દેવાંશી બહેન ને વધુ સમય આપી વધુ માહિતી મેળવવાની જરૂર છે
@jagdishpatel25694 ай бұрын
Ben tamre vadhare savidhan janvani Jared se
@jagdishpatel25694 ай бұрын
Tame kayi jati na se
@sunilvasava136710 ай бұрын
દેવાંશીબેન હું તમારાં દરેક વિડિયો જોવ છું જે તમે પુરી જાણકારી અને તર્ક સાથે સમજાવો છો પણ આ વીડિયો માં અધુરી જાણકારી જણાય છે તો આપ આના વિશે પુરી જાણકારી મેળવો. તમે વ્યારા નાં કટાશવાણ ગામની મુલાકાત લો પછી તમને સમજાશે કે તેમની પ્રવૃત્તિ ગેરકાયદેસર ની છે કાયદેસર ની .🙏🙏
@DamuBhaiGamit10 ай бұрын
આદિવાસી દેશ ના માલિક છે એટલે રાષ્ટ્પતિ આદિવાસી જ હોવા જોઈએ. રાષ્ટ્રપતિ ની સીટ રિઝર્વ ફોર આદિવાસી. કરાવવી.
@vaghatsunil44710 ай бұрын
જયારે સિલવાસમાં આદિવાસી એકતા સંમેલન થીયું ત્યારે એ સઘઠન ને તમે કેમ કવર નથી કયરુ.
@VasavaRavidas-l4o10 ай бұрын
2011 ના સુપ્રીમ કોર્ટ ના જોજમેન્ટ મુજબ 92 % લોકો વિદેશી છે અને 8% આદિવાસી આ દેશના માલિક છે..
@ashishpandya117210 ай бұрын
mukje ai.....judgemet joie....fek m fek kare 6e....
@riskybanna619410 ай бұрын
😂😂
@VasavaRavidas-l4o10 ай бұрын
ઓ શરણાર્થીઓ ...તમારા માટે મોદી સાહેબે ditection center તૈયાર કરી મુક્યા છે અને કૃપયા રાહ જુઓ UCC, NRC લાગવા દો...😃😀😀 બધાની હવા નીકળશે...
@VasavaRavidas-l4o10 ай бұрын
જોજમેન્ટ Google પર મળી જશે....
@VasavaRavidas-l4o10 ай бұрын
@@ashishpandya1172 માર્કંડે કાદજુ જો 2011 નો જોજમેંટ આ દેશ અમારા આદિવાસીઓનો છે તમે બધા વિદેશી છો
@vasavadines89010 ай бұрын
દેવાંશી બેન આ વિષય પર સમજવાની જરૂર છે
@czpatel530010 ай бұрын
સાચી વાત છે
@hitenvasava482710 ай бұрын
દાદા જે કેલેન્ડરી અને શરણાર્થી પ્રજા કોણ આ બેન જાણી ગયા એટલે આ વીડિયો બનાવ્યો હોય એમ લાગે છે 😅
@VasavaPravin521710 ай бұрын
દેવાંશી બેન અમને કોઈ ગેરમાર્ગે નથી લઇ જતું તમારે થોડો Time કાડી ને માહિતી લેવી જરૂરી છે આ તમારી ના સમજ છે થોડી જય આદિવાસી જય જાહોર 🙏
@hiteshkharadi506110 ай бұрын
Real owner of india बोले तो आदिवासी ❤❤
@LaxmanVadakiya-y1w10 ай бұрын
આદિવાસી કોઈ નુ ખોટુ કરતાં નથી. કોઈ નુ ખોટુ ઈચ્છતા નથી.
@Nature-Lover57883 ай бұрын
😂😂😂
@LaxmanVadakiya-y1w10 ай бұрын
હું આદિવાસી છુ.ac ભારત સરકાર ને સમર્થન કરું છું.
@waah-pj1xk10 ай бұрын
Aadivasi mobile 📱📱📱 Naa rakhe , zaad na paan na kapda ni langoti pahere turrrrr...jinga lala hurrrrrr kare ae aadivasi kahevay
@indiancricket731210 ай бұрын
તો તારે ભારત સરકાર તરફથી આવતી યોજનાઓ તથાશિક્ષણ અને નોકરી મા આરક્ષણ ના લેવું, સરકારી દવાખાનામાં પણ ના જવું 😂😂😂
@gpscdream152410 ай бұрын
લોડા પોલીસવાળા આવી ને ગાંડમાં દંડો ઘાલી દેશે
@hindustani415910 ай бұрын
Owesi pan ghani ke 6e To shu fark pade 6e
@mandipsinhjadeja57539 ай бұрын
Amara khetar per majur joi chhe tme aavso bhai ?
