USAથી ભારત આવેલા Drummi Bhattએ અમેરિકન સપનાના કારણો કહ્યા એ સાંભળો..।Jamawat

  Рет қаралды 183,888

JAMAWAT

JAMAWAT

Күн бұрын

Application Link :
For Android : play.google.co...
For ios : apps.apple.com...
અમારા સોશિયલ મીડિયાના સરનામા આ રહ્યા -
twitter - / jamawat3
facebook - www.facebook.c...
instagram - / jamawat3
website - www.jamawat.com/
whats app Channel link -
whatsapp.com/c...
#devanshijoshi #devanshijoshilive #jamawat

Пікірлер: 528
@gitadesai5540
@gitadesai5540 4 күн бұрын
Solid analysis she said very true and fundamental systems of America. 👌👌👌👍
@sanjayparmar6930
@sanjayparmar6930 4 күн бұрын
આ બહેને વાતો કરી ખૂબ જ સુંદર સરળ અને સમજાવે તેવી વાતો કરેલી છે ખૂબ જ સુંદર વાક્ય વાપરેલ છે
@ParulShanghavi
@ParulShanghavi Күн бұрын
If u have still nanny work as visit visa
@Amul-i5p
@Amul-i5p 5 күн бұрын
ટ્રમ્પ જો કેનેડા ની જગ્યા એ ગુજરાત ને ૫૧ મુ સ્ટેટ લેવા ની વાત કરે તો આખું ગુજરાત ભારત થી વિલીનીકરણ કરવા તરત જ તૈયાર થઈ જાય...😂
@Zulfikar-m2g
@Zulfikar-m2g 5 күн бұрын
गद्दारी नी व्याख्या डेफिनेशन सु.....
@AzizMistry
@AzizMistry 5 күн бұрын
આજે પણ વેઇટિંગ જોઇ લો. આજેય લોકો જવા રાજી છે
@meenaximehta7691
@meenaximehta7691 5 күн бұрын
Vat bahu saras kari pan india ne Tema gujrat bajuma nathi ke trump buy kari le jo evu hoi to india nu gujrat rato rat Khali thi jai.
@meenaximehta7691
@meenaximehta7691 5 күн бұрын
Soni ek vat badho khel paisano che ne dollar uncho che mate ne india ma mahenat karo to pan paisa na dekhai ne paisa pan aape nahi mahenat pramane America ma paisa mate hours na bhav nakki karela hoi che jethi ne tax pan bharwano jethi badhana paisa bane che india ma te type ni systems aawe to koi foreign country ma jai nahi mate modie paisa matena vada bandhwa joie ke labour's works hoi to hours pramane aapwa joie ne education hoi to te mateno pagar howo joie etc to india ma no problem sarkar chor che jethi badhu impossible che.
@desireuben
@desireuben 5 күн бұрын
સાચી વાત 😅
@jagsd05
@jagsd05 3 күн бұрын
એકદમ સચોટ વાત કરી છે દ્રૂમી બહેને (apologies if I misspelled the name). હું છેલ્લા ૨૩ વર્ષથી બોસ્ટન છું, અને એમની જેમ જ સ્ટુડન્ટ વિઝા, વર્ક વિઝા, ગ્રીન કાર્ડ અને છેલ્લે સિટીઝનશીપ લીધી છે. બહેને એકદમ સચોટ analysys આપ્યું છે બધી જ બાબતો અંગે. આ સિવાય એક વાત મા મારો પર્સનલ અભિપ્રાય આપુ તો, મને લાગે છે કે ભારતીયો ને હાથકડીમા મોકલવા પાછળ એક કારણ એ પણ છે કે તમે બીજા ભારતીયો જે આ જ રીતે અમેરિકા વિશે વિચારે છે એમને, અને દુનિયા ને બતાવવા ની રીત છે કે અમેરિકા હવે માનવતા ના ધોરણો જોશે નહી અને આ જ રીતે બધા સાથે વ્યહવાર કરવામાં આવશે - જે લોકો અમેરિકા મા ઇલ્લીગલ રીતે જાય છે અને પકડાશે. બહેને કહ્યું એમ, નવી સરકાર બહુ જ અલગ છે. એક રીતે જોઈએ તો આ વિડિયો લોકોમાં જાગૃતિ લાવવા મા ઊપયોગી થાય કે એજન્ટ ના ભરોસે તમારી જમીન, મકાન વેચી ને જશો તો છેતરાશો. કોઈ પણ તમને પૈસા થી વિઝા નહી અપાવી શકે. પ્રોપર પ્રોસેસ ફોલો કરી ને જ જાવા મા ભલાઈ છે. Very nicely done! 😊
@vkpatel9329
@vkpatel9329 5 күн бұрын
બોર્ડર ક્રોસ કરીને જાય એટલે ધુસણખોર કહેવાય..!! આવા ગુન્હાહિત કૃત્યો માફ થઇ શકે નહિં.
