om Shree Mahapurushay Namah Jay Shree Swaminarayan
@pravinbhairamanandi7035
@pravinbhairamanandi7035 3 күн бұрын
વંદન ભાઈ શ્રી ને,તમે તો માનવ જીવન સાર્થક કર્યું ,સંસ્કારો આપવા રાતીજગા કર્યા પણ અફસોસ કે અમે કાચા પડ્યા.જેવી કાળ દેવ ની મરજી.
@kishorgadhvi3547
@kishorgadhvi3547 6 күн бұрын
જય હો ભીખુદાન ભાઈ ચારણ કુળ ઉજળું કર્યું
@TriweniBen
@TriweniBen 6 күн бұрын
Bhikhudan Bapune Koti Koti Parnam ❤❤❤❤❤
@vasantgori7450
@vasantgori7450 4 күн бұрын
Who says this is his last…. No whatever he has delivered….. will enlighten forever…… his contribution….. his creations …. have done immense service to Gujarat….Gujarati…. and Vedic dharma….🙏🙏🙏🙏🙏
@rekhaghetiya565
@rekhaghetiya565 2 күн бұрын
Bhikudanbhai me balpan ma nanadiya gam ma daysram bapana na dayra ma pratyaksh Darshan karya che Hu khubj prashanshak chu I like your speech, songs and loksahitya very much
@mansukhkhimsuriya8295
@mansukhkhimsuriya8295 5 күн бұрын
હું નાનો હતો તે દિનો તમને સાંભળસુ બહુ સમજવા મળ્યું
@prakashbaria2196
@prakashbaria2196 4 күн бұрын
🚩 JAY SIYARAM 🚩
@manojvaidya9387
@manojvaidya9387 7 күн бұрын
*ॐ जय अर्धनारी नटेश्वर..* *ll दिगंबरा दिगंबरा श्रीपादवल्लभ दिंगबरा ll **... (*# सत्यं शिवं सुन्दरम्#*) *ψ ૐ 卐 ૐ ψ* *कोटि कोटि प्रणाम* 🙏🙏🙏🙏🙏🙏🙏
@sarman_a_barad250
@sarman_a_barad250 4 күн бұрын
Java balkeshvra dada
@madhavdalvaniya4366
@madhavdalvaniya4366 6 күн бұрын
લાખ લાખ વંદન ભીખુભાઈ
@harjiparmar9608
@harjiparmar9608 7 күн бұрын
Vah dada tamne mara namaste ❤
@GADHVISHIVDAN
@GADHVISHIVDAN 6 күн бұрын
જય હો ભીખુદાન જી
@dharmeshjodhani3432
@dharmeshjodhani3432 6 күн бұрын
Jaju jivo bap bhikhudan atuly na bhuto na bhabishyati sahitykar tamaru pirselu sahity yugo sudhi amar rese bap ❤❤❤❤
@chhaganbhaikoriya6861
@chhaganbhaikoriya6861 5 күн бұрын
કોટી કોટી પ્રણામ યુગ પુરુષ ભીખુદાન ભાઈ 🙏🙏🙏
@virenkatira6658
@virenkatira6658 6 күн бұрын
Gujarati lok sahitya nu gharenu National award vijeta padma shri aapno Khub saro nirnay k y yogya samaye programme bandh karya. Age is reflecting in this programme 20.50 a thodo gusso pan avi gayel Undoubtably Gujarat na No.1 loksahityakar
@ShankarlalaBaramMasuria
@ShankarlalaBaramMasuria 5 күн бұрын
જય હો ચારણ
@mitulpira1260
@mitulpira1260 6 күн бұрын
વાહ સાવજ આવા ચારણ થવા મૂશ્કેલ છે.દેવી પૂત્ર જીવન ની સંધ્યા ઢળી ઞઈવાહસાવજ
@vinodraijoshi7233
@vinodraijoshi7233 3 күн бұрын
Om shanti shanti shanti .
@jiteshharijan3140
@jiteshharijan3140 4 күн бұрын
Jay mataji
@rrmajithia1122
@rrmajithia1122 6 күн бұрын
ManniyShree Bhijhudanbhai Gadhvi Salute and jai mataji
@dhirajchauhan9967
@dhirajchauhan9967 4 күн бұрын
જય હો...જય ...હો...
