દેવાંશી બેન આ અવાજ તો સરકાર સુધી પહોંચવો જ જોઈએ. અને આ શિક્ષકને લાખ લાખ વંદન. ખૂબ જ સુંદર રિપોર્ટિંગ બદલ ખુબ ખુબ અભિનંદન
@noormahmedhalani3103 Жыл бұрын
બેન તમને વંદન તમે જત સમુદાય ની વેદના ને વાચા આપવા ખૂબ ખૂબ આભાર
@ashishdesai1916 Жыл бұрын
ખૂબ ધન્યવાદ બેન તમાંરો આવા માલધારી ની મુલાકાત લીધી છે
@mansukhhirapara5571 Жыл бұрын
જય શ્રી કૃષ્ણ દેવાંશી બેન ખુબ ખુબ અભિનંદન
@HinduPride0075 ай бұрын
ખૂબ જ સરસ મહિતી અને આવી પણ સંસ્કૃતિ ના લોકો ગુજરાત માં રહે છે ...આશા રાખીએ કે વિકાસ ની વાત કરવા વાલા લોકો આપની મહેનત અને મહિતી ધ્યાન માં લે અને આ લોકો ને પણ પાયાની સુવિધા પોહચાડે...આપનો આભાર
@vihabhairabari8271 Жыл бұрын
આ લોકો ખોટું બોલે છે મારા બાપુજી માલઢોર ચારવા દુષ્કાળ મા ગયેલા 1970 આશપાશ ઘણા માલધારી ઓ સાથે ત્યારે એક મહિનો ત્યા રહેલા અને તયારે કહેતા કે ખાવા માટે નાવ મા બેસી ને સામાન લેવા બે જતા અને અમે બેટ કેવડો મોટો છે તે જોવા દિવસે જતા.અને રાત્રે એક બે વાગ પાછા ફરતા એ પણ ધ્રુવ તારા ના નિશાન ઉપર કેમકે પુર્વ પસીમ ખબર પડે નહી અને ધ્રુવ તારો આથમે નહી અને ધ્રુવ જાણે એ ભુલો ના પડે ....આ મારા બાપુજી કહેતાં મારા બાપુજી ગુજરાત કચ્છ થી ભરુચ સુધી ના ગામ યાદ હતા. મારા બાપુજી ચાર સાલ પહેલા દેહતયાગ થયેલા છે. .
@solankinaven8180 Жыл бұрын
દેવાશી બેન ખરેખર તમે જે રીપોર્ટીંગ કરો છો તે કાબિલેદાદ છે પછી એ મહીસાગર હોય કે વ્યારા હોય દાહોદ હોય ખુબ ખુબ ધન્ય વાદ
@Odedara-h5u2 ай бұрын
Adhbhut avisaniy devansi Ben
@dineshthakker5001 Жыл бұрын
A samuday sathe hu kutch ma rahyo chhu khubaj hadmaribhariyu jivan jive chhe.pan kotha suj to a Loko ni kahevi pade ke je ne apne kahiye ke ek kudarat ni den j chhe.ane agvdata ma kem jivavu te temni pasethi shikhva jevu chhe .garibai ma khumari thi jivavu te amni pasethi dukhava jevi chhe
@kanubhaitadvi4979 Жыл бұрын
Khub saras Devanshi Ben
@BABUPATEL Жыл бұрын
ભાષા શુદ્ધતા વધુ જોવા મળે છે
@g.kdesai4314 Жыл бұрын
જય માલધારી ❤
@dharmikbarasara8958 Жыл бұрын
Bigest fan Devanshi ma'am
@Husenjat7222 Жыл бұрын
Thenkyou Ben devansi
@bhagvanbharvad9218 Жыл бұрын
માલધારી સમાજ પણ આવી જ રીતે સંઘર્ષ કરી ને જીવન વ્યતીત કરે છે
@kashiramjoshi6944 Жыл бұрын
એક શબ્દ પણ ને કાઢી નાંખો, હંમેશ સંગ્રસ કરતા રહેછે.
@sabbirjat2414 Жыл бұрын
Great Kutchi Jat ❤
@mahendrasinhchauhan2070 Жыл бұрын
khub j saras ekdam pramanik imandar jivan na darshan thay chhe aa loko ni jivan ma ,,,,ekdam mati na lal kudrat na chhoru ,,kudrat ni aulad ...je sanskar sanskriti ane kudrate apel darek chij ni ijjat kari ne sukh thi jive chhe.
@sumitareelscreation Жыл бұрын
👍
@DK-dq8bu Жыл бұрын
We claim to be the 5th largest economy in the world yet people have to live in such poor conditions.Shameful 😡😡😡
@Anonymous-cq8rp Жыл бұрын
They have one way out: Education and awareness.
