જમાવટ મીડિયા ના પત્રકાર તથા દેવાંશી બેન ને નીડરતાથી આ કરવે બતાયુ તે બદલ તેઓને ખૂબ ખૂબ ધન્યવાદ
@AlpeshVaghela-e6m6 ай бұрын
Sachi vat se
@kanopatel3846 ай бұрын
❤❤❤
@informationduniya14506 ай бұрын
Tv9 માં સે આ એ ગોડી મીડિયા સે
@opshorstsandvideos6 ай бұрын
અયોધ્યા ની પબ્લિક બહું સમજદાર છે, એમને ત્રણ તાળીઓનું સન્માન અને બનાસ ની પબ્લિક માટે પણ 👏👏👏
@vasavaanil68126 ай бұрын
સરકારની પાવર ટેક્સ છે તે બંધ થસે તો સરકાર ભાંગી પડશે માટે પાટીદાર આંદોલન ની જેમ બધું બંધ કરાવો,,,, ભાઈ ટ્રેઈન રોકો હાઇવે રોકો તો ગોવર્મેન્ટ ની આવક રોકાશે તો ગોવર્મેંટ સામે થી ચાલી ને વાત કરશે
@yogibhau3126 ай бұрын
અધિકારીઓ નાં વાંકે સરકાર શ્રી ને ખાધ પડશે જ
@shrsnz1726 ай бұрын
Ane gujarat ni public ne shu apt joiye, Khali kham mandir.
@hiteshrathod27226 ай бұрын
tamara aava vichar ne etle aavu thai pachhi nokri mange
@hracroama6376 ай бұрын
પાયલ બેન ખૂબ સરસ કામ કર્યું છે.... 💯✅ સરકાર કાન વિહોણી બની ગઈ છે.....
@anshupadhyay24106 ай бұрын
પાયલ બેન નો પગાર વધી જસે દેવાંશી બેન પ્રમોશન આપશે
@SANJAYSINHSOLANKI6 ай бұрын
પત્રકાર બેન શ્રી દેવાંશીબેન નો ખુબ ખુબ આભાર... અમારી રજૂઆતને સરકારશ્રી સુધી પહોંચાડજો 🙏
@janmamdsama61906 ай бұрын
સાચુ અને સત્ય બતાવનાર ન્યુઝ એટલે જમાવટ ન્યુઝ
@bj_khant6 ай бұрын
આ આંદોલન વાલીઓએ કરવુ જોઇએ તેમના બાળકો શિક્ષણથી વંચિત રહે છે
@thakorbhaipatel37786 ай бұрын
વાલીઓ ધાર્મિક માણસ હોય એટલે પાર્ટી વિરુદ્ધ ન જાય.
@surendradarbar74666 ай бұрын
Pan vali to bjp ne vote ape che kyathi adolan kare . Have tame j vote apiyo che bjp ne lo have maza
@user-iw9xn1im9e6 ай бұрын
@@surendradarbar7466 જે દિવસે તમે બીજેપી ને વોટ નહી આપો એ દિવસે તમારી છોકરીને કોઈ મિયો ભગાડી જશે અને તમારો પપ્પૂ તાલીઓ પાડતો હશે
@udaybathvar62826 ай бұрын
To bhai amj thase
@vasavaanil68126 ай бұрын
સરકારની પાવર ટેક્સ છે તે બંધ થસે તો સરકાર ભાંગી પડશે માટે પાટીદાર આંદોલન ની જેમ બધું બંધ કરાવો,,,, ભાઈ ટ્રેઈન રોકો હાઇવે રોકો તો ગોવર્મેન્ટ ની આવક રોકાશે તો ગોવર્મેંટ સામે થી ચાલી ને વાત કરશે
@mahendrasangada59846 ай бұрын
અયોધ્યા વાળા જાણી ગયા કે ખરેખર કોની જરૂર છે.
@rk-lm9cs6 ай бұрын
👍
@prafulenglish25606 ай бұрын
હા ભાઈ સાચી વાત છે અયોધ્યા વાળા રામ ભક્ત છે અંધ ભક્ત નહીં.
