મેહુલભાઈ સત્યવાદી છે..સત્ય નો જ વિજય થાય છે. મેહુલભાઈ અમારો સપોર્ટ છે
@Mazelo5546 ай бұрын
Ha le mehul bhai no modhama, aava j pikinav chadavi muko cho.
@kvlogs20236 ай бұрын
mehulbhai ne ke police karta vakilo vadhare loote 6e...to takat hoy to eno video banav
@lekhaksaheb6 ай бұрын
@@Mazelo554 STY BOLYA ANE TAMNE PROBLEM CHE ETALE AAP A BHASHA SATHE AHI UPYOG THAYA CHO
@Mazelo5546 ай бұрын
@@lekhaksahebઆ ગુજરાતી ભાષા જ છે. અને અમે જ અસલ ગુજરાતી છીએ. તમેલોકો બોલો ચોખું ચોખું પણ અંદર થી આદમ ખોર જાનવર થિયે વધારે નિર્દયી અને ક્રુર હોવ છો. અને અમે ભલે જીભ થીં કડવા ઝેર હોઈએ પણ અમને સારા નરસા નું ભાન છે. અમે કોઈનાય ફેન ના થઈએ એ મોદી હાઈ કે આ માં ચોદામણો મેહુલ બોઘરો. જે અરીસા જેવું સાફ છે એમા કોઈ બાંધછોડ નહીં કરવાની. આ ભડવો પબ્લિસિટી સારું બધુ કરે છે. અને સરકારી કર્મચારીઓ ને હેરાન કરે છે. આંધળાને પણ દેખાય એવું નગ્ન સત્ય છે જો તમારા માં ભેદ ભાવ ના હોય તો. તને પોલીસ વાળા એ હેરાન કરેલો હસે એ હું વગર જાણ્યે કહી સકુ, કેમ કે તારો પક્ષપાત નજરે પડે છે. મને પણ હેરાન કર્યો છે, પણ કઈ એના થી આ નાગીના ને છૂટ ના મળી જાય છે પોલીસ ને હેરાન કરવાની. વકીલો શું કેસ નથી લડતાં મર્ડર્યાવ ના. અપરાધીઓ ને જેલ માં થી છોડાવે છે કોણ? શાલીન ભાષા વાપરી ને આપણે સારા માણસ ના થઇ જાયે એના માટે ગાંડ માં દમ હોવું જોઈએ સાચું હોય એને સાચું કેવાનું. અને નજરે દેખાય એને ભેદભાવ વગર જોવાનું. તમારા જેવા પિકીનાવ ના હિસાબે આ વ બે ટકા ના લોડા જે પટ્ટાવાળા ની પરીક્ષા પાસ ના કરી શકે, ઈ હીરો બની ગયા છે.
@vinodsinhparmar61896 ай бұрын
@@Mazelo554😂😂😂
@rahulrathwa39086 ай бұрын
Mehul ભાઈ ને ફૂલ સપોર્ટ છે, જનતા જનાર્દન ઝિંદા બાદ ......
@DineshPandya-em6mz6 ай бұрын
મેહુલ ભાઈ સસ્તી પ્રસિદ્ધિ માટે કરતા હોય તો પણ મેહુલ ભાઈ ને ગુજરાત ની જનતા નો ટેકો છે . આવા એક એક ગામ માં મેહુલ ભાઈ હોવા જોઇએ.
@gujaratimentorofficial6 ай бұрын
Court ma janata janardan nu na chale.....
@YashParmar-l9w6 ай бұрын
@@DineshPandya-em6mz tme ka to tmara family mathi koi police ma chhe 😂
@kapildave53616 ай бұрын
જજ સત્તા તરફ બોલે છે,,આમ પણ જજ ને પોલીસ ની જરૂર ક્યારેય પડતીજ હોય છે મેહુલ ભાઈ તમ તમારે તમારુ કામ કરતા રહો
@hasmukhpatel46946 ай бұрын
આ પોલીસ ને બચાવી રહી કોર્ટ આવું કેમ કરે છે ?
@aksharkhint67336 ай бұрын
તુ હાઇકોર્ટ છે.?
