વાહ ! વાહ, દિકરી ધન્ય છે તને અને તારા પાલકને. ભાન ભૂલેલા આપણા પ્રધાનમંત્રી ને આંગળી બતાવી ને ગુજરાતીઓને ઘણું ઘણું સમજાવ્યું.
@kukadiyachirag21457 ай бұрын
2 var mafi mangi che ene .....nathi johr ke jihad kryo...nani vat ne gand ma lai lidhi che😂😂😂😂
@gujratimedia61227 ай бұрын
ખુબ સરસ હંમેશા સચ્ચાઈ ની સાથે ઉભા છીએ અને ઊભા રહશું ભલે કોઈ પણ જાતિ હોય જય ભવાની
@kureshiirfanhusen20797 ай бұрын
saru kehvay pan hasavu aave chhe aavu bane kharu
@hematchavda27017 ай бұрын
આનું પચ્ચાસ ટકા ત્રાસવાદીઓ વિરુદ્ધ બોલ્યા હોય તો દેશમાં જાગૃતિ આવી જાય અને દેશ મજબુત બની જાય. આ કોન્ટ્રાક્ટ જાણે મોદીજીનો એકનો જ કેમ હોય એવું સૌ સમજી રહ્યા છે. ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવતા હુમલાઓને પડકારો સાચી હિંમત હોય તો. ખાલી ભાષણો થી દેશનું કલ્યાણ ના કરી શકાય. આજે અધમણ વાત કરતાં અઘોળ આચરણ ની જરૂર છે. યા,,,,, કોંગ્રેસ એડવાન્સ મુર્દાબાદ 🔥❤🎉
ધન્યવાદ બહેન જી તમે સોળ આના સત્ય વાત કરી પરંતુ અંધ ભકતો ને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાર્થના 🙏🙏🙏જય માતાજી🙏
@navinvarli18827 ай бұрын
શ્રેષ્ઠ ભાષણ માટે " ખુબ ખુબ અભિનંદન" sister 👌👍
@yograjsinhrana80797 ай бұрын
જય માતાજી .😂❤🎉 દિકરી બા માં શક્તિ તમારી સાથે સદા ને માટે રહે, અને મા સરસ્વતી તમારી વાણી મા સદા રહે. દીકરીબા આપનું જે વક્તવ્ય સાંભળીને ખૂબ ખૂબ હર્ષના આંસુ આવી ગયાં, વાહ ક્ષત્રિય વિરાંગ ના 21 મી સદીના આ યુગમાં જે ખરેખર આપનું વક્તવ્ય ધન્યવાદ ને પાત્ર છે. આ આખા એક ક્ષત્રિય સમાજને અખંડિત એકતા જાળવી રાખવા ની પ્રેરણા આપી રહ્યું છે. ખૂબ ખૂબ અભિનંદન દીકરીબા જય માતાજી, જય ભવાની ખરેખર હવે આખા ભાજપ પક્ષને ભીંસ થવાની
@dineshgadhadara7 ай бұрын
આગળ જતાં યુવા વર્ગને જોડતા દિકરી બા ખુબ આગળ જશે..એકતા રાખી હંમેશા સૌ રાખજો..એકતા મૈં બલ હે💪👍🙏🚩
@vijyasolanki50097 ай бұрын
❤❤❤❤❤❤🎉🎉🎉🎉
@kalubhasodha74417 ай бұрын
ધન્ય છે આ દીકરીબા ને જે સ્પીચ આપી છે ક્ષત્રિય સમાજ લોહી ઉકળી જવું પડે 🙏🏼🙏🏼
@ishvarbhai9317 ай бұрын
Jay matgea
@PadhiyarRajputOfficial7 ай бұрын
या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्ए नमस्तस्ए नमस्तस्ए नमो नमः Jy bhavani
ખુબ સરસ સત્ય હકીકત ઉજાગર કરતું.વક્તવ્ય સલામ છે મારા સમાજની બેન ને
@PintuBharwad-jc7sv7 ай бұрын
ખૂબ સરસ વક્તવ્ય છે
@rdvaghela94177 ай бұрын
માં ભવાની ના ચારે હાથ સદાયે આ દિકરીબા ને માથે રહે જય ભવાની
@shamjibhaimakwana77367 ай бұрын
ખુબ ખુબ અભિનંદન આ દિકરીબાને જય માતાજી