@sarman_a_barad250
@sarman_a_barad250 4 күн бұрын
Java shomnata dada
@kishorgor1223
@kishorgor1223 5 күн бұрын
બાપજી આપ જેવી વાતો કોણ સંભળાવશે બાપ હજી થોડો સમય લાભ આપવો હતો તમારો જોટો નહિ મળે
@shaileshparmar6615
@shaileshparmar6615 6 күн бұрын
વાહ ભીખુદાદા વાહ
@manekbhagadhavi1984
@manekbhagadhavi1984 6 күн бұрын
જય હો ભીખુદાનજી આપને કોટી કોટી વંદન
@meetthakrar
@meetthakrar 4 күн бұрын
Jay shri swaminarayan
@UmeshMithapara-em2ug
@UmeshMithapara-em2ug 6 күн бұрын
Moj dada Moj umesh patel koli dholi bhal Guj
@makwanamahes7200
@makwanamahes7200 6 күн бұрын
ભાઈ ભાઈ વાહ ભાઈ વાહ હરી હરી
@monghibenchaudhari8375
@monghibenchaudhari8375 5 күн бұрын
જયહો ભીખુદાબાપુ 3:12
@sarman_a_barad250
@sarman_a_barad250 4 күн бұрын
Java dvarkadisha dada
@gadhvivipuldan2476
@gadhvivipuldan2476 3 күн бұрын
Jay sonbaima 🙏
@pradipvasani3886
@pradipvasani3886 6 күн бұрын
મહા પુરૂષો ગમે એટલુ બોલે ગમે એટલી શિખામણ આપે તો પણ હલકટના છીનાળવાઓ સુધરવાના નથી
@Abcdef...1Qww
@Abcdef...1Qww 4 күн бұрын
આજ સુધી કોઈ ગઢવી કલાકારે અન્ય સમાજના કલાકારોને સપોર્ટ કર્યો હોય એવું બન્યું છે????
@rudachhardan3442
@rudachhardan3442 4 күн бұрын
હા
@Abcdef...1Qww
@Abcdef...1Qww 4 күн бұрын
@rudachhardan3442 kya?
@LalabhaiZinzuvadiya-u7u
@LalabhaiZinzuvadiya-u7u 5 күн бұрын
Jay dharkadhish 🎉
@dilipdangadhvi9809
@dilipdangadhvi9809 5 күн бұрын
Lokone aavi rudi vato hve kon pirashshe sahitya jagatne hji aap jeva sahityakarni ghani jarur se jai ho koti koti vandan bhikhudanji. D k gadhvi patna
@dhadhalmahendrabhaidmd1146
@dhadhalmahendrabhaidmd1146 6 күн бұрын
Aai Sonal Maa Nagnechi Maa
@VinodRabari-h8x
@VinodRabari-h8x 6 күн бұрын
જય હો ભીખુદાન ભાઈ ગઢવી
@kalubhaipatel5042
@kalubhaipatel5042 6 күн бұрын
ભુતો ના ભવિષ્યથી ભિખુદાન ચારણ
@makwanamahes7200
@makwanamahes7200 6 күн бұрын
કોટી કોટી વંદન 🎉🎉🎉🎉🎉
@mansukhkhimsuriya8295
@mansukhkhimsuriya8295 5 күн бұрын
તમે શું કામ કહો કે મારો છેલ્લો પ્રોગ્રામ છે
@nancy4832
@nancy4832 6 күн бұрын
Ummar na lidhe aavo nirnay karel 6e.Pabhu temau arogy saru rakhe. Dirghayu aape. Parantu Sahity no sury Aathami gayo.
@GusaiNarsigar
@GusaiNarsigar 6 күн бұрын
Sat sat Naman Bap
@karasindhal9038
@karasindhal9038 5 күн бұрын
આ...ડાયરા..ટેઝ...પર.. જોવા.. નહિ..મલે...
