Jamawatની ઓફિસ આવીને Bhavnagarના મૂળ વતાનીએ ન્યાય વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો કર્યા! | Jamawat

  Рет қаралды 38,283

JAMAWAT

JAMAWAT

21 күн бұрын

Application Link :
For Android : play.google.com/store/apps/de...
For ios : apps.apple.com/in/app/jamawat...
आप इस अकाउंट पर हमारे नए हिंदी न्यूज चैनल के लेटेस्ट वीडियो देख सकते हैं -
/ @devanshijoshiofficial
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - profile.php?...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/channel/0029Va45...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 282
@rameshzen8901
@rameshzen8901 20 күн бұрын
મોટા ભાગના ભૂતકાળ નાં ગુંડાઓ વર્તમાન નાં નેતાઓ બની ગયા છે અને સમાજના દરેક વર્ગ ને દબાવીને સતાના જોરે સમાજનું પતન નોતરી રહ્યા છે આજના મોટા ભાગના નેતાઓ ભુ માફિયા છે દરેક કો પંદર વર્ષ પહેલાંનો ઇતિહાસ ખંગાલો બધા જ ભૂતકાળ નાં લુખાઓ આજના નેતા બની ગયા છે.બેન થોડોક ભૂતકાળ ખંગાળજો
@user-if8vh3wu6t
@user-if8vh3wu6t 15 күн бұрын
તમામ માથાભારે રાજકારણીઓના તમામ પ્રોપર્ટીના રેકર્ડ તપાસવા જોઈએ, તેમને પૈસા, જમીનો અને અન્ય મિલકતો કેવી રીતે મળી વગેરે, અને પછી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. કારણ કે કોંગ્રેસના સમયથી મસલ પાવર અને મની પાવરનો ઉપયોગ લોકોને લૂંટવા માટે થતો હતો. આ અઘરું કામ છે, કોઈ કરશે નહિ.
@MaheshParmar-ze1vs
@MaheshParmar-ze1vs 20 күн бұрын
નિરર્થક ન્યાયની આશા ન રાખો... બુટલેગર, તડીપાર જ્યારે સત્તામાં હોય ત્યારે ભેંસ આગળ ભાગવત વાંચવા જેવું છે..😊
@pathannu6447
@pathannu6447 14 күн бұрын
😂😂😂
@gambhirsinhdodiya9709
@gambhirsinhdodiya9709 19 күн бұрын
આ મહેશ મહેતા ને તમે ઓળખતા નથી સાહેબ પાણવી ની બાજુમાં કેરિયા ઢાળે હાઈવે ઉપર પોલીસ ના સ્વાંગ મા ઉભા રહી ખટારા વાળા તથા બીજા નાના મોટા વાહન વાળા પાસે થી પેસા પડાવવાનું કામ તે પાણવી રહેતો ત્યારે કરતો હતો.. સાવ ખોટો નાટકબાજ છે પાણવી મા આવીને કોઈક ને પુછજો નક્ષત્રવન વીશે કોઈ જાણતું પણ નથી એનો ઈતિહાસ જાણવો હોય તો પાણવી આવી ને કોઈ ને પુછો.
@mahendrapatel3257
@mahendrapatel3257 17 күн бұрын
આ પક્ષ માં આવી લાયકાત ગણાય છે.. એક નાનો માણસ પછી મોટો નેતા બની ગયો તે ગાય ના ખાટકી સાથે વેપાર ને ખંડણી ને મટન પહોંચાડવા પાયલોટિંગ લગભગ ત્રીસ વર્ષો કરતા આજે સન્માનિય નેતા છે..