@munjalthakur6166
@munjalthakur6166 4 күн бұрын
Cross kari ne tya dharan mange kai jai ne rehva na lage.
@diwana.raymound.d8676
@diwana.raymound.d8676 4 күн бұрын
તો પછી ડોનાલ્ડ ट्रंप ના માબાપ જર્મની थी अमेरिका ma ઘુસેલા. 80% American घुस peth थी j ઘૂસેલા
@dineshpanara9724
@dineshpanara9724 4 күн бұрын
ના ચાલે US ગુજરાત ની જેમ એક ડ્રાય કન્ટ્રી છે ગેર કાયેસર બે ચાર બોટલ કે ભારતીયો સિવાય ને ઘુસાડી દો તો ક્દાચ માફ પણ કરે પણ પરંતું દોસ્તો કા દોસ્ત ટ્રમ્પ એક પણ ભારતીય ને અમીરગઢ, શામળાજી ની બોર્ડર ની જેમ કાયદેસર આખા કેરેટ છોડો એક ઢકન ના ઘૂસાડી સકો
@dipaksatapara4101
@dipaksatapara4101 4 күн бұрын
True..
@rahulpithadia4266
@rahulpithadia4266 3 күн бұрын
American Accent have bhooli jao 😂
@sofiyasama3924
@sofiyasama3924 4 күн бұрын
💯 % True interview 🙌 👌 🙏
@ranchhoddaspandya6284
@ranchhoddaspandya6284 4 күн бұрын
The quality of life and. government services in America is superb which has no match with India.❤
@sunlightie
@sunlightie 4 күн бұрын
@@ranchhoddaspandya6284 illegal work for $4 and are always living under the fear.
@gregland5534
@gregland5534 3 күн бұрын
BHARAT have not good service cause reservations 😂
@prakashshukla5919
@prakashshukla5919 4 күн бұрын
Miss Bhatt you really hit the nail. I liked your honest answers to Devanshiben. People like Decanshi should visit USA once to understand the country then she can compare two countries
@kishorsakhiya9163
@kishorsakhiya9163 3 күн бұрын
Thankyou Devanshiben... This is perfect interview
@NAYANs_VLOG
@NAYANs_VLOG 5 күн бұрын
Khub khub saras information drummi ben 👍👍
@nimeshpatel6613
@nimeshpatel6613 Күн бұрын
Great Conversation
@ks1332
@ks1332 3 күн бұрын
bilkul right
@hiteshsharma5873
@hiteshsharma5873 3 күн бұрын
૧૦૦ % વાત સાચી કરી છે ધ્રુવિબેને બહુજ સરળ સચોટ વાત કરી છે ખૂબ ખૂબ ધન્યવાદ
@ChandrakantPatel-tz9pr
@ChandrakantPatel-tz9pr 4 күн бұрын
દેવાંશી બેન ખુબ સરસ વાર્તાલાપ અને અંત મા જે વાક્ય સાંભળવા મલયુ ખોટું ખોટું જ છે એના પર વીચાર વુ જોઈએ નિષ્પક્ષ વાર્તાલાપ 🙏🏻
@munirmirza7359
@munirmirza7359 4 күн бұрын
Aap donon ki baat bahut acchi lagi
@shahrajendra2724
@shahrajendra2724 5 күн бұрын
ગેરકાયદે ગયા તો તેમાં સરકારે કશું જ ના કરવું જોઇએ
@netaambani
@netaambani 4 күн бұрын
Bilkul sachi vaat..ava toh 8 lakh che
@drketanlimbachiya784
@drketanlimbachiya784 4 күн бұрын
જય સનાતન ગેરકાયદેસર ગયા તેમના સામે એક્શન તો લેવી જ જોઈએ જેથી ફરીથી કોઈ આવું ના કરે પણ આવી રીતે એક્શન ના લેવી જોઈએ.