@AbdulQadirMulla-u1s7 ай бұрын
વાહ બેન સલામ છે તમને સરકાર માં અત્યારે તમારા જેવા એજ્યુકેશન વારા જવાનયા ની જરુર છે આપણા દેશમાં
@bhimjivador11137 ай бұрын
વાહ બહેન. રાણી લક્ષ્મીબાઈ કહું કે દેવી લક્ષ્મી કહું વંદન છે બહેન
@AshokValvi-l9p7 ай бұрын
Proud of you sister
@JyotsanabenVora-cb2ky7 ай бұрын
🎉🎉
@dilipsinghparmar92527 ай бұрын
આ દેવી જેવી દીકરી ને ધન્ય છે
@pinjaramubarak12327 ай бұрын
તમારી વાત એકદમ સાચી છે દિકરીબા આપને હુ સો વાર સલામ કરુ છુ જય હીન્દ જય ભારત જય રાજપુતાના
@saiyadyasin7927 ай бұрын
વાહ સિંહણ વાહ જોરદાર વક્તવ્ય #avniba તમારા જેવી છટા દેશની દીકરીઓ માં આવે
@ramabhaivanol46937 ай бұрын
ખુબ ખુબ અભિનંદન દીકરી બાને
@dpvaghela95937 ай бұрын
દીકરીબાને ખૂબ ખૂબ ધન્યવાદ
@narendrasinhjadeja71597 ай бұрын
ધનય છે દિકરીબા આપ ને રાજપુત ક્ષત્રિય સમાજ જે યારે જરુ પડસે તેયારે મા ભવાની નુ નામ બોલી સષતર ઊઠાવસે ક્ષત્રિય ઠાકોર કાયર નથીઃ દેશનાં નાલા કો ને દેસમુકી ભાગવું પડસે નહી તો ઊપર જવાની વિજા આવસે એક દિવસ બતાવિ દેસુ મસનમા મોદી કાઈ પણ ગડબદ કરી તો આ રાજપુત ક્ષત્રિય સમાજ ચલાવી નહીં લે મોદી જે કરે વિચારીને કરજે અંઠાર સમાજ ના લોકો ચલાવી નહીં લે એયેદ રાખજો
@bhargavvora96877 ай бұрын
बहुत अच्छा भाषण... हमें आपके अच्छे और स्पष्ट बोलने पर गर्व है....लेकिन सच तो ये है कि...मोदी जी को रुपालो बहुत पसंद है.... रूपाला ही नहीं, मोदीजी को वृजभूषण, प्रज्वल रेवन्ना,अजय मिश्रा जैसे बुने मोती बीजेपी के...मोदी जी को बहुत पसंद हैं...
@mamojanidar28157 ай бұрын
દળ ફરે વાદળ ફરે, ફરે નદી ના પુર પણ સુરા બોલ્યા નવ ફરે ભલે પ્રચિમ ઉગે સુર
@sanjaysitapara19417 ай бұрын
એ ટાઈમ ને સુરા વયા ગ્યા અત્યારે તો ફાતડાવ નો ટાઈમ હાલે છે બોલે કાંઈ ને કરેય કાંઈ
@karangiyadk30187 ай бұрын
😂
@AcharyaPramodray7 ай бұрын
692 @@sanjaysitapara1941
@RajdeepsinhRathod-fl7ry7 ай бұрын
સિતપરા ભાઈ તમે તમારું વિચારો 14 હોમાય ગયા તમારી શૂરવીરતા જોય અમે અને જુવાન જોધ ને હોમી ને ય ફરવા વાળા અમે વરસો પેલા પણ નોતા ફર્યા અને અત્યારે પણ નહિ ફરી ઇતિહાસ જોય લે ભાઈ અમે જેને જેને ઊભી બજાર મા ધરબી દીધાં છે ને એ લાખો ની ફોજ વાળા જ હતાં હો તું તારા સમાજ નું કર
@sanjaysitapara19417 ай бұрын
@@RajdeepsinhRathod-fl7ry આ પ્રકરણ મા તો એકેય નથી હોમાણા બસ મોટી મોટી કરે આમ કરી નાંખશુ ને તેમ કરી નાંખશુ હમણાં રૂપાલો જીતી પણ જશે વાતુ સિવાય કાંઈ નહિ થાય
@pratapsinhfatesinhgohil43307 ай бұрын
અવનીબા ને અભિનંદન