@srgujarat918310 ай бұрын
જય જોહાર જય આદિવાસી આ સાચી વાત છે કોઈ ગેરમાર્ગે નથી દોડતા તમારે વધુ માહિતી મેળવવી જરૂરી છે
@acadivasi889410 ай бұрын
Ac ભારત સરકાર પાસે બધા જ Documents પુરાવા છે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર કશું કરી ન શકે. વધુ તપાસ કરશો જણાશે કે દરેક પ્રશ્નો પુરાવા સાથે સાબિત થઈ ચૂક્યા છે.
@AnkitHirapara10 ай бұрын
😂😂😂😂 Dofa Tu vanchi le pela… Baki Chori Kari to Police badha ne pakde 😂😂…. Pachhi Court ma nai keto mara par Ipc na lage baki Court mari leshe 😂😂😂
@acadivasi889410 ай бұрын
@@AnkitHirapara ચોરી એ ગુનો છે એ કાયદા હેઠળ કાર્યવાહી હાથ ધરી શકે છે.
@kalpeshkumara.rathod699310 ай бұрын
પુરાવા હોય તો મોકલો ને plz
@kalpeshkumara.rathod699310 ай бұрын
હા મે પણ નવસારી જિલ્લાના કણબીવાડ વિસ્તારમાં ઘર પર બોર્ડ લગાવેલા જોયા છે ભારત સરકાર નામ થી
@जीवशिवा-वायशिवा10 ай бұрын
આદીવાસી ભાષા કયા ગઈ
@tasveerninama135310 ай бұрын
@Devanshi Joshi ji ; A/C:- Ante Christ - एन्टी क्राइस्ट दुनिया आज क्रिस्चन केलेंडर के अनुस्सार चलती है एंटे का मतलब है पहेला, अर्थात जो B.C. है उसके भी पहेले से रहने वाला जो है वोह एन्टे क्राइस्ट । अगर हम Anti Christ लिखते है तो इसका मतलब क्राइस्ट का विरोधी होता है इसलिए सही शब्द Ante Christ है जो Latin शब्द हे। यानि की क्राइस्ट (जीसस) जन्मा उसके पहले जन्मा हुआ । H.O.A. A/C :- Hereditary Owner According Ante Christ- हेरीडेटरी ओनर अकोर्डिंग एन्टी क्राइस्ट ~ एन्टी क्राइस्ट के हिसाब से वरसागत मालिक । Hereditary -Heritage - वरसागत - वडीलो पारजित मिल्कत - वंशीय इसका पूरा मतलब यह हे की ईसु की सदी सुरु हुई उसके पहले के इस देश की जमीन के मालिक के वंशज वारिस । In short धर्मपूर्वी हे आदिवासी L.R.R.:- Land Revenue Rules- लैंड रेवन्यू रूल्स ~ जमीन महेसुल अधिनियम B.T.R.:- Bombay Treasury Rules - बॉम्बे ट्रेज़री रूल्स ~ मुंबई तिजोरी अधिनियम O.I.G.S:- On India Government Service - ओन इन्डिया गवर्नमेंट सर्विस केन्द्र सरकार में जो भी सेवक है राष्ट्रपति से लेकर चपरासी तक सभी भारत सरकार सेवार्थ है । B.C:- British Citizen ब्रिटिश नागरिक B.O.A.C.:- British Overseas Airways Corporation ब्रिटिश ओवरसीस एरवेस कारपोरेशन O.H.M.S.:- On His/Her Majesty's Service ओन हिज/हर मेजेस्टी सर्विस, ब्रिटन के राज और रानी को संबोधन किया जाता था । U.K.:- United Kingdom U.S.A.:- United States of America
@takhatrtw202410 ай бұрын
આ લોકો ની સમજ થી બહાર છે AC PARIVAR દાદા.