@kanjariyaparesh58386 ай бұрын
Sachi vat
@Ajay.rathwa.Official.19956 ай бұрын
હા સાચીવાત
@VikiChauhan38286 ай бұрын
Right now
@kaps4u6 ай бұрын
Gujrat Loko , 156 સીટ આપે 25 સીટ આપે....તોય આવી હાલત તો લોકો નો વાક છે.....
@bhaveshchauhan9926 ай бұрын
Vaat to sachi
@rajasadhi92246 ай бұрын
😂😂 બરાબર છે
@salimvora43756 ай бұрын
DHARAM NA NAM PAR MAT AAPTA HOY TYA AAVU J REHAVANU
@sangadalaxmanbhai26636 ай бұрын
@@salimvora4375Right....bjp ne vote Aapo... To Aavi Tanashahi...j.... Chalse. ???
@omega78416 ай бұрын
આમ તો બધે બધ્ધી સીટો આપવી જોઈ મજા આવી જશે...😅
@dineshindian33026 ай бұрын
इनके साथ बिल्कुल सही हो रहा है, चुनाव सरकार बदलने का मौका देता है,तब शिक्षा, स्वास्थ्य, रोजगार, महंगाई सबकुछ भूलकर धर्म जाति सबसे उपर होता है।तो भुगतो अब।
@INSTAGRAM.TRENDING.REELS.166 ай бұрын
You are 100% right
@mdcrazyboys33106 ай бұрын
Akdam sachi vat
@kamleshjoshi82896 ай бұрын
આંદોલનકારીઓની સાથે તેમના વિધાનસભ્ય અને ધારાસભ્યએ પણ જોડાવું જોઈએ
@nazlinshaikh9656 ай бұрын
દિકરીઓ ને પુરૂષો કેવી રીતે અડી શકે છે....આ તો ખૂબ નિંદનીય છે....આવી દુર્દશા આજ સુધી કોઇ બીજી સરકાર માં દેશના લોકોની થઇ નથી😢😢😢😢
@abofficial45116 ай бұрын
બીજી સરકારને બધુ આવડતું હતું પણ એ ગરીબ લોકો ને ધ્યાન રાખીને પગલાં લેતી કદાચ ભાવ વધાર્યો હોય પબ્લીક દેખાડો કરે તો ભાવ વધારો પાસો ખેંચી લેતા .... અત્યારે મરી જાવ તોય ફેર ના પડે...
@Atulvasava1486 ай бұрын
આ ગુંડા ઓ ની સરકાર છે તો પછી એવુજ થવાનુ ને 😞
@RudraSolanki-k9j6 ай бұрын
Right it's very bad
@RaviParmar-wl3gv6 ай бұрын
આને કેવાય ભાજપ સરકાર....ભારત ની સંસ્કૃતિ ધૂળ માં
@manojrathvaofficial83586 ай бұрын
Sachi vat che
@vijyaparmar6176 ай бұрын
અયોધ્યા વાળા પણ સમજી ગયા છે હવે તમે પણ સમજો ગુજરાત ની પ્રજા
@thakorbhaipatel37786 ай бұрын
ગુજરાતી લોકોની સમજશક્તિ માત્ર હિન્દુ મુસ્લિમ ઈસાઈ મંદિર મસ્જિદ ચર્ચ પુરતી જ છે.
@rajasadhi92246 ай бұрын
👍✌️✌️✌️
@bhautikasari85846 ай бұрын
Sachi vat
@VirajChauhan-ks3hl6 ай бұрын
💯💯💯
@rkd30826 ай бұрын
મને એવુ લગતું હતું કે ગુજરાત ની પ્રજા હોશિયાર છે.... પણ 156 આપીને ખબર પડી કે ગુજરાત ની પ્રજા તો મહામુરખ છે....
