બધા સમાજ ને અને બધા વર્ગો ને મેદાને ઉતરવું પડે છે આ સરકાર નાં સમય માં બહુ દુઃખ ની વાત છે
@Jayshrikrishnajayshri8 ай бұрын
જય હો તમારો બેનબા. ખુબ સરસ બેટા તમારી વાણી નેં.
@ramilabenthakor95858 ай бұрын
બેન તમે જે પ્રવચન કરી રહ્યા છોસાક્ષાત જગદંબા અમારી સામે છેમાં અમે તમને સલામ કરીએ છીએનતમસ્તક કરી વંદન કરીએ છીએરૂપાલા ના વિવાદે તોમારી ક્ષત્રિયાણી બહેનોને સાંભળવા નો લાવો મળ્યો છેઅમારા ક્ષત્રિય સમાજમાંઆવી સિંહણ સમીજગદંબા છેઆ ક્ષત્રિયાણીનારી શક્તિને અમારા જય જયમાતાજીઆઆ વિવાદેઅમારા ક્ષત્રિય સમાજના ભાઈઓઅને દીકરીઓએરંગ રાખ્યો છેક્ષત્રિય સમાજ વિશેઆક્રમકરીતિ જે રજૂઆતો કરીઅમનેખૂબ જ પરિણામ મળી છેક્ષત્રિય સમાજની ઇતિહાસનીમહાનતા ની વાતો જાણવા મળીઆવી જગદંબા ના કાર્યક્રમચૂંટણી પછી પણ છત્રીય સમાજમાં રાખશોસમાજમાંઆવી નારી શક્તિઓની જરૂર છેતેઓ પણ લોકશાહીમાંરાજકીય સ્તરે આવે અને નેતૃત્વ કરે સમાજનુંએવી અમારી અભિલાષા છેજય ભાથીજી મહારાજકોબા ગાંધીનગર થીગાભાજીઠાકોર
@IsabhaiSakhani8 ай бұрын
DHANVAD...BJP...SE..DES..NI..GARIB..MADHYAM..VARG..V.V.V.V..TRAHIMAM..POKARI..GAYA..SE..AB..SAMAY..AVI..GAYO. SE .KE. ABHI..BHI..MURKHA.BHOLA..BHAGTO..ANA..PAPI..PET..KHATIR..BJP..NI..VAH..VAH..KARE..SE..ANE..PAN..SARAM..AVVI..JOVE..KE..BJP..EVM..NI..AD..MA..LOBHI..LALSU..V.V.V..NE...BJP..MAHALALSU..LOBHI..AK..TAKA..NA..GANI..NE..BHARAT..DES..NE..VISHV..MA..BADNAM..ANE..DES..NE..DES..MA..BARBADI..NI..KHAYMA..DHAKELI..DIDHO..AB..RAGHUKUL..DES..OR..GARIB..NI..VARE..AVI. KE..BJP .NI. BABAL..NE..DAME..TEVI..SARV..DES..VASIYO..MAMAHAMANG..HE...DHAN..DHAN..RAJPUT .SAMAJ..NE..MAHADHANVAD..JAY..MAJAKAL .MAHADEV....HAR..HAR..MAHADEV..HAR.
@jayantilalpatel55618 ай бұрын
જય માતાજી ધન્ય છે તમારી જનની
@jadejamaypatsinh46438 ай бұрын
સરસ બેનબા
@memanimran41758 ай бұрын
Congratulations baishah
@ghansyamsinhvaghela91598 ай бұрын
🪔💯✅
@rameshrajput53218 ай бұрын
ખૂબ સરસ વક્તવ્ય બેન બા જય ભવાની
@gohilviramdevsinh60508 ай бұрын
જય માતાજી જય સોમનાથ જય હમીરજી ગોહિલ જય શ્રી કૃષ્ણ સદાય સહાયતે રાજપૂત એકતા વિજય ભવ જય માતાજી જય ભારત
@jadejanatvarsinh61068 ай бұрын
Jay mataji Ben tane dhany chhe Jay mataji Jay bhavani Jay Rajputana
@DevrajbhaiKugashiya2 ай бұрын
સરસ બેનબા વાતકરી
@natvarsinhsolanki11508 ай бұрын
ખૂબ ખૂબ અભિનંદન...બેન ધન્ય છે આપને..❤❤❤
@vanrajsinhrathod16178 ай бұрын
ધન્ય છે બહેન તમારી સમાજ લાગણીને...વંદન છે તમને
@ranchhoddesai37228 ай бұрын
બેનબા ધન્યવાદ તમારૂં ભાષણ નહીં પણ દેવી વચન જૈવા છે. જય માતાજી.