@tasveerninama135310 ай бұрын
@@takhatrtw2024 || સ્વકર્તા પિતુ કી જય ||
@Bholedsoza10 ай бұрын
😂 bhai Wo Ad Hota hai agar na pata ho toh history padho or kudki Imagination mtlao
@tasveerninama135310 ай бұрын
@@Bholedsoza भाई थोड़ा सा लैटिन भाषा भी देख लिया करो। मैंने दूसरी कॉमेंट्स में लिखा है ये।
@krutalikhokhar697510 ай бұрын
।। स्वकर्ता पितु की जय।।
@vishalvasava66832 ай бұрын
🌱🏹 આદિવાસી ભારત દેશના માલિક છે🏹🌱 🌱જય જોહાર જય આદિવાસી 🌱
@Nature-Lover578824 күн бұрын
Darek manas aa desh na malik che.
@gamitkiran807010 ай бұрын
બેન આ વિષય પર તમારી માહિતી થોડી ઓછી છે, થોડો વધારે ટાઈમ આપી સાચી માહિતી મેળવો ,ત્યાં જઈને
@rahulgamit59910 ай бұрын
તમારા video દરેક વખતે જોઈએ છીએ પણ એક વાર તમે આ સમુદાય ની મુલાકાત લઈને માહિતી મેળવો.. વ્યારા ના કટાસવાણ ગામ માં રહે છે.
@chaudharichetan69592 ай бұрын
બેન તમને આ વિશે પૂરી માહિતી નથી... માફી માંગવી પડશે... રૂબરૂ મળી ને માહિતી લેવો...
@TikuVasava-br9oe7 күн бұрын
દેવાન્શી બેન તમને આ સમુદાય ની વધુને વધુ માહિતિ મેલવવાની જરુર છે .
@dineshpatel8410 ай бұрын
आदिवासी ए देशने क्यारेय प्रदुषित कर्यो नथी, प्रक्रुति ने आधीन जिवेछे,
@niralgamit330010 ай бұрын
The real owner of India 🏹🏹 Jay aadivasi 🏹
@jigardhodiya398610 ай бұрын
મૂળ માલિક છે તો મૂળ માલિક જય આદિવાસી જય પ્રકૃતિ
@GANI63610 ай бұрын
આ વાત એકદમ સાચી છે આદિવાસી કોઈ દિવસ ગુલામ થયા નથી અને મેમ આજે સમુદાય તમે કહો છો ને તમે એ જ ભારત ના મૂળ માલિક છે આ વિશે તમને કંઈ ઓછું પડ્યું છે આના પર તમને ઊંડાણમાં સર્ચ કરવાની જરૂર છે એક વિડીયો કંઈ કામ ન આવે તમને જોહાર
@dhiraj_damor_official_8510 ай бұрын
The real owner of India જય જોહર જય આદિવાસી 🏹🏹🏹🌾🌾
@AnkitHirapara10 ай бұрын
Kai rite Real Owner??
@vibhs437610 ай бұрын
@@AnkitHiraparasanvdihan ma jay ne vachi aav bhai .. pachi puchje kewi rite ..
@rajameldidhamsamsherpura656510 ай бұрын
I am agree with you ❤❤❤❤❤
@vhindu391610 ай бұрын
Pan pela sc vara potane muk nivashi kahe chhe, pela mulla o potane mul nivashi kahe chhe to tame kya?@@vibhs4376
@RkAhir-un3ns10 ай бұрын
Bolo lyo...to ham kya kre 😅😅😅desh chod ke chale jaye
@bharatrathva38810 ай бұрын
દેવાંશી બેન એસી ભારતને આદિવાસી સમુદાય સાથે કોઈ જ લેવા દેવા નથી આદિવાસી સમુદાય એક પકૃતિ પ્રેમી છે આદિવાસી સમુદાય ગામડામાં રહેનારો એક મહેનતું સમુદાય છોટાઉદેપુર ના આદિવાસીઓ ની ગાથા તમે આવ્યા છો જોયું છે તમે છોટાઉદેપુર સુ છે ❤ જય જોહાર 🏹
@_Bappu_9 ай бұрын
Ek district na base pr aakhi community na nakki thay, Infact amdavad and sorath baju vadhare Bhil che Chota udepur krta
@dyshnow69010 ай бұрын
Jai aadivasi.......jai johar...... ❤❤❤❤.... Proud to be aadivasi. ❤❤❤❤
@sanjayasari73810 ай бұрын
આદિવાસી.. શબ્દ નો અર્થ શું થાય છે. એ સમજો તો બધું સમજાઈ જશે..