@yashodhanmehta98197 ай бұрын
CHEAP AND BEST VILLAGE LIFE , LOK SANSCRUTI JIVANT , NICE KUTCH . ## SANTACRUZ WEST .
@hh171hj Жыл бұрын
જત મુસ્લિમ માલધારી
@JATMOHMD4 ай бұрын
❤❤❤❤❤
@jayabengamara5948 Жыл бұрын
🙏સરપંચ ભાઈ ઘણા એજયુકેટેડ વાત મસ્ત શ કરે છે.બેન. 🙏🙏🙏
@sureshdesai455 Жыл бұрын
देवासी बेन अच्छा लगा 💖
@ashvinvadhvana9151Ай бұрын
જમાવટ માં વિડિયો જોવાની જમાવટ આવે
@ambalalpatel5753 Жыл бұрын
Work hard
@kiritgor8848 Жыл бұрын
आ जोई एवु लाग्यु के भारत विश्वगुरु टूंक माँ बनी जांसे,,मोदीजी ने कहो कदी आलिया बेट नी मुलाकात ले,,के जीवन केटलु संघर्ष मय छे,,
@Radhe_6 Жыл бұрын
Pan aj sudhi Sarakar taraf thi kay madad na mali bav kevaye kem ke Dada hoshiyaar che atala to a rajuat kari sakata ta😇
@abdulwahabansari2013Ай бұрын
મેડમ જેટલો આ વિડિયો બેસ્ટ છે તેટલી આપની વાત કરવાની ની કળા
@jayeshpanchaljayeshpanchal835 Жыл бұрын
💯👍
@jognimusicdeesa6612 Жыл бұрын
સરસ
@aurangzebmalek9898 Жыл бұрын
AA MARU GUJARAT...
@shabir_qadri Жыл бұрын
બહુ ખૂબ
@govt.newsgujarat Жыл бұрын
U r only reporter that go to ground level reality.
@manojdeshani3601 Жыл бұрын
જય સીયારામ
@usmanganipatel2302 Жыл бұрын
Devanshi ben tame bharuch ma aavo. Tya v aavu j 6. 125 varsh thi loko rahe .no electricity , no education, no development..etc Vagra taluka ma pnn same aavu j 6.
@ChatanUttekar4 ай бұрын
Bharuch no j video che Bhai
@ahirbirju1992 Жыл бұрын
દેવાંશી બેન મારો પ્રશ્ન છે કે હવે ક્લાસ 3 માં gpsc અને upsc લેવલ ના પેપર આવે છે તો પગાર પણ gpsc અને upsc નો આપશે સરકાર શ્રી
@desaisatish5480 Жыл бұрын
Time pan upsc gpsc jetalo aape to pan saru
@hemakapadia32077 ай бұрын
चव्द वर्ष पहला अहिया badhi सुविधा उपलब्ध हती? शू आ बधू have khyal आव्यो? हु मानू छू के अमारा माननीय p,m श्री नरेंद्रमोदी साहेब ने अपील करो चोक्कश बढ़ी सुविधा मली जसे, आ amaru Bharat chhe, पांच वर्ष pachi kol dukhi ni hoy,अपील करवा mate प्रयत्न करवा पड़े
@jaygoga8740 Жыл бұрын
Aane mojj kahevay
@Radhe_6 Жыл бұрын
Atali badhi Buffalo che 40....to aek Buffalo na 1 lakh to 40 lakh ave🤧
@JatEsak-le8xv Жыл бұрын
😭😭😭
@aurangzebmalek9898 Жыл бұрын
JARURAT SODH NI JANETA CHHE..
@dipakthakkar6173 Жыл бұрын
Hu garib banava taiyar chhu
@jayshah2700 Жыл бұрын
આ ક્યાં આવેલું છે આલિયા બેટ
@Super9999955555 Жыл бұрын
Hansot taluka.dist bharuch
@dipakthakkar6173 Жыл бұрын
Emane hu Maro 2 cr m No flet aapi du emanu bad hu mane aapi do
@kiransheth1027 Жыл бұрын
ADARANIY BENA AAPNE KHOBLE KHOBLE AABHINANDAN AAP ATISHAIY SHUNADER SEVA KARO CHO AA TO GUJARAT GOVT.MAHITI DEPT. NI FARAJ MA AAVE AE SHU KARE FAKKT SARAKAR NO PAGAR KHAIY NE MAZA KARE CHE ADARANIY DIKARI BETA HU AAONE ROYAL SALUTE AAPU CHU