Repost। જ્યારે Devanshi Joshiએ ખેડૂત ભરતભાઈ ચૌધરી સાથે વાતો કરી ત્યારે ખેતી,પશુપાલન માટે શું બોલ્યા?

  Рет қаралды 38,334

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Пікірлер: 95
@ChandrakantPatel-tz9pr
@ChandrakantPatel-tz9pr Ай бұрын
દેવાશીબેન આશા રાખીએ ભરત દાદા ને અલગ અલગ વીશય પર લાવો તો એમની સાથે ના વાર્તાલાપ થી ઘણું જાણવા મલશે 🙏🏻
@ChandrakantPatel-tz9pr
@ChandrakantPatel-tz9pr Ай бұрын
કહેવત છે ખેડુત સઢર તો બઘા અઢર
@rajendrasinhvaghela7630
@rajendrasinhvaghela7630 Ай бұрын
આભાર,દેવાશિબેન,
@બનાસનોબુલંદઅવાજ
@બનાસનોબુલંદઅવાજ Ай бұрын
દેવાનશિ જોશી એક નિષ્ઠાવાન પત્રકાર અને સંસ્કૃતિ અને જીવનશૈલી સાથે વણાયેલી વાત ને સારી રીતે સમજી શકે છે ધન્યવાદ બેન
@KhegarRathod-qn5ik
@KhegarRathod-qn5ik Ай бұрын
દાદા ની વાત સાચી છે ખુબ ખુબ અભિનંદન
@nandlalukani2609
@nandlalukani2609 Ай бұрын
Vah, great talk with great farmers❤❤
@NAGJIBHAIRAJPUT-j3e
@NAGJIBHAIRAJPUT-j3e Ай бұрын
પિતા સંસ્કાર આપી શકે માં જન્મ આપી શકે ખેડૂત જગતને જીવવાનું દાન આપી શકે જીવતદાન કરતા જીવનદાન મા ધરતી ખેડૂતોની સાચી માજ આવી દીકરી જેવા સર્વજ્ઞાતિ ની દીકરીઓને દાદા અને દીકરીના આશીર્વાદ મળે એવી ભગવાનને પ્રાર્થના કરું છું ધીમા ધરણીધર
@abhaysinhrajputsstudy7715
@abhaysinhrajputsstudy7715 Ай бұрын
જગતના તાતને વંદન સાથે સાથે નીડર પત્રકાર, સરળ વ્યક્તિત્વ એવા જમાવટ ટીમ લીડરને પણ વંદન
@KalyanRabari-z8s
@KalyanRabari-z8s Ай бұрын
જય જવાન જય કિસાન
@jagubhaiparmar9861
@jagubhaiparmar9861 Ай бұрын
Thank you devanshiben ખેડૂતની વેદના તમે સારીરીતે સમજો છો
@amrtbhai4419
@amrtbhai4419 Ай бұрын
જય પરશુરામ દેવાનસી બેન
@BhaveshShiyal-h8d
@BhaveshShiyal-h8d Ай бұрын
ભરત દાદા પાસે બહુ નોલેજ જાણવા જેવું છે ભરત દાદા ને બીજી વખત મુલાકાત કરજો
@બનાસનોબુલંદઅવાજ
@બનાસનોબુલંદઅવાજ Ай бұрын
ભરતભાઈ ની વાત સાચી છે
@amratbhaipatel5739
@amratbhaipatel5739 29 күн бұрын
Good message
@BharatbhaiParmar-z5t
@BharatbhaiParmar-z5t Ай бұрын
Thanks devansiben
@LaxmiPagi-i2s
@LaxmiPagi-i2s Ай бұрын
👍🙂 લીડર પત્રકાર ❤
@slpatel6087
@slpatel6087 26 күн бұрын
Jy ho
@JetalPatel-w5c
@JetalPatel-w5c Ай бұрын