@Anymous-iv5qd9 ай бұрын
Adivasi elte Junglee
@sanjayasari7389 ай бұрын
@@Anymous-iv5qd aadivasi is des Mul nivachi...
@ukariyakanesh93329 ай бұрын
@@Anymous-iv5qdaadim jaati Aadivasi hereditary owner of India Baki 92% immigrant videshi Nagrik Mangarh Jaat Bhikhari
@_Bappu_9 ай бұрын
@@Anymous-iv5qdaena mate vanvasi shabd che, ane agar vanvasi adiwasi same che ,to Bhagwan Ram pn adiwasi hata❤❤ Jay shree Ram.
@Anymous-iv5qd9 ай бұрын
@@_Bappu_ abhan manas jungle Loko ne Pela Adivasi keta pachithi vanvasi sabd apyo . Adivasi etle jungle Vanvasi etle jungle ma rrhnars . Ram vanvasi hata adivasi Ni . Jinga la la hu hu .
@alphaclasses961010 ай бұрын
તમારે એક વાર વ્યારા (કટાસવણ) ની મુલાકાત લઈ સંપૂર્ણ માહિતી મેળવી જોઈએ. કયા આધાર પુરાવા સાથે આ લોકો બોલે છે તે જાણવું જોઈએ બેન.
@angryindian756810 ай бұрын
સતીપતિ સંપ્રદાય છે એનો સાચા અનુયાયી ઈલેકશન કાર્ડ પણ નથી કરાવતા .
@NileshTadvi14910 ай бұрын
Ak j chale Adiwasi ❤
@jaihindtv551810 ай бұрын
ભાજપ સરકાર થી પણ ઉપર ની સરકાર અમે બધા ac sarkar છે
@mandipsinhjadeja57539 ай бұрын
Majur
@akashgamit529710 ай бұрын
મેડમ તમે આવો છો ને કટાસવાણ તમને આમંત્રણ આપીએ છીએ તમે જે બોલી રહ્યા છે તે જાણી ને જ બોલજો જયારે સ્નેહ મિલન સંમેલન હોય ત્યારે જ દિલ્હી સુધી આમંત્રણ મોકલીએ છીએ તો ત્યાંથી કોઈ કેમ નથી આવતું પહેલા બંધારણ સમજો . સ્વ કર્તા પીતું કી જય
@RadhaBhagwan-j1u6 ай бұрын
Ac Bharat sarkar Malik ko salam
@sanjeshdamor818010 ай бұрын
જય આદિવાસી જય જોહાર જય ભીલ પ્રદેશ
@sanjaydama802910 ай бұрын
The Real Owner Of India 🏹🏹🏹 Aadiwasi
@gohilparthrajsinh398110 ай бұрын
દેશ રાજા રામ નો છે હતો
@krunalrv10 ай бұрын
आपके पास कोई डॉक्यूमेंट्री प्रूफ हे क्या ? की भारत देश राम हे या था , ?
@vasavagirish546310 ай бұрын
ચપરાશી સે લેકર રાષ્ટ્રપતિ તક સભી તનખવા (પગાર ) લેનેવાલે સભી O. I. G. S. નોકર હે તો કૃપીયા ઇસ ભારત ભૂમી કા માલિક કોન હે ? કૃપીયા ઇસ કા ખુલાસા કીજીએ.... અગર ખુલાસા નહીં કર શકતે તો ન્યાય કી કુર્સી છોડ દિજીએ.... નોકર હે તો માલિક તો હોગા.... બેટા હે તો બાપ તો હોગા..... બીના માલિક કા નોકર કૈસે ? ઔર બીના બાપકા બેટા કૈસે? ક્રિપીયા ખુલાસા કીજીયે.....
@tasveerninama135310 ай бұрын
માલિકી ના સાબિત માટે ૦૫ જાન્યુઆરી ૨૦૧૧ નું સુપ્રીમ કોર્ટ નું જજમેન્ટ વાંચી લેશો.
