Рет қаралды 180,841
કોરા કાગળ માં | Kora Kagad Par | સુરેખાબેન | ભજન લખ્યું છે |HD Video
🌹🌹🌹🌹ભજન🌹🌹🌹🌹
કોરા કાગળમાં ભરેલા રૂમાલમાં મારા પ્રભુનું નામ તમે લખજો રે
પહેલો કાગળ મેંતો ડાકોર ગામ મોકલાવ્યોરે
ડાકોર ગામથી રણછોડરાય વેલા આવજો રે
વેલા વેલા આવજો ઝટપટ આવજો
સાથે રુક્ષમણી ને લાવજો રે
કોરા કાગળમાં ભરેલા રૂમાલમાં મારા પ્રભુનું નામ લખજો રે
બીજો કાગળ મેંતો અયોધ્યા મોકલાવ્યો રે
અયોધ્યા ગામથી રામચંદ્ર વેલા આવજો રે
વેલા વેલા આવો ઝટપટ આવો
સાથે સીતાજી ને લાવજો રે
કોરા કાગળમાં ભરેલા રૂમાલમાં મારા પ્રભુનું નામ લખજો રે
ત્રીજો કાગળ મેંતો વૈકુંઠગામ મોકલાવ્યો રે
વૈકુંઠગામથી વિષ્ણુજી વેલા આવજો રે
વેલા વેલા આવો ઝટપટ આવો
સાથે લક્ષ્મીજી ને લાવજો રે
કોરા કાગળમાં ભરેલા રૂમાલમાં મારા પ્રભુનું નામ લખજો રે
ચોથો કાગળ મેંતો રણુજા ગામ મોકલાવ્યોરે
રણુજા થી રામાપીર વેલા આવો રે
વેલા વેલા આવજો ઝટપટ આવજો
સાથે નેતલદે ને લાવજો રે
કોરા કાગળમાં ભરેલા રૂમાલમાં મારા પ્રભુનું નામ લખજો રે
પાંચમો કાગળ મેંતો ગોકુલ ગામ મોકલાવ્યોરે
ગોકુળ ગામથી કૃષ્ણ કનૈયા વેલા આવજો રે
વેલા વેલા આવજો ઝટપટ આવજો
સાથે રાધાજી ને લાવજો રે
કોરા કાગળમાં ભરેલા રૂમાલમાં મારા પ્રભુનું નામ લખજો રે
#KoraKagadpar
#કોરા_કાગળ_પર
#કોરા_કાગળમાં
#krishnabhajan
#bhajan
#gujaratisong
#gujaratibhajan2022
#krishnabhajan2022
#gujaratibhajan
#સુરેખાબેન
#jalarambhajanmandalhimatnagar
#surekhabenpanchal