બેન મોંઘવારી માટે મિડિયા બૂમો પાડે છે ટામેટા ના ભાવ વધે છે મહિલા ને બજેટ ખોરવાઈ ગયું કે કોઈ ચીજ ના ભાવ વધે તો પછી હોટલમાં જમવા જવા મા ફરવા જવા મા નવરાત્રીમાં mogo કપડા પહેરવા મા મોંઘવારી નથી નડતી ગામડામાં દિવસ નું 100 રૂપિયા નું શરાબ પીવે 60 રૂપિયો ના માવા ખાય ચિકન ખાય 50 રૂપિયા ની બીડી પીવે તો તેમાં મોંઘવારી નથી નડતી કોઈ ચીજ ના ભાવ વધારો થાય તો મોંઘવારી નડે ખેડૂતો આત્મહત્યા કરે તો કોઈ તેના દેવા મા ડૂબી ને તો તેના પરિવાર ને કોઈ આર્થિક મદદ નથી કરતું માટે મિડિયા ને વિનંતી છે કે કોઈ ચીજ વસ્તુઓ ના ભાવ વધે મહિના માટે તો ગૃહિણી ગરીબ નહીં થાય પણ ખેડૂતો આત્મહત્યા કરતા બચી જશે
@jatinradadiya94
@jatinradadiya94 29 күн бұрын
દેવાંશીબેન મારી આ કૉમેન્ટ જરૂર વાંચજો.. હું જતીન રાદડીયા અમરેલી થી છું. આ વર્ષે અમે પંદર વીઘા જમીન માં સવા ચાર લાખ નું લસણ નું બિયારણ લઈને વાવ્યું છે. લસણ પાકે ત્યાં સુધીમાં ખેડ ખાતર અને દવાનો કુલ ખર્ચો 7 લાખ થઈ જશે. MP નાં મજૂર ને જમીન ચોથા ભાગે વાવવા આપી છે એટલે એની મજૂરી અલગ થી થશે. એટલે કે લસણ ની ખેતીમાં પ્રતિ વીઘા ખર્ચ 50000 જેવો થાય ઉપરાંત મજૂરી અલગ થી ચૂકવવાની છે. લસણ નું પ્રતી વીઘા સામાન્ય ઉત્પાદન જોઈએ તો 60-70 મણ જેટલું થાય છે એટલે લસણ ની પડતર કિંમત જ 600-700 રૂપિયા જેટલી થાય ( મજૂરી અલગથી ચૂકવવાની છે હો😅) શહેર નાં લોકો મુવીઝ , મેક અપ , ફાસ્ટ ફૂડ અને મોજ શોખ માં હજારો રૂપિયા વાપરી નાખે છે. ત્યારે આ લોકો નાં બજેટ નથી ખોરવાતા. હવે વાત મધ્યમ વર્ગ ની કરું છું. મધ્યમ વર્ગ નાં લોકો બીજા ની દેખા દેખી માં ઘણા બધા ખર્ચ કરે છે. સાદગી થી લગ્ન ને બદલે ભપકાદાર લગ્ન માં લાખો રૂપિયા વેડફી નાખીએ છીએ ત્યારે કોઈના બજેટ નથી ખોરવાતા. કથાઓ , સામૈયા અને યજ્ઞ હવન માં આપડે ધોમ રૂપિયા વેડફી છીએ ત્યારે કોઈને બજેટ યાદ નથી આવતું.મોંઘા મોંઘા બ્રાન્ડેડ કપડાં પહેરવા છે પણ જ્યારે વાત ખેડૂત ને પાંચ પૈસા કમાવા ની આવે ત્યારે ગૃહિણી નાં બજેટ ખોરવાઈ જાય છે. 700 રૂપિયા નો એક પિઝ્ઝા હોંશે હોંશે ખાઈએ છીએ ઉપરાંત 50 રૂપિયા વેઇટર ને ટીપ આપો છો ત્યારે બજેટ નથી ખોરવાતું??? દલિતો , ઠાકોર , કોળીઓ જ્યારે આખી રાત માતાજી નાં માંડવા કરે , ભૂવા ધુણવે ત્યારે પૈસા નથી બગડતા?? હવે વાત કરું છું સાવ નીચલા વર્ગ નાં મજૂર લોકો ની. મજૂર વર્ગને આ મોંઘવારી માં ઘર ચલાવવું મુશ્કેલ થઈ ગયું છે એ વાત સાથે સહમત છું પણ આખા દિવસ ની મજૂરી નાં પૈસા માંથી અડધા પૈસા ની દારૂ ની પોટલી પી જાય છે , વિમલ , માવા , ગુટખા પાછળ પૈસા ખર્ચે ત્યારે મોંઘવારી યાદ નથી આવતી.?? હવે વાત કરીએ લસણ ડુંગળી ની તો અમારા ઘર નાં પાંચ સભ્યો છીએ એટલે સામાન્ય રીતે લસણ નો વાર્ષિક વપરાશ 3 કિલો જેટલો થાય અને એક મણ થી દોઢ મણ (20 -૩૦ કિલો) ડુંગળી જોઈએ. લસણ અને ડુંગળી નો કુલ સરવાળો કરીએ તો માંડ માંડ 2000-2500 રૂપિયા જોઈએ એટલે પ્રતિ મહિને જોઈએ તો 150-200 રૂપિયા જોઈએ. જો લસણ ની MSP 2000 રૂપિયા પ્રતિ મણ નક્કી હોય તો કંઈ વાંધો નથી બાકી ઘણી વખત લસણ 100 રૂપિયામાં આખો ખોથળો વેચવો પડે એવી હાલત હોય છે.