@HiteshPatel-hq7xp
@HiteshPatel-hq7xp 4 күн бұрын
Aaapni Sarkar matr joi rahi chhe Koi apkar nathi Upkar nathi Jagat jamadar same lachar😂😂
@bhattbaps5156
@bhattbaps5156 4 күн бұрын
સાવ સાચી વાત છે
@vipulpatel1133
@vipulpatel1133 3 күн бұрын
તોય સરકાર એમના માટે પ્લેન મોકલ છે, પ્રજા ના ખર્ચે
@vankarvijay5881
@vankarvijay5881 5 күн бұрын
Khub j saras 🎉🎉❤
@satishbhavsar500
@satishbhavsar500 2 күн бұрын
બહેન જે કહે છે તે તદન સાચું છે 🎉
@Harshadgadhvi6479
@Harshadgadhvi6479 8 сағат бұрын
Nice interview
@shah6792
@shah6792 4 күн бұрын
Chain bandhi ema vichlit thaya? 15- 20 hill par kari, swimming karyu, ice ma datai gaya tyare vichlit n thaya?
@dipaksatapara4101
@dipaksatapara4101 4 күн бұрын
😂 very true...
@PeacefullyAD
@PeacefullyAD 4 күн бұрын
I agree
@namanjoshi8246
@namanjoshi8246 Күн бұрын
Drummiben very Right 👍👍👍👍
@gautampatel9164
@gautampatel9164 4 күн бұрын
Aa bahene Sachi vat Kari total aspects thinking
@Avani712
@Avani712 5 күн бұрын
જોબ કરી શકે નહીં પણ કરવી જ પડે છે, કેમ કે એક જણની જોબ થી પહોંચી જ વળાતુ નથી☹️
@Neelam13818
@Neelam13818 5 күн бұрын
To pachi pacha avo
@nirajpatel9669
@nirajpatel9669 4 күн бұрын
​@@Neelam13818ben india hoy ke america Educated loko mate bev desh ma Paisa che Ane uneducated mate to india ma bhi majuri ane america ma pan majuri Farak atlo pade ke jo tame bhale uneducated bhi hov pan Legally gaya hoye To jetlu india ma 10 varas ma kamavo atlu america ma 3/4 varas ma kamavo Ane ghana legally gayela Kam educated 10 varas tan tod mahnat karine pacha aavi Jay che Pachi khali aav ja aav ja chalu rakhe che
@G_1242
@G_1242 4 күн бұрын
અમેરિકા માટે ભારતિયો રોહિંગ્યા સમાન છે....
@baraiyavipul6586
@baraiyavipul6586 4 күн бұрын
💯
@BookReader-kp2rs
@BookReader-kp2rs 4 күн бұрын
Same વસ્તુ ગુજરાત મા પણ છે બધી જોબ out સ્ટેટ વાડા જ લઈ જાય છે અને ગુજરાતીઓ માટે જોબ નથી મળતી
@vikha2182
@vikha2182 4 күн бұрын
Ena mate bhanvu pade ane competition ma utharvu pade. Most of Gujarati students don’t like to study and level of education is low compared to many states. To jobs lai jay bija. Pan aapne to business karwo chhe badhane.
