Analysis with Devanshi| દેશની સંસદમાં પણ છતમાંથી પાણી ટપકે, રેલ મંત્રી ખુબ અકળાયા

  Рет қаралды 23,947

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Пікірлер: 166
@JaggaramBapu-u6w
@JaggaramBapu-u6w 2 ай бұрын
ભણેલ ગણેલ નેતા ઓ ની જરૂરત છે આ દેશ માં
@gautammakwana1456
@gautammakwana1456 2 ай бұрын
સરકારે શિક્ષણ ની તો પથારી ફેરવી નખીછે
@mindyproyt4833
@mindyproyt4833 2 ай бұрын
Jyarthi ANANDIBEN Education minister banya tyarthi thai rahyu che aa
@laljikvekariyavekariya5169
@laljikvekariyavekariya5169 2 ай бұрын
સરકાર ની નહી ગુજરાતના મતદારો જ જવાબદાર છે
@bharatpriyadarshi221
@bharatpriyadarshi221 2 ай бұрын
શિક્ષણનું સ્તર ઉપર જવાના બદલે 70 વરસ માં નીચે ગયું છે અને આજે જો દેશ ની કોઈ મોટી સમસ્યા હોય તો તે શિક્ષણ છે
@VishnudanGadhavi-i2c
@VishnudanGadhavi-i2c 2 ай бұрын
શિક્ષક વગર ની સ્માર્ટ શાળા ઓ છે
@gautammakwana1456
@gautammakwana1456 2 ай бұрын
સરકાર આવું કરીને પ્રાવેટ શાળા ઑ ને વધારે પ્રોત્સાહન કરે છે
@parmaramarsinh3404
@parmaramarsinh3404 2 ай бұрын
❤ સત્ય ની સાથે જમાવટ ન્યુઝ ❤🙏
@javansihninama5854
@javansihninama5854 2 ай бұрын
🙏ગામડા માં થી મજૂરી વર્ગ ઉભો કરવાની યોજના તો નથી ને? 🙏
@BhaveshDadhi-s1h
@BhaveshDadhi-s1h 2 ай бұрын
બેન અમારા ગામમાં ખૂબ જ શરશ શાળા બનાવીને અમારે જેતપુર તાલૂકોલાગે જયેશભાઇ રાદડીયા ધારાશભીયશે એટલે ખૂબજ શરશ શાળા બનાવીશે અમારે છોકરા એમકીયેકે મજા આવે નીશાળે પ્રોજેક ને બધીય શૂવીધા ભરપૂર આપીશૈ બેન મેદાન બધુય શે
@javansihninama5854
@javansihninama5854 2 ай бұрын
🙏પૈસા ઘણા છે ઘણા વપરાયા દેખાય છે પણ ક્યાં વપરાયા તે કોઈ જાણતું નથી 🙏
@mansukhlalsuchak6684
@mansukhlalsuchak6684 2 ай бұрын
ચવાય એટલા ખવાય
@BharatModhavadiya-rr4gh
@BharatModhavadiya-rr4gh 2 ай бұрын
100.
@BharatModhavadiya-rr4gh
@BharatModhavadiya-rr4gh 2 ай бұрын
100ટકા
@ambalalpatel6056
@ambalalpatel6056 2 ай бұрын
સંસદ નું નવું બિલ્ડિંગ જે કોન્ટ્રાકટર છે તેને બીજેપી માં પાર્ટી ફંડ કેટલું આપેલું તે જાહેર કરો
@rajanipatel6420
@rajanipatel6420 2 ай бұрын
છેવાડાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જાઓ, મોટેભાગે એક શિક્ષક વાળી
@ashvinbasha
@ashvinbasha 2 ай бұрын
સામાજિક વર્ણ વ્યવસ્થા ની સ્થિતિ બહુ જ ખરાબ છે
@pravinsolanki1118
@pravinsolanki1118 2 ай бұрын
હું sc વાલ્મિકી સમાજમાંથી આવું છું.. આજના માનનીય સુપ્રીમ કોર્ટના ચુકાદાને દિલથી આવકારું છે.. જો આ ચુકાદાનો અમલ થાય તો 100%જરૂરિયાતમંદ ને એનો લાભ મળશે
@vinodsonera720
@vinodsonera720 2 ай бұрын
ચમાર /રોહિત અને વાલ્મિકી બંને અછુંત જાતિ છે.. વણકર લોકો ખોટો. લાભ. S C નો લે છે એટલે અછુંતો ને લાભ મળવો જોઈએ
@ashokhadiyel9429
@ashokhadiyel9429 2 ай бұрын
Ashok Hadiyel Pravin solanki Garments patavalani nokri tamane madi chchce to tamro nana bhai no Abhyas sarochch pan tamane Aaraxan thi patavalani nokari Mali chhe Bhai tamro bhanvam Hoshiyar Hoy toy tane nokari na male Tame samjyaj nathi Jay bhim jay samvidhan
@VijayParmar-od5tf
@VijayParmar-od5tf 2 ай бұрын
Devanshiben we really appreciate you. That you raise people's voice very powerfully..... Please do it we are with you.... And don't let this work down.....
