Vandan,vandan,vandan aa jayre jayre aa jovyu chhu aankh ma aanshu aavi jay aaje pan aavi gaya ,pardo nahi maru prrabdh khultu tu aa mari khub pasandgi ni line , vandan vandan vandan abhunandan jagdish bhai tamne...
@siddhrajsindhavhasyakalaka24493 жыл бұрын
ડૉ. જગદીશ ત્રિવેદીનો આ એપિસોડ મેં લગભગ 50 થી વધુ વખત જોયો હશે પરંતુ હજુ સુધી હું ધરાયો નથી. લાખો નહીં પરંતુ કરોડો વંદન છે મારા આ હાસ્ય સર્જક તથા હાસ્ય કલાકારને...!!!
@murtazasaleh61183 жыл бұрын
નમસ્કાર સાહેબ અસ્મિતા પર્વ નો શ્રેષ્ઠ સમારોહ, તેમાં પણ તમારી શૈલી અદ્ભૂત સાહેબ
@mahendrachhatrara59003 жыл бұрын
ભ્ભાઈ ભાઈ ! આવા નિખાલસ કલાકાર ગુજરાતમાં કદાચ એક જ છે ! "વિશ્વ વિખ્યાત અને વિશ્વ વંદનીય" જબ્બ્બ્બરદસ્ત વાત.. ખૂબ ખૂબ અભિનંદન અને ટ્રકના ટ્રક ભરીને આભાર !
@natavarpandya89503 жыл бұрын
વાહ સાહેબ, હાસ્ય લેખક બનવાના સંઘર્ષના પહેલા કદમ ની સરસ વાત. આમ તો અસ્મિતા પર્વમાં રૂબરૂ પણ સાંભળેલી પણ આજે બીજી વાર સાંભળી. ખૂબ મજા પડી અને દર્દ ની વાત માંથી, સંઘર્ષની વાત માંથી પણ આપ આટલું સરસ હાસ્ય નિષ્પન્ન કરી શકો છો એ બદલ ખુબ ખુબ ધન્યવાદ