વાડાની જમીન:કાયદેસર કઇ રીતે કરી શકાય? અરજી કઇ રીતે કરવી? જાણો સંપૂર્ણ જોગવાઇ. How to regularize Land

  Рет қаралды 800,063

Digital Alliance

Digital Alliance

Күн бұрын

Пікірлер: 755
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
ચોરસ વારને ચોરસ મીટરમાં ફેરવવા હોય તો ચોરસ વારને 0.8361 વડે ગુણી નાખો એટલે ચોરસ મીટરમાં ફરી જાય. દા. ત. 100 વારને ચોરસ મીટરમાં ફેરવવા હોય તો 100*0.8361=83.61 ચો.મી. થશે. તેવી જ રીતે જો ચોરસ મીટરને ચોરસ વારમાં ફેરવવા હોય તો ચોરસ મીટર ને 0.8361 વડે ભાગી નાખવાના. દા. ત. 100 ચોરસ વારને ચોરસ મીટરમાં ફેરવવા હોય તો 100÷0.8361=119.60 ચોરસ વાર થાય. આ અંગે વિડીયોમાં બોલવામાં થોડીક ભૂલ રહી ગયેલ હોઈ, આપના લેવલથી અહીં લખેલ સાચું માની સુધારો કરી લેવા વિનંતી.
@zalaharpal21
@zalaharpal21 4 жыл бұрын
ખરાવાડ કાયદેસર કરવી હોઈ તો
@VijayKumar-wc6wh
@VijayKumar-wc6wh 4 жыл бұрын
@dasrathsinhbaria8638
@dasrathsinhbaria8638 4 жыл бұрын
સને. ૧૯૬૮ બાદ ની નવી વસાહતમાં પ્લોટ ફાળવણી બાદ મકાન બાંધનાર વાડાના પાછળના ભાગમાં રહેતી વધારાનીખાલી જગ્યા નામે કરાવી શકે?
@BabuBhai-vz9wc
@BabuBhai-vz9wc 3 жыл бұрын
પડતર જમીન માટે શું કરવું પડે
@Tilesdisplay123
@Tilesdisplay123 3 жыл бұрын
Lik
@KlParmar-d5y
@KlParmar-d5y 9 ай бұрын
ખૂબ‌‌સરસ માહિતી
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 9 ай бұрын
આભાર
@rameshbhaigohil4391
@rameshbhaigohil4391 Ай бұрын
ખુબ સરસ સેવા વંદનીય છે ધન્યવાદ
@yashvantpatel2976
@yashvantpatel2976 10 ай бұрын
સાહેબ અત્યારે આ નિયમ મુજબ વાડા કાયદેસર થાય છે
@sachinShah-ik7fr
@sachinShah-ik7fr Жыл бұрын
Very nice information..difficult to get such information from other source..
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
Thank you very much
@ayushdesai155
@ayushdesai155 Жыл бұрын
@@DigitalAllianceAllianceGroup bhai अमारा दादा ए वाडो बहु पेला खरीदेलो छे पण नामे नथी karavyo तो शु करवू?