@sandipkatiya6692
@sandipkatiya6692 Ай бұрын
વાહ વાહ બેન ધન્યવાદ તમને દેવા પડે આખા ગુજરાતમાં ફરી ફરીને પત્રકારો મીડિયા વાળા. સંવાદદાતાએ ગુજરાતમાં ગરીબ માણસોની અને નાના ભૂલકાઓ અને દયા રાખીને સત્યને તે ચાલજો આપણો દેશ ભારત દેશ છે સુધારવાનું કામ કરવાનું છે પાપ ના પોટલા બાંધવા વાળા ને બાંધવા ના છે
@dhanjibhairaddiya6481
@dhanjibhairaddiya6481 2 ай бұрын
બહેન ધીરા રહો હજુ દેશ બરબાદ પુરો કરીને રહશે
@gaurangjoshi7515
@gaurangjoshi7515 2 ай бұрын
Very very super nice talking Madam my favourite reporter
@maghiobeedoparmar4221
@maghiobeedoparmar4221 2 ай бұрын
Jago Gujarat vasiyu Jago Jai Hind Jai Bharat Jai bhim 💙💙💙💙💙 this is Gujarat Model che ma.am
@chandrakantkatariya7286
@chandrakantkatariya7286 2 ай бұрын
22 હજાર કરોડ નું નવું સંસદ ભવન બનાવ્યું છે...
@nvmehta-f7z
@nvmehta-f7z 2 ай бұрын
Loot chhe . Loko na paisa wastage . Kona baap ni ? Modi bijo Mohammad Taghlaq chhe . Potaana naam maate kai pan kare .
@HareshbhaiVPatel
@HareshbhaiVPatel 2 ай бұрын
ખુબ જ સરસ 👌
@Raghvanisirmm7171
@Raghvanisirmm7171 2 ай бұрын
અમારે વિંછીયા તાલુકામાં. પણ કાલે એક શાળા બંધ કરી,,,
@ashvinbasha
@ashvinbasha 2 ай бұрын
આ પરિસ્થિતિ બધે જ છે
@rajanipatel6420
@rajanipatel6420 2 ай бұрын
કીધું તો ખરું....મારો સંપર્ક કરો... બાકી, મારી સાથે શિક્ષણની ચર્ચા કર્યા વગર તમને સંતોષ નહીં થાય...એ તમને વાત કરશો પછી ખ્યાલ આવશે
@biggbossgujju2428
@biggbossgujju2428 2 ай бұрын
,, દરેક વ્યક્તિ ને વિનંતી કે બાળકો ને સરકારી સ્કૂલ માં જ ભણવા મૂકો Pls...
@gunvantbhaik.thoriya9004
@gunvantbhaik.thoriya9004 2 ай бұрын
યાજ્ઞવલ્ક્ય ,વશિષ્ઠ , ઋષિ જેવી શિક્ષણ વ્યવસ્થા હોય તો સમાજમાં સુખ શાંતિ સમાધાન ની આશા રાખી શકાય,,,.