@ravalzeel27266 ай бұрын
Mane to kyar ni khabar che gujarat ni praja buddhi ni bardan che
@jituvalaofficial6 ай бұрын
Gujrat ni praja andh bhakt se
@beared_biceps_36076 ай бұрын
Bhodi chhe praja ayodhya ni praja hosiyar chhe
@sodhasurubha75916 ай бұрын
સાચી વાત છે ભાઇ તમારી
@gohilmahavirsinh48286 ай бұрын
Aapo haaju Bjp ne vote samay sathe samji jaavu pade nay to koi na bachave
@paljibhaikanpariya26216 ай бұрын
ખુબ ખુબ અભિનંદન શુભેચ્છાઓ પાઠવુ જમાવટ મિડિયા માત્ર ને માત્ર સિંહ સમાન જમાવટ મિડિયા ના પત્રકાર તમામ સભ્યોને ખુબ ખુબ અભિનંદન
@JigarPatel-pf8fd6 ай бұрын
મુખ્ય મંત્રી આ વિધાથીર્ઓ ની દશા જો
@mr.j61236 ай бұрын
🚨🚨🚨🚨🚨 આપણા બધા કરતા તો યુપી વાળા સમજુ કહેવાય.....😂
@ghanshyamtreding66976 ай бұрын
❤
@jigneshamaliyar78046 ай бұрын
👍
@gohilmahavirsinh48286 ай бұрын
100%right bro
@veerc22956 ай бұрын
Khilvo kamal😅
@mohsinpatel45316 ай бұрын
Aetle j up Vara apre tya aavi minimum 20000 kamay ch. Ne aapro gujrati..........
@nareshaadiwasijohar6 ай бұрын
Haju ૨૬ માંથી ૨૫ અને ૧૫૬ સીટો આપો. લોકો ચુંટણી આવે ત્યારે નથી વિચારતા પછી વિરોધ કરવાનો વારો આવે ત્યારે આવું જ થાય.
@TarunPatel-p1h6 ай бұрын
Ekla tet tat Vara na lidhe j 156 avi hoy evi vato karo bhai tame to
@thakorbhaipatel37786 ай бұрын
ભલે સંતાનો ને કે પોતાના સંબંધીઓને નોકરી કે રોજગાર નહિ મળે અને એના લીધે ભુખે પણ મરી જશે તો વાંધો નહીં પરંતુ ગુજરાત રાજ્યમાં મુસ્લિમ નું શાસન નહિ આવવા દઈશું ! કટ્ટર ધર્મીઓ ! 😋
@bhaveshchauhan9926 ай бұрын
Ha
@najibkazi99366 ай бұрын
@@TarunPatel-p1hAkhu Gujarat dharm na Nam par vote kare chhe gujaratio ne abhan modi game chhe Rahul jewa intelligent ane educated loko pasand nathi.
@ravalzeel27266 ай бұрын
@@najibkazi9936GUJARAT NI JANTA J MAYKAGLI NI JEM MODI NI GULAMI KARE CHE
@ndstatus16896 ай бұрын
આપો હજુ મોદી ને વોટ 😡😡
@NIYO2856 ай бұрын
Sachi vat Lavo hji Modi ne
@BABADEV9036 ай бұрын
Right 👍 bro
@majubhairathva29426 ай бұрын
😂
@rk-lm9cs6 ай бұрын
Ek dum Chachi vat chhe bhai
@sangadalaxmanbhai26636 ай бұрын
@@NIYO285 Right..
@thegoldenera3.0806 ай бұрын
Yuva દેશ નું ભવિષ્ય સે જો એ રસ્તે રજળે સે એમનો મતલબ દેશ નું ભવિષ્ય રસ્તે આવી ગયું . I feel very bad 💔😢.
@NoBody-ge3dw6 ай бұрын
ગુજરાત નવનિર્વાણ આંદોલન ૨.૦ ની જરૂર છે જગો વિદ્યાર્થી મિત્રો !🙏🏿🙏🏿🙏🏿
@pinkysolanki10116 ай бұрын
Hu tmari sathe agree chhu bhai ek mota aandolan ni jrur chhe
@narendrajoshi35806 ай бұрын
બીજેપી ને વોટ આપો હજી
@sangadalaxmanbhai26636 ай бұрын
Right...Aapo...Apo..bjp ne Aapo.. Tanashah ne 25 aapi have bhogavo 😢😢
@ramanbhaisolanki68276 ай бұрын
Bhai vote to 60 taka loko nathi apts toy 25 lai gaya or congress 7 jiti sake tem hati pan geni ben bachi gaya e temone khatke chhe ema setting na thai sakyu?