@yogeshdesai7105
@yogeshdesai7105 4 жыл бұрын
નમસ્કાર તમારો આ માહિતી નો વિડીયો ખુબ જ સરસ છે પરંતુ તમે જણાવ્યું છેલ્લે ફોર્મ ભરવાનું તે ગ્રામ્ય વિસ્તારનું છે પરંતુ જો વાળો ખેતરની આગળની ખુલ્લી જમીનનો હોય તો કહ્યું ફોર્મ તે જણાવશો ધન્યવાદ
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
અહીં વાડો એટલે ગ્રામ પંચાયતના વાડા રજીસ્ટરમાં નોંધાયેલો વાડો. આથી, તમારી ખેતરની બાજુમાં કોઈ સરકારી જમીન આવેલી હોય તો તેનો વાડા માં સમાવેશ થતો નથી
@mr.raghav9493
@mr.raghav9493 3 жыл бұрын
સર ગામ માં આપડા મકાન ની બાજુ માં વારેલિ જગ્યા હટાવવા ની સતા ગ્રામ પંચાયત ને હોઈ છે...? જો સતા ના હોઈ તો આપડે ગ્રામ પંચાયત વિરુધ્ધ ક્યાં અપીલ કરી શકીએ...? માહિતી આપજો સર
@jaymurlidharradhe7242
@jaymurlidharradhe7242 10 ай бұрын
સરસ માહિતી આપો છો
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 10 ай бұрын
આભાર
@arunwaghela6030
@arunwaghela6030 7 ай бұрын
Sir avi jankari thi amne ne khub madad made che khub abhar tamaro🙏🙏
@jbvora695
@jbvora695 4 жыл бұрын
Very useful for villagers
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
Thank you very much
@amitmundhava7325
@amitmundhava7325 Жыл бұрын
Superb ❤
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 10 ай бұрын
આભાર
@Hetpranjal
@Hetpranjal 4 жыл бұрын
ભાઈ તમારા વિડિઓ બધા જ લાભદાયક હોઈ છે જે કોઈ પણ વ્યક્તિને વકીલ કે દલાલ ની જરૂર પડતી નથી અને તમે આવાજ વિડિઓ બનાવો અને તમને સારી શક્તિ આપે તેવી મા અંબે ને પ્રાથના .
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
ખૂબ ખૂબ આભાર ભાઈ
@phgamer3333
@phgamer3333 4 жыл бұрын
Nice information
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
આભાર
@katodiyajivaraj7156
@katodiyajivaraj7156 4 жыл бұрын
Maldhari malne puravana vada kai rite khate karavavi mahiti apsho serji
@KamleshPatel-ec4uy
@KamleshPatel-ec4uy 7 ай бұрын
Pranamji
@jitendesai1485
@jitendesai1485 4 жыл бұрын
રાજાશાહી વખતે રાજાઓએ આપેલા વાડા ને અરજદાર કઈ રીતે કાયદેસર કરી શકાય?
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
સૌપ્રથમ તો તમારા તલાટી કમ મંત્રી પાસે તપાસ કરાવો કે ગામમાં મામલતદાર શ્રી દ્વારા પ્રમાણિત કરવામાં આવેલ વાડા રજીસ્ટર ઉપલબ્ધ છે? જો ઉપલબ્ધ હોય તો તમારું કે તમારા પૂર્વજોનું એમાં નામ છે? જો નામ હોય તો જ આગળની કાર્યવાહી કરવાની છે.
@navsikgaming
@navsikgaming 2 ай бұрын
Very good
@kamalerp53
@kamalerp53 2 жыл бұрын
It is a good informative video and gold bless you for spreading such knowledgeable information. My friend has brought one home in society and took possession in 2014. Behind his home, there some land is available, i.e. Open Plot. That open plot is situated in such a way that only he can use. Currently, my friend is using that open plot for planting the plants, small trees. As per the society map which was passed by the Municipality, that plot is not a part of the common plot. When "Dastavej" was made at that time it was written in Dastavej that that open plot is a common plot but as per society map, that is not a common plot. Infact, my friend went to the Municipality and that clerk told that u can use that open plot. Now query is 1) Can my friend fence that plot to deny entry of other member 2) Technically no owner in written of that open plot then who will be the owner 3) Can my friend go to Municipality, claim his ownership name and start to pay Municipality tax. 4) Can my friend build a room. 5) who is the owner of this plot. (Technically) 6) In which capacity he can use this plot, i.e. planting trees, putting swing etc I appreciate your feedback. Thank you.
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 10 ай бұрын
આભાર
@GujaratiVangi
@GujaratiVangi 4 жыл бұрын
Good and best video
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
Thanks
@divyeshvadher4058
@divyeshvadher4058 6 күн бұрын
Mare simtal no vado che to ena 7-12 na dakhla par thi hu khety layak jamin lay saku? Ane aa vada na lidhe hu khedut khatedar chu e kay saku?
