બાપુ તમારી દીકરી જતી રહી છે દરેક બાપ માટે ખૂબ દુઃખદ ઘટના કહેવાય જ્યારે દીકરી ઘર પર છોડે છે અને દીકરો મા-બાપને તરછોડે છે કોઈ મા બાપ સહન ન કરી શકે ભૂલ દીકરી કરે એમાં મોગલ માં શું કરે એક બાપ તરીકે તમારી વેદના વ્યથા સાચી છે દરેક દીકરીઓને મા મોગલ સારી સદબુદ્ધિ આપે
હા માં મોગલે, બાપુ બનાવી યા છે એટલે બાપુ તો બાપુ જ છે અમારે માટે સોના ને કાટ કોઈ દી નો લાગે ભલે તેને ગમે તે જગ્યાએ રાખો સોનું એ સોનુ જ રહેશે મા મોગલ બાપુ નો સાથ દે એવી મારી મા મોગલ ને પ્રાથના કરૂ છું જય માં મણિધર મોગલ
@rameshbhaipatel5727 күн бұрын
બાપુ જે થવાનું હતું ઈ થઈ ગયું વિધાતા ના લેખ હશે નહિ તો તમારી દીકરી આવું પગલું ક્યારેય ભરે નહિ પણ આ દિકરી ને હવે તમારે એની સાથે કોઈ સંબંધ હતો કે નહોતો એમ રખાય એને કંઈ કહેવાય નહિ એ જીવતા આપણા માટે મરી ગઈ છે એમ સમજી ને આપણે માં મોગલ ની સેવા કરવી એ યાદ કરી દુખી ન થવાય પણ એ દિકરી એક દિવસ એટલી પસ્તાવો થશે કે એ ક્યાયની નહિ રહે તે દિવસે મા મોગલ અને બાપુ ની યાદ આવશે પ્રેમ લગ્ન કરનાર કોઈ દિવસ એની જીંદગીમાં પસ્તાવા સિવાય કાંઈ હોતું નથી દિકરી સાસરીયા માં દુઃખી હોય તો એના માબાપ એનો ભાઈ સસરા પક્ષ ને કહે પણ આને હાલ નહિ સમય જતાં એને ખબર પડશે જય માં મોગલ
@shivrajbhai58946 күн бұрын
જય માં આઈ શ્રી માં કબરાવ ધામ વડવાળા માં મણિધર માં મોગલ માં ની જય હો
@NathaAhir-k3t8 күн бұрын
સનાતન ધર્મ ને માનતા હોય તે બાપુ સાથે રહે જો,,, અમુક સંપ્રદાયન નેં મજા આવી રહી છે,,,,
@freedomofspeech5918 күн бұрын
Koi ne maja aawti nathi lage che Tane maja Aawe che Yetle undera ni Jem theke che....
@NathaAhir-k3t8 күн бұрын
@freedomofspeech591 તારી કે મ બરી ,,,,
@freedomofspeech5918 күн бұрын
@@NathaAhir-k3t bare che tari Yetle tana tan kare che... Jay bhim bol..Ane bija sapr day ni wat na karto..
@dholaharesh37684 күн бұрын
Shree Krishna shivay koi motu nathi
@freedomofspeech5914 күн бұрын
@@dholaharesh3768 khoti vaat..Jay bhim bol
@vikrambharwad247 күн бұрын
જય મણીધર મોગલ માં🙏 વાત સાંભળી ને ખુબજ દુઃખ થયુ છેં માં મોગલ..😢
@લીલાબેનકાચા6 күн бұрын
જય મોગલ માં બાપુ બધી વાત સાચી છે તમારી કોટી કોટી વંદન 🙏🙏
@Vanipatel_23108 күн бұрын
જય મોગલ મં|🙏🏻🙏🏻
@upendrasinhgohil5789 күн бұрын
જય મોગલ માં
@jaydevgadhavi5517 күн бұрын
સત્ય ને સ્વીકારો અને મા ના નામે ખોટું ન બોલો આ મણીઘર મોગલ છે બાપ .