@jayeshdube8448
@jayeshdube8448 Күн бұрын
But that isn't illegal
@tarulattashukla7655
@tarulattashukla7655 3 күн бұрын
Too good.... Neutral rahi ne vaat kari...🎉
@rajeshpatel-ip3ib
@rajeshpatel-ip3ib 5 күн бұрын
નાના ચેનથી બોધીને જ મોકલવા જોઈએ કે જેથી લોકો બીજાના દેશમાં લીગલ જાય નહીં
@nomad6987
@nomad6987 4 күн бұрын
To bharat sarkar kem jawa de che, main crime to apda desh ma thayu, sarkar rokti kem nathi, shame on government
@vikha2182
@vikha2182 4 күн бұрын
@@nomad6987badhu government kare? Jya lalchu loko hoy tya dhutara bhukhe na mare.
@nomad6987
@nomad6987 3 күн бұрын
@@vikha2182 fraud rokvu government nu kaam che
@chandrakantpatel2667
@chandrakantpatel2667 4 күн бұрын
Well said.
@nimishabenshaileshbhaithak4115
@nimishabenshaileshbhaithak4115 4 күн бұрын
Good information very true 👍👍
@sureshrathod3187
@sureshrathod3187 5 күн бұрын
Most of her statements are true
@sofiyasama3924
@sofiyasama3924 4 күн бұрын
Very nice journey dhrumiji planning sathe carrier banavo too USA commnman mate saru che your Experience is nice. ❤
@vandanagamit3784
@vandanagamit3784 5 күн бұрын
Very nice
@dilipbhatt6404
@dilipbhatt6404 5 күн бұрын
True
@SatishShah-e2t
@SatishShah-e2t 4 күн бұрын
Accountability, Responsibility and punishment . Teach these 3 principles of life to your children. India will be the best country in the world. Look at the Japan and the behavior of Japanese people. Most respectable society in the world. You will see minimum people leave or migrate to other country.
@anilvadsaria7236
@anilvadsaria7236 5 күн бұрын
Good job
@kishorparmar2340
@kishorparmar2340 5 күн бұрын
Saras mahiti aapi
@sunlightie
@sunlightie 5 күн бұрын
People who can spend 50 lakhs for going USA illegal are not poor. Illegal doesn’t have good life in USA.
@MoinKhan-uf4pg
@MoinKhan-uf4pg 4 күн бұрын
50 lakh jamin vechi ne jaye che etle cash ma nathi padya
@nirajpatel9669
@nirajpatel9669 4 күн бұрын
Bilkul sahi kaha aapne bhai Illegal jane ke baad maan lo job milta bhi hai to 50 lakh cover kab hoga aur phir baad main jo kuch kamayega wo india bhejne ka Utna karne main uski zindagi jhand udhar aur 10 saal lag hi jata hai itne main Apne hi log apne aadmi ka soshan karte hai Sab kuch sahna padta hai darr Darr ke rahna padta hai Jabki legally jane wale ko koi tension nahi Na 50/ 60 bhej kar karja chukane ka tension na pakde jane ka darr na soshan kuch nahi Aur aaram se 10/12 ghante ka job karte karte 4/5 saal main accha khasa amount ghar walo ko bhej dene ka
@ashwinmaheshwari9696
@ashwinmaheshwari9696 2 күн бұрын
@krutikajadav7202
@krutikajadav7202 4 күн бұрын
Sari rite visa lain javu joie.... Very nice information ....
@kunalpanchal8808
@kunalpanchal8808 3 күн бұрын
ભાઈ ચોખ્ખી ને સ્પષ્ટ વાત છે ટ્રપ જે કરે છે એના દેશ માટે બરોબર જ છે, આ જગ્યા એ ભારત ને પણ એવું જ કરવું જોઈએ જેથી અહી ભારત માં પણ જોબ મળે
@foodwithuv
@foodwithuv 6 сағат бұрын
We have open borders towards friendly neighborhood like Nepal Bhutan etc
@JC-mu7il
@JC-mu7il 4 күн бұрын
Good discussion. Till date in India there is a thinking of giving less salary to Female and more salary to Male.. Indians need to be broad minded. ....