@hareshdadrecha4396
@hareshdadrecha4396 4 ай бұрын
સરસ માહિતી આપી
@meghrajmaheshwari2482
@meghrajmaheshwari2482 3 жыл бұрын
Dada na nane vado hoy to ekalaa potra nu bhag thay ke temana bijaa bhai baheno nu sarakhu bhag thay ?
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
જેના નામે હોય એ વ્યક્તિના તમામ વારસદારો નો હિસ્સો લાગે
@dagdubhoi6050
@dagdubhoi6050 5 ай бұрын
Nice sir
@mukeshshingala292
@mukeshshingala292 3 жыл бұрын
Good...
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ ખુબ ખુબ આભાર
@VallabhbhaiAkbari
@VallabhbhaiAkbari 10 ай бұрын
Rasta babt mahiti apo
@dhaneshdangera8805
@dhaneshdangera8805 4 жыл бұрын
Good job brother God Bless you
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
આભાર ભાઈ
@drdigantdixit
@drdigantdixit 6 ай бұрын
Vada registere nodhayel na hoi ane kabjo bhogvato 1968 pahelathi hoy to shu thai shake ?
@vibhabhaitramta4971
@vibhabhaitramta4971 Жыл бұрын
સરસ
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 9 ай бұрын
આભાર
@dasharthjikanaji1681
@dasharthjikanaji1681 2 жыл бұрын
ખૂબ સરસ માહિતી, આભાર
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
આભાર. વેલકમ
@MegaKishan2
@MegaKishan2 3 жыл бұрын
Good.
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@crajp9959
@crajp9959 3 жыл бұрын
Saras
@prakashgandhi4236
@prakashgandhi4236 Жыл бұрын
Mari pase bhadapatta ni Jamin che. Te B-2 prakar ni che. TE NAME KARVA SHU KARVU. GUIDE KARSHO PL
@rveejadeja9903
@rveejadeja9903 2 жыл бұрын
Sir ame dhed vistar ma aavye Ahiya mota bhag no vistar panima rahe se 3-4 mahina Tethi gamtal ochu hovathi rahevani jagya nathi the loko gauchar ane karaba ma makan banavya varso thi rahe se have te jagya khali thay to loko mate jagyaj nathi to sukarvu
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 2 жыл бұрын
પંચાયતે ગામતળ વધારવા માંગણી કરવી જોઈએ
@kamleshbariya3013
@kamleshbariya3013 4 жыл бұрын
Nice information 👍
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
Thank you
@mnsukmalkiya8875
@mnsukmalkiya8875 4 жыл бұрын
સાહેબ.સીમતળ.વાડાનીજોગવાય.વોયતો.આપો.આપણા.ખેડુત.મુજમણમાસે
@RajendrasinhRavubhaVala
@RajendrasinhRavubhaVala 9 ай бұрын
હવે આ દસ્તાવેજ કરેલ છે વાળા ની જમીન નો અને નામે કરવા માટે શું કરવું તેની માહિતી આપજો
@devarshsinhkjadejadjadeja1694
@devarshsinhkjadejadjadeja1694 4 жыл бұрын
Vah Apna Naam Parichay online registration
@vimleshkarena3433
@vimleshkarena3433 4 жыл бұрын
Very nice good information
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
Thanks
@yakshthakor8470
@yakshthakor8470 3 жыл бұрын
થેનકસ ભાઈ તમારો આભાર
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ ખુબ ખુબ આભાર
@અરવિંદસિંહચૌહાણરાજપૂત
@અરવિંદસિંહચૌહાણરાજપૂત Жыл бұрын
Jay Mata Di
@baldevbhairabari2650
@baldevbhairabari2650 4 жыл бұрын
I have a pajeshaon vada before 1947butnothing on record to shu krvu
@mathurbhanushali6912
@mathurbhanushali6912 4 жыл бұрын
धन्यवाद्
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
Welcome
@bharatgamara9954
@bharatgamara9954 4 жыл бұрын
Good
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
આભાર
@पटेलपटेल-फ2ष
@पटेलपटेल-फ2ष 2 жыл бұрын
जय श्री राधे श्याम जी अवश्य बोले शुभ दोपहर
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
જય શ્રીકૃષ્ણ
@BJgamitBJgamit
@BJgamitBJgamit 4 ай бұрын
Sir amari Jamin bapdada na name hati .aa Jamin ma hal badhaj mul varas dharna gharo avela chhe varhak ma maasi na chhokara nu nam daftare chhe.213 block number. Gam maj avela chhe.shu karvu Vada name karva.?