@JayaChavda-o9l6 күн бұрын
Very good bapu maa mogal tumari saath se Jay ho mogal maa Jay ho
@gopikalani88706 күн бұрын
જયશ્રી માં મોગલ
@ravatnirmla3077 күн бұрын
બાપુની દિકરી ભાગી ગયા પછી બાપુ નો અહમ વધી ગયો છે .માતા જાનકી તો સતી નારી હતા એનો ઈતિહાસ તો યુગયુગાન્તર રહેવાનો છે માતા જાનકી ભાગેડુ નોતા બાપુની દિકરી તો પોતાની મરજી થી ભાગી છે સીતાજીની તુલના આવી બાયુ હારે ના હોય .બાપુ હવે બીજા ને દોશી ઠેરાવે અને જે ભાષા બોલે છે તે અશોભનીય છે
@nirubhagohil62279 күн бұрын
જય માં મોગલ🙏🙏🙏🙏🙏
@MaheshDada-x9u8 күн бұрын
જય સ્વામિનારાયણ બાપુ ને🎉
@KirtikumarPatel-zc7if6 күн бұрын
સંસાર છે જીવન જે પરમાત્મા લખ્યું હોય તે બન્યા કરે પણ આપણે આપણા માર્ગ થી વિચલિત નથી થવાનું અને પ્રભુ સ્મરણ કરતા રહેવાનું છે
@AshokValangar9 күн бұрын
Jay mogal bapu shant Thao pranam bapu Ma mogal saro rasto batave, je pan krur krutya kare tene sadbudhi male ma mogal saraxvicharo ape, bapu sant 6 temne dukh thay evu kam kyarey no karta jay ma mogal
@KhimaGova8 күн бұрын
જય માં મોગલ મણિધર
@KhimaGova8 күн бұрын
અજથી ધણાં વર્ષો પહેલાં અમારી સાથે પણ આવું જ બન્યું હતું પણ અમે દીકરી ને આશીર્વાદ આપ્યા અને માફ કરી દીધૂ છે બાપુ જય માં મોગલ મણિધર
@KHachargirirajdhai8 күн бұрын
ભાઇ તમે સમજદાર હશો જે થવાનું હતું તે થઇ ને રહે છે પછી પોલીસ ફરિયાદ જાહેર માં વાત ચગાવવી એનો કોઈ મતલબ નથી ઉલટી બંને પક્ષો ની ઇજ્જત ઉછળતી હોય છે એમાં શું ફાયદો
@વિષ્ણુકુમરમોમંભાઈ8 күн бұрын
જયમોગલમા
@bhagirthasinhgohil22739 күн бұрын
જય માં મોગલ ભગીરથસિંહ ગોહિલ
@thakkarjayaben60108 күн бұрын
જય મા મણીધર મોગલ તુ સાક્ષાત સ્વરૂપ છે તો દીકરી ઘરે આવી ગૈ છે બાપુ
@MayursinhVaghela-s9k7 күн бұрын
Jay Mari ma mogal jayho bapu
@kantilalramanandi43646 күн бұрын
Jay Shri barbari ma 🌹🙏🏻🙏🏻🙏🏻🌹
@palaaahir3878 күн бұрын
Jay ambe Jay Dwarkadhiash Jay gvumata Jay mogal ma
તમ તમારે બોલો આ બનાવમાં બાપુ તમારો કોઈ કસુર નથી જય માં મોગલ દીકરી ને આશીર્વાદ આપો
@oldisspecial8 күн бұрын
Jeni maa mogal hoi eno val no vako thva de maa mogal
@YogeshRathod-en9rn8 күн бұрын
જય મોગલ
@zalabhikhubha98718 күн бұрын
બાપુ 6 મહિનામાં તેમને પરચો મળી જાશે બાપુ ચિંતા ના કરો મોગલ તમારી રક્ષા કરે છે બાપુ
@UrvashiDave-w7m6 күн бұрын
Jai maa mogal 🙏🌹
@narshikjethva70399 күн бұрын
Jay. Mogal ma
@palugadhvi96456 күн бұрын
Jay mogal bapu mogal pugse
@rajubhaikshohla22428 күн бұрын
જયમોગલમા❤❤❤
@kerdhandhabha84688 күн бұрын
જય માતાજી 🙏 શરસ 👍
@rajendrasinhgohil38938 күн бұрын
Jay mataji
@bhagirthasinhgohil22739 күн бұрын
જય માતાજી
@Babaji-nl1pu7 күн бұрын
જય. હો. બાપુ. જય. માતાજી. જય. માં. મોગલ
@KhimaGova8 күн бұрын
હા બાપુ અમારી સાથે પણ આવું જ બન્યું છે
@AB234188 күн бұрын
Ma mogal badhuy baro bar kari dese.