@SRM-w2w10 ай бұрын
આજથી ૨૦૦/૩૦૦ વર્ષ પેહલા અંગ્રેજો પાસે પણ પુરાવા હતા ...રાજપૂત પાસે પણ હતા...બધા રજવાડા પાસે પોત પોતાના રાજય ના પુરાવા હતા...એ ગણાશે કે અગર એમને ફરી રાજ્ય લેવું હોય તો? જવાબ આપકો તસ્વીર ભાઈ
@tasveerninama13538 ай бұрын
@@SRM-w2w ભાઈ, દસ્તાવેજી વ્યવહાર અંગ્રેજો એ ચાલુ કર્યો હતો, ત્યારબાદ બાહરી પ્રજા એ દસ્તાવેજી આધારિત જીવન વ્યતીત કરવા લાગી અને એ વ્યવસ્થા અનુસાર રહેવા લાગી. પણ એ દસ્તાવેજોમાં પણ જમીનની માલિકી આજે આદિવાસીઓને નામ છે. કેમ કે બહારથી આવેલી પ્રજા અચળ સંપત્તિ કે પરિવાર કે સૈન્ય લઈને આવી શકે પણ જમીન નહિ અને ભારત (SPI to Star) ભૂમિ ની માલિકી આદિવાસીઓની છે. જે ઉપજ છે જેના લીધે ભારતની સર્વોચ્ચ બેંક નાણાં છાપે છે એ જમીન આધારિત ઉપજ અનાવારી ટકાવારી ને ઘણે છે. #BombayTressurryRules #LandRevenueRules #ProclamationOfQueenVictoria #1RupeesNote
@tasveerninama13538 ай бұрын
@@SRM-w2w ડાંગના રાજાઓ ના દસ્તાવેજ હજુ પણ માન્ય છે, એક રીતે સાલિયાણું વ્યવહાર થી ડાંગ બ્રિટિશ વ્યવસ્થા ને આધીન છે . #JudicialVSNonjudicial
@SRM-w2w8 ай бұрын
@@tasveerninama1353 je Kai pan hoy desh thi motu Kai j nthi pela desh pachi j bdhu.....
@GaneshRathvatribal10 ай бұрын
બેન અમે પણ બંધારણ ને માન નારા જ છે તો બંધારણ મુજબ પાંચમી અને છઠ્ઠી અનુસૂચિ કેમ લાગુ નહિ કરતા એ સરકાર ને સવાલ કરો l
@krunalrv10 ай бұрын
કેમ કે ભારત નું બંધારણ રદ થઇ ગયું છે , LRR મુજબ એટલે 5 મી અને 6થી અનુસૂચિ લાગુ કરવાનો કોઈ મતલબ નથી , આનું પણ Documentry prufe છે. 😊🤗
@VishnuVasava-cq8jw10 ай бұрын
Haa
@namdev42410 ай бұрын
बात सही है आदिवासी इस देश के मालिक है आप संविधान पढ़िए उसमें स्पष्ट रूप से लिखा हुआ है अनुच्छेद 13( 3 ) क
@arvindbhaivasava439910 ай бұрын
સુર્પ્રિમ કોર્ટ ગેરબંધારણ નથી સાબિત કરતા તો તમે એક સામાન્ય મિડીયા કોઈ રીતે કહી શકો. છો. કે ગેરબંધારણિયો છે. એવું કહી શકો તમારે એ / સી ભારત સરકાર વિશે. અભ્યાસ કરવાની જરૂર છે
@rahulbharvad5409 ай бұрын
Tame bhartiye bandharan ne mano cho ? Jo mantahov to ac bhart sarkar ne na mani sako
@govindtaviyad263810 ай бұрын
આ વાત સાચી છે આદિવાસી ભારત ના મૂળ માલિક છે
@VasavaRavidas-l4o10 ай бұрын
મિત્રો તમને કોઈ ને આ વાત નો વિશ્વાસ ના હોય તો નવી દિલ્હી અને વ્યારા, લંડન RTI થી જવાબ આપવા .માહિતી માંગો...
@rajeshbhaibhoya958410 ай бұрын
આર્ય અનાર્યા સામાજિક વિજ્ઞાન ના પહેલાં ભણાવતા હવે ઈ અભ્યાસક્રમ જ નહિ.
@TikuVasava-br9oe7 күн бұрын
બીજી એક વાત ક્યાં સુધી આ ધર્મ કારણ અને રાજકારણ આ આદિવાસીઓ પર રાજ કરશે માલિક અવતારીને એક એક રૂપિયા નો હિસાબ બતાવીને ગયાં છે તો પણ ઓજુ સુધી રાજ કરતા જ છો માલિક નો હિસાબ આપવા પડશે || સ્વકર્તા પિતુ કે જય || || હેવન્સ લાઈટ અવર ગાઈડ || સ્વર્ગ ના પિતા અમને સ્વર્ગ રોશની બતાવે છે અને બતાવો છે .