@DodiyaKirpalsinh-v8b
@DodiyaKirpalsinh-v8b 17 күн бұрын
સત્ય મેવ જયતે હરેશભાઈ ડોડીયા Always right person in panvi આ મહેશ મહેતા કહી રહ્યા છે‌ કે‌ હરેશભાઈ‌ પાણવી ગામમાં ગુંડાગીરી કરી રહ્યા છે ‌‌ પરંતુ આજ હરેશભાઈ ડોડીયા પાણવી ગામમાં‌ બિનહરીફ 15 વર્ષ સરપંચ પદે રહી ચૂકેલા છે જે તેમના સારા વ્યક્તિત્વની ઓળખ આપે છે અને ત્યારે અને અત્યારે પણ કોઈપણ ગામના વ્યક્તિ નાત જાત જોયા વગર કોઈપણ વ્યક્તિને મદદ કરવા તત્પર રહે છે ખરેખર આજે હરેશભાઈ સાથે આ બધું ખોટું થઈ રહ્યું છે....
@renachauhan6096
@renachauhan6096 15 күн бұрын
ખોટુ બોલતા શીખવુ હોય તો મહેશ પાસે થી શીખવુ જોઈએ નાટક બાઝ
@brijrajsinhdodiya93
@brijrajsinhdodiya93 19 күн бұрын
શું એક બાજુના પક્ષકારને સાંભળીને આવા સમાચાર ચલાવી શકાય ??? તથ્યોની તપાસ કરી છે મીડિયા હાઉસે??? મીડિયા ટ્રાયલ તો નથી ને?
@Danav-q9p
@Danav-q9p 19 күн бұрын
મહેશભાઈ આપડે પણ એક સમય ના મોટા ગુંડા જ હતા એ ભૂલી ના જતા હો ગામ આખા ને ખબર જ છે 😂
@રાજપૂત
@રાજપૂત 18 күн бұрын
આ મહેશ મહેતા પાણવી ગામ નો લુખ્ખો માણસ છે મીડિયા વાળા એ બંને બાજુ જાણવું જોઈએ
@parmarhasmukhparmar8016
@parmarhasmukhparmar8016 16 күн бұрын
મામલતદાર કચેરી મા સનાતન ધર્મ નુ કામ 😅
@rajendrasharma-mc1si
@rajendrasharma-mc1si 15 күн бұрын
😂aa bhai fraud 6
@Dhramesh-m4k
@Dhramesh-m4k 16 күн бұрын
આ તમારી પર્સનલ મેટર લાગછે પાણવી ગામ મા અમારા પરિવાર ના સુરાપુરા દાદાનુ મંદીર છે ને ત્યાના ગામના લોકો ને સરપંચ છે અમારી સુરાપુરા દાદા નુ મંદીર બનાવવા મા ખુબ મદદ કરી છે.. હુ પણ મુંબઈ મા રહુ છુ બિલ્ડર લાઇન મા છુ મારે પણ રોજ માથાકૂટ હોય છે એ મારો પર્સનલ મામલો છે એમા આખુ મુંબઈ ખરાબ છે એમ કેમ કહેવાય
@KaransinhDodiya-f2h
@KaransinhDodiya-f2h 19 күн бұрын
મીડિયા વાળાએ બંને પક્ષને સાંભળવા જોઈઍ પછી જ મીડિયા મુકાય
@bismillakhan170
@bismillakhan170 15 күн бұрын
❤❤ વાહ ભૂદેવ સત્ય ની સાથે રહો.આ ચેનલ સત્ય મેવ જયતે👍👍
@jaydevsinhdodiya1625
@jaydevsinhdodiya1625 18 күн бұрын
મીડિયાવાળા એ હકીકત જાણી ને પછી જ વિડિયો મુકાય
@kanaksinhgohil7335
@kanaksinhgohil7335 20 күн бұрын
અંધ, ભક્તો, ને , શું, લાગે
@siddharajdodiya6495
@siddharajdodiya6495 19 күн бұрын
માત્ર એક પક્ષ ની વાતો તથ્યો તપાસ્યા વગર પ્રસારિત કરવી ..મીડિયા ટ્રાયલ તો નથી ને..