@ranabhailavadia5319
@ranabhailavadia5319 2 ай бұрын
આ ઋષિઓ રાજકુમારો ને જ ભણાવતા હતા 😂
@mansukhlalsuchak6684
@mansukhlalsuchak6684 2 ай бұрын
ત્યાં માત્ર રાજકુમાર ને ભણાવવામાં આવતાં એકલવ્ય કથા નુ પાત્ર છે
@chaudharivinay-vr3wk
@chaudharivinay-vr3wk 2 ай бұрын
શાળા બંધ થવા માટે કોણ જવાબદાર છે ?? મારા મતે ગામલોકો !!
@paladdipak8
@paladdipak8 2 ай бұрын
શિક્ષણ ક્ષેત્ર મા ભ્રષ્ટાચાર એટલે આવતા સમય મા ઢબય નમ:
@pateljayantij2689
@pateljayantij2689 2 ай бұрын
Not 971 Crs but 1200+ Crs as per revised budget !✅🙏
@vastabhaidesai3971
@vastabhaidesai3971 2 ай бұрын
તદ્દન સાચી વાત કરી છે બેન
@nileshshah4007
@nileshshah4007 2 ай бұрын
Class interpretation and detailed analysis.
@ashvinbasha
@ashvinbasha 2 ай бұрын
આવી હાઇસ્કુલ પ્રાયમરી તો અનેક છે
@BharatModhavadiya-rr4gh
@BharatModhavadiya-rr4gh 2 ай бұрын
Aa badhi dukh ni vat sr
@vaghelachhanabhai878
@vaghelachhanabhai878 2 ай бұрын
શિક્ષણ વ્યવસ્થા સુધારવાની જરૂર છે પ્રાઇવેટ જીવી જ સરકારી સ્કૂલ કરો દરેક વિદ્યાર્થી ઉપર ધ્યાન આપો
@miteshpatel5521
@miteshpatel5521 2 ай бұрын
વિધાથીઁ ઓ શાળા માં સંખ્યા નંથી...શિક્ષકો પગાર વધી જાય છે...
@manubhairohit9791
@manubhairohit9791 2 ай бұрын
શાળા માં સંખ્યા નથી તેનું રિઝન શું છે ? મારા ગામની શાળા માં માધ્યમિક શાળા સુધીનું શિક્ષણ છે હું જ્યારે ત્યાં ભણતો ત્યારે આજુબાજુના ૫ ગામ ના વિદ્યાર્થી આવતા શાળા તથા સારા ના શિક્ષકો અને શિક્ષણ પણ સારું હતું. વય મર્યાદા ને કારણે શિક્ષકો રિટાયર થવાથી નવી ભરતીઓ ના થઈને અને ધોરણ ૮ થી ધોરણ ૧૦ નો સ્ટાફ ખૂટી ગયો ધીરે ધીરે એક શિક્ષક બે શિક્ષક એમ બધા શિક્ષકો રિટાયર થઈ ગયા. પછી ત્યાં ગવર્મેન્ટે શિક્ષકોની ભરતી જ ના કરી. તમે વિચારો કે જ્યાં ટીચરો નથી ત્યાં કોઈ પોતાના બાળકોને મૂકે ખરા? 2000 ની સાલ પસી ધીરે ધીરે બાળકોની સંખ્યા ઓછી થઈઅને બંધ થવાની કગાર પર આવી ગઈ.અત્યારે મારા ગામની શાળા માં સેવા આપનાર શિક્ષકો આવી રહ્યા છે અને સંખ્યા અત્યારે જોઈએ એના કરતાં પણ વધારે છે પણ ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં ભરતી નથી કરી રહી.હાલ જે સેવા આપનારા શિક્ષક પણ ઘણી મહેનત કરે છે.અને પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ ની વાત જ નહિ કરવાની શિક્ષણ ખાડેગયું.છે.૮ધોરણ કર્યું પણ ૮૫ ટકા વિદ્યાર્થીની વાંચતા જ ન આવડે.આવા શિક્ષણના હાલ છે જે હકીકત છે.