@thanosbaba20786 ай бұрын
Bhai police ne bachavi nathi Rahi . Law na jankar hoy to law ne follow karvo joiye . Avi rite video banaine share na karvana hoy , sidhi rite case karvani hoy ne court ma case ladvana hoy aa rite publicity kare to e khotu j 6e
@VijayKoriya-cl9dl6 ай бұрын
Badha ne paisa madta hoy bhai.mehul bhai jeva manas jo police ni pol kholta hoy to badhani uparni kamani bandh thai jay aabi pachad ketlay loko na hapta hoy.kadach judge no hapto pan ponchto hoy
@Mazelo5546 ай бұрын
@@aksharkhint6733 આવા લોડાવ હારે સુ ચર્ચા કરવાની, ઓપ્પો નો ૪૦૦૦ વારો ફોન અને યૂ ટ્યૂબ હોય એટલે સુપ્રીમ કોર્ટ ને પણ કાયદો ભણાવી દે. આ તો તોય હાઇકોર્ટ છે.
@khuntnikhil25966 ай бұрын
@@thanosbaba2078 video na banave to aa j court pachhi proof mange
@laljiramani2496 ай бұрын
આ 100 નંબર ફોન જો એડવોકેટ ને જવાબ ન મળે તો આમ જનતા માટે શું
@rahulrathwa39086 ай бұрын
Right
@aadilmathakiya94936 ай бұрын
Right
@sanjaykothivar71106 ай бұрын
Try kr… javab mle ke ny joy le. P6i lakh
@Menu-f6v6 ай бұрын
100 dial kar pachhi bolje bhadva
@arjungohil38786 ай бұрын
@@sanjaykothivar7110jagdo thayo hoy mara mari thay hoy to koy Mari gaya pachi aave Ane jo koy potana bachav mate same vara ne mare to pan police aene j jel bhega kare jene jagdo karyo hoy aene na lay Jay je potano bachav mate koy ne maryo hoy ke vagi gayu hoy to aene lay jay
@Hareshparmar9076 ай бұрын
વકીલો નું પણ નથી ચાલતું તો સામાન્ય માણસ નું શું થતું હોય...🙏 ન્યાય આપો સાહેબ એવી પ્રાર્થના કરીએ
@safaltutorials6 ай бұрын
'પોલીસ ને કોઈ ગુના માં છાવરવા માં નથી આવતી' -આ બહુ સરસ મજાક કર્યો સાહેબે.
@Johnysins-n6i6 ай бұрын
Tara ghar ma thi koi police ma hot to tane khbr padat ke police ni zindgi kevi hoy che….police ni koi personal zindgi nathi hoti ane police kai potani jate nai karti aa badhu emne upar thi order apvama ave che..!
@akshayvaland82116 ай бұрын
Bhadva hoy che@@Johnysins-n6i
@sp55246 ай бұрын
@@Johnysins-n6i પેલા સિંઘમ દબંગ જોયને ભરતી થય ગયા હવે ખબર પડી પોલીસ ની નોકરી શુ છે😂😂😂😂😂 રિઝાઇન આપી દેવાય અને પરીવાર સાથે રહેવા
@Nirav_Chaudhari6 ай бұрын
Amara ghar mathi ghana loko police ma 6e koi uper thi pressure nathi aavtu khali paisa j kamava 6e
@Mazelo5546 ай бұрын
@@Nirav_Chaudharito tari mano piko
@mahipatkanani14206 ай бұрын
કોર્ટ તરફથી આવુ ના બોલાય
@tweetu256 ай бұрын
Badhu barabar ej che.... aavde athannii ne dekhav rupia no bc...
@princebhariya47436 ай бұрын
Court have sarkar na dhyan par aavi chhe, atle court pan ishara upar chalse have...
@Mazelo5546 ай бұрын
@@princebhariya4743 ચોદીના કોઇ દી કોર્ટ માં ગ્યો છો? તારો બાપ નો બાપ આવે તોય કોર્ટ માં કોઈ નું નો હાલે.
@Thebhuro-t9l6 ай бұрын
તમે તો કોર્ટને પણ માનવા ત્યાર નથી ભાઇ...