@reni-md9dy
@reni-md9dy 2 күн бұрын
Vote kone aape lo😂
@desireuben
@desireuben 5 күн бұрын
બેન બોલે છે કે ભારતમાં આવી છુ પણ સાચુ નથી કહેતા કે અમેરિકન સીટીઝન છે અને OCI લઇને હવે અહીં આવી છુ બાકી પતિ બાળકો અમેરિકા છે 😂
@BernanrdMontgomery2
@BernanrdMontgomery2 5 күн бұрын
Aa ben American che
@netaambani
@netaambani 4 күн бұрын
To?
@ash-tg1pr
@ash-tg1pr 4 күн бұрын
Fakt dahapan kare che … baki thoda samay ma trump pan vechay jashe ane aapna bhaiyu pacha america 😂😂😂 Baki canada pan khotu nathi pan america e america Aapli ti bau ichcha 😂😂😂
@BernanrdMontgomery2
@BernanrdMontgomery2 4 күн бұрын
@ash-tg1pr 4 year To kai na thay ena pachi jo democrates ni govt ave to kai thay
@nirajpatel9669
@nirajpatel9669 4 күн бұрын
Sachi vaat kahi bhai tame Legal wara ne jalsa che Kehva no matlab Bharat jevuj che badhe Educated ni job ane zindagi sari hoy Ane thoda kam educated ne majuri karvi padej pan ae kam educated jo legally gaya hoy to koi tension nahi hoti amne Karan Sauthi pehla ke emne 60/70 lakh ni bharpai na karva ni hoy Ae logo nu soshan na thay Kem ke ane adhikar che complaint karvano ane ae complain kare to job par rakhnar ni aavi bane Pan illegally gayo hoy ane badhu sahan karu pade
@anilmakwana4077
@anilmakwana4077 4 күн бұрын
દેશ ની યાદ નથી આવી...બેને પૈસા કમાઈ લીધા એટલે હવે NGO ચાલુ કરીને india આવી ગયા.... 😂😂😂😄
@vikha2182
@vikha2182 4 күн бұрын
Nothing wrong in that. I think you are jealous about her.😅
@dr.yogendrarathod3741
@dr.yogendrarathod3741 4 күн бұрын
દેશ દાઝ અને સ્વાભિમાન સામે સંપત્તિ અને લોભ આ ના માટે જવાબદાર છે.
@ash-tg1pr
@ash-tg1pr 4 күн бұрын
@@dr.yogendrarathod3741 andhbhakt pan jawa taiyar che … chaddi paherine khakhi …. Hamanaj ek desai gayo modi bhakt … bas aavase pacho ..
@pKaran-md7nl
@pKaran-md7nl 4 күн бұрын
સંપત્તી નહિ હવે તો સામાન્ય નોકરી ધંધા ની પણ ગેરંટી નથી એટલે મજબૂરી માં વિદેશ ગેરકાયદે ઘૂસે છે.
@anjalioza3023
@anjalioza3023 2 күн бұрын
Hi Drumi. Myself Anjali Oza. Fron Ruchir Appartment. Ur old neighbour. Oza uncle yaad che? Tamara father Subodh bhai Bhatt olkhe che. Mane bahu proud feel thayu tane sambhali ne
@NayanShah-l4m
@NayanShah-l4m 4 күн бұрын
Very nice information! Little mistake…. New born child can’t file for his/her parents until they become 18!
@vinodselot8926
@vinodselot8926 4 күн бұрын
वापस आने वालों को भारत तक प्लेन से बल्कि डोंकी रूट से जैसे आये वैसे ही भेजना चाहिए बॉर्डर के बाहर
@JyotiVasava-m1b
@JyotiVasava-m1b 4 күн бұрын
Ekdm Sachi vaat Kari ben tame. Aapda bharat ma aaj sharm ni vaat che k hajuy loko cast ne laine vichar badlataj nathi..