@jayeshravat65386 ай бұрын
આમાંથી મોટાભાગના નાં માં બાપે બીજેપી ને મત આપ્યો હસે. પછી છોકરાઓનો આજ વારો આવે ને
વિધાનસભાની ચૂંટણીમાં દરેક વિદ્યાર્થીએ ફોર્મ ભરવા જરૂરી છે
@nathabhaihun25766 ай бұрын
તાનાશાહી ચરમસીમા પર પહોંચી
@gopaljivlogs55766 ай бұрын
જમાવટ પર અમારો અતૂટ વિશ્વાસ ધન્યવાદ આભાર બેન 🙏🙏
@entertainmentt85636 ай бұрын
વાહ રે ગુજરાત પોલીસ સરમ પણ ના આવી..... ગુજરાત ની દીકરી ને આવી રીતે ગસડો છો....
@VirajChauhan-ks3hl6 ай бұрын
Jya sudhi sarkar na badlay tya sudhi badhu nakamu
@RaviParmar-wl3gv6 ай бұрын
પોલીસ વાળા ને સજા કરો...
@lalitlekinwala95326 ай бұрын
25 सीट जीतने का पावर है💯 जनता को रोजगार नहीं चाहिए हिन्दू खतरे में आ जाएगा💯
@CreateVideo-vn9fu6 ай бұрын
😂😂😂
@hiteshrathod27226 ай бұрын
tamara aava vichar ne lidhe j aavu thai chhe
@buntyjagyasi69516 ай бұрын
BJP hatao desh bachao
@dipakchaudhary84386 ай бұрын
જે આ ક્રુરતા અત્યારે કરે છે. આજ ક્રુરતા આપણે ચૂંટણી સમયે દેખાડવાની છે. ચૂંટણી સમયે બધુ ભૂલી જવાની વાત નથી. આ બધું યાદ રાખીને વોટ કરવાનું.
@jakirSaiyad-y8c6 ай бұрын
Aavu kai nai kare dipak bhai aapda gujarati bhulkna chhe badhu j bhuli ne dharma na name vote aapse
@RudraSolanki-k9j6 ай бұрын
@@jakirSaiyad-y8csachi vaat kahi tame
@Sage_soul-e5p3 ай бұрын
@@jakirSaiyad-y8ckem mazaa-hub na name pakistan n banavyu ?😂
@pikeshgandhi57346 ай бұрын
ખરે ખર આ ભાઈ બહેનો માટે ખુબજ દુઃખ થાય છે...આખી જિંદગી મોજ શોખ ને side પર મૂકી મેહનત કરે અને પછી આવા દિવસો જોવાના ...very sad 😢
@crystalpatel56806 ай бұрын
આટલું બધું દુઃખ છે તો શું કામ વોટ ભાજપા ને આપવા ફરી ફરી જાઓ છો
@MK-kn1dx6 ай бұрын
પણ તમને ખબર છે એમને બીજેપી ને વોટ કર્યોં છો કે બીજી પાર્ટી ?
@sunitasolanki81146 ай бұрын
Sachi vat Jane tet tat vada a j bjp ne jitadya hoi tamne na khabr to n bolo Atleast support na api Sako to modhu bandh rakho.
