શાનદાર, જોરદાર અને જ્ઞાનદાર *રવિવારનું રંજન* 50 એપિસોડ તમે અમારા બધા માટે રજૂ કર્યા માટે સાહેબ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર..🙏🏻🙏🏻 સાહેબ તમે અમને બધાને ખૂબ આનંદ કરાયો છે રવિવારનું રંજન ના બધાજ એપિસોડમા, તમારા પ્રથમ એપિસોડ થી આજ સુધીના બધાજ 50 એ 50 એપિસોડ મે જોયા છે સાચેજ સાહેબ કેમ 1 વર્ષ પૂરું થઈ ગયું કાંઈ ખબર જ ના રહી સાચેજ સાહેબ..😊 હવે નવા શિર્ષક સાથે જલ્દી મડીસુ એવી આશા અને ખૂબ આતુરતા પૂર્વક રાહ સાથે તમારા મિત્રોમાનો એક નાનો મિત્ર પિયુષ મહેતા.. સાહેબજી ફરી એક વાર તમારો દિલથી ખૂબ ખૂબ આભાર સાથે.. *આજ હું દિલથી તમારો આભાર માનું છું..,* *કે હું મને આપનો કરજદાર માનું છું..* - પિયુષ મહેતા (જેતપુર)
વાહ જગદીશભાઈ.. પચ્ચાસમા એપિસોડ માટે ખૂબ ખૂબ અભિનંદન અને હવે પછી જલ્દીથી પ્રસ્તુત થશો તેવી આતુરતા.. સપનાં વિશે સુંદર જોકસ માણ્યા ..મને મારો એક શે'ર યાદ આવી ગયો સ્વપન્ન જોવા બાયનોક્યૂલર ચડાવું વંશ ઈપ્સા કુળનો સોને મઢાવુ઼ં. --+વારિજ લુહાર
@manishadesai37412 жыл бұрын
Congatulation,vah jadishbhai gyan gammt ma kubmazapadacha.
@baldevtrivedi33612 жыл бұрын
અમારા વડીલ મુરરબી શ્રી જગદીશભાઈ આપ સેવારૂપી સત્કર્મ કરી જીવનમાં ખુશ રહો છો અને ખૂશ રાખો છો એ બદલ અભિનંદન 🙏👍👌
@vipultrivedi77432 жыл бұрын
wah bahuj mazza aavi prabhu....👌👌👌
@ravindrabhaigandhi61932 жыл бұрын
હવે નિયમિત ટેવ પડી છે તમારા પ્રોગ્રામ માટે બીજે જવા માટે પ્રોગ્રામ હતો નહીં હકીકત એ આ દુઃખદ સમાચાર છે લગભગ એક વર્ષ ક્યાં પૂરું થઈ ગયું તેનો અંદાજ અપના રહ્યો આભાર
@dipalupadhyay75152 жыл бұрын
વાહ ભાઈ વાહ
@nehadave71192 жыл бұрын
Nice
@alkavikram2112 жыл бұрын
વાહ સાહેબ 👍
@sitarathod49682 жыл бұрын
Vah Jagdisbhai
@mansukhbhaivaghasia65432 жыл бұрын
Jay shree krishna
@ambaprasaddave9442 жыл бұрын
😂😂😂👍👌મજા આવી ગઈ હાસ્ય સમ્રાટ
@indubhaipatel35922 жыл бұрын
Congratulations. Please come back with new episodes of jocks wish you all the best. God bless you...
@murtazasaleh61182 жыл бұрын
નમસ્કાર સાહેબ
@nayanjoshi46802 жыл бұрын
50 episode super 👌
@siddhrajsindhavhasyakalaka24492 жыл бұрын
Wel come to Dr jagdish trivedi sir...
@ravindrabhaigandhi61932 жыл бұрын
50 રવિવાર નું રંજન
@rajeshbaraiya54942 жыл бұрын
50th Episode...... Greatttt.... Greatttt 🙏🙏🙏
@gitabenladani62152 жыл бұрын
Congratulations sir
@raviakhani33982 жыл бұрын
Please come back..with new episode..because your all jokes are ENJOYABLE WITH FAMILY..
@kaushikpatel78502 жыл бұрын
👍👍
@IndianDadi2 жыл бұрын
Congratulations Jagdish bhai for golden anniversary for ravivar nu ranjan.Here your fan from Kolkata.... namaskar 💕👍
@nileshdesai60812 жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન... ગુજરાત અને ગુજરાતીનું ગૌરવ છો આપ...🙏
@dhrukumarjoshi35112 жыл бұрын
Congratulations
@ravindrabhaigandhi61932 жыл бұрын
🙏🙏🙏
@jyotindrapancholi98382 жыл бұрын
વાહ, મઝા કરાવી દીધી..જ્ઞાન સાથે ગમ્મત.
@parshotamjikadra9042 жыл бұрын
શાનદાર, જાન દાર, જ્ઞાન દાર (૫૦).
@nirlokparmar2392 жыл бұрын
😆😆😆👏👏👌
@harpalsinhzalahaasyakar55192 жыл бұрын
😇🙏
@IndianDadi2 жыл бұрын
May you ever be blessed and thankyou for uploading such nice videos 💕
@kamleshdholakiya95642 жыл бұрын
,🙏🌹🙏
@aaidevalmaamandirkataria75602 жыл бұрын
જહો
@shushilpandya86 Жыл бұрын
વાહ સરસ 50 મો એપિસોડ ખુબજ મજા આવી પરંતુ આ છેલ્લો એપિસોડ છે જે જાણી દુઃખ થાય છે ફરી પાછા નવા રંગ રૂપ હાસ્ય સાથે પધારો તેવી આશા સુશીલ પંડ્યા
@Allrounder_._1542 жыл бұрын
કાલે તમે આદર્શ સ્કૂલ માં આવ્યા હતા તો મે તમને જોયા હતા