@expertytshort23996 ай бұрын
Tamra mehul bhai koi di neta na video nthi utaryo😂 utaro aetle khber pde
@mathurbhaikanzariya20406 ай бұрын
પોલીસ મનમાની કરેછે ત્યારે હાઇકોર્ટ કેમ કાંઇ બોલતી નથી?
@Mazelo5546 ай бұрын
કોર્ટ માં લઇ જાવ તો બોલે.. અને રોજ બોલે છે. તને યૂ ટ્યૂબ માં આવી ને નો ક્યે ને ભાઈ.
@shaktisinhjoddha78726 ай бұрын
😂😂@@Mazelo554
@sandipsadarani21126 ай бұрын
@@Mazelo554 એમાં ખાલી મેહુલ જેવા નવરીનાવ હાલે adv માં હલ્યો નય એટલે પંચાયત ચાલુ કરી ને પૈસા કમાવા નીકળો સાવ નવરીનો છે આ મેહુલ બીજે મહેનત કરવી પડે પૈસા કમાવા આયા એમનેમ મળે એટલે કરે છે,પૈસા પ્લસ પબ્લિસીટી
@rajeshparmar60006 ай бұрын
@@Mazelo554તો પછી આ કેમ યુટ્યુબ માં આવીને કહ્યું?
@Mazelo5546 ай бұрын
@@rajeshparmar6000 હું પોલીસ નથી.
@bharatbhaitrivedi66526 ай бұрын
સત્ય ની લડાઈ સરળ નથી હોતી. પ્રજા એટલે તો અસલામતી અનુભવે છે.
@jayeshrajyaguru27226 ай бұрын
આ ન્યાય નહિ અન્યાય કહેવાય. અંધા કાનૂન
@vinodbhaithakkar19746 ай бұрын
मेरे हिसाब से कोर्ट का निर्णय योग्य नही हे
@Mazelo5546 ай бұрын
तेरे हिसाब से तो लड़कियों के लोड़े भी हो सकते है।
@vikashgamar78246 ай бұрын
Correct sir 🙏🏼 👏
@shailendrasinhjadeja11496 ай бұрын
જજ સાહેબે ટેટ ટાટ કેન્ડીડેટ્સના વિડિયોઝ અને છાપા વાચ્યા કે નહીં?
@dyshnow6906 ай бұрын
A vachva mate emna par samay nathi evu janave 6.
@Nature-Lover57886 ай бұрын
Judej news paper thi feslo nathi aavta abhan
@Mazelo5546 ай бұрын
લોડુ જરાકે વાંચતાં જાવ, કોર્ટ સરકાર ની પોલિસી મેટર માં દાખલ ના કરી શકે. કોર્ટ તો માત્ર નાગરિક ના હક ના ઉલ્લંઘન બાબતે દખલ કરી શકે.
@jasmatdhoriya3456 ай бұрын
હાઈ કોર્ટ ભાજપની દલાલ છે
@skpathanofficial2946 ай бұрын
Right 😂
@hathiyaashok78956 ай бұрын
મેહુલભાઈ ને ફૂલ સપોર્ટ. જય સંવિધાન જય ભારત જય લોકતંત્ર ઇન્કલાબ જિંદાબાદ
પ્રજા નાં હિત બાબતે કામ કરનાર નાં આવા જ હાલ થવાના 😢
@siddhrajsinhrathore14256 ай бұрын
Praja na nathi karta potana hit kare che 😂
@rajeshrathod59896 ай бұрын
કોર્ટ હવે સક્ષમ નથી રહી.
@204yashwantkamol76 ай бұрын
Paisa khaudri che
@bhureshKirana6 ай бұрын
તો તમારી સલાહ લેવા બોલાવો કેમ સક્ષમ કરવી કોર્ટ ને તમે ટુસન આપો તમે અને તમારા મોટ બાપુ નો દીકરો મેહુલ બંને ચાલુ કરો
@JAYDIPSINHRAJPUT-nl8cs6 ай бұрын
😂😂
@JAYDIPSINHRAJPUT-nl8cs6 ай бұрын
tamari jarur chhe nai 😂
@Juhi-fc3ht6 ай бұрын
😮
@shyambhaihindocha53106 ай бұрын
મેહુલ બોઘરા સાચો છે
@Mazelo5546 ай бұрын
હા તો લઇ લે એનો મોઢામાં.