@Indiaindiaindia12346
@Indiaindiaindia12346 3 күн бұрын
18:42 થી 19:10 આ ચર્ચા નો shorts banavo Ane spread karo .. Bou important topic che e ..
@parsottampatel305
@parsottampatel305 4 күн бұрын
ભારત માં શોષણ નથી થતું???
@jayeshjoshi17
@jayeshjoshi17 4 сағат бұрын
Aapde j vishvguru chhiye evu che😂
@AnilPatel-lk7vi
@AnilPatel-lk7vi 5 күн бұрын
Bahuj saras
@Harshilkumar007
@Harshilkumar007 3 күн бұрын
I would like to join, do you have any opportunity for NGO.
@bhartifotaria6572
@bhartifotaria6572 5 күн бұрын
Raji khusi thi bharat pasha aavi javu pade
@poojadave8515
@poojadave8515 3 күн бұрын
Only one question,, Ger kaydesar gaya to aa halat thai ne🤔
@girishbhaibhatt3501
@girishbhaibhatt3501 3 күн бұрын
Bahuj saras vat aape Kari che have thi koi pan bharatiy ne javu hoi to ligli javu joeye
@chunaramanoj3762
@chunaramanoj3762 3 күн бұрын
ખૂબ સરશ સ્પીચ આપી બેન તમે
@gitadesai5540
@gitadesai5540 4 күн бұрын
Vast vast differences to make money this is hard truth we indian have to accept
@foodwithuv
@foodwithuv 6 сағат бұрын
She is not expert but she can for sure😊😊
@SureshPatel-qy6vj
@SureshPatel-qy6vj 4 күн бұрын
આબેનની વાત સાંભળીને તેઓ ની બોલી રફછે કોઈપણ દેશના વડાને માન વાચક બોલવું જોઈએ
@vedruchiacharya8655
@vedruchiacharya8655 4 күн бұрын
અમેરિકા આરમ્ભ થઈ જ 'જગત જમાદાર ' તરીકે વર્તે છે . આખી દુનિયા નો જાણે દાદા હોય. ટ્રમ્પ માટે એકવચન માં બોલવું જરાયે ખોટું નથી . અમેરિકા આર્થિક રીતે સમ્પન્નતમ દેશ હોવાથી અમાનવીય રીતે ભારતીયો સાથે વર્તે- એ લગીરેય વ્યાજબી નથી. સમય કરવટ બદલી છે , અને એક સમયે આખી દુનિયા માં પગપેસારો કરીને બેઠો બ્રિટન હવે પોતાને નબળો તથા સમસ્યાગ્રસ્ત અનુભવી રહ્યો છે. આપણાં ભારતીયો પોતાના ના પુરૂષાર્થ , મહેનત , કર્મઠતા ના બળે જગત જમાદાર અમેરિકા ને ધૂંટણીયે નમાવે , એવું દરેક ભારતીય ઈચ્છે છે. ।। જય ભારત ।। વેદરુચિ રામચન્દ્ર આચાર્ય આદિપુર ( કચ્છ )
@darshnaparikh2402
@darshnaparikh2402 2 күн бұрын
Most of the cities have no public transportation system so it’s necessary to have a car. India has the best public transportation systems.
@bhurabhairajputbaluntri3489
@bhurabhairajputbaluntri3489 5 күн бұрын
😂મફતમાં કાંઈ મળતું નથી😂
@bharatpatel7853
@bharatpatel7853 4 күн бұрын
Gujarat number 1 reporter
@shabudinmadhvaji2956
@shabudinmadhvaji2956 3 күн бұрын
Usa country is best living place and working place is very good usa ok
@nikitapatel9063
@nikitapatel9063 4 күн бұрын
Indian education system pan saru j che
@prakashshukla5919
@prakashshukla5919 4 күн бұрын
No because you go for admission in school for child pay lots of money. Then tuition is Compalsary. Education fee is sky rocketed.