@cricket3311
@cricket3311 17 күн бұрын
તડીપાર ની વ્યાખ્યા આપજો બેન, આજે જ એવા લોકો દેશ ચલાવે છે તો અપેક્ષા શું રાખવી 😢
@vinod8648
@vinod8648 14 күн бұрын
આ વ્યક્તિ નાટક બાજ લાગે છે
@mahvirsinhparmar2679
@mahvirsinhparmar2679 18 күн бұрын
હકીકતમાં તો મહેશભાઈ તમારે વેશભૂષામાં જવુ જોઇએ કેમકે હરેક વખતે આપ કઈક ને કઈક નવો વેશ ધારણ કરો છો તમને પણ તમારો ઈતિહાસ ખબર જ છે કે તમે તમારૂં છુપાવા બીજાને ખોટા બતાવો છો. તે પાણવી ગામ ના લોકોને પણ ખબર જ છે.
@dodiyapruthvirajsinh7630
@dodiyapruthvirajsinh7630 19 күн бұрын
Saav chodino khotino chhe
@brijrajsinhdodiya93
@brijrajsinhdodiya93 19 күн бұрын
બે સમાજો વચ્ચે વૈમનસ્ય ઉભું કરાવવાનું કામ મીડિયા ખૂબ સરસ રીતે કરી શકે છે એનું આ ખૂબ સારું ઉદાહરણ છે.
@dodiyapruthvirajsinh7630
@dodiyapruthvirajsinh7630 19 күн бұрын
Aavi media nd aava manas aapni vachhe chhe
@viveksinhdodiya8174
@viveksinhdodiya8174 19 күн бұрын
આ મીડિયા વાળા પૈસા લઈ ને એક તરફી માહિતી આપી રહ્યા છે . એને સાચી માહિતી જનતા ને બતાવ વી હોય તો પાણવી ગામ માં આવી ને સાચી જાણકારી મેળવવી જોઈ એ
@laxmanbhaiparamar6197
@laxmanbhaiparamar6197 20 күн бұрын
સંજીવબટ્ટ સાહેબ/ હરેન પંડયા સાહેબ ની જાણો
@aandibensolanki8146
@aandibensolanki8146 20 күн бұрын
Vohi. Hinduhe hinsk. Nhihe
@rajendrasharma-mc1si
@rajendrasharma-mc1si 15 күн бұрын
​@@aandibensolanki8146😂shashtra and shashtra both hindu 😂wepons.....
@pkpatel2993
@pkpatel2993 14 күн бұрын
Andha bhakto jago jago..
@nitinpandya9098
@nitinpandya9098 20 күн бұрын
ભાજપ સરકાર છે આવું બન્યા કરશે એમાં કોઈ સંશય / મીનમેખ નથી છતાં પણ આપણે રામનાં નામે આ ભાજપ ને મત આપી રહ્યા છીએ કેટલું વ્યાજબી ગણાશે દેવાંશી બેન જવાબ આપશો.
@rutvikahir7637
@rutvikahir7637 18 күн бұрын
અને મીડિયા પણ આને આટલો બધો સપોર્ટ કરે છે એ નવાઈની વાત છે
@dodiyapruthvirajsinh7630
@dodiyapruthvirajsinh7630 19 күн бұрын
Aa aej maheshbhai chhe ne je Kariya dhal par nakli police bani ne hapta vasul karta hata ?🤔
@KetanJoshi-gb9ds
@KetanJoshi-gb9ds 20 күн бұрын
गुजरात मॉडल या गुंडाराज...?