@StotraSudha10 ай бұрын
I support Devanshi Joshi 🙏
@acjitendraacbhartsarkarkutumbp10 ай бұрын
દેવાંશી બેન ભારત સરકાર નુ ઈન્ટરવ્યુ લેવા જેવો મુલાકાત લો
@kathiyawadnirasdhardakla488210 ай бұрын
આવા લોકો કોણ છે? ક્યાંથી આવે છે? 😂
@KanuRana-w6r10 ай бұрын
જય જોહાર જય આદીવાસી જય માં પ્રક્રૂતિ
@Jagdish2.O10 ай бұрын
Cutter Aadivasi,jay johar🌾🌾
@vishalvasava66832 ай бұрын
Jay Aadivasi Jay Johar 🌱🏹🙏
@rahulchandanarajmusiczalod109310 ай бұрын
આદિવાસી આ દેશના મૂળ માલિક છે.. આ દેશ આદિવાસીઓ ને છે...
@sandeepgamit29710 ай бұрын
દેવાશી જોષી આપ પૂરતો અભ્યાસ વગર આ મુદે્ બોલો છો .
@HD.PATEL.9910 ай бұрын
The Real owner of india jay adivasi jay johar Owner of india adivasi 🇮🇳 🇮🇳
@jigneshpatel627710 ай бұрын
AC Bharat sarkar ... Reality chhe....
@ManmohansingVasava10 ай бұрын
દેવાશી બેન આ વિષય નુ તમને માહીતી નથી તમે સમય કાડીને અેક વાર કાટાસવાણ ની મુલાકાત લો
@mmvasava736310 ай бұрын
આદિવાસીઓ માટે આ બેનને બહું જ પ્રેમ લાગે છે !
@DhamuRathva-c7f3 ай бұрын
!!સ્વ કર્તા પિતુ કે જય!!
@JagoAadivasi10 ай бұрын
5 जनवरी 2011 सुप्रीम कोर्ट का जजमेंट भी कहता है भारत देश का मूल मलिक आदिवासी है बाकी सब विदेशी आदिवासियों का धर्म भी अलग है ना हिंदू है ना मुस्लिम है ना ईशाय हैं ना पारसी है ना सीख है आदिवासी धर्म ही अलग है आदिवासी प्रकृति पूजक है आप रिपोर्टर काम कीजिए आपके अधिकार किसने दिया आदिवासी इस देश का मालिक नही है आपको भारत का संविधान पढ़ना चाहिए फिर रिपोर्टर का काम करना चाहिए जय ✊ बिरसा.. 🏹
@sachavicharo396510 ай бұрын
સ્વ કરતા પિતૃ કી જય
@sandeepgamit29710 ай бұрын
દેવાશી બેન કેસરસિહ દાદા ગાન્ધી બાપુ ને અન્ગ્રેજો સાથે બેસવા વાળા હતા દાદા યે અન્ગ્રેજો સાથે પાકા દસ્તાવેજો બનાવેલા છે ગુજરાત કે કેન્દ્ર ની સરકાર કે દેશ ની કોઈ ભી ન્યાયા લય કંઈ જ નકરી શકે આ દેશ મુળ માલિકો ને આપવો પડશે .
@mahendrapatel325710 ай бұрын
આ સતીપતી પંથ કહેવાય છે.. કેસરીસિંહ તાપી જીલ્લા ના વ્યારા તાલુકા ના કટાસવણ ગામ ના હતા..
