ખુબ સુંદર ધરતી વાતાવરણ પશુ પક્ષી પ્રાણી નો નાશ થઈ રહ્યો છે એનું કારણ માત્ર માણસ છે જે પોતાના હક અને કાયદા માટે લડતો રહે છે કોઈ કુરાન ની વાત કરે કોઈ ગીતાની વાત કરે કોઈ બાઈબલની વાત કોઈ બંધારણ ની વાત કરે કોઈ માણસને ભગવાન બનાવી દે છે પોતાની આવનારી પેઢીઓ માટે વિનાશ ઉભો કરી રહ્યા છે માણસની ક્રૂર વિચારધારા આ દુનિયાનો નાશ કરી જશે
@ghemardesai174416 сағат бұрын
વાહ દેવાંશીબેન તમારૂં નીડર વિશ્લેષણ આના પર થી સમાજ અને સરકાર ને ચોક્કસ અસર થશે 👍👍🙏
@aasharavat2 сағат бұрын
Rrrr
@Pravinpatel-xi9qv8 сағат бұрын
દેવાંશી બેન ખુબ ખુબ ધન્યવાદ
@bharatmakwana417217 сағат бұрын
Salute દેવાંશી ગરીબ ની દીકરીને ન્યાય આપી નહી શકે 🙏
@bharatkarmur840516 сағат бұрын
જયા દેશ મા મિડિયા નેતા વેચાતા મળે તયા આવુજ હોય બેન તમે એક ખૂબ સરસ પત્રકાર છોવ
@chhituvasava545617 сағат бұрын
સંવેદના વિનાનો માનવી,જીવતી લાશ જેવો છે,
@dipakparmar729815 сағат бұрын
દેવાંશી બેન તમને ખુબ ખુબ અભિનંદન મહિલા અને બાળકી માટે તમે અવાજ ઉઠાવ્યો પણ આજ ના નેતા દયા હીન થઈ ગયો છે બંધારણ મુખ્ય મંત્રી ના હાથ બતાવ્યું એ બંધારણ ને આજના નેતાઓ અમલ કરતા નથી બંધારણ માં મહિલા ઓ માટે સમાન હક્ક આપે છે પણ આજની સરકાર બંધારણ થી ચાલતી નથી મારી એ દિકરી ને દુઃખ સાથે 😂શ્રદ્ધાંજલિ અર્પણ 😂કરું છું 😂😂😂
@JimitRaj-q4m17 сағат бұрын
નેતાઓ ને ખાલી ખુરશી માં રસ છે બાકી જેનું જે થવું હોય એ થાય. આવા કેસ માં જેની જવાબદારી હોય એ નેતા કઈ ના કરી શકે તો એને રાજીનામુ આપી દેવું જોઈએ...
@solankinaven818017 сағат бұрын
દેવાશી બેન તમારો પત્રકારત્વ નો ધર્મ નીભાવી જાણો છો તેના માટે સેલ્યુટ છે પણ આ જયચંદો મોદી સાહેબ ગયા પછી ફરી હેન્ડ રેઢુપડ હોય તેમ વરતી રહયા છે દીકરી માટે પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને શાંતિ આપે તેવી પ્રભુ શ્રી રામચંદ્ર જી ના ચરણોમાં પ્રાર્થના😢🙏
@dahyabhaipatel569515 сағат бұрын
Bhai Shri e badhano Guru to nonbiological Modi j chhe etle tame pan Sacha chasma lagavo.
