બહુ સરસ ગાયું તમારા ગાવા મા એક ભાવ હોય છે. સાચે ખુબ સુરીલો અવાજ છે. બહુ સરસ ફટાણાં ગાયું.. સારીકા બહુ સરસ રીતે સપોર્ટ કરે છે. બસ સાસુ વહુ જોડી આવીજ રીતે બની રહે.❤
@KrishnaHapaliya992 ай бұрын
❤❤❤
@Nihaalmahajan7306 Жыл бұрын
😂😂😂આજના ફટાણા મા બધા જમાઈ ને આટી એ લીધા હો ફટાણા મા ખુબ છ સરસ 👌👌👌
@VimalVala-q8f Жыл бұрын
દેજો દાદા દેજો રે એવો રે કરિયાવર દયો સુખ દુઃખમાં ના સંગ્રામ સામે જીવે અમારૂ જીવતર જો. સાંભળ મારી લાખેણી દીકરી સંસ્કારો તૂ છે ગાગલડી ડગલે પગલે દીવા કરી ને દીપાવજે બેવુ કુળ માસી આગીત જરૂર ગાજો બહુ જ બધા ને ગમશે આ
@hardikatrivedi8334 Жыл бұрын
Masi khub dil thi sambhalave 6 n avaj n shabdo Ekdam spasht hoy 6 jsk masi 🙏
I am kathiyavadi and staying in UK and we are so used to this type of fatana as I have heard when all my faiba got married. Its so nice hear after long time .thanks a lot as I got chance to hear because of you.❤❤❤
@anandbhatasana9107 Жыл бұрын
Saras 👌
@gokulsenjaliya3167 Жыл бұрын
🙏🙏 મારી પત્નીનું નામ ભાવના છે 🙏તો ભાવના બહેન તમને નમ્ર વિનંતી છે કે તમે 🙏ગોકુળ ભાઈ નો પરોણો ને ભાવનાવહુનો વાહો આ લગ્ન ગીત ગાવા🙏 ભાવનાબહેન ને નમ્ર વિનંતી છે 🙏 🙏🙏
@sangitadomadia1525 Жыл бұрын
Jaijinendra 🙏 very nice fatana for Girish bhai.👌
@pradipbhaimehta7040 Жыл бұрын
ગીત સાથે લખેલુ હોય અને બે વાર લાઈન ગવાય તો વધુ સારુ
@Darpanashah3896 Жыл бұрын
Vaa Masi vaa Sares Fatanu gayu👌👌
@hirabengodhaniya2384 Жыл бұрын
Sitaram 👍👌👌👌🌹♥️♥️♥️♥️♥️
@Zapdiya-g6m Жыл бұрын
જયમાતાજી 🎉🎉🎉🎉🎉
@d.cvinzuda2313 Жыл бұрын
તમે તો જમાઈ ને નથી મુકતા સાવ આમ હોય 😛 મારા જેવો જમાય હોય તો ડખો થયજાય 😂😅
@kantaprajapati2357 Жыл бұрын
🙏 જય શ્રીકૃષ્ણ ભાવના બેન બહુજ સરસ ફટાણું હતુ👌👍
@vimlamevada2338 Жыл бұрын
Bau mast fatanu gayu bhavana ben
@chetnapatel7515 Жыл бұрын
Bov moj padi🎉🎉🎉🎉
@VMRaval-dr8zt Жыл бұрын
ભાવના માસી જનમ દેનારી માડી મને યાદ તારી બહુ આવે એ ગીત ગાજો 🙏🙏✍️✍️
@VMRaval-dr8zt Жыл бұрын
ભાવના માસી ખુબ સરસ ફટાણા ગાયા જેમા જમાઈ ને મોઢે નો કેવાય પણ ફટાણ માં ઘણુ કહી દીધુ 👌👌👌✍️✍️✍️
@pravinaacharya6016 Жыл бұрын
માસી મસ્ત ગીત જય શ્રી કૃષ્ણ