@godisgreat39616 ай бұрын
😂@@Mazelo554
@QuranoHadithPortal6 ай бұрын
@@Mazelo554tu to pakko police wado ka pachi pelo trb jawan😅😅😅
@vatukiyasuresh68676 ай бұрын
કોર્ટનો નિર્ણય જ્યારે કોઈ સત્તામાં રહેલા સરકાર,નેતા, અધિકારી સામે જાહેર કરવામાં આવી છે ત્યારે 90% તો આ લોકો ના પક્ષમાં હોય છે... જોઈ જોવું...
@AshishSharma-qc5ks6 ай бұрын
Aa nyayprnaili khoti chhe
@Mazelo5546 ай бұрын
તારો બાપ કોન્સ્ટેબલ થી હાઇકોર્ટ બીવે! લોડાવ ગૅન્ડ ધોવાની ભાન ના પડતી હોય તો ના બોલાય. તમારા જેવાજ આવા લોલું એડ્વોકેટ ના ફેન હોઈ શકે.
@Smartbakudo6 ай бұрын
Mehul bhai kale uthine judge no pn video banavi sake aetle judge aam boylo lage😅 Kai pan thayi sake Pan brashtachar nhi ruke aevu jova maltu chhe😅
@rajdesai6716 ай бұрын
Ha judge advance ma j jagi gya kyank pota no na bni jy video e lya dudhe e dhoyela hoy 6...emne bi... Power sata no alg j hoy 6..
@JYOTIBHAVSAR-nq8rl6 ай бұрын
હાઇકોર્ટ ને પૂછો થોડી થોડી ભરતી બહાર પાડી એક ફ્રોમ ના 1500 ક્યાં હિસાબ થી લે છે.... હાઈ કોર્ટ બુટલેગર પર એક્શન લે😂😂😂😂
@Chirag_Dabhi146 ай бұрын
To tamne prane thoda ky chhe koi Bharti prkriya ma bhag lo 😂
@heavanchaudhari94646 ай бұрын
સાચી વાત
@Nature-Lover57886 ай бұрын
High court vada pase tara karta sari buddhi che
@priyenpatel316 ай бұрын
@@Chirag_Dabhi14high court ma job Levi e adhikar che ek citizen no koi ke ke na ke
@reeshirajtrivedi82816 ай бұрын
ખૂબ સાચી વાત છે.
@appugamit6 ай бұрын
Great advocate mehul
@Mantu_Mahisagar.6 ай бұрын
ફુલ સપોર્ટ મેહુલ ભાઈ
@Mazelo5546 ай бұрын
ઓહો ભાઈ તારા સપોર્ટ થી તો હવે હાઇકોર્ટ ને નિર્ણય બદલવો પડશે…. ના ના ભાઈ તારો સપોર્ટ તારી ગાંડ માં રાખ એક બાજુ નમેલી છે.
@manubhaibarjod16666 ай бұрын
એવુંજ હોય બધા સતા બાજુ બોલે
@chauhandharmik19996 ай бұрын
Sachu kidhu chhe Bhai Hazam nay thay Reva de
@talpadaranjit41746 ай бұрын
Right bro
@atulchaudhari65556 ай бұрын
જજ ગુજરાત હાઇકોર્ટના હતા અને મેહુલ બોઘરા ની ભૂલ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી એ
@Mazelo5546 ай бұрын
મહાન ચોદુ ના સરદાર, સેશનકોર્ટ પછી વડાપ્રધાન હોય તો પણ હાઇકોર્ટ માજ જવું પડે. જરાક ભણવામાં ધ્યાન આપ્યું હોત તો…. આવી ખબર પડતી હોત.
@309nayan6 ай бұрын
We totally support Mehul Boghra. At least he support public cause. We don't care who says what. When institutions are totally corrupt and failed and anti public at least he is raising voice for public cause.
@DineshPandya-em6mz6 ай бұрын
ગુજરાત માં હજી આવા એક સો મેહુલ ભાઈ હોવા જોઇએ.