@munirmirza7359
@munirmirza7359 4 күн бұрын
Assalam walekum jamavat mein video bhejni chahie❤
@mukeshkumarparmar8346
@mukeshkumarparmar8346 9 сағат бұрын
આપણા દેશમાં અપોર્ચ્યુનિટી કેમ ઉભી નથી કરી શકતી આપણી સરકાર આપણી સરકારે જો તકો ઉભી કરે તો આપણા લોકોએ બહાર કેમ જવું પડે આ વસ્તુ પર કેમ કોઈ સરકાર પર પ્રશ્નો ઉઠાવતો નથી
@dineshbhaipatel809
@dineshbhaipatel809 4 күн бұрын
ગેરકાયદેસર ના જવાય
@jigneshmurgeshwar5384
@jigneshmurgeshwar5384 4 күн бұрын
Bhart. Super...
@vadher_vipul_ahir
@vadher_vipul_ahir 5 күн бұрын
👍👍👍👍
@aliasgarsukhsarwala2597
@aliasgarsukhsarwala2597 4 күн бұрын
બેન એ બિલકુલ સાચી વાત કરી છે it's true
@mukeshkumarparmar8346
@mukeshkumarparmar8346 9 сағат бұрын
આપણા દેશમાં કેટલો બધો ટેક્સ ભરવા છતાં પણ પ્રાથમિક જરૂરિયાતો પૂરી પડતી નથી અને ફેસિલિટી પણ મટી નથી તો આપણી પાસેથી ઉઘરાવાય છે😊
@Meetsuryakant
@Meetsuryakant 2 күн бұрын
Gujarati Saurabh dwivedi female version
@pravinpatel1784
@pravinpatel1784 4 күн бұрын
Honesty bahu chey low level corruption nathi law stric chey
@jagrutivaishnav9287
@jagrutivaishnav9287 5 күн бұрын
Ahi badhane car aave to parking kyathi lavbu? Pahola rasta kyath lavva? Ahi rentar car easy mali shake chhe.
@anitamehta3053
@anitamehta3053 4 күн бұрын
આપણે પોતાના દેશમાં કોઈ પણ કામ નથી કરતા અમેરિકા માં કરે છે અને ડોલર કમાઈ છે પણ વાપરવા પણ પડે બીલ પણ ડોલર માં જ ભરવા પડે
@mahendrabhaisharma9199
@mahendrabhaisharma9199 2 күн бұрын
બેન જે સમજાવે છે. કયું એનજીઓ ચલાવે છે
@SatishShah-e2t
@SatishShah-e2t 4 күн бұрын
The plane came recently to Amritsar with illigals there was one girl who went to UK to study legally but she went to America illigally after some months. So she and her father planned the scheme to full Indian govt and US consulate.
@keshshaw4300
@keshshaw4300 4 күн бұрын
પૈસાદાર થવા જાય છે, પૈસા પૈસા પૈસા ભાઈ
@gaurishankarbhaithanki648
@gaurishankarbhaithanki648 4 күн бұрын
Right,dydrofobia to earn money
@narendrarajput7776
@narendrarajput7776 4 күн бұрын
पूरा गुजरात अमेरिका जाना चाहता है ये हीदु सरकार के लिए शमॅ की बात है
@dasadiahabibur3956
@dasadiahabibur3956 4 күн бұрын
DRUMMI WITH DEVANSHI JOSHI VATCHIT TRU CHE.GOOD QUSTION WITH HEALTHY DEBET CHE.
@anjalioza3023
@anjalioza3023 2 күн бұрын
Can I get Drumi s contact?
@ANUJPATEL-cj5fc
@ANUJPATEL-cj5fc 4 күн бұрын
Eligible candidate ko hi opportunity milni chahia
@Aitechentertainment
@Aitechentertainment 4 күн бұрын
Amare tya up na aave to khub mehnat thi kam kare 6 pan lokal logo na khub nakhara hoy 6
@raoljiuvach8773
@raoljiuvach8773 4 күн бұрын
ધ્રુમિ બહેને હવે અમેરિકાની નાગરિકતા છોડી પરત આવી જવું જોઈએ 😂
@pareshmistry4245
@pareshmistry4245 4 күн бұрын
Bangla deshi o mate pan apdi aaj pratikriya hoy...?? Shu vat karo cho madem...