@hsmajithiagajara8445 Жыл бұрын
વાહ 😂😂 સરસ ફટાનું ગાયું ભાવનાબેન
@umeshdwivedi4418 Жыл бұрын
Wah mast fatigue gayu..varsha dwevedi
@urmilarupani8026 Жыл бұрын
બહુ મસ્ત ફટાણા ગાવ છો સાંભળી ને મજા આવી ગઈ 😂🎉
@ratanraghvani91 Жыл бұрын
Very nice fatana
@vaishalishinde1989 Жыл бұрын
Mast geet aunty ji Hum log to aap ke sath tb the nahi jb aap ke gharo me ye sb shadiya hua jb bhai ki bhumi didi ki but aap ke geeto se abhi hum wo shadiya feel kar rahe he ❤❤
@NitaGhelani-y8g Жыл бұрын
Fatana khub saras cha
@vrajart2186 Жыл бұрын
ખુબ ખુબ સરસ
@neetachauhan430 Жыл бұрын
Mast 👌
@swetapatel1563 Жыл бұрын
very nice masi
@diptijani1021 Жыл бұрын
Bahuj saras Gaya fatana
@shilpaparmar8565 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ માસી સરસ. લગ્નના ગીત જમાઈને સુ ખોટુ લાગે હસવાની મજા આવે 😃😃
@swetapatel6076 Жыл бұрын
Super gayu anty jay Shree krusan
@dimplepatel4839 Жыл бұрын
👏👏👌😇😇
@vasubarot705 Жыл бұрын
Wah mast Masi 😀👌👌🙏🙏👍god bless you 👌👌👍🙏
@kashmiramodi5587 Жыл бұрын
Mast fatanu 😢😢😢❤
@diptipatel6542 Жыл бұрын
ગુડમોર્નિંગ જય શ્રી કૃષ્ણ 🙏
@ketkinanda9569 Жыл бұрын
Mast fatanu tamaro voice bahuj mast ❤❤❤
@kalpanapatel6501 Жыл бұрын
Jai Shree Krishna 🙏 khub saras
@bhavnarajput194 Жыл бұрын
👌👌👌
@MadhubenPatel-pv7li Жыл бұрын
Jay shree krishana
@LathiyaDaxaJaynti Жыл бұрын
Baba Shiva Saraswati
@manishajani6502 Жыл бұрын
Mast Mast gaayu
@dhruvitkotadiya8202 Жыл бұрын
Sarasfatanugayujayshrikrishnamashi🎉
@manishapatil2312 Жыл бұрын
🙏🌹 जय श्रीकृष्ण 🌹🙏
@kokilapatel8192 Жыл бұрын
Jay Shree krishna everyone xx very nice vlog 👌
@nitalnital2314 Жыл бұрын
JAi shree krishna Ba🙏🙏🙏🙏🙏
@hemlatasachde1347 Жыл бұрын
ખૂબ સરસ ફટાણુ, મજા આવી
@nikunjpatel8751 Жыл бұрын
Mast mast mast mast
@ilaraja6986 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ ભાવનાબેન લગ્ન ગીત ફટાણા બધું બહુ સરસ ગાઓ છો આ બધા જુના છે નવા ગીત ગાવ
@amritakaurchilotre5508 Жыл бұрын
Nice phatano on Jamaisa. Ek bete ka naam nahi lena chahiye. Shiv aur Aadi no Pappa.