@ashokpatel2456 ай бұрын
આખો મુદ્દો સાંભળ્યા પછી અમારું તો એટલું જ કહેવાનું છે કે આ વિકસતા ભારતનો નમુના સમાન નિર્ણય કહેવાય.... 😅😅
@massrayka84106 ай бұрын
કઈ વાંધો નહીં... જનતા ની અદાલત બધું જોવે છે .. સમય સમય નું કામ કરશે
તમે સારું લખવાનો પ્રયત્ન કરર્યો ભાઈ , પણ થોડું સમજાય એમ લખો કા તમારા લાડીલા મેહુલભાઈ પાસે ટ્યુશન લો 😢
@santoni_sarvani_056 ай бұрын
કોર્ટે નિર્ણય બરાબર નથી કાળી ફિલ્મ વાળી ગાડી ના રાખી શકાય કાયદો બધા માટે સરખો છે
@officialUmesh12046 ай бұрын
Vote for Mehul Bhai 🎉❤
@mukeshgameti27656 ай бұрын
Modi
@patelpragnesh79196 ай бұрын
જજ ને કાયદા મુજબ નિર્ણય કરવાનો હોય નહી કે એમની ફરજ હતી એવું કહેવાનું
@chauhandharmik19996 ай бұрын
Ha bhai tame judge chho e badha to thik have
@Vivek-or8kb6 ай бұрын
To pachhi police sukam nathi keti roj aa loko na kai ne kaik kand lai ne ubha hoi che
@chauhandharmik19996 ай бұрын
Kaaydo shu chhe e pan khabar chhe pela tne
@Nature-Lover57886 ай бұрын
Judej ni vat barabar che
@bhavanathakor41606 ай бұрын
Aa Bhai ne social media thi dur jyiye judge ni exam ni tyari karvi joye
@hitukoli79116 ай бұрын
પૉલિસ કાંડ જ ના કરે તો આવા સસ્તી પબ્લિક સીટી પણ ના કરે😂
@jayeshpatel94246 ай бұрын
સાચા માણસો સાથે આવું જ થાય. જે જૂર્મ ના સામે લડે છે. એમની સામે એવું j થાય
@Mazelo5546 ай бұрын
મેહુલ બોઘરા ને ક્યો કે ખાલી બકરી ઈદ ઉપર બકરા કાપતા રોકાવી દે. ખાલીનેક વિડિયો બનાવરાવો. યા તો ગાઇન્ડ ફાટે છે, આ તો ખાલી પોલીસ વારાવ ને હેરાન કરવાના કરણકે એતો કાયદા થી બંધાયેલાં છે.
@Mazelo5546 ай бұрын
હવે જો તો ખરા ઈ પબ્લિસીટી સારું કરે છે.
@dummyuser70466 ай бұрын
@@Mazelo554 Tari gand mairi lage che emne. Badhi comments ma reply aaps ema virrudh.
@ikeshbhairathava97536 ай бұрын
I support Mehul sir🎉🎉🙏
@amrutlalparmar21266 ай бұрын
આનો મતલબ એ કે ગુજરાત હાઈ કોર્ટ પણ પોલીસ જે ખોટું કરે છે એમાં સહમત છે
@ashvinsinghbhadoriya4296 ай бұрын
Muhul Bhai aam adami ki aavaj he ❤
@Sunil_Patel_Official_0076 ай бұрын
Full Support Mehul bhai
@RealDriveRealLife6 ай бұрын
फिर अगर कानून न्याय नहीं देगा तो कहा जाना हे?
@bhavikaparmar36996 ай бұрын
Supreme Court 👍
@gj02.mahesana836 ай бұрын
મેહુલભાઈ સાચા છે તેમને ફૂલ સપોર્ટ છે
@TadviHimatbhai-q9b6 ай бұрын
મેહુલ ભાઈ ne ફૂલ સપોર્ટ
@phoenixprint36646 ай бұрын
દેશની સરકારી સંસ્થાઓના કર્મચારીઓ જાહેર સેવકમાંથી બોસ બની ગયા છે, આ સરકારી કર્મચારીઓ માટે જાહેર સેવક શબ્દનો ઉપયોગ ક્રૂર મજાક છે
@ravipatel87276 ай бұрын
Mehulbhai tum aage badho hum tumhare sath he
@rajeshpatelrajeshpatel43006 ай бұрын
મેહુલ ભાઈ જે કરે એ સારું કામ છે .. આવી ટિપ્પણી થઈ એ સારું ના કેહવાય લોકશાહી માટે..