@rakeshprajapati990092 сағат бұрын
સ્વાર્થમાં સરી પડ્યા સૌ, "સંવેદના" ફક્ત શબ્દોમાં રહી ગઈ...🙏🙏🙏
@NCKhan-wu9fu3 сағат бұрын
Daughter of India 🎉🎉 ખૂબ સુંદર presentation.🎉🎉
@arvindbhaipatel894516 сағат бұрын
આ ભાજપ વાળી ખોટું બોલે છે જસદણમાં પાટીદાર મહીલા છાત્રાલય મા જે ભાજપ ના બે હરામી ઓ એ રેપ કર્યો હતો ત્યારે કયા જેલમાં પૂર્યા હતા 20 દિવસ સુધી તો દિકરી નો કેસ દાખલ નહોતી કરતી પોલીસ અને હાઈકોર્ટે ના યાજ્ઞિક સર વકીલ મદદ કરવા માટે આવ્યા હતા તો પણ કેસ દાખલ કરવામાં નહોતો આવ્યો અને વકીલે કોર્ટ દ્વારા કેસ દાખલ કરેલો ત્યારે આખી ભાજપ ગુનેગાર ને બચાવવા નીકળી હતી અને 25 દિવસે કેસ દાખલ થયો ત્યારે એવી કલમો લગાવી હતી કે ગુનેગાર 1 દિવસ મા જામીન આપી દીધા હતા ભાજપ વાળી બેન નકરૂ જુઠું બોલે છે
@JLogic7779 сағат бұрын
Sachi vaat bhai
@vanubhaimerja69998 сағат бұрын
પોતાની ભૂલ સ્વીકારવા કોઈ તૈયાર નથી.. ટૂંકી ને ટચ
@ramanparmar35238 сағат бұрын
My sister you are perfect journalists
@paladdipak812 сағат бұрын
જનતા ક્યારે સમજસે આ સરકાર મા ન્યાય ને સહાનુભૂતિ ની આપેક્ષા રાખવી એ ભુલ છે,
@ravibavda21708 сағат бұрын
જય માતાજી ધન્યવાદ બેન આભાર 👃👃👃👃👃👃👃
@pravinsinh_solanki_84634 сағат бұрын
જય માતાજી બેન
@hasmukhsudani68463 сағат бұрын
નીડર પત્રકારત્વ માટે ખુબ ખુબ આભાર
@gagjibhaighelani41597 сағат бұрын
હસલો સબરબંધીને સડસેનહી સુરત થી ગગજીભાઈ બીઘેલાણી ૯૯૭૯૨૪૪૩૧૦
I got person after so Long time on which I can say she is "Role Model". you are doing very holy and good work. I am thankful to you. this is very true Mam, people and Leader only want to do showbaazi , difficult to find right people.
@dhavalbaraiya23454 минут бұрын
ભાગલા પડો અને રાજ કરો એવી વાત સે બેન આ રાજ નીતિ માં જાતિ આધારિત બધાને આ રાજનીતિ વિભાજિત કરે છે
@sardarparmar79797 сағат бұрын
સંવેદના નથી હાલ ભાજપમાં વિપક્ષ માં હોત તો ચોક્કસ સંવેદના દેખાઈ આવત.
@manishdixit37063 сағат бұрын
કોઈએ જ્યારે પૂછ્યું કે ખોટું તો નથી લાગ્યું ને ત્યારે સહજતાથી કેહવાઈ ગયું કે ખોટી દુનિયામાં ખોટું શું લગાડવું !
@kuldeepjadeja574416 сағат бұрын
બેન ખૂબ ખૂબ સલામ તમને તમારા માત પિતા ને
@ishverpatel49305 сағат бұрын
ધન્યવાદ
@harshadbhaipatel703713 сағат бұрын
A girl from poor family is no matter for this ruthless government.
@jaiswalratilal922417 сағат бұрын
Very good video jamavat
@RameshMakvana-b1bСағат бұрын
Khub sarsh ben ❤❤❤❤❤
@nmvlogs929317 сағат бұрын
Gujratni public maykangli chhe 😡
@bharattadvi8351Сағат бұрын
Good 👍 devanshi ben
@chandrakantpatel54595 сағат бұрын
હુ મારી દિકરી ને લઈ ને આ મહાન ભારત ના મહાન કહેવાતા સુરક્શિત ગુજરાત ના પાટનગર ગાંધીનગર મા અસુરક્શિત સમજુ છુ અને મને મારી દિકરી નિ ખુબ જ ચિન્તા હોય છે મને અફસોસ અફસોસ ઍ છે કે આવા ગુજરાત મા હુ રહુ છુ આ માય કાન્ગલિ પૃજા અને ભ્રષ્ટાચાર થી ખરડાયેલા નેતાઓ આપણું શુ સારું કરવાના
@HiteshPatel-hq7xpСағат бұрын
Vah kavi Raj ..