@dipakdodiya7793
@dipakdodiya7793 19 күн бұрын
કોંગ્રેસ નિ વિચાર ધારા
@IndravadanbhaiJoshi
@IndravadanbhaiJoshi 20 күн бұрын
Tu RSS no manas su have vichar kar bhai rahul ni vat have to tane sachi lage se ne modi modi kar ma BJP no virodh kar tara jeva ket lay dukhi thai gaya tyare tu kyan gayo to ato tara page relo avo tyare tu vatu karas
@rohitsinh_kukad
@rohitsinh_kukad 18 күн бұрын
અને આવા લોકો ને મીડિયા સાથ આપે છે
@shaktisinhdodiya4723
@shaktisinhdodiya4723 19 күн бұрын
Ane jo media ne sachi vaat janvani iccha hoy to ek vaar panvi gaam ni mulakat jarur levi to tmne pn khabar padi jse k aa manas ketli hadd sudhi sacho che
@amarnakrani4833
@amarnakrani4833 20 күн бұрын
POOLICE DARTI NATHI !! GUJARAT MA LAKHELU O NE SATTA SOPINE SALAMATI NI APEKSHA NA RAKHO!!
@dodiyapruthvirajsinh7630
@dodiyapruthvirajsinh7630 19 күн бұрын
Aena bhai ni jamin hadapnar chhe aa lukho
@patelnilampatelnilam3976
@patelnilampatelnilam3976 18 күн бұрын
આ વ્યક્તી પાણવી ગામ નો બોવ જ મોટો કરૂ ભાગું વ્યકતી છે અને આ મીડિયા પણ એની સાથે છે
@dipakdodiya7793
@dipakdodiya7793 18 күн бұрын
સાચી વાત છે
@user-mt4kr4ix8q
@user-mt4kr4ix8q 18 күн бұрын
ચોર નો સરદાર છે
@zenbauddh9011
@zenbauddh9011 20 күн бұрын
પટ્ટાવાળા ની હેસિયત કેટલી...? દરેક ને માણસ ગણો... સાહેબ હોય કે પટ્ટાવાળા...
@kalapitrivedi6966
@kalapitrivedi6966 20 күн бұрын
ભાજપ ના છેલ્લા વીસ વર્ષ નો વહીવટ અનૈતિક મુલ્ય પર આધારિત છે.. ભાજપ ની જીત હિંસા, ઉશ્કેરાટ, ઉન્માદ અને ધિક્કાર પર આધારિત છે... તો પછી વારસો પણ આવો હિંસક જ હોય
@mansukhlalsuchak6684
@mansukhlalsuchak6684 20 күн бұрын
ભદ્ર સમાજ ભાજપ સાથે છે ઇયે હકીકત છે
@d.nupadhyay1331
@d.nupadhyay1331 16 күн бұрын
guru .... Raja thakre .. ye rai gyo Ani mumbai shena ... Apanavi Virodhi Dabavo .. Vah Vah Talia
@indiancricket7312
@indiancricket7312 20 күн бұрын
સાહેબ ભાજપ કે કોંગ્રેસ ગમે તેની સરકાર બને તમારા જેવા શાંત સમાજ ના લોકો માટે ક્યાંય પણ અને કોઈ પણ સરકાર મા તમારી સલામતી નથી કોગ્રેંસ કે ભાજપ બધાય ને જાતી આધારીત રાજકીય મતદાન થવાથી જેની સંખ્યા વધારે હોય અથવા માથાભારે સમાજ સીવાય ના અન્ય સમાજો માટે જીવવું હરામ થઈ જાય છે.......
@chandrabaparmar8571
@chandrabaparmar8571 16 күн бұрын
તુ એજ ને બે બાયડી વાળો
@ashokkumardhandhukiya4489
@ashokkumardhandhukiya4489 20 күн бұрын
B. J. P. Bajgavo Gujrat bhavo...
@VohraMahmmadbhai-mg5kh
@VohraMahmmadbhai-mg5kh 17 күн бұрын
હજુ સમય છે જાગી જાવ નહીં તો પછી ભોગ બનવા તૈયાર રહો
@GOHILNISHABA-k8n
@GOHILNISHABA-k8n 18 күн бұрын
આ પાણવિ નો મોટો લુખો છે
@kapildave5361
@kapildave5361 17 күн бұрын
હકીકત શુ છે,?
