જય ભીમ સાથીઓ પધમની બાને અજી ટણ બેન તરીકે જાણ કરીએ છીએ કે જેતે સમય મનુસ્મૃતિ નો નથી બહેનોને પણ જાહેર જીવન જીવવા નો અધિકાર નહોતો આ મહામાનવ બાબા સાહેબ ના સંવિધાન નો સમય છે જે ભારતના તમામ નાગરિકોને હકક અધિકાર આપ્યો છે 🙏🙏
@khushmit18vasaiya169 ай бұрын
આવી નીચ માનસિકતા વાળી બાયો ની પાછળ બા ના શોભે...
@MaheshRathod-lv3ih9 ай бұрын
આજે બધા ને સ્વાભિમાન થી જીવવા નો હક્ક છે એટલે કોઈ નાં પર જોહુકમી નાં હાલે..
@10_a_shrutirathod.709 ай бұрын
દલિત સમાજે રૂપાલા સાહેબ ને સમર્થન આપવું જોઈએ.
@vankarvijay58818 ай бұрын
Aavu badhu smabdva chata pan bhai
@hinachavada10988 ай бұрын
100 taka
@solankiraju5247 ай бұрын
Ha dalit samaj hare che rupala no
@bipinpatel67619 ай бұрын
અજ્મલ સોલંકી સાહેબ ને ખૂબ ખૂબ ધન્યવાદ.હમ તુમ્હારે સાથ હે.
@sumitbaria71119 ай бұрын
Good work
@bhaveshjambucha5869 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊@@sumitbaria7111
@bhaveshjambucha5869 ай бұрын
@@sumitbaria7111😊😊😊😊😊
@govindbhaimakwana67199 ай бұрын
Jay,bhim, Very,good
@PrafulDecorator9 ай бұрын
અને પેલો સમાજ ના નામે અને સમાજ ને હાથો બનાવી નેતા બની ગયેલો જીગ્નેશ મેવાની પાછો સમર્થન કરે છે
@thakorbhaipatel37789 ай бұрын
એડવોકેટ અજમલ ભાઈ સોલંકી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન ! આજે આવા જ લોકો ની જરૂર છે.
Aa chodya o e Jodha Akbar ne Ali Ane chetli e bai o ne Ali mullon ne Ane dalito par bakwas kare se bjp wala bhosdina o cham dare se rajputo thi
@Nayanaskichan8 ай бұрын
Jay bhim
@statuskiduniya37428 ай бұрын
Jay bhim
@hematchavda27018 ай бұрын
વાત સાચી છે પણ સામે છેડે પ્યાર ભરી કોંગ્રેસ તમોને દેખાઈ રહી છે ભાઈ.❤
@jaypalsinhgohil82118 ай бұрын
Bhai dr ambedkar sahib ne bhanavva vada gayk vad na raja ha ta
@ShilprajMakwana9 ай бұрын
પોતાનુ અપમાન અપમાન લાગે છે બીજાનુ અપમાન કરવામા સરમ નથી આવતી. 100% સાચો છે રુપલો
@shaileshrathvashaileshrath59399 ай бұрын
રૂપલો નઈ લા રૂપાળા
@ranglogujarati66019 ай бұрын
Ruplo nahi bhai rupala che ..😂
@hansapatel39509 ай бұрын
Ruplo nahi rapala j yad rakhne dhanani atle congress Hindu virodhi sanatan virodhi mulla party to nhi j lavavi
@Godofeternal8 ай бұрын
બબૂચક ઈજત આપ તેમને.
@R.NParmar7 ай бұрын
તું પહેલા માણસ બન.
@chiragbhuva94759 ай бұрын
પ્રભુ નો આભાર સત્ય બહાર આવ્યું.... આવી માનસિકતા (દાદાગીરી) ની નીચે આપણા પૂર્વજોએ જીવન પસાર કર્યું છે... અમુકને હજુ એ સમય (દાદાગીરી) નો પાછો મેળવવો છે.... જય ભારત.................જય ભારત.... મહેનત કરે એ જ ઈશ્વર ના આશીર્વાદ પ્રાપ્ત કરે.... જય સરદાર પટેલ...... કમૅ થી ક્ષત્રિય...
@punitpatel64939 ай бұрын
Khub saras bhai ❤
@EkahSanatani9 ай бұрын
Nhi bhai pehla aavi dadagiri નહોતી... આ તો અજ્ઞાંતાવશ આવું કર્યું છે કેટલાક લોકોએ.
@कखग-ज4घ9 ай бұрын
Rupala e kshatriya shabd noto vapryo Khali Raja maharaja shabd vapryoto Khangressi Thagbandhan Deshdrohi valao e chagavyu hinduo ne rodva mate ane aapde hinduo tuti gya.... Khangressi thugbandhan safal thyu ane hinduo Hari gaya....😢
@vaghelabharat-hp6wv9 ай бұрын
સપનાં જોવામાં શું વાંધો.