@TarunPatel-p1h6 ай бұрын
@@sunitasolanki8114right
@stranger-hs3db6 ай бұрын
Koi jarur nai kaaymi sikshako ni .. conract parr raakho to j aa loko performance aape ane time parr school ma jaine 6okra bhanave .. kaayami bharti ma badha sikshako lerr j karse pa6i
@TarunPatel-p1h6 ай бұрын
@@stranger-hs3db contract par rakhva hoy to exam su Kam le chhe pela
@jayaparmar20506 ай бұрын
ગુજરાત પોલીસ હાય હાય
@ravanirahil66916 ай бұрын
66r
@ravanirahil66916 ай бұрын
😊😊😊😊😊😊😊
@usersndjkfms6 ай бұрын
આ બધા જ્ઞાન સહાયકો વોટ તો પાછા BJP ને જ આપવાના
@surendradarbar74666 ай бұрын
Barobar thy che aa loko jode bjp ne vote apo ane pacha same thy che😅😅😅
@stranger-hs3db6 ай бұрын
@@surendradarbar7466 😂😂
@poojachauhan90876 ай бұрын
Ame nahi aapya
@0ocean6 ай бұрын
બીજેપી ને કોઈ વોટ નથી આપતું કેમ જીતે છે શું ખબર....
@stranger-hs3db6 ай бұрын
@@poojachauhan9087 tme bija number parr je candidate haryo hse ene b vote ni aapyo hoy etle
@ARSANvlogs6 ай бұрын
આવી પરિસ્તીથી જોવી પડશે કોઈ દિવસ નહોતું વિચાર્યું ,કાંઇક શરમ કરો સરકાર
@kalpeshsolanki316 ай бұрын
બાકી બધા મીડિયા વાડા બહેરા થઈ ગયા છે શું?? ભારત માં સંસદ સુધી આ વાત પહોંચવી જોઈએ . તો ન્યાય જરૂર મળશે.
@santoshbariya18546 ай бұрын
ખાવા ન મળે તો વાંધો નથી પણ વોટ તો કમળ માં એટલે હવે બધું કરાર પર જ,!!!!
@vasavaanil68126 ай бұрын
સરકારની પાવર ટેક્સ છે તે બંધ થસે તો સરકાર ભાંગી પડશે માટે પાટીદાર આંદોલન ની જેમ બધું બંધ કરાવો,,,, ભાઈ ટ્રેઈન રોકો હાઇવે રોકો તો ગોવર્મેન્ટ ની આવક રોકાશે તો ગોવર્મેંટ સામે થી ચાલી ને વાત કરશે
@thakorvikram9256 ай бұрын
મોદી 15 વર્ષ થી એની જોબ છોડવા નથી માગતો તો આ લોકો ને એમની જોબ કેમ ન મળવી જોવે...... સરકાર ઉપર પથ્થર મારો કરો....#STUDENT POWER #STUDENT UNITY
@vasavaanil68126 ай бұрын
સરકારની પાવર ટેક્સ છે તે બંધ થસે તો સરકાર ભાંગી પડશે માટે પાટીદાર આંદોલન ની જેમ બધું બંધ કરાવો,,,, ભાઈ ટ્રેઈન રોકો હાઇવે રોકો તો ગોવર્મેન્ટ ની આવક રોકાશે તો ગોવર્મેંટ સામે થી ચાલી ને વાત કરશે
@ratilalmakwana5966 ай бұрын
અયોધ્યા બીજેપી ને ઓળખી ગઈ છે,હવે ગુજરાત પણ ઓળખે.નહિતર આજ પરિસ્થિતિ માટે કાયમ તૈયાર રહો.
@thakorbhaipatel37786 ай бұрын
અમે અયોધ્યાવાસીની જેમ મુર્ખ નથી. ગુજરાતી લોકો તો સમજે છે કે આ સરકાર હટી એટલે મુસ્લિમ શાસન ! 😂
@AlpaKubavat-z7k6 ай бұрын
મેહુલ બોધરા સર નો કોન્ટેક્ટ કરો બધા ઉમેદવારો
@veerc22956 ай бұрын
ભરતી હજી 5 વર્ષ ના થાય તો ચાલશે પણ વોટ તો મોદીજી ને જ🎉🎉
@Smit22116 ай бұрын
Andhbhakt spotted..jyare potani per reelo avse tyare bhan padse..