@ashvinbasha
@ashvinbasha 2 ай бұрын
ખૂબ સરસ ચિંતન
@ashvinbasha
@ashvinbasha 2 ай бұрын
બેન આપડે ભણતા ત્યારે ઉદ્યોગ નામ વિષય આવતો અત્યારે શિક્ષણ જ ઉદ્યોગ બની ગયેલ છે
@biggbossgujju2428
@biggbossgujju2428 2 ай бұрын
જ્ઞાન સેતુ પરીક્ષા પાસ કરી બાળકો ને પ્રાઇવેટ સ્કૂલ માં મૂકી દે એન્ડ સરકારી સ્કૂલ માંથી સંખ્યા ઘટે છે.
@chunilalpatel4334
@chunilalpatel4334 2 ай бұрын
Sarkareto shikannighorkhodishe tamne khub khub abhianadan
@jn8744
@jn8744 2 ай бұрын
સંસ્કાર નો સત્યનાશ .........
@bharatramani8327
@bharatramani8327 2 ай бұрын
આવો સુરત સરકારી શાળા મા એડમિશન લેવા લાઇનમાં લોકો છે
@avadhootjoshi6007
@avadhootjoshi6007 2 ай бұрын
Like
@mahendarthakor687
@mahendarthakor687 2 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@rajuolakiya3198
@rajuolakiya3198 2 ай бұрын
વિશ્વગુરુ
@shabir_qadri
@shabir_qadri 2 ай бұрын
अफसोस वाली बात हे विकास भाई कहा हो तुम
@KantibhaiChauhan-tb7mm
@KantibhaiChauhan-tb7mm 2 ай бұрын
Good 2:47 2:48
@N_S_Bhanat
@N_S_Bhanat 2 ай бұрын
Khub.dukh.thay.che.ben.
@jitubhaipatel9604
@jitubhaipatel9604 2 ай бұрын
બહેન તમારા અમદાવાદની નજીક એક સ્કુલ છે. મુલાકાત કરજો. "ધરુવડિયું" નામ છે. દિનેશ મજીઠીયા ચલાવે છે. તપોવન શિક્ષણ પધ્ધતિથી ચાલે છે
@informmaticthings7265
@informmaticthings7265 2 ай бұрын
🎉
@VinujiThakor-hr5cu
@VinujiThakor-hr5cu 2 ай бұрын
गरीब बच्चों का क्या होगा
@Bhartiparmar-ji4vb
@Bhartiparmar-ji4vb 2 ай бұрын
Devanshi ben nidar ripoting ne salaam
@RAXA58
@RAXA58 2 ай бұрын
ऊपर वाला ने दुनिया में दो चीज लोगो को सेवा के लिये दी थी एक शिक्षण (education ) और दूसरा आरोग्य ( health) मगर अफसोस की ये बात आज इंसान उसका बिज़निस कर दिया हे उस के जिम्मेदार इंसान खुद हे
@naynamehta3316
@naynamehta3316 2 ай бұрын
🙏🏼🙏🏼😊😃
@VishnudanGadhavi-i2c
@VishnudanGadhavi-i2c 2 ай бұрын
બેન રાધનપુર મા 42કરોડ ના ખર્ચ ભુગર્ભ ગટર મા વાપરવા છતા એક પણ ગટર કામ કરતી નથી
@a.r.pparmar9696
@a.r.pparmar9696 2 ай бұрын
પ્રાઈવેટીકરણબંધથાઈતોસરકારીસ્કુલોચાલેપહેલાપ્રાઈવેટસ્કુલોનહોતીતોયસરકારીનોકરીમળીજાતિઅત્યારેભણેલાબેકારબનીગયાછે
@laljijoshi6085
@laljijoshi6085 2 ай бұрын
જનરલ કેટેગરી ની અંદર આર્થિક રીતે ઓબીસી માં આવતા વ્યક્તિઓ કરતાં પણ સ્થિતિ ખરાબ છે
@ChhatrasinhParmar-ip2lz
@ChhatrasinhParmar-ip2lz 2 ай бұрын
સરકારે શિક્ષણ એકલુ નહિ પણ દેશની પથારી ફેરવવા બેઠા છે
@amarsinhrathod4822
@amarsinhrathod4822 2 ай бұрын
We.must.removeb.j.p.sarkar In.centre.and.states.goverments.to.solve.these.qeestions.rememeber.every.indian.