@BhikhabhaiParmar-ib6lh3 ай бұрын
જય માતાજી બેનબા ધન છે તમારી જનેતાને સાચી વાત કરી
@dineshbhaidesai51178 ай бұрын
જય માતાજી,જય ભવાની,જય આશાપુરા મા❤
@naranpatel16998 ай бұрын
Excellent 101 percent positives speech by my sisters Thanks.
@kesubhairathod99975 ай бұрын
વાહ બહેન વાહ મણીપુર ઘટના યાદ કરાવી
@sarojpatel25658 ай бұрын
બેનની વાત એકદમ સાચી છે જય ભવાની
@meenabazala86848 ай бұрын
જય માતાજી જય ભવાની બહુ સરસ બેન
@vijaysinhrathod28657 ай бұрын
ખુબ સરસ બેનબા કોટી કોટી પ્રણામ
@GohilMahipatsinh-kv1cg8 ай бұрын
Jay Ho Ben. Asal Rajputani Dhanyavad Sarve Samaj Jago Samay Aavi Gayo Chhe
Khub khub abhinandan ben. Je tame bolya e ek ek khsatriy samji jay to koi na bap ni takat nathi ke baheno same aankh unchi kari ne jove.
@ratilalparmar78288 ай бұрын
વાહ બેનીબા વાહ એક રાપૂતાની ને જ આ શબ્દો સોભે વાહ મારી લાડલી બેન...
@RameshbhaiZalavadiya-r3r3 ай бұрын
Saras Ba, Your speech is wonderful for all community
@gopalgohel17398 ай бұрын
જય હો રાજપૂત સમાજની જય હો
@piyushraval35617 ай бұрын
એક બ્રાહ્મણ તરીકે હુ ક્ષત્રિય સમાજની સાથે છું... હર હર મહાદેવ
@PapParmar8 ай бұрын
વાહ મારી ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ મારાથી મોટી હોય તો દીદી નાની હોય તો મારી દીકરી જય ભવાની ખુબ ખુબ ધન્યવાદ મારી કુળદેવી ના આશીર્વાદ તમને છે માર થી કાઈ ખોટું લખાયું હોય તો માફ કરજો
@manubhaivankar46078 ай бұрын
સુપર. દીકરી ઓ દેશ ને જરૂર છે આવી દીકરી એનો ની
@hitubhaokpadhiyar65257 ай бұрын
હા બેનબા હા 👍👍
@vaghelajanaksinh7418 ай бұрын
આકોશ સત્યનિષ્ઠ વાણી અને સંયમ શક્તિ ને એક ક્ષત્રિય ના વંદન
@alpeshsinhparmar2248 ай бұрын
Wah dhanya 6 ben ba tamari janeta ne jay ma bhavani God bless you
@sunilvasava58738 ай бұрын
Jay bhavani jay Kshtriy . Aadivasi samaj tamara jode che
@kalasavaMohini7 ай бұрын
Jay ho ben tmaro ❤❤❤❤❤❤
@alpeshsinhparmar2248 ай бұрын
Je sacho Kshatriya hase te 100% bhajap virudh matdan karavse jay ma bhavani 🙏🙏
@satyammakwana57728 ай бұрын
વાહ.. બેનબા..વાહ.. ખુબ સરસ🙏🙏🙏🙏🙏
@narendrasinhsodha19978 ай бұрын
જય માતાજી ખુબ જ સચોટ અને ઉર્જાદાયક વ્યક્તવ અદમ્ય સાહસ અને વિચારોને સાધુવાદ
@SHIVKUMARCHAREL3 ай бұрын
જય હો
@viralkumarmevada69788 ай бұрын