@bombblast3793
@bombblast3793 Жыл бұрын
સનદ એટલે શુ. તે કેવી હોય. શરત અને કબૂલાત એટલે શુ તે જણાવજો
@priyankgamit6638
@priyankgamit6638 10 ай бұрын
Sir ame 4 pedhi thi vadani mehsul bhariye che ane 7 12 pan namo amara che to shu gram panchayat ema dakhal kari shake Ema grampanchayat kai pan. Bandhkam kari shake Sir jawab aapjo
@maheshsagthiya8035
@maheshsagthiya8035 4 ай бұрын
👌
@hareshdadrecha4396
@hareshdadrecha4396 4 ай бұрын
મંત્રી કે સરપંચ કોઈ આમાં વાળા માં જવાબ દેતા નથી
@MaParakariKrupa
@MaParakariKrupa 2 жыл бұрын
મે ગૌચરમાં ઘર બનાવી છે એનો કબજો કઈ રીતે મેળવવો
@percyambapardi8729
@percyambapardi8729 4 жыл бұрын
Excellent👌🏻👌🏻👌🏻
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
આભાર
@SachinDobariya-h1c
@SachinDobariya-h1c 5 ай бұрын
Sir amare aakhavada mathi 1/2 sanad 6 biji 1/2 sanad banava mate su krvu shree sarkar ma 6 atle
@amardasmahant3656
@amardasmahant3656 3 жыл бұрын
Sir mare khali vaado. Plot.. 15/30 no plot chhe.. Eni akarni nikreli chhe.. Ane vero pan bhariye chhiye.. Gaamda ma gaamtar ni jagya chhe.. Ene kaydesar karva su karvu.. Please jawab aapsho ji
@sureshsolanki6799
@sureshsolanki6799 4 жыл бұрын
Gana varso thi bhaduaaat tarike jamin pr kabjo hoy ..to ane kvi rite name kari sakay..
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
એનો અલગ વિડીયો બનાવીશું
@kalhujithakor9232
@kalhujithakor9232 2 жыл бұрын
Navisharatnijami nejunisharatkaravanividhija avsho
@rajasing7782
@rajasing7782 3 жыл бұрын
સર પહેલા મારા દાદી નુ નામ ચાલતુ હતુ વાડા ની જમીન પર ..પણ હવે નવુ રજીસ્ટર માં નામ નહી તો હવે શું કરવું..
@axatvadaviya3825
@axatvadaviya3825 4 жыл бұрын
જો સીટી સર્વે ગામે લાગુ પડતું હોય અને તેની સીટી સર્વે ની સનદ નીકળતી હોય તો આવા વાડા કાયદેસર કરાવવા જરૂરી છે.?
@fakirmamad_luhar
@fakirmamad_luhar Жыл бұрын
Plot prakaran form etle su
@parththakar8243
@parththakar8243 7 ай бұрын
વાળા રજીસ્ટર અને આકારણી બંને એક કે અલગ??
@Jesungparmarofficial
@Jesungparmarofficial 2 жыл бұрын
🙄❤️❤️❤️
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 2 жыл бұрын
આભાર
@harungajjan2478
@harungajjan2478 2 жыл бұрын
Nava vada mate su arji karvi?