@birjuagrval1430
@birjuagrval1430 15 күн бұрын
ગુજરાતમાં કાયદો વ્યવસ્થા આવી છે બેન
@girishbhaishreemali8147
@girishbhaishreemali8147 19 сағат бұрын
KaliyugmoGundaojRajKarese.JantaSwarthiThaiGaise.BatkaRotlamoVechaiJayse.SojuthamoAekSachoMaryoJayse.❤❤❤❤❤
@dhirensolanki9268
@dhirensolanki9268 20 күн бұрын
😂 ધોકાવાળી કરી....😂😂 દેખાવ માં તો લાગતું નથી....
@dodiyapruthvirajsinh7630
@dodiyapruthvirajsinh7630 19 күн бұрын
Aa aek pan jagya ae nathi chali sake aem saav panvi gaam no vahiyat vyakti chhe ….natakbaji ma number one 😂
@mahendrapatel3257
@mahendrapatel3257 17 күн бұрын
પાલઘર ના જંગલ ની થોડી જાણકારી કહું :- તે જંગલ માંથી બાળકો ની ચોરી પંદર દિવસ થી ચાલતી હતી. ને લોકલ પ્રજા રાત દિવસ ઉજાગરા કરી ને ચોકી કરી રહી હતી.. તાપી જીલ્લા ના વ્યારા અગાસી માતા ના મહંત નું મુર્તયું થયું તેમના બે ચેલા મુંબઇ પાસે થી તેમની અંતિમ ક્રિયા માટે વ્યારા આવ‍વા ટેક્ષી દવારા રવાના થયા.. ત્યારે કોરોના ના કારણે લોકડાઉન ચાલતું હતું, હાઇવે પર મહારાષ્ટ પોલિસ ને આજીજી કરી છતાં ગુજરાત માં પ્રવેશ ના આપ્યો.. ત્યારે તે લોકો જંગલ ના રસ્તે ગુજરાત માં પ્રવેશ કરવા ઘુસ્યા ત્યારે રાત ના લગભગ બાર વાગ્યા હશે. જંગલ ના લોકો ને શંકા ગઇ ને તેમને સાથે મારઝુડ થઇ.. પોલિસ કે ફોરેસ્ટ વાળા બધા લગભગ પચ્ચિસ ફુ્ટ દુર હતા છતાં માસ હિસ્ટિરીયા જનુન સામે આક્રોસ સામે કંઇ કરી શક્યા નથી.. ( ત્યારે મહારાષ્ટ ની સરકાર ને સાત આઠ દિવસ પહેલે થી સરકારી રાહે ને પત્રકાર રાહે સમાચાર મળેલ હોવાં છતાં ઉચ્ચ અધિકારી કોઇ એ તે બાબતે કોઇ વ્યવસ્થા કરી નહી.. આમાં રાજકારણ ઉમેરાયું ને પરીણામ શુંન્ય. કાયમ પોતાના લાભ માટે જ મુદદો ઉઠાવ‍વો તેવી નકારક્તમ માનસિકતા )
@maheshkumarmehta1951
@maheshkumarmehta1951 17 күн бұрын
❤. કાયદો અને વ્યવસ્થા ખખડી ગઈ છે.
@punjapatel6904
@punjapatel6904 20 күн бұрын
ભાઈગુજરાતબિહારથીઆગળછે
@maheshpatel6552
@maheshpatel6552 20 күн бұрын
मेरे भाई रुपए से या मूर्खता में, जय भीम जय संविधान जय भारत वंदेमातरम 🇮🇳♥️🙏
@gohildineshbhai5349
@gohildineshbhai5349 20 күн бұрын
Aapo vote BJP ne
@aandibensolanki8146
@aandibensolanki8146 20 күн бұрын
Evm thi. Bjp jitese. Jntanavotthi. Nhi. Schayejse
@rameshtirgar6812
@rameshtirgar6812 20 күн бұрын
ગુંડારાજ છે ......
