ગિરનારગિરિ પાવન કર્યો મહિમા અને ગરિમા વડે! ભોરોલને ભાસિત કર્યો પ્રભુતા અને પ્રતિભા વડે! મુજ હૃદયને સદભાવ ને સદગુણ વડે શણગારજો! હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો! મહાશંખ ફૂંકી શત્રુઓની શક્તિઓ સૌ સંહરી રણભૂમિ પર શ્રીકૃષ્ણના મહાસૈન્યની રક્ષા કરી બસ આ રીતે હે નાથ ! આંતરશત્રુ મુજ સંહારજો! હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો! શ્રી કૃષ્ણની પટરાણીઓ લોભાવવા તમને મથી, ત્યારેય અંતરમાં તમારા કામજવર આવ્યો નથી! હે કામવિજયી ! નાથ મારો કામરોગ નિવારજો! હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો! રાજીમતી ભૂલી ગઈ તે સ્નેહ સંભાર્યો તમે! રાજીમતીનો વણકહ્યો આત્મા પ્રભુ! તાર્યો તમે! હું રોજ સંભારું,મને ક્યારેક તો સંભારજો! હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો! પોકાર પશુઓનો સુણી સહુને તમે પ્રભુ ! ઉદ્ધર્યા દીક્ષા લઇ કેવળ વરી બહુને તમે પ્રભુ ! ઉદ્ધર્યા મારી વિનવણી છે હવે મુજને પ્રભુ ! ઉદ્ધારજો ! હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો! સ્વામી ! તમે સેવક્જનો તાર્યા બહુ તેથી કહું આ દુઃખમય સંસારમાં રઝળી રહ્યો છું નાથ ! હું વિનતી કરું છું,કરગરું છું,નાથ ! મુજને તારજો! હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો! શ્યામલ છબી પ્રશમાર્દ્ર નયનો રૂપ આ રળીયામણું! મુખડું મનોહર આકૃતિ રમણીય સ્મિત સોહામણું! આ સર્વ અંતિમ સમયમાં મુજ નયન માં અવતારજો ! હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો! હે નાથ ! તૃષ્ણા અગ્નિએ જનમોજનમ બાળ્યો મને ને હાલ નયનોમાં ડુબાડી પ્રભુ ! તમે થાર્યો મને! છે ઝંખના બસ એક કે મુજને ભવોભવ ઠારજો! હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો! તમને પ્રભુ! પામી પળે પળ પરમશાતા અનુભવું ! હે નાથ !તમને છોડીને બીજે નથી મારે જવું! મારે જવું છે મોક્ષમાં મુજ માર્ગને અજવાળજો! હે નેમિનાથ !જિનેન્દ્ર ! મારી પ્રાર્થના સ્વીકારજો!
@ranjanparekh12622 жыл бұрын
Very shanti Mai stuti real words for prathnas,vandanaji Koti koti
@vijayajain78178 жыл бұрын
ऐसा लगता है सुनते ही रहो बस सुनते ही रहो
@sampatdaga23183 ай бұрын
Namojinanam Ati Ati sunder
@drdevendrajain37112 жыл бұрын
ATI sundar shabdo ane bhavo paroveli prabhustuti
@kiranshah86485 жыл бұрын
ખુબ જ ભાવવાહી ગાઈને મનને શાંતિનો અનુભવ કરી શકાય છે. જાય જીનેન્દ્ર પીયુશભાઇ.
@prafulbhaidoshi6205 Жыл бұрын
Very nice and sweet and with heartly impressive and always to share with Great God.
@HarshMehta-v9b2 ай бұрын
jai jinshasan jai prabhu parshwanath jai shree shankheshwar parshwanath bhagwan jai shree chintamani parshwanath bhagwan jai prabhu mahaveer 🙏❤️
@malavshah36784 жыл бұрын
Very good a very clear speech adhbhut khub khub anumodna
@rayshishah43849 жыл бұрын
प्रणाम भाग्यशाली अनुमोदना पीयूष भाई प्रभु भक्ति मार्ग ना अजोड ऊपासक छे तेओश्री ना भाववाहि गीत ह्दय ने स्पर्शे छे
@MiTSHAH9 жыл бұрын
truly right
@ddrdubai30038 жыл бұрын
true.