@BhaveshGadhvi-ul4jl
@BhaveshGadhvi-ul4jl 6 күн бұрын
Jay ho
@arajanbhaikarmur4345
@arajanbhaikarmur4345 6 күн бұрын
😢dhanya chhe ava sahistaycarne pan have pachhi chu kone pachhe jansu jivanno rasto
@harishkhachar2158
@harishkhachar2158 Күн бұрын
તમારી વાણીને વર્તનને ખૂબ ખૂબ વંદન એક વખત તમો ને મળવાનો મોકો મળે તો ધન્યતા અનુભવી એ
@gadhvivipuldan2476
@gadhvivipuldan2476 3 күн бұрын
A kvirajni vani jivan jivvani kala shikhve
@UmeshMithapara-em2ug
@UmeshMithapara-em2ug 6 күн бұрын
कोटि कोटि धन्यावाद
@solankijaydeepsinh9803
@solankijaydeepsinh9803 7 күн бұрын
Vah Charan vah
@rrmajithia1122
@rrmajithia1122 6 күн бұрын
Jaiho jaiho
@lalitishvarbhai8841
@lalitishvarbhai8841 6 күн бұрын
તમારી વાણી ને. લાખ. લાખ વદન
@jighneshmehata948
@jighneshmehata948 6 күн бұрын
Bhism pitamah of loksahity
@KhetashiGadhviKanaiyaStudio
@KhetashiGadhviKanaiyaStudio 6 күн бұрын
Jay Ma Sonal
@SDD11111
@SDD11111 5 күн бұрын
Wah
@vasaiyageetaben2460
@vasaiyageetaben2460 7 күн бұрын
તમારી વાણી ને લાખો કરોડો વંદન છે 🙏
@sarman_a_barad250
@sarman_a_barad250 4 күн бұрын
Java gtrva ma
@poriyajeshingbhai846
@poriyajeshingbhai846 Күн бұрын
@gadhvivipuldan2476
@gadhvivipuldan2476 3 күн бұрын
Avi vat hve kaun krshe sahityma kviraj vina
@alertpankajprajapati9552
@alertpankajprajapati9552 6 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@a.t.katariya6150
@a.t.katariya6150 5 күн бұрын
❤❤❤❤❤❤
@HirenSanghani0509
@HirenSanghani0509 5 күн бұрын
કરોડો વંદન છે ભીખુદાન ભાઈ ગઢવી ને આવા મહાપુરુષ ની વાણી સાંભળી ને જીવન કેમ જીવવું એ શીખવાડે છે
@LKThaliya
@LKThaliya 4 күн бұрын
Aa dayro selo nathi bhai Sela dayrama mari hajri Hti yar Thoduk sasu kolo yar
@gadhvivipuldan2476
@gadhvivipuldan2476 3 күн бұрын
Mitho avaj che
@nancy4832
@nancy4832 6 күн бұрын
🙏🙏🙏🙏🙏
@rrmajithia1122
@rrmajithia1122 6 күн бұрын
🙏🙏🙏🙏🙏🎉🎉🎉🎉🎉
@PragajiGajera
@PragajiGajera 4 күн бұрын
હવે આવો સાહિત્ય કાર નહીં જડે
@labhubhailabhubhai9857
@labhubhailabhubhai9857 6 күн бұрын
Loksahity. No ambo have sukai. Gayo
@surendravayeda4399
@surendravayeda4399 5 күн бұрын
PUJYA BHIKHUDANBHAI ! AAP SAXAT MATAJI SARSWATIJI NA PUTRA CHHO. AAP LOK SAHITYA ANE CHARNI SAHITYA NI HALTI-- CHALTI JIVANT DIXNARY CHHO. SAMAJ ANE BHAVISHYA NI PRAJA MATE EK VINANTI KARU CHHU KE,, AAP AAPNU VACHIK MOUKHIK SAHITYA,,, HAVE LEKHIT MA UTARI NE,,,PUJYA ZAVERCHAND MEGHANI NI JEM,,, AAKHI DUNIYA NE DAN MA AAPO TEVI VINANTI CHHE.
@કેતનભરવાડ-123
@કેતનભરવાડ-123 3 күн бұрын
મારીસોરઠનુરતન
@VikramPatel-n2h
@VikramPatel-n2h 5 күн бұрын
જય હો ભિખુદાન બાપુ
Banana vs Sword on a Conveyor Belt
01:00
Mini Katana
Рет қаралды 77 МЛН
Don’t try this trick with a Squid Game Soldier 😉 #squidgame
00:15
Andrey Grechka
Рет қаралды 178 МЛН
Делаем с Никой слово LOVE !
00:43
Привет, Я Ника!
Рет қаралды 4,5 МЛН
Banana vs Sword on a Conveyor Belt
01:00
Mini Katana
Рет қаралды 77 МЛН