@ShivGauSevaGroup6 ай бұрын
સુપ્રીમ કોર્ટમાં જઈ શકાય
@Indian624696 ай бұрын
નિયમ બધા માટે સરખા હોય
@slope73556 ай бұрын
કોર્ટ ના ન્યાયાધીશો હવે તો ૧૦૦ ૧૦૦ રૂપિયામાં વેચાઈ છે ભાઈ ભાજપ દ્વારા
@Vivek-or8kb6 ай бұрын
Fully support che mehul bhai aa high court sukam bole che ne kona ishare bole che ae public sari rite jane che aetle aanu sambhlvanu na hoi 😂😂😂
@BP-3105 ай бұрын
Whoever this high court judge is must be as corrupt as the police officers in this case. Jai Hind, All the best Mehul bhai 🫡🙏🏾
@darklight96616 ай бұрын
હવે કોર્ટે પણ કદાચ નિષ્પક્ષ નથી એજ દેખાય રહ્યું છે
@homeservicecorporation32506 ай бұрын
God job મેહુલ bhai
@ArjunsinhParmar-kc1zr6 ай бұрын
મેહુલ ભાઈ જનતાનો આવજ છે
@PravinJadav-r1m6 ай бұрын
મેહુલ બોધરા વકીલ સાચા છે
@ahirhemang90926 ай бұрын
જજ પણ વેચાય જાય પૈસા થી
@girwildlifesanctuary54736 ай бұрын
હવે કોર્ટ પણ વિશ્વાસ નથી આ સરકાર ક એટલું જ બોલે છે
@sajanbhaigalani766 ай бұрын
નિયમો જનતા માટેજ હોય છે. ભાય
@nileshpatel1990076 ай бұрын
Good reply High court
@TradelikeJogie6 ай бұрын
Bas aa che aapdi judiciary system.... Duniyaa ni saudhi corrupted n kharab judiciary system 🙌🏼
@Digitalgujarat1356 ай бұрын
Hum mehulbhai k sath hai 🙏
@bharti-19476 ай бұрын
મેહુલ ભાઈ એ પોતાની જ અલગ કોર્ટ ખોલી નાખવી જોઈ 😂😂😂😂😂😂
@Ratlamichacha6 ай бұрын
Ha ben Tara bapa no raaj chale che ne
@Vivek-or8kb6 ай бұрын
Tane seni baltra thai che ? Mehul bhai je kare ae ok j che
@zalaajitsinh53406 ай бұрын
😂😂😂😂
@Nature-Lover57886 ай бұрын
Kone satta aapi ene?
@SHAILESHBHALIYA286 ай бұрын
🤭
@दोस्तीदोस्ती-ज5ठ5 ай бұрын
મેહુલ બોઘરા ફુલ સ્પોટ
@Star.gg19846 ай бұрын
આવા Dofa જેવાં જજ ક્યા થી લાવે છે
@sagar22336 ай бұрын
મહેલ બોઘરા સાચો છે
@JayantiChaudhari-qf4ib6 ай бұрын
આભાર
@-RoshanChaudhari6 ай бұрын
હવે તો હાઇકોર્ટ તરફથી પણ ન્યાય ની આશા નથી રહી 🙄
@samirpurohit506 ай бұрын
With all respect to Hon. Court, Mehul Boghra is doing a good social work, even at risk of his personal safety.
@smitpatel87046 ай бұрын
Mehul bhai jindabad 🫡
@dineshrajgor10666 ай бұрын
સત્તા આગળ શાણપણ નકામું. અમે મેહુલ ભાઈ ની સાથે છીએ
@dineshrajgor10666 ай бұрын
આભાર
@kuldeeppatel53106 ай бұрын
Support to Mehul bhai
@jitudjstar26476 ай бұрын
We support mehul bhai...