@BharvadPABA8 күн бұрын
Jay ma maogal
@KhimaGova8 күн бұрын
વાહ બાપુ વાહ
@Dharmeshpatel3418 күн бұрын
જય માં મોગલ.... જય હો બાપુ....🙏
@KHachargirirajdhai8 күн бұрын
બાપુ ઘર ની વાત ઘરે જ રાખી હોત તો સોસીયલ મીડિયા માં નો ચગાવી હોત તો જે થવાનું હતું તે થઇ ગયુ હતું ઘર મેળ સમજી લેવું જોઈએ
@mukeshbhaikothariya42007 күн бұрын
જય માં મોગલ માં વડવાળા મણીધર મોગલ માં 🌹🙏
@zalabhikhubha98718 күн бұрын
વાહ મારા બાપુ ❤❤❤
@Jollyjams-c6o8 күн бұрын
જય માં મોગલધામ સોનું કોઈ કોઈ દાડો જાખું નાં પડે
@rajsutreja85179 күн бұрын
Charn to Charn che aenu dil no dubhavay Jay mataji
@h.kahirsamega62028 күн бұрын
Bapu.jay matagi Himat ne dada se Jay mogal
@MilanRajyaguru-p4d8 күн бұрын
સાચુ બાપુ સાચું. જે કરવું e माँ કરશે
@KhimaGova8 күн бұрын
કોઈની બેન દીકરીઓ ને વગોવાય નહીં જય માં મોગલ
@jentibhaivekriya66858 күн бұрын
He bapu mogal ma hajra hjur se bapu sant thav bapu aadikri ba aamavsi ben aadikri 18 varnni aadikri ba se bapu ame bdha hjaro tmari sathe j siye aadikri aamavdi ne maf kri dejo bap ane aene duva aapjo bap 18 re varan ame sathe siye bap jo bapu aa dikro layak ho ane brabr hoy to 18 rey varn sathe mli ne dham dhm karva thay ho bapu jo aa dikro brabr hoy to to vat j puri kevay aavu hoy to bapu loy ni rah nojota 18 rey varn ne hakal kro dham dhm thi lagan kriye mogal dhame thi jay mogal ma mogal ma ni jay ho mogal dham ni jay ho
@KhimaGova8 күн бұрын
કોઈ વાંધો નહીં બાપુ અમારી સાથે પણ આવું જ બન્યું છે
@GopalsinghCharan-kc5mc7 күн бұрын
Jay mogal maa❤🙏
@niralistudiovastdi2398 күн бұрын
આ દુનિયામાં બોલતા આવડતું હોય એટલે હાલુ જાઈ હો
@hitendragohe807 күн бұрын
આવું સદભાગ્ય તો નસીબવંતા ને જ મળે .ઈશ્વર ની લાકડી માં અવાજ નથી આવતો.કર્મ કરેલા હોય એમાં થી કોઈ મુક્ત નથી.
@sobhnahindocha56588 күн бұрын
અમે બાપૂ ભેરાજ છીયે બાપૂ
@ramesvirani29778 күн бұрын
શાબાશ
@hetmaradia9556 күн бұрын
Hi
@surekhabarot87058 күн бұрын
Jay maa mogal❤
@babubhaikalathia55967 күн бұрын
બાપુ આટલો ગુછો ના કરો ,શાંત થાવ ,જય મા મુગલ 🙏🙏
@kantilalchavda80447 күн бұрын
Superbest
@RahulRaninga-pe5kb8 күн бұрын
હે મા મોગલ ❤ બાપુ ની ભેરા રેજો
@BudhabhaiVagh-n7j8 күн бұрын
Jay mha moglmha
@rajsutreja85179 күн бұрын
Jay Maa mogal
@kirtisoni41399 күн бұрын
Have.dikri.ne.maf.kari.ne.aashirvad.aapo.
@rudachbhara70628 күн бұрын
હૂ પણ ચારણ છુ ભાઈ પણ ચારણ નો છોકરો કોઈ દીવસ બાપુ ના કેવાય
@hirabhaisavani7 күн бұрын
બાપુ ખોટા લવારા બંધ કરી ને બે ને જો સોકરો પંસદ હોય ત્યાં પ્રેમ થી પયણાવી દ્યો ઓમ નમોનારાયણ
@hastianeri8 күн бұрын
Jay mogal maa Koi ni tika n krvi...😢
@rudachbhara70628 күн бұрын
ચારણ નો દીકરો બાપુ ના કેવાય હો
@NatvarYadav-gs9lt7 күн бұрын
🇳🇿🙏
@narhargadhavi36818 күн бұрын
Have mon lay lyo bhai
@mhjadav64265 күн бұрын
दिकरी आपकी अपनी मर्जी से घर छोड़कर चली गई। और शादी भी करली। इसमें मा मोगल क्या करें ? जैसे आपकी दिकरी और दूसरे का दिकरा। रचना तो ईश्वर की हैं ना। अपनी मर्जी से दोनों ने शादी कर लिया। इसमें मा मोगल क्या करें ?