@aandibensolanki8146
@aandibensolanki8146 20 күн бұрын
Htao. Rame. Htayabjp
@chandrabaparmar8571
@chandrabaparmar8571 15 күн бұрын
ટીવી ને ટેપ પાછું લાવવા પાછળ વાહન બહુ દોડાવ્યા હતા પણ કાંઈ પાછું આવ્યું નહીં
@shaktisinhdodiya4723
@shaktisinhdodiya4723 19 күн бұрын
Bhai tamare to kharekhar natak bhajavva joie kalakar to khara tme. Aatli hadd sudhi pn manas natak kari shake enu jivtu jagtu udaharan aa bhai maheshbhai maheta
@hardikpandya-uu1im
@hardikpandya-uu1im 17 күн бұрын
Dukhade ghatna che par fir, application, vagere in subse kuche nahi hone wala kyu ki in logo ki a side income che jo koi bhi nahi chahenge ki wo bandhe ho is liye koi aur rasta Akhtar Karna padega
@JavabhaiParangi
@JavabhaiParangi 20 күн бұрын
कुछ कथा कथित मनुवादियों की बजे से धर्म टूटा फिर देश मुसलमान से ज्यादा धर्म तोड़ने में जातिवादी नफरती भेद भाव और तानाशाही से धर्म टूटा था आज भी कुछ लोग गरीब दलित को पर्ताडीत करते हे
@bhadreshraviya837
@bhadreshraviya837 15 күн бұрын
Personal vaat ma ek Brahaman no dikaro Islam na vakhan karava lagyo check karavo aa original Brahaman nahi hoy ...personal fight ne Dharam no rang aapi Ane tene Palghar na sadhu sathe case ne divert kare chhe ...He is speaking a well scripted story with the madam Devanshi anchor also prejudiced story ...and he is not a doctor he is a fake doctor check his history .shame shame madam Devanshi
@hiteshparekh1875
@hiteshparekh1875 18 күн бұрын
Aa bhai Mahesh bhai Amara gam baju na che Ane ak nambar no khoto che. Ane nakli polic bani ne hapta pan ugharave che kerya na dhale
@devjibhaimakwana6040
@devjibhaimakwana6040 20 күн бұрын
1000% vat sachi
@navinraval3698
@navinraval3698 17 күн бұрын
ભા જ પા વાતો જ કરે છે
@BgmiCreaterse
@BgmiCreaterse 18 күн бұрын
Aa jamavat chanel ne pan bhare jamavat karavi lage che maheshbhai ae aetle mate j aek tarfi vaat ne aa social media na platform ma lavya
@RohitPatel-yn3pp
@RohitPatel-yn3pp 20 күн бұрын
Satta ma gunda betha chhe to shu Asha rako
@govindbhairevar2621
@govindbhairevar2621 17 күн бұрын
બેનઆપની ઓફિસ નુ સરનામુ અને ઓફિસ ના ફોન નંબર મોકલવા વિનંતિ છે
@karansinhparmar5205
@karansinhparmar5205 18 күн бұрын
Mahesbhai jeva khota manso have dibet ma aave to have sacha khota ni parakh nay thay. Ane midiya vala ne kaheva magvi chi ke pahela bane loko ni histari kadhi ne sacha ne dibet ma lo aap jeni dibet karo cho eno Itihas Kadho sacho khayal avi jache Panvi gaam ma Jay ne debit karo gaam kese
@jesaldhumketushah8018
@jesaldhumketushah8018 5 күн бұрын
Lots of people moved from bhavnagar and Rajkot to vadodara and lots of people are trying to fly abroad because of this chaos in Gujarat ..no freedom of speech..no freedom of moving around in Gujarat. Gujarati students are flying abroad because of Huge corruption and no jobs. Land mafia.. liquor mafia .is on pick
@vinodmatang5218
@vinodmatang5218 20 күн бұрын