Bhai modi ae government teacher ni Bharti nathi karta kem ke aemne government school j bandh kari devi che etle modi nu navu slogan che. BHARSE (PAISA) GUJARAT ....BHANSE GUJARAT
@patelbharat91356 ай бұрын
હહહ
@englishloverswithhiteshsir5456 ай бұрын
પ્રશાસનના માણસો થઈ અને કાયદો હાથમાં લેશે તો આવા કર્મચારીને તો સસ્પેન્ડ કરવા જોઈએ 😡😡😡
@shailjournalist98426 ай бұрын
હવે જાગો બધા બાકી આપણા બધાનો વારો આ જ છે
@HemantKumar-qt9li6 ай бұрын
बार बार बीजेपी को लाने से यही हाल होगा एक बार सरकार चेंज करके देखो यह वीडियो देखकर मुझे बहुत दुख हो रहा है
@oceanknowledgeclass076 ай бұрын
जब गुजरात में सरकार द्वारा अनुदानित स्कूलों में हजारों शिक्षकों के पद खाली हैं, तो स्थायी भर्ती के बजाय, सरकार ने पिछले साल 11 महीने के लिए अनुबंध के आधार पर शिक्षकों की भर्ती के लिए ज्ञान सहचर योजना लागू की, जिससे राज्य भर में विरोध प्रदर्शन शुरू हो गया। #कायमी_शिक्षक_भर्ती_करो
@thakorbhaipatel37786 ай бұрын
कुछ भी हो जाये हम गुजराती गुजरात में मुस्लिम शासन नहीं आने देगें ! 😂
@Mathsmafiya036 ай бұрын
@@thakorbhaipatel3778nikal la..de paheli fursat me nikal
@hiteshmb34816 ай бұрын
Bjp na dalal...ahi rojgar ni vat chali rhi chhe @@thakorbhaipatel3778
@bhikhabhaiparmar93386 ай бұрын
અત્યાચારો વેઠે છે, પણ વોટ તો ભાજપનેજ આપેછે
@sangadalaxmanbhai26636 ай бұрын
Right 😢😢
@hiteshparmar49306 ай бұрын
વોટ આપતી વખતે વિચાર કરવો જોઈએ જેથી આવા દિવસો જોવા ના પડે
@bilalkhatri77576 ай бұрын
100% મોટાભાઈ
@pavanbalat77386 ай бұрын
Tamara bdha loko nu kehvu m chhe k aa 1000 loko j andolan ma chhe a Loko na vot thi j bjp ni sarkar bani m.....?????
@pavanbalat77386 ай бұрын
Aa loko to a loko chhe jemne BJP ne vote nathi apya.....
@farmerslife10116 ай бұрын
जमावट मीडिया ने धन्यवाद आ न्यूज कवर करवा बदल सत्य बताव वा बदल🙏
@StudypointGK95376 ай бұрын
એ જેલ ભરે આપણે એમને સ્મશાન માં મોકલીએ તો જ સમજશે અંગ્રેજો
@TheAadi19866 ай бұрын
Maro vote bjp ne.modi ji to bhagwan che.aa loko khotu aandolan kare che.aana thi modi ji ne koi fark nae pade.modi j chale .nice video 🎉🎉🎉🎉moj aavi moj must video che.share karo.🎉🎉🎉🎉
@nilkanthpandya56406 ай бұрын
૧૧ માસ કરાર આધારિત અને આઉટ સોર્સ નોકરીઓ કરાવીને ભાજપ સરકાર યુવાનો નું અતિશય શોષણ કરી રહીં છે..
@balvant19086 ай бұрын
હલકટ સરકાર અને નેતાઓ..
@rahulpatel18106 ай бұрын
લુખ્ખી સરકાર છે
@artisolanki39166 ай бұрын
Sachi vat
@johnbhagat90646 ай бұрын
ગુજરાત ની જનતા એમને ચૂંટી ને લાવે છે શું કરવું હવે 2029 સુધી રાહ જોવી પડશે 😢
@Rabarirajal-n7d6 ай бұрын
પ્રાઈવેટ સ્કૂલ બંધ કરો
@HirajiParmar-dt2br6 ай бұрын
એકહથ્થુ સત્તાનુ પરિણામ આવુ જ હોય!!