@sanjaybhimani6567
@sanjaybhimani6567 2 ай бұрын
Toj bija ne labh malse anamat no ne toj bija aagal aavse
@sajansingh1052
@sajansingh1052 2 ай бұрын
धन्यवाद दिल से सजनसिह रावत बड़वाह तेहसिल जिला खरगोन मध्यप्रदेश हर खबर भेजे
@ranjanvakhariya4716
@ranjanvakhariya4716 2 ай бұрын
પ્લીઝ કોમેન્ટ વાચશો.
@pratapchauhan-io6xn
@pratapchauhan-io6xn 2 ай бұрын
એક શાળા ને બેકરોડમળવા જોઇએ બજેટ પ્રમાણે પણ જાય ક્યા પૈસા
@pateljayantij2689
@pateljayantij2689 2 ай бұрын
Start a School in Balaram Palace Resort ⛵🍿💐
@Pa_Chandulal
@Pa_Chandulal 2 ай бұрын
Jati j paya ma chhe rajkaran ma, rajkaran j chhe darek babat ma....
@Pa_Chandulal
@Pa_Chandulal 2 ай бұрын
Lage chhe ke aapne aavu j pamvanu hase jovanu hase....
@pateljayantij2689
@pateljayantij2689 2 ай бұрын
Children are Coming to School for Mid Day Meal !🥛✅🙏
@pateljayantij2689
@pateljayantij2689 2 ай бұрын
55000 Crs Divided by 18000 Villages means 3 Crs. Per Village !✅🙏
@sanjaybhimani6567
@sanjaybhimani6567 2 ай бұрын
Koy pan ne ek var labh malyo anamat no teni 7 pedhi ne labh na malvo joye tevo kaydo pasar thavo joye
@bharatkumarpatel6318
@bharatkumarpatel6318 2 ай бұрын
Devanshiben Tme 1 vaar vanrakshak par thoduk vicharo Jamavat no video bnyo 6 Pan tme cover kro Ema farak pde
@pateljayantij2689
@pateljayantij2689 2 ай бұрын
Forget it 🙏
@MJGohil-e4w
@MJGohil-e4w 2 ай бұрын
Reservation ❌ scam✅😅
@nileshbhairathodnileshbhai8991
@nileshbhairathodnileshbhai8991 2 ай бұрын
બેન એ રૂપિયા ભાજપ વાળા ના ઘરે જાય છે
@patelshirish-xy8of
@patelshirish-xy8of 2 ай бұрын
હજુ કરો વિકાસ
@pareshpatdiya2446
@pareshpatdiya2446 2 ай бұрын
obc 27%taka mathi 13%Ntdnt ne apvi joie
@Pa_Chandulal
@Pa_Chandulal 2 ай бұрын
Vikas utavlo banyo chhe,e to hovu ghate,nahitar monghvari nade!
@vaghelachhanabhai878
@vaghelachhanabhai878 2 ай бұрын
ટેક્સના રૂપિયા સરકાર પાસે ગયા
@ganpatbhaisuthar8632
@ganpatbhaisuthar8632 2 ай бұрын
darekne.saherma.bhanu.che.student.nq.hoyto.sookaro.sarkar30.student.mate.2.4.techer.soo.karvoo.boj.pagarno.vadhe.game.student.aapva.joie.
@mayurbarevadiya7495
@mayurbarevadiya7495 2 ай бұрын
Kerala na cm press conference Kari e jovo madam
@tinamehra8135
@tinamehra8135 2 ай бұрын
Je વચન આપ્યુ છે તે નિભાવવું ન પડે તેની તૈયારી છે
@pateljayantij2689
@pateljayantij2689 2 ай бұрын
Schools are not for Teachers but For Children 🦚🦚🦚🦚🦚🦚🦚🦚✅🙏Bela Trivedi is 🐒🐒🐒🐒BJP 🙏
@dimpal548
@dimpal548 2 ай бұрын
Sankheda taluka ni biliya gam ni pra.shala ma chhella 1 varsh thi shixak nathi.shala nu sanchalan baju ni shala na shixak dhvara charj na dhorane chale 6. 20 balko abhyas kare 6.