@jaydipsinhparmarbapu99377 ай бұрын
ખુબ ખુબ સરસ આ દીકરી બા ને ચૂંટણી મા જરૂર ઊભા રાખો
@narendrarathod81307 ай бұрын
જય ભવાની 🔥🔥🔥 ક્ષત્રિય એકતા 🙏🏻🙏🏻🙏🏻
@ManubhaGohil-b2r7 ай бұрын
વાહ દીકરીબા વાહ ખૂબ ખૂબ અભિનંદન
@BelimMakbul1237 ай бұрын
I am muslim, Avniba Hu Aapne NamMastak Kari Pranam Karuchu, Aapni Bolvani Spich Game Teva Abhan Manas Samjai Jay, Tame Hamesa Aapna Purvjo Jeva Saty Sathe Rahjo, mara Aapne Khub Khub Vandan, jai Hind
જય માતાજી બહેન બા... ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે ધન્યવાદ
@hareshchauhan56587 ай бұрын
બિલકુલ સાચું કહ્યું દીકરીએ,સમગ્ર ભાજપને ઘર ભેગી કરવાનો અવસર ચૂંટણી સ્વરૂપે આવ્યો છે તેનો સદુપયોગ કરી પરિણામ બતાવીએ
@pravinsinghrajputgujarat71757 ай бұрын
જય ભવાની દિકરીબા
@ranveersinghrathore36437 ай бұрын
Jai bhawani
@HshsHshhs-no3cz7 ай бұрын
Jayvha mare dekari tare matane dhanya se
@hematchavda27017 ай бұрын
સર ભાજપુત લોકો કઈ કઈ ગીનાતી માંથી સર્જાયા હશે ? કોઈએ એ વાતની ચોખવટ જ ના કરી.પાછા સમાજ મા હજુ ચાલુ રાખ્યા છે. એ જોવું જરૂરી છે.
@panadajitesh7 ай бұрын
Sx 1:21 @@hematchavda2701
@prahaladbhaiparmar31436 ай бұрын
અઃ.@@ranveersinghrathore3643
@arvindbhaipatel89457 ай бұрын
આ દિકરી ની ઉમર નાની છે પણ જ્ઞાન સારૂ ધરાવે છે ધન્ય હો બેન તમારી વાત 100000 ટકા સાચી છે હું પાટીદાર છુ પણ ક્ષત્રિય સમાજ ને સમર્થ ન કરૂ છુ સાચું હોય તેને જ સપોર્ટ કરવો જોઈએ માનવ ધરમ છે
@poojachuhan41097 ай бұрын
BH
@parmarrahulsinh38667 ай бұрын
આ બેનબા અમારા ક્ષત્રિય સમાજ નુ 24 કેરેટ સોનું છે. મારા જય શ્રીરામ રામ રામ સૌને જય માતાજી સૌને 🚩🚩🚩🚩🚩🚩🚩🚩⚔️⚔️⚔️⚔️
@surendrasinhmahida95807 ай бұрын
સો સો સલામ મારા સમાજ ની દીકરી ને
@rajujoshi86497 ай бұрын
Waha waha waha RajaBeta Waha Waha 👍🏻👍🏻👍🏻 Tara jevi Dikrio Ni Aa Desh 🇮🇳 ne jarur chhe 🌹🇮🇳🌹
@HakubhaDarbar-ot3gc7 ай бұрын
જય માતાજી જયભાવાની ❤❤❤❤
@virasatvanofficial947 ай бұрын
હુ આદિવાસી શું પણ ક્ષત્રિય સમાજ સાથે છુ. તમે તલવાર ચલાવો અમારા તીરકામઠાં તમારી સાથે છે જય ભવાની જય જોહાર🙏 જય ભારત🇮🇳
@kalubhai77477 ай бұрын
વાહ બેનબા વાહ સુ ખુમારી સે
@यदुवंशीक्षात्र7 ай бұрын
વાહ બહેન બા વાહ ખૂબ સરસ વાત કરી...આ ઢોંગી ભાજપ ને એની ભાષામાં જવાબ આપ્યો
વાહ ! વાહ બહેન ધન્ય છે તમારા પાલક ને તમને વંદન કરું છુ જય ભવાની
@chandansinhchavda79267 ай бұрын
Jay. Mataji. Ben. Age. Badho. Khub. Agar. Vadho.