@shailjournalist98426 ай бұрын
રીપોર્ટરને પણ રડવું આવે છે ખરેખર હદ છે ઓ આ સરકારની
@Nilkanthvanra19016 ай бұрын
આ બધા મોદી ને મત આપવા વાળા છે આ જ લાઈક
@bharatbharatrajgor95536 ай бұрын
જ્યારે જ્ઞાન સહાયક ની ભરતી પડી ત્યારે ફોર્મ જ ના ભરાય તો સરકાર કાયમી ભરતી પાડવા મજબૂર થાય પણ ફોર્મ ભરી ને જોઈનીગ પણ કરી લીધાં પછી આંદોલન નું શું મહત્વ
@bhavanabhajagotar28825 ай бұрын
Good ben
@rahulrathwa39086 ай бұрын
જનતા જનાર્દન જાગો.....😢😢😢 ... આજે આપણા દીકરી બહેન... ભાઈ છે.... કાલે આપણા પોતાના ના સોકરા હસે.....😢😢😢😢
@rajasadhi92246 ай бұрын
બોલો ભાજપ400 પાર 😂😂😂
@hitendraleuva20526 ай бұрын
આપણી પાસે મોકો હતો 2024ની ચૂંટણી જે ગયો
@harshskalab88186 ай бұрын
80%public ne haji bjp game che, su karva avi behri sarkar ne vote apo cho
@mansurifiroj25256 ай бұрын
E moko gyo manglsutra,mutton,muslam na name😊
@jakirSaiyad-y8c6 ай бұрын
E moko gayo ane 25 seat aapi have kai nai made
@deshiilaj12716 ай бұрын
Vaank students no nathi parents no chhe je potana chhokaro no nai sarkar nu vichare chhe
@harshskalab88186 ай бұрын
@@deshiilaj1271 Student kai nana nati badha mature che ane 25+che j potano vote vichari ne apyo hot to saru,
@kishansinhrajputrajput22626 ай бұрын
વાહ રે વાહ મોદી સરકાર
@BhaiBhai-wm8qu6 ай бұрын
ભરતીની રાહ જોઈ જોઈને ઉમેદવારો ની ઉંમર પણ વીતી ગઈ હવે શું?
@kantibhaipatel25516 ай бұрын
લાગેછે કે raxas રાજ્યની શરૂઆત થઈ ગઈ છે
@ajayparmar13826 ай бұрын
આ આપણું એ ગર્વીષ્ઠ ગુજરાત છે, જ્યાં સરકાર વોટ માટે તો રસ્તે આવે છે પણ એમનો સ્વાર્થ પૂર્ણ થયા બાદ લોકોને રસ્તે લાવી દે છે.
@balvant19086 ай бұрын
જમાવટ ન્યૂઝ ને ખુબ ખુબ અભિનંદન..આવા નીડર કામ બદલ . જોજો ઓફીસ માં cbi , Ed na આવે
@experimentfanda95036 ай бұрын
😂
@kamliyavikrambhai25856 ай бұрын
ભાજપ રાજ કે રાવણ રાજ અને લોકશાહી ન કહેવાય ખુલ્લેઆમ દાદાગીરી કહેવાય મીડિયા વાળા તમે સમજો ક્રાંતિ કારી થાવ ક્રાંતિ કરી સત્યનો જય કરો
@rajasadhi92246 ай бұрын
હા બરોબર છે👍
@vasavaanil68126 ай бұрын
સરકારની પાવર ટેક્સ છે તે બંધ થસે તો સરકાર ભાંગી પડશે માટે પાટીદાર આંદોલન ની જેમ બધું બંધ કરાવો,,,, ભાઈ ટ્રેઈન રોકો હાઇવે રોકો તો ગોવર્મેન્ટ ની આવક રોકાશે તો ગોવર્મેંટ સામે થી ચાલી ને વાત કરશે
@dineshbhairoyala1116 ай бұрын