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 2 жыл бұрын
કોઈ જોગવાઈ અમારા ધ્યાનમાં નથી
@VahaluBharuch
@VahaluBharuch 4 жыл бұрын
વાડા ની જમીન કોને કેહવાય?? please explain
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
અહીં વાડો એટલે ગ્રામ પંચાયતના રજીસ્ટરમાં નોંધાયેલ વાડો
@asifkadivar7673
@asifkadivar7673 3 жыл бұрын
Thanks
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
ચેનલ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર
@makavana......0007
@makavana......0007 Жыл бұрын
Simatala valani Jasmin valeli hovanekarane sookarau joeye
@prabhatpetroleum3592
@prabhatpetroleum3592 9 ай бұрын
Simtal no vado kabja hake karva su karvoo ?
@nikhildabhi7313
@nikhildabhi7313 Жыл бұрын
Sarkare pela 100var na makan apela hata e makan purchase kray ????
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 10 ай бұрын
ના થઇ શકે
@rupabhaibharvad8624
@rupabhaibharvad8624 Жыл бұрын
😊
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
👍
@chamanbhaipatel6992
@chamanbhaipatel6992 4 жыл бұрын
વાડા કાયદેસર કરવા માટેના ફૉમૅ નમુનોનં ૧માં કોલમનં ૧૩અને૧૪ સમજાવવા વિનંતી
@surajzala9850
@surajzala9850 3 жыл бұрын
Sar 1975 thi vado hoy to a mli sake kharo
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
વાડા રજીસ્ટરમાં નોંધાયેલ હોવો જોઈએ
@alpeshpadhiyar67
@alpeshpadhiyar67 6 ай бұрын
સર મારી ઘર ની બાજુ માં ખાલી જગ્યા પડી છે તે પંચાયત ની છે તે જાણવા માટે સુ કરવું અને તેને લેવા માટે સુ કરવું
@AshishPatel-ms6iy
@AshishPatel-ms6iy 10 ай бұрын
50×10=500ft vaado hoy to ketla choras meter thay ane ketlu payment aave bharvanu rural ma
@gamitnilesh9016
@gamitnilesh9016 10 ай бұрын
Hi amaru Ghar Vada ma j 6e pan te vado bijana naam par 6e ame jyarthi janamya tyarthi tej vaada par rahiye 6ie
@MHFOffice
@MHFOffice 27 күн бұрын
સાહેબ વર્ષો જુના બાપ દાદા ના વાડા હતા બધા જ એક ના નામે છે અમે મૌખિક રીતે વેચી લીધા હતા નામે કર્યા નતા તેમનું નામ બોલે છે અત્યારે ભોગવટો વર્ષોથી અમે કરીએ છીએ તો અમારા નામે કરવા માટે શું કરવું જણાવશો અવશ્ય
@hrishabhchand6361
@hrishabhchand6361 2 жыл бұрын
Su vada ni zameen noh bin khedut vyakti na namey dastavej thayi jaaye?
@parthbhuva3996
@parthbhuva3996 3 жыл бұрын
.vada. Ragistar. Ma. Nam. Mama. Hoy. To. Subject. Procisar. Karachi.
@patelsmit3293
@patelsmit3293 3 жыл бұрын
Jks
@vkmoradia8078
@vkmoradia8078 4 жыл бұрын
Good informetion
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
આભાર
@selabhai1127
@selabhai1127 Жыл бұрын
વર્ષ ઓ જુનો વાડો છે સીમ તળમ માં છે તો સુ કરવું પડે ભાઈ આધાર પુરાવા નથી
@selabhai1127
@selabhai1127 Жыл бұрын
સર માહેતી આપો ને
@Goswami_Vijay
@Goswami_Vijay 4 жыл бұрын
Mandir ma aapeli jami aapda khate thay?
