ખુબ ખુબ અભિનંદન... ભરત ભાઈ ખેડૂત ને જાગૃત કરવા બદલ.. જ્યાં સુધી ખેડૂત એકતા નહિ હોય ત્યાં સુધી ખેડૂત ને જાગૃત કરવા વિનંતી.. ખેડૂત એકતા ખૂબ જરૂર છે.. જાતિ માં ન વહેચાય તે પણ જરૂરી છે..
@RamBhai-m3u4 күн бұрын
ખરેખર સાચી વાત છે પણ સરકાર જેવું કાંઈ લાગતું નથી છે કે નથી સરકાર
@tarunchaudhary63654 күн бұрын
આપણે જ જવાબદાર છીયે એક વખત એમણે ઘેર બેસાડો તો આપોઆપ સારું થઈ જશે આપણે કોથળા ભરી ૩૦ વર્ષ થી એમણે વોટ અપ્યજ કરીયે છીયે તો વાંક તો આપણો છે
@vinaychaudhary86293 күн бұрын
@@tarunchaudhary6365 vote to Hindu Muslim na mudda par aapo to tamara Kam thoda thavana
@hemabhaitajpariya26953 күн бұрын
અમો વોટ નથી આપતા મશીન આપે છે
@VaghabhaiChaudhary-yj9kn2 күн бұрын
આજના સમયમાં રાજ નીતિ જે ચાલે છે તે રાખસ્સ નીતિ થી ચાલે છે
@narvinsinhsindha97544 күн бұрын
વાત સત્ય છે.
@amrutbhairaval5624Күн бұрын
ભરત કાકા ભરત કાકા ! ખુબ આભાર.🙏પણ ક્રોનોલોજી છે,
@kirtichaudhary84283 күн бұрын
ગાડા ને ટ્રેક્ટર બનાવી શકે તો બાપુ જ બનાવી શકે, અને આ બધા તો જીવતા ને પાળીયા બનાવે
@VaghabhaiChaudhary-yj9kn2 күн бұрын
સાચી વાત છે કોઈ ખેડૂત ને આવા કાર્ડ લેવા જાવું ના જોઈ એ સરકાર ને આપવા હોય તો ઘરે આવી ને આપી જાય
@ArvindPatel-ol5si3 күн бұрын
ખેતરો માં વાંકા ચુકા છે તેને સીધા કરવાની વાત કરો રસ્તાઓ માં કા ચુકા છે તેને સીધા કરવાની વાત કરો દરેક ખેતરની પાઈપલાઈન થી પાણી મળી શકે તેની વ્યવસ્થાઓ ની વાત કરો
@prahladchaudhari89703 күн бұрын
જોરદાર
@chaudharilalajibhai85072 күн бұрын
ખૂબ ખૂબ અભીનંદન કાકા
@bathakorbathakor51523 күн бұрын
અદાણી અને અંબાણી ની સલાહ પેલી લેશે કાકા.. તમે બોલ્યા કરો કોંઈ ફરક પડે સે કે નહિ 🙏🙏🙏🙏🙏
@DSPatelDSPATEL4 күн бұрын
માધ્યમ વર્ગ ને તો ખાલી મત જ આપવાનો
@jitendrasinhsolanki19334 күн бұрын
બાપુ તો બાપુ છે ❤❤❤❤❤
@ArvindPatel-ol5si3 күн бұрын
રસ્તાઓ વાંકા ચૂકા અને ખેતરો વાંકા ચૂકા પહેલા હે તો સીધા કરો ટેકનોલોજી નો ઉપયોગ કરો
@rathvababubhai59674 күн бұрын
બરાબર છે ભાઈ પાયલ બેન ધન્યવાદ
@jahubhaiParmar-d8m4 күн бұрын
Sachi vat chhe
@nareshtadvi25674 күн бұрын
વાહ કાકા
@iswardangadhavi50114 күн бұрын
આ સરકાર ની એક સિસ્ટમ છે ભાઇ
@kishorbhailunagariya20004 күн бұрын
Bharat kaka ne lakh lakh vandan karu su
@Creativesoul-r9c3 күн бұрын
Wonder why JAMAVAT is keeping quiet about ADANI- GATE? THOUGHT YOU WERE UNBIASED.
@vinaychaudhary86293 күн бұрын
I think that's out of scope for them to analyse this issue.So don't expect them to do anything.
@Creativesoul-r9c3 күн бұрын
@vinaychaudhary8629 Come on, nothing should be out of scope for a journalist.
@ghanshyammoradiya94474 күн бұрын
vat saci
@ukabhairamani81132 күн бұрын
સાસીવાત
@vijaysampat76112 сағат бұрын
Chief minister builders,if he is khedut,see understand khedut problem
@jahubhaiParmar-d8m4 күн бұрын
Aakhi duniya khedut upar aadharit chhe to pan badha khedut na dusman bani Gaya chhe. Kyare khedut ne sanman malshe
@GohilRanubha-yy2woКүн бұрын
પ્રાકૃતિક ખેતી કરો તમામ પ્રશ્નો હલ થઈ જાય
@valajibhaichaudhary588121 сағат бұрын
પ્રાકૃતિક ખેતી પ્રશ્નો હલ થઇ જાય તે ભૂલ ...આનાથી ખેડૂતની સિકલ બદલાઈ તેમ નથી