@VictorKap
@VictorKap 3 күн бұрын
Patelo ni bau demand thy jajru dhova😂😂😂😂
@bhagyalaxmiwoodindustries2427
@bhagyalaxmiwoodindustries2427 4 күн бұрын
કાયદેસર ગયા હોય તો પણ તમે‌તમારી મરજી થી ગયા છો એમાં સરકાર શું કરી શકે
@PANAAHN
@PANAAHN 2 күн бұрын
Bhai a badha vahem che kahevat che Mumbai ni kamani Mumbai ma samani
@namanjoshi8246
@namanjoshi8246 Күн бұрын
Very True 100% saachi vaat chhe
@JayeshPatel-k9s
@JayeshPatel-k9s 3 күн бұрын
શું કરવા અલી ગલી જાઓ છો રામ જે કરે છે તે સાચું જ કરે છે દેશમાં મજૂરી કરો બહાર જવાની કોઈ જરૂર નથી
@om-namo-narayan1729
@om-namo-narayan1729 4 күн бұрын
Kaadhi mukva joiye😢😢😢😢
@peacock2549
@peacock2549 12 сағат бұрын
Per capital income urban ma 6900 RS chey...what a joke.😢
@mahendrabhaisharma9199
@mahendrabhaisharma9199 2 күн бұрын
બાળકો ને શરૂઆત થીજ અહી સારૂ શિક્ષણ આપશો તો બાળકો ને બહાર જવું નહિ પડે. બાળકો પોતાના સારા શિક્ષણ થી અહી બધું મળી શકે છે
@pradipsolanki2992
@pradipsolanki2992 Күн бұрын
હા બેન હવે તો નહીં થાય જવાનું હવે બંઘુ સારું લાગશે...
@parsottampatel305
@parsottampatel305 4 күн бұрын
આઈ આઈ ટી ઓને પણ કામ નથી મળતું 😂
@Harshilkumar007
@Harshilkumar007 3 күн бұрын
જાતિવાદ નથી, મુક્ત જીવન છે...એટલે જવાનું મન થાય છે... મને ય કાયદેસર જવા મળે તો જવું, પણ કમાવવા પૂરતું...ગમશે....બાકી 2 નંબર માં તો આજે નાં જાવ ને ક્યારેય નાં જાવ
@prashantgajjar7483
@prashantgajjar7483 2 күн бұрын
❤21:38 Devanshi ben na man pan laddoo futya…. 😂😂 … haalo america mahine 2.50 lakh aaram thi mali jaay… 😂😅
@bharatmehta478
@bharatmehta478 3 күн бұрын
Good news fantastic news 😂😂
@nasrindugla6463
@nasrindugla6463 4 күн бұрын
Car is a means of commute. Paisa na hai to pan car game tem levij pade because tiya rixa nathi, weather, road, system evi ke chali ne kiya jawai nahi. car vagar jivvu sahelu nathi.
@devangpatel4462
@devangpatel4462 4 күн бұрын
Emne e kayu ke એ કોઈક ની નોકરી છીનવી લીધી??
Мем про дорожку
00:38
Max Maximov
Рет қаралды 4,5 МЛН
Strange dances 😂 Squid Game
00:22
عائلة ابو رعد Abo Raad family
Рет қаралды 29 МЛН
КОГДА БАТЯ ПОЛУЧИЛ ТРАВМУ НА РАБОТЕ😂#shorts
00:59
Smart Sigma Kid #funny #sigma
00:36
CRAZY GREAPA
Рет қаралды 51 МЛН
Мем про дорожку
00:38
Max Maximov
Рет қаралды 4,5 МЛН