@urvashipatel7442
@urvashipatel7442 2 жыл бұрын
koi gam na makan no sarve number sodhavo hoy to kevi rite sodhay mari pase ak avuj kam avyu chhe so pls ans me Sir
@smitchangela7742
@smitchangela7742 4 жыл бұрын
Form kyathi malse ane kya bhari ne apvu ?? Document su jose
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
સૌપ્રથમ તો તમારા તલાટી કમ મંત્રી પાસે તપાસ કરાવો કે ગામમાં મામલતદાર શ્રી દ્વારા પ્રમાણિત કરવામાં આવેલ વાડા રજીસ્ટર ઉપલબ્ધ છે? જો ઉપલબ્ધ હોય તો તમારું કે તમારા પૂર્વજોનું એમાં નામ છે? જો નામ હોય તો જ આગળની કાર્યવાહી કરવાની છે.
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
📔📕📓🖊️🖊️🖊️🖊️🖊️🖊️📒📒💥👉 વાડાની જમીન કાયદેસર કઈ રીતે કરશો ? 💥👉 વાડાની જમીન કાયદેસર કરવાનું અરજીફોર્મ 💥👉 વાડાની જમીન કાયદેસર કરવાનો ઓફિસિયલ પરિપત્ર 💥👉અરજીફોર્મ અને પરિપત્ર ડાઉનલોડ કરો 👇👇નીચેની લિંક પરથી.. rameshsir.blogspot.com/2020/09/complete-information-on-legalizing-fence.html
@solankisagar2777
@solankisagar2777 4 жыл бұрын
જમીન નો રસ્તો ના હોય તો શું કરવું જોઈએ પ્લીઝ આ બાબતે વિડિયો બનાવો
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
એનો અલગ વિડીયો બનાવેલો છે
@darbarpintusigh4081
@darbarpintusigh4081 4 жыл бұрын
Sir amare ashree 15vigha bin kaydesar se tene khate karva su karvu plz janvo
@bhupatraipatel2315
@bhupatraipatel2315 3 жыл бұрын
Vadani jamin gaamtalma samel karel hoy to shu karyvahi karvani
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
એટલે પેલાં વાડો હતો?
@gamijayantilal3138
@gamijayantilal3138 2 жыл бұрын
Mara vadani 7.12 nikle se Ane te be bhayo no majmu se te apsi samjuthi tene teno hak lay lidho se.have.tene mare tene bin kheti Kari mare name karvo se to shu karavu
@govindbhuva11.
@govindbhuva11. 4 жыл бұрын
Amara vada ni baju ma sarkari jmin se je pn amari pase se.. To ee kidesr kravi sakay.?
@jaydeepkandiya1429
@jaydeepkandiya1429 20 күн бұрын
ON LAIN ARJI THAY.
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 20 күн бұрын
@@jaydeepkandiya1429 ના, ઓનલાઇન ન થાય
@irfansaiyad3395
@irfansaiyad3395 2 жыл бұрын
SAHEB Vada ni jamin ghana juna samay thi che 1968 pela. Have tene niyambadh kai rite katavvu
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 2 жыл бұрын
વાડા રજીસ્ટરમાં વાડો નોંધાયેલ છે?
@chandubhaichudasama6438
@chandubhaichudasama6438 4 жыл бұрын
Corporesan na vistar ni lagujamin vabte janavso.
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
એનો અલગથી ક્યારેક વિડીયો બનાવીશું
@vijaykumarvaghela4067
@vijaykumarvaghela4067 4 жыл бұрын
સાહેબ મારો વાડો અંગ્રેજો વખત નો છે અને એમાં અમારા દાદા ઓ વખતનો ભોગવટો કરતા આવ્યા છીએ.પણ એમાં કોઈ આધાર પુરાવો નથી તો શું આ વાડો અમારાં નામે થઈ શકે.કેવી રીતે પ્રોસેસ કરવી જણાવશો.
@RameshPrajapati-iq9wi
@RameshPrajapati-iq9wi 17 күн бұрын
મારે પણ આવો જ પ્રશ્ન છે
@sipaialbaxsipaialbax2188
@sipaialbaxsipaialbax2188 Жыл бұрын
સીમ તળના વાડા ને કાયદેસર કરવા માટે શું કરાવું
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup Жыл бұрын
વાડાનો 7/12 નીકળે છે?