@sushilasipani77757 жыл бұрын
RAYSHI SHAH
@YashJain-sd1ix5 жыл бұрын
Beautiful voice
@hasrajhasraj89615 жыл бұрын
RAYSHI SHAH the same
@gautamjain63858 ай бұрын
Aisee awaaz aur bhakti Sangeet ko jainam pranam
@chiragdalal25738 жыл бұрын
Piyush bhai khub j saras rachna Aa j rite tame uttamotam rachna karta raho evi j prabhu ne prathna Ultimate performance
@vickychheda8 жыл бұрын
સંતપ્ત આ સંસાર માં, કરુણાની જલધારા તમે , ચંદા તમે સુરજ તમે , તપ તેજધર તારા તમે , સહુ જીવ થી ન્યારા તમે, સહુ જીવ ના પ્યારા તમે, હે નાથ હૈયું દયી દીધું , હવે આજ થી મારા તમે... મુજ પુણ્ય ની પુષ્ટિ તમે, સંકલ્પ ની મુષ્ટિ તમે, ભવ ગ્રીષ્મ્તાપે તપ્ત જીવો પર અમીવ્રીષ્ટિ તમે, આ વિશ્વ ની હસ્તી તમે, મુજ મન તણી મસ્તી તમે, મુજ નેત્ર ની દ્ધ્રીષ્ટિ તમે, મુજ સ્વપ્ન ની સ્રીષ્ટિ તમે... હર્ષે ભર્યા હૈયા તમે, ગુણ પ્રીત ના સૈયા તમે, શુભ જીવન કેરી સાધના ના રથ તણા પૈયા તમે, દોષો તણા વન માં ભમંતાના છો રખવૈયા તમે, ભવસાગરે નૈયા તમે, અમ બાલ ની મૈયા તમે.... નિષ્કારણે ભ્રાતા તમે, સંકટ થકી માતા તમે, મહાપંથ ના દાતા તમે, મહારોગ માં સતા તમે, જેનું ન થાતું કોઈ જગ માં તેહ ના થાતા તમે, શું કહું સંપૂર્ણ ષટકાયોતણી માતા તમે.. ઔચિત્ય કેરું કદ તમે, જીવો પ્રતિ ગદગદ તમે, સર્વોચ્ચ ધર્યુ પદ તમે, વળી એહ માં નીર્મદ તમે, કરુણા મહી બેહદ તમે, શુભતા તણી સરહદ તમે, આતમ તણા દુ:સાધ્ય આ, ભવરોગ નું ઔષધ તમે.... જ્યાં કાર્ય કોઈ અટકી પડે ત્યાં કાર્ય સાધક કળ તમે, છો નિર્બળો નું બળ તમે,સંકટ સમય સાકળ તમે, બની વૃક્ષ લીલાછમ તમારા, આંગણે ઉભા અમે, બસ દર્શને ભીનું બને મન, એહવું ઝ।કળ તમે.. કરુણા મહાદેવી તણા સોહામણા નંદન તમે, સંસાર કેરા રણ મહી આનંદ ની છો ક્ષણ તમે, કષાય કેરી ઉગ્રતાએ પ્રજ્વળતા ચૈતન્યને, બસ નામ લેતા ઠારતું પ્રભુ એહવું ચંદન તમે.. માર્ગસ્થ જીવો કાજ ભવનિસ્તારણું તરણુ તમે, અધ્યાત્મ ના ગુણ બાગ માં મન મોહતુ હરણું તમે, મુજ પુણ્ય નું ભરણું તમે, મુજ પ્રેમ નું ઝરણું તમે, આ વિશ્વના ચોગાન માં છો શાશ્વતું શરણું તમે....
@ddrdubai30038 жыл бұрын
nice
@kinjalshah44997 жыл бұрын
superb wording
@manisbhai1647 жыл бұрын
Vicky Chheda
@VSMemories7 жыл бұрын
+919898441955 bhai aa no. Pr aa whatsapp kri sakso bhai?? Vaibhav Shah name 6
@dharmendradoshi67777 жыл бұрын
Funny Moment
@shahprakash116 жыл бұрын
nice...super.... sampurna shastriya rag ma gavama aavelu aa bhakti sangit haiyaa a tarne rankavi muke chhe... PIYUSHBHAI is no. 1 of my all favoutite singer... There is no remix of any filmy songs... nice ....
@sonaldalal318 Жыл бұрын
Piyush Bhai khub sunder voice che.
@bhavnashah49016 жыл бұрын
Very nice voice. Very darshniya n nice video. Lyrics superb. Lyrics given so we can learn the stuti.👌👌👍👍🙏🙏🙏
@nilpajain4 жыл бұрын
I want lyrics please
@smitashah50818 ай бұрын
Mind blowing, heart touching words, expressive voice 😢
@nayanabhavsar32972 жыл бұрын
Nice heart. Touching yoginaben bhavsar
@samkitshah63465 жыл бұрын
ખુબ ખુબ અનુમોદના પીયુષભાઇ ....
@ajaramartravels26959 жыл бұрын
Awesome perfomance by Piyush bhai in Shree Bhawarlal Doshi Diksha Ceremony. I daily heard and sing a song performed by you in diksha ceremony. Jay Jinendra Piyush bhai.
@priyamehta58478 жыл бұрын
Ajaramar Tra
@utprexashah6500 Жыл бұрын
Super
@leenajain99217 жыл бұрын
superb.👍. awesome voice👌 khub khub anumodana🙏
@bhartishah12897 жыл бұрын
Leena Jain
@natwarlalkadiya87832 жыл бұрын
🪔 શ્રી પ્રભુજીને સત સત પ્રણામ 🌹🌷🙏🙏🙏
@vijayajain78178 жыл бұрын
awesome voice वैराग का भाव आजाते हे सुनकर
@santoshjain22395 жыл бұрын
Nice stuti piyush bhai
@sangitashahsavla4163 жыл бұрын
Khub khub anumodna
@YashJain-sd1ix6 ай бұрын
Super voice👍👍
@gautamjain63854 жыл бұрын
Dhanyavad, bahut acchi stuti
@rajeshgadda28244 жыл бұрын
The stuti's are the greatest ever heard. i hear and recite them almost every day. Khub khub anumodna to shri piyush bhai for singing them in such wonderful voice and dhun. i kindly request shri piyush bhai to please upload more stutis in same tune. awaiting your positive reply. Rajesh Gadda, Mumbai
@nileshjain95636 жыл бұрын
Atmiy bhav ko badane ke sath prabhu prem Kya bhav he ye jalkta he