@pateljayantij2689
@pateljayantij2689 2 ай бұрын
I have not Seen Any Poor Goswami by Birth ! Same is the Case of Barot Community ! They are taking Advantage of Vicharti Jatii ( Gypsy)
@fazaluddinwarakhwala1522
@fazaluddinwarakhwala1522 2 ай бұрын
B. J. P. Basarm. Prte. Ko faraq.nahi.padey
@Jayrami-u7z
@Jayrami-u7z 2 ай бұрын
Shala ma balako aavata nathi ...etale....
@tinamehra8135
@tinamehra8135 2 ай бұрын
ભરતી ma ઓટ લાવવાની વાત છે
@pateljayantij2689
@pateljayantij2689 2 ай бұрын
ObC means Modi Sahab also.Maximum Chaudhary and Rabari ✅🥛🥛🥛🥛🦜🦜🦜🦜
@dhanjibhairaddiya6481
@dhanjibhairaddiya6481 2 ай бұрын
મોદી છે તો મુનકીન નહી મુશ્કેલ છે
@sanjubhaisanju4711
@sanjubhaisanju4711 2 ай бұрын
Bharti karvij nathi ne private school chalavvi chhe
@bachubhaivasun5757
@bachubhaivasun5757 2 ай бұрын
Netaone vikasni kai padij nathi
@dharmendrarojsara7418
@dharmendrarojsara7418 2 ай бұрын
New zealand cuntry jode thi sikho bilding kai rite bane
@pravingodavariya5844
@pravingodavariya5844 2 ай бұрын
Sarkari school ma teacher na pagar 70000 hajar hova chhata balko ne bhanavta nathi ane praivet school badhi neta o ni se mate te bandh thai tem nathi
@ikbalbhaimansuri8914
@ikbalbhaimansuri8914 2 ай бұрын
Red fort bhuli gaya ke ajanda set Karo cho
@MilanRajyaguru-p4d
@MilanRajyaguru-p4d 2 ай бұрын
તમે કઈ શાળામાં ભણતા હતા જરા નામ જણાવશો તો દર્શકો ને ખબર પડે કેમ તમે સરકારી શાળા મા ન ભણ્યા
@bharatramani8327
@bharatramani8327 2 ай бұрын
સરકાર પગાર આપે છે
@Dgxhdfu-q4n
@Dgxhdfu-q4n 2 ай бұрын
Privatization ne loko ne luntvano rasto khullo thayo
@vinodkchauhan270
@vinodkchauhan270 2 ай бұрын
Manri muk che Adhikari adhala che News nakkama che Public pagal che Jeni saja tene malsej Ya allah 😂
@arpitmehta779
@arpitmehta779 2 ай бұрын
Ben sachu bolo ma tamne Godi Media/ RSS na agent sabit kai deshe
@ABDULSATTAR-i2c
@ABDULSATTAR-i2c 2 ай бұрын
Aa Garib Amiar Ni Ladai chhe
@ranjanvakhariya4716
@ranjanvakhariya4716 2 ай бұрын
પ્લીઝ કોમેન્ટ વાચકો.
@sodhagelabhi7568
@sodhagelabhi7568 2 ай бұрын
સરકારે.એસ.t.tatha.davakhani.chhe
@nationfirst625
@nationfirst625 2 ай бұрын
Sixko javabdar chhe pagar levo chhe kam nathi karvu khota news na felavo
КОНЦЕРТЫ:  2 сезон | 1 выпуск | Камызяки
46:36
ТНТ Смотри еще!
Рет қаралды 3,7 МЛН
УЛИЧНЫЕ МУЗЫКАНТЫ В СОЧИ 🤘🏻
0:33
РОК ЗАВОД
Рет қаралды 7 МЛН
КОНЦЕРТЫ:  2 сезон | 1 выпуск | Камызяки
46:36
ТНТ Смотри еще!
Рет қаралды 3,7 МЛН