@PravinbhaiSodha-k8u7 ай бұрын
ધન્ય છે મારી બહેન. ધન્ય છે દીકરી ને જન્મ આપનારી માતા ને. ધન્ય છે દીકરી ના પિતા ને. ધન્ય છે મારા દેશ ને કે આજે દેશ માં સ્ત્રીઓ ના માન સન્માન માટે અવાજ ઉઠાવ્યો છે. ધન્ય છે દીકરી ને
@harkantbhaipandya69697 ай бұрын
આ બધું વડા પ્રધાન જોઈ રહ્યા હોવા છતાં કોઈ પડી ન હોય તેવા ફરી રહ્યા છે.
@avinashpatel63647 ай бұрын
Avniba Extremly Nice. I Appreciate Your Brave Bold Speech. I Also Appreciate Your Kshtriya Samaj Your Unity. Keep It Up You Unity & Your Fight. You Show Your Strenth And Opposition For BJP On Election Day. My Best Wishes For Your Success. I Myself From Leuva Patidar , I Realy Aapreciate Your Unity And I Hope That Guj. Patidar Samaj Also Render Their Support To All Of You. Realy I Think All Are Now Tired With BJP. God Bless You. Don't Creat Any Despute Internaly Other Wise BJP Will Take Benefit Of That.O K. Once Again All The Best To Sankalan Samiti.
@RameshbhaiParmar-u1c7 ай бұрын
વાહ.શકતિ઼નો.અવતાર.જય.ભવાની
@sp55247 ай бұрын
બેન મહાભારત રેવા દયો મુસ્લિમ શાસન ની વાત કરો....
@mahendrabhuriya42087 ай бұрын
જય જોહાર ભારત દેશ ની દીકરીને વંદન
@mahipalsinhdarbar38586 ай бұрын
ખુબ પ્રગતિ કરો એવી માતાજી ને પ્રાથૅના 🎉🎉🎉🎉
@RONAK...THAKOR1437 ай бұрын
જય ભવાની ભાજપ જવાની
@Jesang_bhai7 ай бұрын
આવી દીકરી નો સાથ સહકાર આપજો જેથી સમાજ આગળ વધે ગેન બારીક ને ખૂબ ખૂબ ધન્યવાદ
@naklangironworks48797 ай бұрын
કોઈ પણ સમાજ વચ્ચે વેર ઝેર ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
@arvindbhaikoli55847 ай бұрын
ધન્ય છે આ દિકરી ને ખુબ આગળ વઘે એવી અમારી ભગવાન ને પ્રાર્થના
@NakumMahendra-wt6zr7 ай бұрын
ખુબ ખુબ અભિનંદન દિકરી બા ને
@jemalbhaiparmar56397 ай бұрын
બેન ખૂબ સારો સારુ બોલ્યા બેન ને ખૂબ ખૂબ ખૂબ ધન્યવાદ અને અમારા આશીવાદ તમારી સાથે સદાયના માટે
@f.mshaikh65957 ай бұрын
આ સિંહણ છે
@velubhavaghela38727 ай бұрын
આ દિકરીબા ની સ્પીચ ખુબ જ સરસ છે તેમને લાખ લાખ અભિનંદન
@Sureshbabarewa7 ай бұрын
राजपूत समाज पोतानो पक्ष बनावे 🙏🏼🙏🏼
@hematchavda27017 ай бұрын
એતો તકલીફ છે કે એવી હિમ્મત નથી કરતા નહીંતર શંકર સિંહ વાઘેલા જ ના બનાવે અગાઉ એણે બનાવ્યો હતો ડંડા સેના પણ હવાઈ ગઈ....
@hematchavda27017 ай бұрын
એતો તકલીફ છે કે એવી હિમ્મત નથી કરતા નહીંતર શંકર સિંહ વાઘેલા જ ના બનાવે ? પણ નથી ચાલતું આ કાર્ય અગાઉ શંકરસિંહ વાઘેલા એ નવો પક્ષ બનાવ્યો હતો ડંડા સેના પણ હવાઈ ગઈ.....
@vikramsinghrathore44167 ай бұрын
धन्य है अवनी बा ने आपकी ओजस्वी वाणी से पुरे देश का क्षत्रिय जागरूक हो कर अन्याय के विरुद्ध लड़ेगा। जय मां दुर्गा।
@KamleshRajgor-rm5cz7 ай бұрын
સોશીયલ મીડીયા ની આઈડી આપો ને મને દીકરી બા ની યુ ટ્યુબ લીન્ક મોકલો અથવા કોઈ પણ લીન્ક મોકલો તો એમના વિચારો જોઈ શકું જોરદાર સ્પીચ આપી રહ્યા છે ધન્યવાદ જય પરશુરામ જય માતાજી જય હો