મિડીયા વાળા તો બોવ જોયા.... પરંતુ આવી સરસ, રહસ્યમય ,અદભૂત બાબતો તરફ ધ્યાન દોર્યુ એ જ મોટી વાત છે.... 👌👌👌🌹
@prajapatidharmesh1410 Жыл бұрын
જોરદાર રિપોર્ટિંગ 🙏ખાનગી શાળા ના ડોબા કરતા પણ હોશિયાર બાળકો છે 👍👌
@parmarkiran5972 Жыл бұрын
બેન તમારી વાણી માં એટલી સચોટતા છે કે તમને સાંભળવા બોવ ગમે છે મારા બેસ્ટ પત્રકાર 👍
@shaileshthakor5900 Жыл бұрын
Bahu ochi news chenal che aavi samaj ma chalti seva batave che Bahen je Tamara thaki Janvava malyu bahen tamaro khub khub Aabhar.
@YogendraParekhАй бұрын
ખૂબ સરસ..કેટલું ઉમદા કાર્ય થઈ રહ્યું છે. 🎉
@vasrammanyavasrammanya4838 Жыл бұрын
વાહ બેન વાહ જય હો જમાવટ બેના ગુજરાતના ઝગમગતા દીવડા છે સત્ય અને કરુણાનું દેવલ જો કોઈ જે પણ જગ્યાએ આવા દીવડાવવામાં પુરાય તો પછી પ્રકાશ પ્રકાશ હૈ અંધારા નામની તો આ વસ્તુ જ નથી તમારી જેમ સત્યતાથી દિવામાં દિવાલ પુરાય તો પછી ક્યાં અંધારું છે પ્રણામ દેવાંશી બેન
@kalpanabendesai8733 Жыл бұрын
અભિનંદન બેન
@sanjaykishori27048 ай бұрын
Bahu saras school batavi devanshi ben
@narendrapatel9424 Жыл бұрын
અદ્ભૂત કામ થઈ રહ્યું છે..બહેન સરસ વિડિઓ બનાવ્યો છે..
@rasilapatel45196 ай бұрын
આટલું મહાન કાર્ય શરૂ કરનાર વડીલ દાદાને તથા તેમના ધર્મપત્નીને દિલથી વંદન 🙏
@dipakkhandhedia2456 Жыл бұрын
આ જોઈ મને મારું બચપન યાદ આવે છે. દેવાંશી બહેન તમારી સમજાવવા ની કલા સારી છે. જય શ્રી કૃષ્ણ
@asifhansrod5385 Жыл бұрын
ખૂબ સુંદર કાર્ય છે દેવાંસી મેડમ આપે સરસ વિડ્યો બનાવ્યો છે આપના દરેક વિડયો હુ જોઉ છું . આપને અભિનંદન
@juniorgujju5698 Жыл бұрын
આવી શાળા બનાવવા બદલ ખુબ ખુબ આભાર..🙏🇮🇳 and thank you jamavat teem..🙏🇮🇳
@padhiyarjujarsinh8843 Жыл бұрын
ધન્ય એ જીવો જે આવા અદ્વિતીય કાર્યો કરે છે.
@JigneshPatel-ko8kk Жыл бұрын
ફૂલો ના બગીચાઓ મા ઘણા માળી જોયા છે પણ આવો માળી મે દુનિયામા કદાચ પહેલીવાર જોયા છે🌷👌👍🇮🇳🚩🙏
@chavdabhikhabhaifromjamnag2557 Жыл бұрын
Sachu sachu jignes bhai
@anialbhai4491 Жыл бұрын
Ha bilkul sacu bhai
@BNZala-mq7tc Жыл бұрын
ખુબ સરસ કાર્ય અદ્ભુત..અમારું રાજપૂત ભવન છે ત્યાં હુ ત્યાં ક્લાસિસ કરતો અને ત્યાં મે સર્વ પ્રથમ વાર આમને જોયેલા આવી રીતે ભણતા ત્યારે મને ખુબ નવાઈ લાગી તી કેમ કે ઘણા બારકો ને ઘણી બધી સગવડ હોવા છતાં ભણી નથી સગતા..
@dileshdevmurari6896 ай бұрын
અદ્ભુત પત્રકારિત્વ...... બહેન જી.