યાર્ડ માં લઇ જવાના ભાડા નાં પણ બીજા પાસેથી લઈને ટેમ્પા વાળા ને આપવા પડે છે. લસણ ડુંગળી નાં ભાવ ડિમાન્ડ - સપ્લાય નાં આધારે જ હોય. અમુક વર્ષે ઓછો વરસાદ હોય તો લસણ ઓછું વવવાય એટલે સ્વાભાવિક રીતે જ એના ભાવ વધુ હોવાના છે. જેમ કે 2023 નું ચોમાસુ નબળું હતું એટલે શાકભાજી ના વાવેતર માંટે નું પાણી નોતું એટલે વાવેતર નહતા થયા એટલે આ સીઝન માં લસણ નાં ભાવ વધુ છે. છતાં પણ કોઈને તેલ, અનાજ કઠોળ , શાકભાજી નાં ઉંચા ભાવ બાબતે ચર્ચા કરવી હોય તો તમારું સ્વાગત છે. જતીન રાદડીયા 9714342432 મુકેશ લુણાગરિયા 9979709856
@जामभागोहीलजामभा
@जामभागोहीलजामभा Ай бұрын
खेती करे ऐने खबरपडे वेपारकरे ऐने विते अने मजुरी करे ई जीते आ छे आजनि वास्तविकता देवांशीबेन
@HareshPatel-r1d
@HareshPatel-r1d Ай бұрын
Saras Ane sachi vaat Kari dada. Sarkar ma dada jeva purush kyare avase.jai kisan. Sahid bhagatsih jindabad.
@shaikhnazir528
@shaikhnazir528 Ай бұрын
ધન્ય વાદ
@parmaramarsinh3404
@parmaramarsinh3404 Ай бұрын
🌾🌱🌾
@shamjibhaigajera775
@shamjibhaigajera775 Ай бұрын
ખેડૂતો નું કોઈ પણ નથી
@HajabhaiPrajapati-lc5iz
@HajabhaiPrajapati-lc5iz 28 күн бұрын
સરસ
@બનાસનોબુલંદઅવાજ
@બનાસનોબુલંદઅવાજ Ай бұрын
બિયારણ 1200 રૂપીયા 20 કિલો ખેડુત ને બધી રીતે લુટાય છે
@ashokbhaikapdiya762
@ashokbhaikapdiya762 Ай бұрын
આગળનો વિડિયો સે સારો પણ સે આવા વિડીયો ખેતી વિષયક વિડિયો બનાવતા રહો
@manuthakor812
@manuthakor812 Ай бұрын
सौथी वधु दवा मर्चा अने रिंगण (तमाम प्रकार ना )मा दवानी जरूर पड़े.
@KalyanRabari-z8s
@KalyanRabari-z8s Ай бұрын
ભરતદાદા ની સાચી વાત છે
@jesingbhaimakwana2947
@jesingbhaimakwana2947 Ай бұрын
Bharat dada. Very. Very. Good
@BharatbhaiPatel-kz4sc
@BharatbhaiPatel-kz4sc Ай бұрын
Good bharatbhai
@jahubhaiParmar-d8m
@jahubhaiParmar-d8m Ай бұрын
Very good silecat subject
@SivramGohil-r3t
@SivramGohil-r3t Ай бұрын
સાચી વાત છે
@parshotambhaibhayani5922
@parshotambhaibhayani5922 Ай бұрын
Abhinadan tamane Ben ❤❤
@npchavda8038
@npchavda8038 Ай бұрын
રાયડા ના બિયારણ ના 1 કીલોના 1100 રૂપિયા, બજારમાં રાયડો વેચવા જઈએ તયયરે એક મનના 900 રૂપિયા આવે છે
@DevayatNandaniya
@DevayatNandaniya Ай бұрын
ક્યા ખેડૂત ની વાત કરો છો? એતો ક્યારનો મરી ગયો છે.
@makavananarsih4182
@makavananarsih4182 Ай бұрын
સુપર
@NAGJIBHAIRAJPUT-j3e
@NAGJIBHAIRAJPUT-j3e Ай бұрын
નાગજીભાઈ રાજપૂત
@manuthakor812
@manuthakor812 Ай бұрын
आर्गेनिक खातर दवा पर मने भरोसो नथी.