Sabka sath sabka vikas
@bharatjhaveri23706 ай бұрын
Gujarat is Roll model of Modi ji in Bhastachar and Gunda Gardi in India
@LakhubhaiNakum6 ай бұрын
આ જોતા તો સરમ આવવી જોઇએ દીકરી રસ્તા ઉપર
@rohitbhaimeraiya68836 ай бұрын
અયોધ્યા નગરી માં જાવ જય શ્રી રામ બોલો ઘરઘ ર મોદી બોલો.બોલો બોલો જય શ્રી રામ બોલો ,
@vasavaanil68126 ай бұрын
સરકારની પાવર ટેક્સ છે તે બંધ થસે તો સરકાર ભાંગી પડશે માટે પાટીદાર આંદોલન ની જેમ બધું બંધ કરાવો,,,, ભાઈ ટ્રેઈન રોકો હાઇવે રોકો તો ગોવર્મેન્ટ ની આવક રોકાશે તો ગોવર્મેંટ સામે થી ચાલી ને વાત કરશે
@sikandarkhanpathan656 ай бұрын
ખરેખર કરુણ.. મજબુર ને સતાવો.. માં ભગવાન જોવે છે 🙏સત્તા નો નશો.. 😢
@hiteshkohli92066 ай бұрын
સ્ત્રી સશક્તિકરણ ના પાછા કાર્ય ક્રમો કરશે વાહ
@Dhyanjgohil6 ай бұрын
આપો ભાજપ ને મત 🙈🙉
@bababhairajgor99976 ай бұрын
ખુબ આપો ભાજપ સરકાર નો વોટ
@jagrutileuva67126 ай бұрын
મૂર્ખ પ્રજા છે એટલે જ હેરાન થાય છે
@B.HJeppu6 ай бұрын
આપો.હજુ.મોદી.ને.વોટ
@rajeshsuthar17826 ай бұрын
ઇસ સરકાર તાનાશાહી હે આબ ગુજરાત મે ભી હરેગી
@nitinchauhan15746 ай бұрын
હજુ આપો ભાજપ ને વોટ
@santoshbhabhor23786 ай бұрын
જોરદાર
@ruturajsinhborana33036 ай бұрын
વિદ્યાર્થીઓ ની આ દશા જોઈને હવે એવું લાગે છે કે નાગરિક ને સમાન અધિકાર ની જગ્યાએ અધિકારીઓ ને જ અધિકાર નો કાયદો હોવો જોઈએ કેમ કે સામાન્ય માણસ ની તો અહીં કોઈ વેલ્યુ જ નથી !
@vasavaanil68126 ай бұрын
સરકારની પાવર ટેક્સ છે તે બંધ થસે તો સરકાર ભાંગી પડશે માટે પાટીદાર આંદોલન ની જેમ બધું બંધ કરાવો,,,, ભાઈ ટ્રેઈન રોકો હાઇવે રોકો તો ગોવર્મેન્ટ ની આવક રોકાશે તો ગોવર્મેંટ સામે થી ચાલી ને વાત કરશે
@letshelp5496 ай бұрын
આવનાર દિવસોમાં સરકાર પોલીસ ની ભરતી પણ કોન્ટ્રાક્ટ પર કરી શકે
@vijaysinhjadejaofficial39516 ай бұрын
અંગ્રેજ ના પેટ નહિ સાંભળે. આના કરતાં અંગ્રેજ સારા હતા
@mahendrabhaivasava49446 ай бұрын
આપો મત ભાજપને, 😅😅😅 આને કહેવાય અચ્છે દિન. 😊😊
@FaizaankhanPathan6 ай бұрын
Maru Garvi Gujarat 😢😓 Shame Shame BJP Shame
@jagdishbaman28346 ай бұрын
BJP ne vote aapo to parinam pan bhogvapade
@dipali48356 ай бұрын
બીજેપી ને અમે વોટ નથી આપ્યો અને બીજાને આપતા પણ અટકાવ્યા હતા... આજે અમારી પરિસ્થિતિ આવી છે કાલે બીજાની પણ હશે જ... અમારા પર અચત્યાચર છેલ્લા એક વર્ષથી ચાલુ છે અમે થોડા બીજેપીને આપીએ વોટ 😢