@vaghelabharat-hp6wv9 ай бұрын
@@कखग-ज4घ હિન્દુ ધર્મ. કરતાં. માનવ ધર્મ. મોટો છે.. માટે હિન્દુ ધર્મ છોડીને. માણસાઈ નો ધર્મ. પાડો સાહેબ. હિન્દુ ધર્મ માં. ડખા મારા મારી. કોઈક નું જટી લેવું ને. ભાઈ મે શામભળીયુ. છેકે. કોઈ સાસ્ત્ર મા. હિન્દુ શબ્દ નો. ઉલેખ નથી. હા મહા ભારત. ભારતીય. શબ્દ નો ઉલ્લેખ. છે. ૧૦૦/ટકા.એટલે.દેશને.એક.કરવો.હોયતો.જાતી.મટાડીને.સૌ.એક.થય.જાવ.પછીકયો.રાજકારણીયો.બોલીજાય.છે.જયગુરૂ.મહારાજ🙏
@KatariyaPradip9 ай бұрын
વાહ મારા દલિત સમાજ ના આગેવાનો... જય ભીમ..❤
@shubhamrathod6049 ай бұрын
દેવાંશી બેન ને ખૂબ ખૂબ અભિનંદન કે તે સાચી હકીકત દર્શાવે છે, બાકી આવું કોઈ બીજા મીડિયા વાળા નય બતાવે . આભાર દેવાંશી બેન .
@devendraprataprayyagnik69249 ай бұрын
સત્યમેવ જયતે !!🙏🏻
@devendraprataprayyagnik69249 ай бұрын
પૂજ્ય સંત શ્રી રોહીદાસજી ચમાર હતા,સેવા ભક્તિ થી પ્રસન્ન થઈ ગંગાજીએ પ્રગટ થવું પડ્યું અને સ્વયમ ગંગાજીએ પોતાના હાથે રોહિદાસજી નો રૂપિયો સ્વીકાર્યો !! સત્ કર્મ થી મહાન વંદનીય હોય છે જાતિ થી નહિ. અને હાં....કામ કોઈ જ નાનું નથી હોતું પણ ઈમાનદારી થી ફરજ બજાવવામાં મોટાભાગે માણસ નાનો પડેછે. 🇮🇳🚩વિશ્વ નું કલ્યાણ થાઓ !!🙏🏻
@sumitbaria71119 ай бұрын
Good work
@JagdishKacha-sn4wz7 ай бұрын
આ પત્રકાર એ હિન્દુ સમાજ ના વિશે બહુ જ ખરાબ વિશે બોલ્યા છે. એટલે આવી પત્રકાર ને સપોર્ટ કરવો એ હિન્દુ સમાજ માટે બહુ જ ખતરનાક છે. આવી પત્રકાર પોતાની ટીઆરપી માટે ગમે તેવા વિડિયો બનાવે છે
@mahakaalkediwane19019 ай бұрын
હવે તો ફૂલ સપોર્ટ રૂપાલા સાહેબ ને
@manuparmar71459 ай бұрын
દેવાંશી બેન, તમે તમારી ચેનલ ઉપર આ ઓડિયો રજૂ કર્યો તે બદલ તમારો આભાર. તમે સાચા અર્થમાં એક પત્રકાર છો અને સાચા સમાજ સેવા કરો છો.
@Bhavin.b9 ай бұрын
રુપાલા તો રુપાલા છે હવે તો રુપાલા બહુમતી થી જીતશે રૂપાલા ભલે મશ્કરી કરે પણ કોઈને ખરાબ અને ઉચ નીચ નથી ગણતા અને રુપાલાએ સાચુ જ કહ્યું છે એટલે તો આ લોકો કેસ નથી કરતા હારવા ની બીકે બાકી બંને કોર્ટમાં કેસ લડો ખબર પડે કોણ સાચુ અને કોણ ખોટુ
@kirankalaria9 ай бұрын
રૂપાલા સાહેબે કોઈ જાતિગત કોમેન્ટ જ નથી કરી. "રાજામહારાજા" શબ્દ વાપરેલ અને એ પણ કોઈને ઉતારી પાડવાના હેતુસર નહોતા બોલ્યા. અજાણતાં જ એ બોલી ગયેલા. રાજસ્થાનના રાજાઓનો ઇતિહાસ તપાસો તો કશું ખોટું પણ નથી બોલ્યાં.