@Mitesh761 Жыл бұрын
નાના માં નાના માણસ ની વેદના સમજી સકે એ દેવાંશીબેન જોશી તમારી પત્રકારિતા ને વંદન છે મેમ્
@nayanthakor7323 Жыл бұрын
વંદન છે એ દાદાને કે જેઓએ આ અદભુત કાર્ય શરૂ કરી કેટલા બાળકોના જીવનમાં અજવાળું કરી આપ્યું.... દેવાંશીબેન, ક્યારેક મહિપતસિંહના સંકુલની પણ મુલાકાત લો એવી આશા....🙏🙏
@dilshadshekh1418 Жыл бұрын
ખૂબ ખૂબ અભિનંદન
@makawanavijay7656 Жыл бұрын
ખુબ ખુબ આભાર ઈ કાકા નો કે જેને આ સ્કૂલ ચાલુ કરી ... આભાર એન્ડ દેવાંશી બેન આપ નો પણ ખૂબ ખૂબ આભાર 🙏🙏🙏🙏
@GujjuGuruji Жыл бұрын
ખુબ સરસ આ video રજુ કર્યો છે, ખરેખર વંદન છે એ કાકા ને કે જેમણે આ કામગીરી કરી રહ્યા છે, સમાજ ના જરૂરિયાત વાળા લોકો ને આવી રીતે પણ શિક્ષિત કરી શકાય તેનું ઉત્તમ ઉદાહરણ છે,બાકી શહેર ની લાખો માં fees લેનારી school કરતા આ અનેક દરજ્જે સારી school che ,big salute 🙏🙏
@sumitpatel9913 Жыл бұрын
Aise videos dekh ke apna Bachchan yaad aahi jata hai
@parmarrohit3030 Жыл бұрын
Jamavat no aaj sudhi no sauthi best video 🙏🙏
@sagar672 Жыл бұрын
વંદન તો બેન તમને છે , કે તમે અમને આવી પરિસ્થિતિ માં પણ શિક્ષણ મેળવે છે , એવું બતાવ્યું 🙏🙏🙏🙏 આવી વ્યવસ્થા માં સુધારો કરી , બધે ચાલુ કરવી જોઈએ
@Indica2658 Жыл бұрын
ધન્ય છે જમાવટ ને અને આ પ્રવૃત્તિ ને.. અદભુત..એટલા વર્ષો થી રહીયે અમદાવાદ.. પણ ખબર જ નોતી
@vipulsundarva5445 Жыл бұрын
આને કહેવાય સાચા રીપોટ.. 👏👏👏
@yogeshmakwana6277 Жыл бұрын
ખુબ સરસ કાર્ય કરવામાં આવી રહ્યું છે... ખુબ સુંદર.. 🙏
@harshpatel2394 Жыл бұрын
પત્રકાર દેવાશી બેન ફેન છું tamaro😍good work 👌
@akkyvasava1234 Жыл бұрын
દેવાંશીબેન ખુબ જ સરસ વિડિયો તમે એક સાચા પત્રકાર છો જે આવી જમાવટ કરાવે છે બાકી નકામા મુદ્દા પર ચર્ચા કરવા વાળા ઘણા બધા મીડિયા હોય છે જે કરે છે શિક્ષણ માટે જે દાદાએ અને એમના પુત્ર એ કર્યું ને જે આજે એક વટ વૃક્ષ બની ને શિક્ષણ આપી રહ્યા છે ખૂબ ખૂબ આભાર ગર્વ છે આવા ગુજરાતીઓ પર શિક્ષણ એ જ કલ્યાણ આભાર
Awesome Devanshi Didi👌 You are a great journalist.... Aa video joi ne loko e ghanu sikhva jevu che aama thi👌🙏🙏
@neelgarasiya Жыл бұрын
Thank god, humanity still exists ....❤️
@yogeshmakwana6277 Жыл бұрын
લોકો સુધી વિડિઓના માધ્યમથી સમાજને સંદેશ આપવો એ ખુબ જ વાંધાનીય કાર્ય છે..