@jaiminzala8336 ай бұрын
Supreme ma jao boghra ji etle gujarat ni ijaaat na Lila lera udi jay 😂😂😂modi nu gujarat 😂😂😂😂😂😂😂😂😂
@Punit_Nadoda6 ай бұрын
સેજલબેન માઈક રાખો... અવાજ ધીમો આવે છે
@Dasharthsinh-176 ай бұрын
મેહુલ ની કામ સારું છે પણ અભિમાન છે. ક્ષત્રિય યુવા ગ્રુપ ના ધ્યાન માં છે
@VaghelaKaransinhVaghela-c3g6 ай бұрын
હાઇકોર્ટ સક્ષમ નથી એનું કારણ
@vijayranapatan586 ай бұрын
નામદાર કોટૅ ને જે લાગ્યું તે ખરુ પણ જય હિન્દ જય ભારત જય મેહુલ ભાઈ બોગરા સાહેબ..
@Naturebeauty4earth6 ай бұрын
Jyare hapta ughrata hoy tyare court saheb tame kya hov so mehul bhai ye hapta khori bandh karavi etle badhane pet dukhe se
@subhashdarji55556 ай бұрын
Full sapot
@gohilbk77686 ай бұрын
Mehul bhai good man chhe.
@VipulsinhRathod-eu6lr6 ай бұрын
કોર્ટે પણ ગુલામ બની ગઈ હોય એવુ લાગે છે
@IdrisSaleh-kq6df6 ай бұрын
We support Mehul ji
@riteshkubavat49476 ай бұрын
Good Job Gujarat High Court
@Rajiv20996 ай бұрын
જજ ક્યાર થી છાપા વાંચતા થઈ ગયા?
@shaktithakkar95086 ай бұрын
આવા માણસો ના લીધે કોર્ટનો સમય બગડે છે..and જમાવટ પાસે કોઈ સમાચાર નથી લાગતા હવે...😄 ઘરના વડીલ જ ખોટા કહે એટલે પોતાના ઉપર ધ્યાન ચોક્કસ આપવું રહ્યું...વકીલાત પણ જાતે જ કરવી જોઈએ
@pareshtrivedi7636 ай бұрын
Court obsession is totally wrong mr mehul aways helping common man
@Vivek-or8kb6 ай бұрын
Sarkar tarfi bole che ne aa vastu harsh j karave che
@Nature-Lover57886 ай бұрын
Mehul famous thava kare
@prashanttrivedi84436 ай бұрын
@@Vivek-or8kb ✔
@rasiyogujarati6 ай бұрын
High court is WRONG… Justice system is trying to cover up… Only this guy shows the wrong doings of Indian police (Gujarat Police)
@लालाजीठाकोर-19916 ай бұрын
Mehul Bhai jindbad
@CBpatel-u6k5 ай бұрын
Ek dam sachu
@hardikr8056 ай бұрын
Good Gujarat High court
@POOJA-8116 ай бұрын
Right
@max-bk6qh6 ай бұрын
What a court..😂!
@SurajVasava-f7j6 ай бұрын
Mehul sir sachaa che pn aa loko ne ughrani na Paisa khava jove che etle mehul sir ne rokva mage che
@chandrakantpatel9645 ай бұрын
આવુબોલી ને હાઈકોટ ભ્રષ્ટાચાર ને સહકાર આપે છે
@chavdashakti1806 ай бұрын
Aek ની એક વાત 5/6 વખત બોલો છો ..
@deepakpandya79196 ай бұрын
એમ તો ગાંધીજી પર પાછળ પડી ગયા હતા બ્રિટિશરોની
@learningwithravipatel53776 ай бұрын
Police potanu Kam ready kre to.....koi emni pasal no pade koik to sarkhu Kam kare mehulbhai jeva aemne to karva do
@ChetanRawal64845 ай бұрын
Mehul Bhai je kariyu Te Barabar kariyu Chhe..
@LonelyLoner-v2z6 ай бұрын
Sooner or Later The same High court judge may Join BJP after retirement 😂 & this is not first time
@kagatharavinod3686 ай бұрын
ભાઈઓ બધી જગ્યાએ પોલીસ જ ખોટી હોય એવું ના ઘણા પોલીસ કર્મીઓ પણ સારા હોય છે અને આપણે ઘણા વીડિયોમાં જોયું પણ છે કે મેહુલ થોડું ઓવર રેયેક પણ કરે છે.