આ સાંભળીને હસી હસીને પેટ દુઃખી જશે | સોનલ વહુ છે ચાંપલી રે | સુરેખાબેન | રમુજી લગ્નગીત

  Рет қаралды 14,883

Jalaram bhajan mandal Himatnagar

Jalaram bhajan mandal Himatnagar

Күн бұрын

આ સાંભળીને હસી હસીને પેટ દુઃખી જશે | સોનલ વહુ છે ચાંપલી રે | સુરેખાબેન | રમુજી લગ્નગીત #lagna
કચકડા ની ડાબલી માં મહી મેલી છે કૂંચી રે
સુરેશભાઈના બંગલામાં સોનલ વહુ છે લુચ્ચી રે
કચકડા ની ડાબલી માં મહી મૂક્યો છે ગોટો રે
રમેશભાઈ ના બંગલામાં રમિલાવહુ છે હોકો રે
કચકડા ની ડાબલી માં મહી મેલી છે સાડી રે
ચુનીભાઈના બંગલામાં ભાવના વહુ છે કાળી રે
કચકડાની ડાબલી માં મહી મેલી છે કાપલી રે
રાજુભાઈ ના બંગલામાં સોનલ વહુ છે ચાંપલી રે
કચકડાની ડાબલી માં મહી મેલી છે બંગડી રે
રૂપેશભાઈ ના બંગલામાં રૂપલ વહુ છે લંગડી રે
કચકડાની ડાબલી માં મહી મેલી છે કોબી રે
અલ્પેશભાઈ ના બંગલામાં નિતા વહુ છે ડોબી રે
કચકડાની ડાબલી માં મહી મેલી છે કેરી રે
આકાશ ભાઈ ના બંગલામાં મંજુ વહુ છે બેરી રે
કચકડાની ડાબલી માં મહી મેલી છે કાંબી રે
મોહનભાઈ ના બંગલામાં મીરાં વહુ છે લાંબી રે
કચકડાની ડાબલી માં મહી મેલી છે કાકડી રે
રતનભાઈ ના બંગલામાં પાયલ વહુ છે પાતળી રે
કચકડા ની ડાબલી
સોનલ વહુ છે ચાંપલી રે
આ તો મોદીનું રાજ છે
Kiran prajapati na bhajan
2025 mein nava bhajan
lagna geet
jalaram bhajan mandal
shradhanjali bhajan
lagan geet
gujarati bhajan
lagan geet gujarati
bhajan
shradhanjali geet
લગ્ન ગીત
maharana bhajan
લગ્ન ગીત ગુજરાતી
lagna geet gujarati
nava bhajan
gujarati nava bhajan
jalaram mandal
shradhanjali na bhajan
lakhela bhajan
lagna fatana
bhajan mandal
lagan na geet
lagna geeto
Surekhaben na bhajan
સુરેખાબેન ના ભજન
જલારામ ભજન મંડળ
ગુજરાતી ભજન
vaikunth bhajan mandal
#lagna
#bhajan
#lagnageet
#લગનગીત
#jalarambhajanmandalhimatnagar
#shradhanjalibhajan
#lagangeet
#gujaratibhajan
#surekhabenpanchal
#bhaktiahir
#satsangimandal
#ગુજરાતીભજન
#લગ્નગીત
#krishnabhajan

Пікірлер: 5
@hansaparmar3742
@hansaparmar3742 7 күн бұрын
👏જય જલારામ ❤🎉 લગ્ન ગીત સરસ છે.😂😅
@JalarambhajanmandalHimatnagar
@JalarambhajanmandalHimatnagar 6 күн бұрын
Thank you 🙏🙏 જય જલારામ બાપા
@Krishna.HL2976
@Krishna.HL2976 5 күн бұрын
ખુબ સરસ ફટાણા ગાયુ 😂😂 પણ બાજુમાં બેઠેલા બેન ને બંગાસા આવે છે😂
@JalarambhajanmandalHimatnagar
@JalarambhajanmandalHimatnagar 23 сағат бұрын
Ha sachi vat che જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏🙏
@Krishna.HL2976
@Krishna.HL2976 19 сағат бұрын
@JalarambhajanmandalHimatnagar 😄
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
My scorpion was taken away from me 😢
00:55
TyphoonFast 5
Рет қаралды 2,7 МЛН