@choiyoung-min83223 сағат бұрын
કાશ તમારા જેવા બધા પત્રકારો અને ચેનલો કામ કરે
@SAHIL__GAMING795 сағат бұрын
बेन आपडी जनता आधणी छे हु गुजरात नो छू पण बगाल मा रहु छु तमने जमीनी हकीकत अलग छे केम के में गुजरात मा रही में जोयू छे के तमने कबर नथी के हु कहु छू के गुजरात करता बगाल सो करता सारु छे केम में वडोदरा ने पण जोयु अने आवा बहुत गाम छे जेमा आपडी सरकार पोचती नथी तमे गामडा ना लोग जेने सरकारी योजनाओं नो लाभ मणतो नथी केम के बेन गरीब के अमीर मा फर्क नथी पण गुजरात मा छे कलकता मां आवो तमने खबर पडछे
@hitendragohe802 сағат бұрын
આ જમાવટ ચેનલ થી આપ લોકો ને યાદ અપાવી ને જાગૃત કેમ થવાય તેની સમજ આપો છો તે બદલ આપનો આભાર.આવું કામ દેશ માટે થવું જોઈએ તો દેશ ને આગળ જતાં કોઈ નહિ રોકો સકે. જય હિન્દ
Peli BJP ni pravkta ne bolta pan nai avdtu. 😂😂 Shabash Devashi ben. 👏
@jayeshjoshi895314 сағат бұрын
जनता ने नंबर होय त्यारे नेता ने थोड़ा घणा होय ऐ स्वाभाविक छै
@pitbullgaming854527 минут бұрын
Good
@choiyoung-min83223 сағат бұрын
Vah bahen vah tamara jeva patrakaro ni jarur che aa desh ane gujrat ne pan gujarat ane desh ni kanun ane nyay vyavastha pakistan kartay gai gujri chhe badhu bolava mate chhe kasu koi kartu nathi karan politics
@GODOFWAR007blade18 сағат бұрын
sakhni naj nathi rahet , Emna pet bhrya chhe etle aavu vichar suje chhe. Geeta ma laychhe jivo & jivva do pan aa loko ni soch nirali j chhe - myra pela badha ne paresan karo.
@kalpeshshah585717 сағат бұрын
Jordar Ban
@amitdamor23705 сағат бұрын
Bolvu joia
@prataprajput4allСағат бұрын
इस देश का सड़ा हुआ क़ानून व्यवस्था
@tushar58224 сағат бұрын
Jya rajniti na rotla shekay tyaj politician ne ras hoy chhe baki koi padi nathi
@harishjani32062 сағат бұрын
નિશબ્દ
@ghnshyambhaibodara76872 сағат бұрын
Jell ma jell staf ne avi cosis karvi pade ke gunegari ma sudharo Thai pan jell ma to bhastachar khub chale chhe bdhane lutvani j vat mavo khabo hoi Mali Jai chhe 100 rupiya ma je jotu hoi te male pan 5 Ghana bhav aapo ne to badhu j....
@hareshyagnik53699 сағат бұрын
સત્તાધીશો ને સરસ વાતો કરતાં જ આવડે છે..શબ્દોની માયાજાળ વણવામાં હોંશિયાર છે..પ્રજાને આવા ધતિંગ ગમે છે
@maheboobmalek21625 сағат бұрын
Gandhigram bhavnagar intercity ne koth gangad stopej aapo
@ParvezShaikh-z5z15 сағат бұрын
Sister tarif a kabil
@SAHIL__GAMING795 сағат бұрын
बेन आरोपी होय तो तेने सजा थाय छे अने बेन आमा जे लोग होय ते सामने आवी जाय तो सरकार तो पसी सजा दे पण ऐनी पेला पबलीक तेने सीधो करी नाखे छे अने आपडा गुजरात मा सामे कय गुनो थाय तोय आखो पर पटी बधी देछे बेन
@nvmehta-f7z17 сағат бұрын
Dharma ke jaati vaat aave praja rasta uper aavi jaay chhe . Tyare maaykaangla panu kyan jaay chhe . Praja ane sarkar samvedna heen ane jungli thai gai chhe .