@GhanshyamRaman-dm8zy10 ай бұрын
Satipati a panth nathi ,,a ak vahevar chhe, saying atle ma ane pati attle bap (pita) ,,darek bhumi par jivata jiv matra nee vahevar lagu pade chhe and chhe,,,,,j. Ok,. Jay adivasi,
@Alpeshvasava151410 ай бұрын
!! !! प्रकृति ही जीवन है !!🙏🌴🌲🌳🏹
@dabhiishwarbhaipratapbhai413410 ай бұрын
JAY AADIVASI """"
@ramchandradhruway34410 ай бұрын
Jay johar
@gurjirathva149010 ай бұрын
આધાર પુરાવા સાથે વાત કરી છે એ સી સરકાર
@ganeshpatel308310 ай бұрын
Jai aadivasi
@IPLhighlights-o8g10 ай бұрын
એક તો બહાર થી આવી ને સથાંતર કરવું છે. ને દેશ ના મૂળ માલિક પર આવજ ઉઠાવો છે..😡😡😡
@snehalgamit993810 ай бұрын
"સતીપતિ સંપ્રદાય" એમ બોલો છો..પરંતુ સૌથી પહેલા સતીપતિ નો અર્થ સમજો..આ ધરતી પર હર કોઈ જીવ માત્ર સતીપતિ છે..સતી એટલે માતા અને પતિ એટલે પિતા..અને માતા પિતા વગર આ ધરતી પર કોઈનો અવતાર શક્ય નથી..એટલે....
@sambhavsandesh10 ай бұрын
બેન એક વખત તમે પર્સનલ મુલાકાત કરો આપણી સરકાર પણ એના કાયદા ડરે છે.
@TakhatRathva-e7x10 ай бұрын
વાત.ચાચી.છે
@appugamit10 ай бұрын
Devanshi ben tamara darek video hu jov chhu .darek mahiti correct hoy ane sarahniy chhe pan a video ma tamare vadhare details levi joie..
@vaghatsunil44710 ай бұрын
સાચી વાત છ a. C ભારત સરકાર
@VipulPargi-n7w10 ай бұрын
રીયલ ઓનર ઓફ ઇન્ડિયા આદિવાસી આ દેશ ના મૂળ માલિક છે
@rathvajaydipkumar266310 ай бұрын
Real owner of india..
@sanjaydama802910 ай бұрын
Devanshiben tamare Aadiwasi samaj vishe Puri mahiti laine Pachhi aa vat ni charcha karvani jarur chhe
@DhamuRathva-c7f3 ай бұрын
હા આદિવાસી જ ભારત દેશ ના મૂળ નિવાસી, મૂળ માલિક, મુળ બીજ છે
@HemantKumar-qt9li10 ай бұрын
मैडम आपको इसके बारे में पुरी जानकारी जुटा लेनी चाहिए क्योंकि आपको जानकारी नहीं है इसलिए आप पहले उसकी पूरी जानकारी जूता लो इसके बाद आपको पता चलेगा जोहार जय आदिवासी पावर ऑफ इंडिया
@gurjirathva149010 ай бұрын
બે ન અભ્યાસ કરો પછી આ વીષે ટીકકા ટીપપની કરો
@manojbhagora373810 ай бұрын
તમે બહાર થિ આવેલા છો દેવાંશી બેન આ વાત સાચી છે
@younggujaratnews429510 ай бұрын
બેન આતો કેટલા વર્ષો થી ચાલે છે ગુજરાત ના કેટલાય ગામો છે.સમગ્ર ગુજરાત માં છે... બેન
@gamithiiteshkumarguljibhai568710 ай бұрын
આ લોકો નો મત ને discart કરવા માટે બંધારણ ની દુહાઈ આપી....આજ બંધારણ ની મજાક ઉડાડવા વાળા લોકોની વાત ક્યારે કરશો madam
@MahendraVasava-r7j10 ай бұрын
બેન આ ટિપ્પણી કરતા પેલા માહિતી ખાતામાં તપાસ કરો પછી વાત કરો સુપ્રીમ કોર્ટના જજ મેન્ટ છે તો કોર્ટ માં જયી તપાસ કરો આવી ટિપ્પણી કરવા બદલ દેશ દ્રોનો ગુનો બની શકે છે
@Tigerroatoffici10 ай бұрын
Saty bat hai aadibasi des ke malik ka parivar hai jay johar jay aadibasi swkarta pitu ki jai ❤❤
@kpladhavaladhava270710 ай бұрын