@rasikbhaipatel8077 Жыл бұрын
સરસ આવી શાળા બતાવવા બદલ અભિનંદન
@rathodbharat9777 Жыл бұрын
Jamavat to jamavat ho🎉👍
@KANU_chaudhary Жыл бұрын
અદ્ભુત,વંદન છે,આભાર બેન
@sunnypatel8940 Жыл бұрын
Great job 🙏lots of motivation for kids and everyone who Looking this article 👍
@wonderofscience4211 Жыл бұрын
આ જે વિદ્યાર્થી ભણાવે છે. જે ભવિષ્ય માં કોઈનાથી ડરશે નહી અને ભવિષય માં કઇઅલગ કરી બતાવશે
@hrdikdhndhly936 Жыл бұрын
વાહ બેન વાહ તમેતો ખુબજ સરસ મજાની એક મુલાકાત દ્વાર સરસ માહિતી આપી
@chavdaparbat3928 Жыл бұрын
વા ખૂબ ખૂબ જ સરસ કોઈ ને પણ શિક્ષણ આપવું એ મહાન કામ છે અહીંયા તો શિક્ષણ સાથે ભોજન પણ ખૂબ ખૂબ સરસ વાહ દેવાંશીબેન ખુબ સરસ કામગીરી આપની પણ ખુબ સરસ આભાર
@ramabapodra504 Жыл бұрын
વાહ વાહ બહુ જ સરસ કામ કરે છે ખુબ ખુબ ધન્યવાદ
@czpatel5300 Жыл бұрын
ખૂબ સુંદર
@hasmukhpatel740 Жыл бұрын
I am really speechless for great job
@harsidapuwar47187 ай бұрын
ખુબ સરસ
@parmarnareshbhai2185 Жыл бұрын
મારી આંખો માં આસુ આવી ગયા આ વિડિયો જોયા પછી હું પણ student છું ધન્ય છે દેવાંશી બેન તમને તમે અહીંયા સુધી પહોંચી ગયા .I have come out of a similar situation
@narottamsaradva5730 Жыл бұрын
VERY. GOOD. JAMAWAT
@vershijithakor3362 Жыл бұрын
વાહ, આને કહેવાય જમાવટ
@KGDhadhal5266 Жыл бұрын
Jamavat to jamavt che ho khub khub srs
@tapanmakvana Жыл бұрын
ખુબ જ સરસ.શિક્ષણ અને પત્રકારત્વ બન્ને.
@vishalgohel2667 Жыл бұрын
કોઈ ને અન્ન નુ દાન તો કરો તો એક ટક ની ભુખ ભાંગે પણ શિક્ષા નુ દાન ભવની ભુખ ભાંગે ખુબ સરસ
@dearallmakvana9871 Жыл бұрын
ચાલો હું પણ કદાચ ફૂટપાથ પર બાળકોના જીવનની યાત્રાનું વર્ણન કરીશ એકવાર જરૂર મુલાકાત કરીશ 👏🙏💯
@hiteshhelaiya7146 Жыл бұрын
Great work Saheb
@LOGAN__X Жыл бұрын
Wahhhhhhhhhhhhhh No Words to appreciate this work 👌🏻👌🏻👌🏻
@vijaykumarmakwana8078 Жыл бұрын
Hats Off To You Devanshi Ji For Such An Inspiring Presentation 👏 🙌 Keep Doing Such Brilliant Work Ahead !!
@officialvipul09.....Ай бұрын
રિયલમાં સાચી છે જમાવાટ 💯
@czpatel53002 ай бұрын
ખૂબ સરસ
@hirenparmar8095 Жыл бұрын
Great job
@vajubharwad Жыл бұрын
અદ્ભુત!
@dileshdevmurari6896 ай бұрын
ખમ્મા ખમ્મા ઘણી ખમ્મા..... બહેન જી આપને
@mahavirsinhjadeja29216 ай бұрын
જય માતાજી સરસ જમાવટ
@mayur1903 Жыл бұрын
Great Devanshiben.. hearty salute you..
@sunilsonimahajan4078 Жыл бұрын
બેન અહીં વિદ્યા સાથે સંસ્કાર પણ બહુ સરસ
@parmararuna5895 Жыл бұрын
Khub Sars Kam Kari rya cho devanci Ben 👌👌
@priyankaparmar8489 Жыл бұрын
Such nice thought mam🙏🙏🙏
@rajukhokhani6221 Жыл бұрын
देवांशी बेन कमाल ना छे। एवो विषय लई ने आवे छे के सांभर्य करिए। 😊😊
@natvarlalbhalala3409 Жыл бұрын
દીકરી તમારું સંસોધન ખુબ સરસ રહ્યું ,ગુજરાત ની બે બે વખત શિક્ષણ મંત્રી હસ્તક મેડલ મેળવેલ શાળા એટલે સુરત (ઉતરાણમાં આવેલી મહારાજા કૃષણકુમાર સિંહ પ્રાથમિક શાળા)ની ક્યારેક મુલાકાત લેશો તમો અંજાય જશો.✍️
દાદા ના અદભુત વિચારો છે ... ગુજરાત માં શિક્ષક મંત્રી હોવાજોએ....
@ranjitpateliya5176 Жыл бұрын
Jordar devanshi ben
@akunique2626 Жыл бұрын
We want more information and vdos like that
@dhirenpethani5313 Жыл бұрын
એક સુંદર કાર્ય ખરેખર આવી પ્રવૃતિ ની નોંધ બહુ ઓછા પત્રકાર મિત્રો લેતા હોય છે. સારી પત્રકારી બદલ ખૂબ ખૂબ અભિનંદન
@dearallmakvana9871 Жыл бұрын
મારા વિચારોથી મને એવું લાગી રહ્યું છે કે દાદા એ ડોક્ટર આંબેડકરની પ્રેરણાથી ફૂટપાથ પર શિક્ષણ સેવા કાર્ય શરૂ કર્યું હોય
@Viraj_Patel_Official Жыл бұрын
ખુબ સરસ કાર્ય 👍👏
@chhatrasinhsolanki5822 Жыл бұрын
ખૂબ આનંદ થયો સાહેબ
@hirenvekariya7303 Жыл бұрын
Superb
@travelvlogs6329 Жыл бұрын
મારું એક સપનું છે બેન કે દરેક સ્કૂલ ને પબ્લિક ડોનેશન થી આપણે સૌ સરકારી શાળા ઓને સ્માર્ટ બનાવીએ.