Jay Shivaji Jay Maa Bhavani
@SeeramThakor8 ай бұрын
જય માતાજી
@ganpatsinhhdabhi41798 ай бұрын
🚩🙏જય ભવાની 💯👌ધન્ય વાદ સરસ ખુબ ખુબ અભિનંદન
@Mehul-h9m9u8 ай бұрын
Very good my sister 👍👍👍
@ambalalpatel84348 ай бұрын
Jay Mataji Dhanyawad Hinaba ❤ Jay Hind Jay Bharat Jay India
Waha waha waha 👍🏻👍🏻 Dikri Baa 👍🏻👍🏻👍🏻🌹Beta Aa Samagra Kshtriya Samajh Goubrhaman Ane Tamam Samajh no Pratipaal Ane Desh Rakshak chhe 👆🌹🌹🇮🇳🌹🚩🚩🔱 Jay mataji 🔱🚩🌹🙏
@laxmansinhzala74917 ай бұрын
Sabas hinaba dhanyawad se tamane pahelivar bhasan karta sabhriyu
@lilabhaisuthar33868 ай бұрын
ધન્ય હો દીકરી તારી જનેતાને
@ZalaPoonam-o3x7 ай бұрын
Jay bhavani ❤❤❤❤❤❤❤
@javidghoghai21887 ай бұрын
What a beautiful speech. Although I live in UK but Gujarat is my mother tongue and I can see Rani Laxmibai type confidence in her speech and if Your community supports you then definitely you will do good for your society and will protect women's right
જય ભવાની વાહ બેન વાહ હું પણ એક ક્ષત્રિયાણી છું ખૂબ જ સરસ ખૂબ ખૂબ ધન્યવાદ બેન ગીતા બા ઝાલા ના જય માતાજી 🎉😢😂
@hardiksinhvadher77118 ай бұрын
Wah benba wah ek dam sachi Vat kahi apne 🙏🙏
@AbdulGani-vj7gi8 ай бұрын
Salaam or Dhanyvad Didi..❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@KingRajput-ko1kw8 ай бұрын
જય ભવાની જય માતાજી બેન બા અમે રાજપુત ક્ષત્રિય સમાજની સાથે જ છે
@jayendrasinhchavda95398 ай бұрын
Jayendrasinh chavda મોટીબેન જય માતાજી જગદંબા નો અવતાર
@ranalagdhirsinhranalagdhirsinh8 ай бұрын
વાહ ખૂબ સરસ બને બા
@jadejakanaksinh94178 ай бұрын
ભવાની સ્વરૂપ .ડીકારીબા ne શત શત નમન
@geetabachavda11618 ай бұрын
👌🏻👌🏻👏🏻👏🏻👏🏻વાહ બેનબા 🙏🏻
@bhupendrasinhchauhan85128 ай бұрын
🙏🙏🙏લાખ લાખ વંદન
@kantibhaingamar11688 ай бұрын
ધન્ય છે બહેન.....સાચા અર્થમાં આપ શક્તિ સવરુપા છો ભારતવર્ષની દિકરીનું શું મહત્વ છે તેની વાત કરી આપણે મહાસત્તા બનવાની વાત કરતા હોઈએ ત્યારે દેશમાં થતાં નારી અન્યાય વિશે એક શબ્દના ઉચ્ચારી શકીએ ત્યારે આપણે કેટલા નિષ્ઠુર અને સંવેદનહીન છીએ તે સાબિત થાય છે મણીપુરની ઘટનાનું આપે વર્ણન કરી આવા સંવેદનહીન લોકોને ઉઘાડા પાડ્યા છે...જય ભવાની...જય માતાજી 🚩
@hardikpatel90398 ай бұрын
બેન ને પૂછો કે નિર્ભયયા કાંડ કોના રાજ માં થયો હતો ..મણિપુર ની વાતો કરે 🤦