પહેલી ભૂલ સરકારની,
@pradeepshuklaprowelbhavnag2599
@pradeepshuklaprowelbhavnag2599 20 күн бұрын
Shaky hoito aa haresh dodiyane sambhal jo to khyal aave aa ketlo moto kalakar chhe mumbai thi hareshbhsi ni sopari aapi hati te vaykti chhe
@neeleshbambhaniya336
@neeleshbambhaniya336 19 күн бұрын
A khoto Manas che e to Dr..panthi
@neeleshbambhaniya336
@neeleshbambhaniya336 19 күн бұрын
Piass apine video mukiyo lage che
@safaltutorials
@safaltutorials 16 күн бұрын
Gujarat : Gang of Vallibhipur 1
@mansukhlalsuchak6684
@mansukhlalsuchak6684 20 күн бұрын
કાયદો ખીસ્સામાં ને વ્યવસ્થા ઘેર ખેડે એનું ખેતર ને રહે એનું મકાન
@yusufpatel2066
@yusufpatel2066 16 күн бұрын
Suchak Bhai nu mazanu ukhanu.🎉❤😂😂
@manubhaithakor5091
@manubhaithakor5091 20 күн бұрын
Aa Bhai sanghna Sevak hova chhata aa halat Hoy to amara jeva samany manasni su halat hase? Ben
@dipakdodiya7793
@dipakdodiya7793 19 күн бұрын
આ ભાઈ સંઘ ના સેવક નથી તેના વતન માં જઈ ને તેનો એ ઇતિહાસ જોઇ આવજો એટલે ખબર પડે
@vijayboliya3246
@vijayboliya3246 18 күн бұрын
Maheshbhai tadan khoto Manas se
@BgmiCreaterse
@BgmiCreaterse 18 күн бұрын
Aa Mahesh jeva Gunda ne aavi rite media support karse to aapni country nu su thase 🤔
@it_is_Chetan
@it_is_Chetan 18 күн бұрын
શા* જ ફક્ત જવાબદાર છે...
@irfanchand6249
@irfanchand6249 16 күн бұрын
Lagegi aag to aayenge ghar kai zad me Yahan pe sirf humara makan thodi hai.
@mavirsinhgohil104
@mavirsinhgohil104 17 күн бұрын
Tamari sarkar se aavu chalvanu se gapiben
@ind6984
@ind6984 17 күн бұрын
लगेगी आग तो आएँगे घर कई ज़द में यहाँ पे सिर्फ़ हमारा मकान थोड़ी है
@manubhaithakor5091
@manubhaithakor5091 20 күн бұрын
Bhajap sarakar aetle asamajik tatvo gundaaoni Sarkar,aa aedam Sanatan saty chhe,
@VivekPatel-lq3ct
@VivekPatel-lq3ct 13 күн бұрын
So,big population of our Gujarat state and our country we all have to take care public in large, in comeing days who is responsible we sit and talk in room or studios?
@vijaysinhzala7518
@vijaysinhzala7518 10 күн бұрын
હવે આને ઈસ્લામ પણ સારો લાગે છે.
@ShreeKrishna-ot2ku
@ShreeKrishna-ot2ku 20 күн бұрын
કેષુબાપાજેવાલીડરનેતાનીજરુરછે
@keyurpatel2469
@keyurpatel2469 20 күн бұрын
Up બિહાર કરતા ખરાબ નહી છે
@dipakdodiya7793
@dipakdodiya7793 19 күн бұрын
ખોટી વાત છે
@irshadkalyani465
@irshadkalyani465 17 күн бұрын
Lesson to learn injustice any where is a threat to justice every where....
@rakeshtrivedi8633
@rakeshtrivedi8633 20 күн бұрын
Bhavnagar ma crime etli hade vadhe gyo chhe ke Loko bhavnagar chhodi ne java madya chhe
@dipakdodiya7793
@dipakdodiya7793 19 күн бұрын
tame kya raho so Bhai
@daxeshchandrakantvyas2187
@daxeshchandrakantvyas2187 13 күн бұрын
આ એક કેસ સમજી લ્યો એટલે ત્યાંની આખી લૂંટવાની અને પરેશાન કરીને લૂંટી લેવાની સ્ટ્રેટેજી સમજાઈ જશે
@GujjuEuP527
@GujjuEuP527 17 күн бұрын
8 chopadi pass ne bhagado.. sanghavi jeva angutha chap na chale...