@baldevsinhyadav2796
@baldevsinhyadav2796 4 жыл бұрын
પંચાયત માં વાડો ન નોંધાયેલ હોય તો શું કાર્યવાહી કરવી, તે મહેરબાની કરીને જણાવશો.
@prahladpatel9400
@prahladpatel9400 4 жыл бұрын
14440
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
એનું કંઈ નહીં થઈ શકે
@m.tm.t3940
@m.tm.t3940 4 жыл бұрын
ખેતી લાયક જમીન હોય તેની બાજુ માં પડતર જમીન પડી હોય તે ખાતે કરવી હોય તો શું કરવું??
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
એનો અલગ વિડીયો બનાવીશું
@patanipunampunam1130
@patanipunampunam1130 2 жыл бұрын
Gam talni vadani jamin na maliknu nam kaise jani sakay
@vaghelashailesh9196
@vaghelashailesh9196 4 жыл бұрын
Yamari vadini padkhe dhar hoyato gamno koy vyakti na 20 vrashthi pathar nakhela hoy Ane te Amare levuhoyato kone lagu pade saheb koment karo
@d.gpatel4301
@d.gpatel4301 4 жыл бұрын
Souv sathe savak ma Aavatu makan kai Rite khate Kari shakay mahiti Aapava vinnti sir
@જોરાભુવાજી
@જોરાભુવાજી 3 жыл бұрын
મારે ગામે પ્લોટ છે ચાલીશવરસનો જુનો ઘેટાબકરાનનો વાડો હતો હવે નામે કરવો હોય તો ભાઈ
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 3 жыл бұрын
પહેલાં વાડા રજીસ્ટરમાં નામ હોય એ ચેક કરાવી લ્યો, જો રજીસ્ટરમાં નામ હોય તો ખાતે કરવાની આગળની પ્રોસેસ કરવી. વિડીયો કરી વખત જોઈ લેજો, જેથી પુરી પ્રક્રિયા સમજી શકાય
@હગફ
@હગફ 4 жыл бұрын
ખેતર ની બાજુમાં પડતર જમીનમાં કૂવો આવેલ હોઈ તો તે કાયદેસર કરી શકાય..? જવાબ આપવા વિનંતી.
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
એનો અલગ વિડીયો બનાવીશું
@હગફ
@હગફ 4 жыл бұрын
ઓકે સર..જલ્દી બનાવો એવી વિનંતી.
@ashwinvarotariya4816
@ashwinvarotariya4816 4 жыл бұрын
Sir government Land ky rite khate kri saki
@DigitalAllianceAllianceGroup
@DigitalAllianceAllianceGroup 4 жыл бұрын
એનો અલગ વિડીયો બનાવીશું
@shivaypatel2295
@shivaypatel2295 3 ай бұрын
Mara pase junu vada nu map che 448 8/9 su che aa
@lilabengagurde2819
@lilabengagurde2819 2 ай бұрын
Jo koyna nam par vado hoy to gerritenam chdaveto ni thay bija na nam par
@hdshorts..
@hdshorts.. 10 ай бұрын
Mafat nagar na plot kayade sar thai ske
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Une nouvelle voiture pour Noël 🥹
00:28
Nicocapone
Рет қаралды 9 МЛН
#18 દસ્તાવેજ કરેલ નથી કબજો છે? સાંભળો વિગતવાર.
6:17
રમણીકભાઇ કોટડીયા (Sp.LLB) ખેડૂત માર્ગદર્શક
Рет қаралды 101 М.
#35# સો રૂપિયાના સ્ટેમ્પ પેપર ઉપર કરેલા લખાણથી સાત નંબરમાં નામ ચડે ખરું???
12:53
રમણીકભાઇ કોટડીયા (Sp.LLB) ખેડૂત માર્ગદર્શક
Рет қаралды 70 М.
Quilt Challenge, No Skills, Just Luck#Funnyfamily #Partygames #Funny
00:32
Family Games Media
Рет қаралды 55 МЛН