Рет қаралды 559,771
#Udayratnasuri MS | #Piyush Shah
*🙏મારા હૃદય ને શાંતિ સમાધિ આપજો*🙏
હૃદય પરિવર્તન આપને આજે એક વિનંતી કરે છે કે આ સ્તુતિ તમે સપરિવાર દાદા ના ફોટો સમક્ષ યા આંખ બંદ કરીને દાદા ને આંખો સામે લાવીને ખાસ શાંત મને સાંભળજો
👉ખરેખર શાંતિ નો અનુભવ કરવો હોય તો ફક્ત 10 મિનિટ માટે આ સ્તુતિ ધ્યાન થી સાંભળજો
તમને આ સ્તુતિ હૃદય થી ગમે તો તમારા અભિપ્રાય કોમેંટ બોક્ષ યા નીચેના નંબર પર ખાસ મોકલજો
✒️ રચના:- પૂજ્ય આ.શ્રી ઉદયરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ
🎙️ સૂર-મખમલી કંઠ ના સ્વામી:- પીયૂષભાઈ શાહ