@kalidasparmar2052
@kalidasparmar2052 20 күн бұрын
Keshu bapa jeva netani jarur chhe ....gujrat ma
@gullycric7778
@gullycric7778 16 күн бұрын
Ok
@jaykhatri6078
@jaykhatri6078 18 күн бұрын
Tadan vato j khoti chhe aama kya hindu vache avya Bhai...news vala pn avi vato par dhyan na devu joye
@irfanchand6249
@irfanchand6249 16 күн бұрын
BJP legalized all Goondas . They have become MLA's
@BgmiCreaterse
@BgmiCreaterse 18 күн бұрын
Aa patrakar Ben na patrakartva par lachhan chhe
@jitendrakedaria
@jitendrakedaria 16 күн бұрын
Sc st ne daabavi ne mota class 1 ane class 2 na post par kaya religion waada che e amne khanar che
@ArvindMarvaniya
@ArvindMarvaniya 20 күн бұрын
Nyay thavo joy
@hiteshboricha147
@hiteshboricha147 13 күн бұрын
Vak Kono Chhe Kono Nahi Khabar Nahi. Pan Mamalatdar Saheb Ni Office Ma Jaine Jo Loko Marta Hoy To Saval To Vajbi J Chhe
@VivekPatel-lq3ct
@VivekPatel-lq3ct 13 күн бұрын
Human life has a three hours hindi movie story, of everybody?
@manubhaithakor5091
@manubhaithakor5091 20 күн бұрын
Devanshi Ben, polishkhatu vakilo netaao adhikariao lukhattvo aa badhaae Maline AEK geng taiyar kareli chhe,je bhayno mahol peda kare chhe, Manas Nano Hoy ke paisadar halana samayma nyay malvo Bahu agharo chhe,
@kalidasparmar2052
@kalidasparmar2052 20 күн бұрын
Aatlo chenge kyarthi aavyo chhe
@dhirensolanki9268
@dhirensolanki9268 20 күн бұрын
૨૦૧૪..પછી ભારતભરમાં.. અને ગુજરાત માં ૨૦૦૦ થી...
@keshuparmar4321
@keshuparmar4321 20 күн бұрын
Sachi vat
@Nishit71
@Nishit71 20 күн бұрын
Police dare thodi che gandhinagar ma joyu nai keva badha me pakdi pakdi ne ubha karya ne jor batavyo
@shakalbadlalega
@shakalbadlalega 20 күн бұрын
Brahmano, aa Kalyug chhe, tame hathiyaro muki didha etle bija samaj tamne dabavse j. Majbut bano. USA na Loko e freedom lidhi pan hathiyaro haju nathi mukya ke nathi sharir nablu thava didhu
@user-nu6vj1cj2b
@user-nu6vj1cj2b 20 күн бұрын
Andharaj.
@gulammaryudinshaikh0078
@gulammaryudinshaikh0078 15 күн бұрын
Ben Lord Krishna no Karma no principles jano baki tame vicharo
@saiyadismail8238
@saiyadismail8238 20 күн бұрын
Moda to moda.. ..jagya tyaathi savaar...
@hasmukhdabhi9936
@hasmukhdabhi9936 20 күн бұрын
100 % vat sachi 6e
@sahil519
@sahil519 12 күн бұрын
ભામણે બોવ હેરાન કર્યા પેલા બીજી જ્ઞાતિ ને જેંથાઈ એ બરોબર છે
@rajgohil5576
@rajgohil5576 17 күн бұрын
Saras
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 34 МЛН
What it feels like cleaning up after a toddler.
00:40
Daniel LaBelle
Рет қаралды 83 МЛН
Mama vs Son vs Daddy 😭🤣
00:13
DADDYSON SHOW
Рет қаралды 44 МЛН
Mom's Unique Approach to Teaching Kids Hygiene #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 34 МЛН