પહેલી વાત તો એ જ છે કે કોઇ પણ દેશ હોય કે ચાહે કોઇ પણ પ્રકારનો લોક સમુદાય હોય તે તે દેશનો માલિક તો ન જ હોય શકે જો આપણે આપણા માં ના માલિક હોઈએ તો દેશના માલિક હોય શકીએ કારણ કે जननी जन्मभूमिश्च स्वर्गादपि गिरयसी આ બંને નું ઋણ આ દુનિયામાં કોઈ પણ વ્યક્તિ ચુકવવા માટે અસમર્થ છે બીજુ એ કે દુનિયામાં કોઈ પણ સમુદાય કુદરતી સામાજિક આર્થિક અને ભૌગોલિક કારણો સર સ્થિર નથી રહી શકતો કોઇ પણ સમુદાય ક્યાંક અને ક્યાંક થી આવેલો જ છે ત્રીજું એ કે રાષ્ટ્ર થી મોટું કોઇ નથી રાષ્ટ્ર હીત સર્વોપરી છે ચોથુ એ કે જે તે સમયે જે તે સરકારે સુપ્રીમ કોર્ટે કે હાઇકોર્ટે પાસે અમુક એવા સ્ટેટમેન્ટ દેવરાવ્યા હોય કે કાયદા મા લખાવ્યા હોય છે જેના થકી પોતાનું ભલું થાય અને વોટબેક મજબૂત બને તેના કહેવા થી સત્ય નથી બદલાય જતુ પણ ગંદા નેતા ને એમાં ફાયદો જરૂર થાય છે
@DivalyaVasave-d5t10 ай бұрын
Tamari mahiti adhuri chhe tamane aju mahiti.madvo.jay jahar🎉
@anilsadhu848410 ай бұрын
બેન તમારૂં રીસર્ચ અલગ દિશામાં તપાસ કરી રહ્યું છે
@yuvrajsinhsolanki408010 ай бұрын
હું પણ મૂળનિવાસી છું. આજથી હું લાઈટબીલ નહિ ભરૂ, ટિકિટ નહિ લઉ, બધુ જ ફ્રી, કેજરીવાલની તો વાટ લાગી જશે. 😂😂😂😂😂😂😂😂સબકૂચ ફ્રી
@Bholedsoza10 ай бұрын
Ala pan aapna Gujrat ma toh solar panalo to che to free light 😂
@gamitkiran807010 ай бұрын
જય આદિવાસી .જોહાર
@harshilmenat-mx4op8 ай бұрын
Ac bharat sarkar a sachi vat che❤ 1871 ma bharat ma 85% Aboriginal hata. ❤ Devanshi ben tamare haji knowledge leva ni jarur che
@ashvinrathva563310 ай бұрын
મારા ગામ માં છે AC ભારત સરકાર
@vijaythakor137710 ай бұрын
Kayu Gam bhai janavso...mare jova aavu padse
@surya_vasava10 ай бұрын
ac bharat sarkar pase original documents che pote aa des na mul malik che..je court pn kharij nathi kari sakti evu janva malyu che..
@AnkitHirapara10 ай бұрын
@@surya_vasavaCourt ma Jaine jate Tapas kar 😂😂😂 baki tane Chuthiya banavato hashe 😂😂😂
@DhamuRathva-c7f3 ай бұрын
દેવાંશી બેન તમે ખરેખર ac bharat sarakar કુટુંબ પરિવાર સુ છે તમે એનો અભ્યાસ કરો
@hemishrathod385910 ай бұрын
Jay aadivasi 🙏🏼 Jay Zohar 🙏🏼
@SachinbhilOfficial214110 ай бұрын
🙏🏿જય આદિવાસી 🙏🏿
@RathvaMahesh-o2b10 ай бұрын
100 સાચી વાત છે
@SandipGamit-p9m10 ай бұрын
Right che. Document khulaso sathe che badhu sachu j che.
@RAHULRATHWA0010 ай бұрын
👑REAL OWNER OF INDIA👑
@radhabenbhil297910 ай бұрын
Dofi 1949 ma desh aazaad thyo 1849 ma dastavej thaya ke aadivasi desna malik che ane ane koi citing na kare ana mate police force taiyar karvama aavi
@vasavasandip912210 ай бұрын
અમે આ a c ને નહીં ઓળખતા. જય આદિવાસી
@Prabhuda37010 ай бұрын
બીડી વેચનાર વ્યક્તિ પણ દેશમા પોતાની ચલણી નોટો છાપે છે. 😂😂😂
@Er.keshav_IIT.Bombay.10 ай бұрын
થોડો મર્યાદા માં રઇને કોમેન્ટ કરજે પછી ખોટુ બે હાથ જોડી પગે પડવું પડશે તેમ છતાં કઇ હાથમાં નઇ આવે !