બોવ મસ્ત ફટાનું ગાયું માસી.. આવાજ ફટના ગયા રાખો ને લગ્ન ગીત પન ગાજો
@rekhanayi4356 Жыл бұрын
👌👌👍😀
@minakshipatel2041 Жыл бұрын
સરસ
@jagrutibenpatel1677 Жыл бұрын
સરસ ફટાણુ ગાયુ
@nainishamistry795 Жыл бұрын
ભાવના માસી ફટાણાં બહુ મસ્ત હતા.રોજ એક ભજન અને એક ફટાણુ ગાવાનું
@AnitaPatel-pq3qo Жыл бұрын
Jai shree krishna 🙏
@zeheravadiwala9730 Жыл бұрын
Mast gayu bn tamaro aavaz ghano mitho che ♥️ ❤️
@jyotishethiya3180 Жыл бұрын
Mast maja આવી સાંભરવાની 😂❤
@rekhanayi4356 Жыл бұрын
🙏🙏🙏👌👌👌👍
@TheFoodDiariesGujarati-tfdg Жыл бұрын
મસ્ત ફટાણા ગાયા મઝા આવી ગઈ😊
@aartitrivedi5725 Жыл бұрын
Jay shree krishna sarars gaavochho❤❤
@RajvibazalaZala-td7ov Жыл бұрын
બોવજ મસ્ત ફટાણું ગયું માશી 😍👌🏻👌🏻👌🏻👌🏻👌🏻❤❤❤❤❤❤
@parvbagat8480 Жыл бұрын
Jay swaminarayan 🙏
@gohelnimishaben9438 Жыл бұрын
Wah 😂😅 jordar
@karinadasani3996 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤
@neetaraivadera2450 Жыл бұрын
🙏🏻🙏🏻👍❤️❤️
@prashantparmar4223 Жыл бұрын
Very nice....jay Shree Krishna
@ektalalit9369 Жыл бұрын
Vah masi👌👌
@KalpnaBarot-o1f Жыл бұрын
Saras fatanu 6e❤❤❤❤❤❤❤
@akashsatasiya7931 Жыл бұрын
Jay shree krishna
@mehulodedra5394 Жыл бұрын
Bov saras
@Mukesh-ir9bv Жыл бұрын
ઈ તો નાચે છે ભાવના બેન નો પરણીયો રે લો બેન હવે કોઈ ને ખોટું નહિ લાગે સરસ ફટાણાં ને લગ્ન ગીત ગાવ છો મોજ પડી જાય છે મન પ્રસન થાય છે આજ કાલ લગ્ન માં પણ ગીત કોઈ ગાતા નથી તો શાભળી ને સારૂ લાગે છે ❤❤❤ જય ખોડીયાર માતાજી 🙏🙏🌺🌺
@naiksaroj4105 Жыл бұрын
મસ્ત ફટાણું ગાયુ બેન❤
@arunavadher1290 Жыл бұрын
જય સ્વામિનારાયણ ભાવનાબેન ક્યારેક સ્વામિનારાયણ ભગવાન નું કીર્તન ગા જો
@alpamakdiya4495 Жыл бұрын
Jai shree Krishna 👌👌👌
@kiranpatel6309 Жыл бұрын
Jay shree krishna Jay mataji
@nikitachauhan6868 Жыл бұрын
Jai shree krishna
@jaydevchavdaclass2nda443 Жыл бұрын
Good afternoon masi
@pritistudentwhthtjr7028 Жыл бұрын
Very good initiative Bhavna aunty juna geeto surakshit rehse ❤
@jagrutimehta9465 Жыл бұрын
Msat 🎉
@ChandrabaDhadhal Жыл бұрын
❤❤❤❤❤
@desifoodrecipes7112 Жыл бұрын
Jay shree krishna masi saras gaavo chho❤❤
@deenaparmar23 Жыл бұрын
Bhavana Ben fathana sarsa 👌😅😅
@diptipatel6542 Жыл бұрын
ફટાણા સરસ ગાયા માસી 👌👍 😀😀
@ritagohil9815 Жыл бұрын
Mast hatu fatanu masi jsk
@anitadhabalia2190 Жыл бұрын
બહુ સરસ ફટાણું🎉
@vilasvaghasiya1725 Жыл бұрын
😂🤣😂🤩 taco tava tava 👩🏼🦲👩🏼🦲👩🏼🦲 Jay Shri Krishna Bhavna masi and Sarika didi 🙏🦚🌹🌼🙏