@JagdishDangi-y3d5 сағат бұрын
Devanshi ben jyare nava mandiro na nirman thay tyare crore rupiya nu dan aavi jay che mandir ane trust ma pan aavi jay the and ena upar par business pan thay che. To su ena par tax GST nai lagavi sakta. Ena par ek episode banao.
@Patelprahladbhai3 сағат бұрын
INTERNATIONAL SOCIAL MEDIA #REPORT
@hardygaming89292 сағат бұрын
बेन जनता मायकंगली छे ई स्वीकारी लव पण पत्रकार?? हु कहिस तो तमने वहमू लागसे
@AslamRangrej-s4m14 сағат бұрын
Balatkar na subject Islamic law apply karo badhu justify thai jase
@RaeesMalek-g2vСағат бұрын
માયકાંગ્લી નઈ,ગુલામ ક્યો ,ગુલામ ,અને એ પણ હિન્દુ ,સમાજ
@jayeshjoshi895314 сағат бұрын
जनता ने नंबर होय त्यारे नेता ने थोड़ा घणा होय ऐ स्वाभाविक छै बंगाल वखते निकल्या हता ए बधा ने ए आवाज उठवा वाला नर्क मां चलया गया
@brjadeja26776 сағат бұрын
Devansi ben તમે મ ત kone જોઇને aapyo hato sthanik umedvar ke moda ne joi ne, હવે bhogvo.
@07vasavamayur924 сағат бұрын
Kya che and bhakto
@harshadbhaipatel703713 сағат бұрын
Humanity is ruined in this bjp government. No sympathy towards 11 years old girl from zagdia . She has lost her life.
@abdullahpatel353118 сағат бұрын
Gujrat ni janta have kyare candel march kadhse
@growingnature495717 сағат бұрын
Police badhi chaitar pacchad busy hati...
@RameshMakvana-b1bСағат бұрын
😢😢😢😢😢
@trading.212417 сағат бұрын
😮😮😮😮😮
@SarmanBhai-d3g17 сағат бұрын
Devansiben khoti mahenat no kro
@gulamhaidersunasara918616 сағат бұрын
😢😢😭🙏🙏👏🙋♂️
@pradeeppandya612817 сағат бұрын
Ben aa babate mara pase saeb nathe
@himmatlalchavda594516 сағат бұрын
Mam tame je prashn karvano kaho cho......eeee samanay Manas pan karej che pan satta ni Masha ma dut vyakti o ....no shamde to eee divas mate taiyaar thavu pade ke Bhagat singh...Subhash Chandra Bose darekne banvu padse....karanke nyay maltu nathi pan nyay aaavi paristhiti ma haari jay che...🤐😰😥
@bharattadvi8351Сағат бұрын
Javab aapvo nthi chatkvu che . Devanshi ben
@rahuldpagi38544 сағат бұрын
😭
@pradeeppandya612817 сағат бұрын
Gareb na vote ni bhik n mang ve joyeya
@HiteshPatel-hq7xp59 минут бұрын
Ben Bhulai gayu hashe .temna kan na pakdata 😂😂😂
@SarmanBhai-d3g17 сағат бұрын
Mari Ben sahan chhe
@RajeshPatel-od2dz17 сағат бұрын
Diwali upar fatakda fodine paryavaran ni ghor khoday chhe. Koi j media vala aa babte bolta nathi. Tame to bolo. Rojiroti mate to bija rasta pan hoi shake pan fatakdani dukan mathi j rojiroti mali shake?
@Sahasrara100817 сағат бұрын
Charey baju pan bidi ni dukano... Cha ni kitalio... Tamaku vala gutkao.. Aa badhu chalva devanu ane pachhi cancer hospitalo kholvani...
@SparrowWorld100817 сағат бұрын
Uttarayan aavshe. Lakho birds will be killed. Koi media vala kem aa babte chalval nathi chalavta... Ultanu media vala patan dori vali dukano nu marketing kare chhe... Rupiya laine. Tame to bolo.. birds pan paryavaran no abhinn ang chhe.
@madhav12154 сағат бұрын
Eid avse tyare lakho bakra kapase kem koi media nathi boltu Darroj Non veg khase tyare kem koi nathi boltu