@laxmanmandani9871 Жыл бұрын
પોપટભાઇ આહિરની મુલાકાત લ્યો
@yuvrajsinh8 Жыл бұрын
તમે ખુબ સરસ તથા સાચા મુદ્દાઓ જે સામાન્ય લોકોને લાગુ પડે તેવા ઉપર રિપોર્ટિંગ કરો છો જે ખુબ સરસ બાબત છે આ જ રીતના મુદ્દાઓ પર રિપોર્ટિંગ કરતા રહેજો......... ફાલતુ મુદ્દાઓ ઉપર ચર્ચા કરવાવાળા ઘણા બધા છે, સાચા મુદ્દાઓની કોઈ વાત નથી કરતું.
@NileshBariya-uc7bn Жыл бұрын
this call mindset & action
@shankarbhaidedun6070 Жыл бұрын
વાહ દાદા તમારા જેવા શિક્ષણ મંત્રી જોઈએ છે
@Kishan99375 Жыл бұрын
Thank you mam😍
@travelvlogs6329 Жыл бұрын
આખી વિડિયો જોઈને મો હસતા હસતા બંધ નથી થતુ. અને આંખ માં આંસુ પણ. દેવાંશી બેન એક આપ એવી સંસ્થા શરૂ કરો જેના દ્વારા support fund અમે આપને આપીએ અને તમે આવા બાળકો ના ભવિષ્ય માટે ઉપયોગ કરી શકો. Good job Devi Ben
@kailashjoshi4843 Жыл бұрын
વંદન
@GOHIL_DHRUVRAJSINH338Ай бұрын
આવીજ શાળા ભાવનગર માં પણ ચાલે છે ....મિત્રતા ની શાળા કરી ને 🙏🙏🙏🙏🙏
@champasheladia786 Жыл бұрын
Great job 👏
@jamadvocate7121 Жыл бұрын
સત્ય બોલવું, સત્ય શોધવું, મનુષ્ય જાતિ માટે સ્વભાવિક છે. બેસ્ટ જર્નાલિઝમ છો.👌🇮🇳
@ajaybarot6313 Жыл бұрын
સરસ સ્ટોરી છે સરસ આવા બાળકોને ભણાવવાની તારું કામ છે તો આવીશ બતાવતા રહેજો એકદમ સરસ થેંક્યુ સ્કૂલની મુલાકાત હું લઈશ એ બાજુ આંબાવાડી જવું એટલે ઓકે તો બહુ સરસ કામ ચાલી રહ્યું છે જમાવટનું તો તો ચાલુ રાખો
@superbtalent5335 Жыл бұрын
Very good
@karmanvesarakarman3219 Жыл бұрын
Adbhut se ben
@parth.p9665 Жыл бұрын
As usual Tremendous video 😍❤
@Fezalchorvada7823 Жыл бұрын
Moj aavi jaay ho ho devanshi Ben video joyne
@mahendrakumarparmar5288 Жыл бұрын
Shailesh bhai tatha school sharu karnar dada ne khub khub abhinandan...
@vinodchavda736 Жыл бұрын
very very good all child help
@rahulgohel137111 ай бұрын
વાહ વાહ
@ravalvivek2816 Жыл бұрын
Bov j saras
@chauhanjaydipsinh3605 Жыл бұрын
ભ્રષ્ટાચાર, ચોરી, મર્ડર, લૂંટફાટ ને સાઈડ માં મૂકતા આ કળયુગ માં આવા માણસો પણ છે કે તે જાણીને મનમાં ખૂબ આનંદ થાય છે 🙏🙏❤️✅✅
@yasminzankhara1259 Жыл бұрын
👌🏻👌🏻🙏🏻🙏🏻🤗 VAHH
@gopalpanchal7309 Жыл бұрын
હું જોઉં છું કે તમે ઈશા ભાટિયા સનાન જેવા જ દેખાવ છો....તમે ઈશા ભાટિયા સનાન જેવા જ બોલો છો.....મને ઈશા ભાટિયા સનાનના તમામ વીડિયો જોવા ગમે છે...હવે મને પણ તમારા બધા વીડિયો જોવા ગમે છે ...આભાર.