@DharmendarGosvami
@DharmendarGosvami Ай бұрын
Good
@HajabhaiPrajapati-lc5iz
@HajabhaiPrajapati-lc5iz 28 күн бұрын
સરસદાદા
@jayantilalpatel3483
@jayantilalpatel3483 29 күн бұрын
દેવાંશી બેન પત્રકાર તરીકે તમારે સરકારને પૂછવાનું છે ફોરવીલર ગાડી નો થર્ડ પાર્ટી વીમો 3500 અને ટ્રેક્ટર નો થર્ડ પાર્ટી વીમો ૬૫૦૦ કેમ અકસ્માત તો ગાડીના વધારે થાય છે વિમાની રકમ કેવી રીતે નનક્કી થાય છે તે જાણ વું છે ખેતી માટે ના ટ્રેક્ટર ૮૦ ટકા તો ખેતર માં ચાલે છે તેના કારણે ગણા ખેડૂતો વીમો લેતા નથી કુલ દાવા થયેલા હોય તેની ગણતરી પ્રમાણે તો ટ્રેકટર નું બે થી ત્રણ હજાર થર્ડ પાર્ટી પ્રીમિયમ હોવું જોઈએ
@amrtbhai4419
@amrtbhai4419 Ай бұрын
લીડર પત્રકાર છે
@SAHIL__GAMING79
@SAHIL__GAMING79 Ай бұрын
बेन वात साची छे केम के अतारे कीसान थाकी गया छे खेती थी नय पण राजनीति थी केम खेडुत ने साचो मोल मणतो नथी अने वचे दलाल कमाय छे सरकार पण जाणे छे अने कीसान ने ओणखता पण नथी
@tarikhehindmukammalhistory352
@tarikhehindmukammalhistory352 Ай бұрын
Walpapdi 360 rupees chutak vechai rahi chea.
@ashokbhaikapdiya762
@ashokbhaikapdiya762 Ай бұрын
ગીતાજી વિશે પહેલા વિડિયો બનાવતા હતા તે સાલુ રાખો તમારી સમજાવવાની રિત સારીસે
@r.b.karangiya4053
@r.b.karangiya4053 Ай бұрын
Ben aa video to pela joyel se
@jahubhaiParmar-d8m
@jahubhaiParmar-d8m Ай бұрын
Me khedut sabdhit nokri kari chhe ne najik thi prectical kheti joy chhe . Bharatbhai 💯 taka sachi kari chhe pan badha loko ne aa vat sajay tem nathi
@balumaher6606
@balumaher6606 Ай бұрын
Tame duwarka av jo ben
@valjibhaimakvana8663
@valjibhaimakvana8663 Ай бұрын
૧૪૫૦ ના ભાવ ના અજીત કંપની ઘઉં વાવ્યા છે...
@ભારમલચૌધરી-ત2ઘ
@ભારમલચૌધરી-ત2ઘ Ай бұрын
બહુસાચીવાતભરતદાદાખેતીકરેએનેખબરપડે
@chandrasinhchohan7123
@chandrasinhchohan7123 Ай бұрын
એકકીલો મકાઇ રૂ 400 માં મલેછે
@meetpatel5748
@meetpatel5748 Ай бұрын
ખેડુતનુકોઈનથી
@karshanbhaichaudhary2785
@karshanbhaichaudhary2785 Ай бұрын
Gmete ketar mo nakho pan utpadm vdharo katr nakho dava nakho tmaru socho
@bholabhaimetaliya9135
@bholabhaimetaliya9135 Ай бұрын
Vahdevansiben jagatno tat konh hase netaneto khbaraj nahi
@dabhirahulsinh8126
@dabhirahulsinh8126 Ай бұрын
Na camjor chu na lachar chu bhola jarur chu khedut
@kishormovaliya1366
@kishormovaliya1366 Ай бұрын
Bhesan.nagik.aavo.amare.siha.dipdajovamate
@r.b.karangiya4053
@r.b.karangiya4053 Ай бұрын
Fari Kem mukyo
@VikramRathva-qk6wu
@VikramRathva-qk6wu Ай бұрын
ખેડૂત દિવસ છે એટલે
@natvarlalpatel9377
@natvarlalpatel9377 Ай бұрын
Haebredbeyarana nataochutasa tyasudhekhadutone dasakharab rahasa
@sSV-vn8xh
@sSV-vn8xh Ай бұрын
Kobima
@sSV-vn8xh
@sSV-vn8xh Ай бұрын
DevansibenKobimaVadhareDava
@sSV-vn8xh
@sSV-vn8xh Ай бұрын
ChhokraBhukhamare
@બનાસનોબુલંદઅવાજ
@બનાસનોબુલંદઅવાજ Ай бұрын
દેવાનશિ જોશી એક નિષ્ઠાવાન પત્રકાર અને સંસ્કૃતિ અને જીવનશૈલી સાથે વણાયેલી વાત ને સારી રીતે સમજી શકે છે ધન્યવાદ બેન
@બનાસનોબુલંદઅવાજ
@બનાસનોબુલંદઅવાજ Ай бұрын
ભરતભાઈ ની વાત સાચી છે
Sigma girl VS Sigma Error girl 2  #shorts #sigma
0:27
Jin and Hattie
Рет қаралды 124 МЛН
Sigma girl VS Sigma Error girl 2  #shorts #sigma
0:27
Jin and Hattie
Рет қаралды 124 МЛН