@JentiMakwana-p1c9 ай бұрын
પદ્મિની બેન દલિતો ને ગુલામ સમજે છે રૂપાલા ને સાથ દયૉ
દેવાંશી બેનની નીડર પત્રકારિતાને સો સો સલામ છે. સત્યને સત્ય કહેવું તે પણ બહાદુરીભર્યુ કામ છે. તત્કાલિન સળગતા ઈસ્યુને આપની ચેનલમાં સ્થાન આપ્યુ અને માનવતાને પક્ષે ઊભા રહ્યા તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ બહેન 👍
@BABULAL-xf7sk9 ай бұрын
દરેક સમાજ ને સ્વાભિમાન થી રહેવાનો અધિકાર છે જય ભીમ જય સવિધાન સંત પુરૂષો કહી ગયા છે એક વાણી મા ગંગા સતિ એક વાણી મા કિધુ છે જાતી ભાતી નહી હરીના દેશ મા કાઢવો વરણ વિકાર ..તો ભારત દેશ આઝાદ થઇ ગયા પછી પણ જાતીવાદ કાઢી નાખવો જોઇએ બધાજ એકતા રાખવી જોઇએ જય ભીમ જય સવિધાન સોના ચાંદી બધાજ પહેરી શકે ને ઘોડી એ પણ બેસી શકે
@sandhyarathod89729 ай бұрын
અસંસ્કારી મહિલા.... ક્ષત્રિયોનું જ લોહી લજવે છે.... ધન્ય છે devanshiben તમને...
@jdplays139 ай бұрын
Sachi vat 6
@jayapatel44269 ай бұрын
આ નારીની ભાષા ખૂબ ખરાબ અને અસભ્ય છે. ઇ પોતાને બહુજ બહાદુર સમજે છે.
@jacksparrow-bt1ve9 ай бұрын
Adhuraa ghadaa chhalke jaja Aavi Baayu ghrmaa shodhe bazzar ma nahi Jay bhim
@RourOfTheLion9 ай бұрын
આ શું જોહર ની વાતો કરતા હશે 😂😂😂
@jagrutijaypal77939 ай бұрын
બહાદુર નય મૂર્ખ કેવાય
@RudrarajMahida9 ай бұрын
Aa Padmini namni સ્ત્રી તેના સંસ્કાર દેખાડે છે એ નાં કુળ સંસ્કાર દેખાડ્યા .....અને એને કે મારવા તો જા તને ખબર પડે કે કેમ મરાય... બીજાને સુ હાથ પગ નથી એ નહિ ઉપાડે સામો હાથ...
@hirshah19969 ай бұрын
Johar shabd filmo joi joi ne pakde chhe....taka faujdari karva fari jat chhe aa
@makwanasanjay29879 ай бұрын
દેવાંશીબેન સાચી પત્રકારીતા માટે આભાર
@sahdevgudol71139 ай бұрын
માણસ એના કર્મથી મહાન થાય છે.. જાતિથી નહીં..છત્રપતિ શિવાજી મહારાજ... ડો એપી જે અબ્દુલ કલામ સાહેબ... મહાત્મા ગાંધી બાપુ... સરદાર વલ્લભભાઈ પટેલ... રાણી લક્ષ્મીબાઈ...ડો ભીમરાવ આંબેડકર...અટલ બિહારી વાજપેયી...બાલા સાબ ઠાકરે...આ મહાન લોકો એમના કર્મો થી મહાન થઈ ગયા...આ યોદ્ધાઓ ને કોટી કોટી પ્રણામ 🚩🚩🙏🙏
@RekhaBouddh-ml2iv9 ай бұрын
પદ્મિણીબેન કરતા રૂપાલા ની વીચાર સારા છે ok
@Gujarat_information.9 ай бұрын
એક દમ સાચી વાત
@Jaybhim68879 ай бұрын
💯 sachi vat che
@manishdesai44289 ай бұрын
@user-bh4qc4mm8h તપાસી લીધો. રુપાલા ના વિચારો સારા છે..!
@rdsanatani5919 ай бұрын
ઓ ઓ આતો જબ્બર કરીયુ બા તામે તો ભાન ભુલી ગયા હટા લગે છે આને છે રુપલા એ તો કે એટલુ ખરબ પણ નાથી કહ્યુ જે....તામે કહ્યુ
@akgohil56169 ай бұрын
પદમાને બોલતા શિખવાની જરૂર છે..
@maganlalmeriya80659 ай бұрын
આ ઓડીયો 18 માંથી 17 સમાજ ને રૂપાલા સમર્થક બનાવી દીધા
@manshukhjaviya95739 ай бұрын
Rupala sahebe koy upar rep kariyo hoy evi hava ubhi kayri che
@hirenaparnathi20129 ай бұрын
હા આના કરતા તો રૂપાલા સાહેબ ના વિચાર ક્યાંય સારા છે આને તો બોલવાની ભાન જ નથી
@कखग-ज4घ9 ай бұрын
Rupalabhai e kshatriya shabd noto vapryo Khali Raja maharaja shabd vapryoto Khangressi Thagbandhan Deshdrohi valao e chagavyu hinduo ne rodva mate ane aapde hinduo tuti gya.... Khangressi thugbandhan safal thyu ane hinduo Hari gaya....😢
@sagaranghan95439 ай бұрын
પદ્મિની પોતે જ એક મોટી ગટર છે નીચ . હલકી . રાંડ છે આ
@thakorbhaipatel37789 ай бұрын
કોઈ પણ સમાજના લોકો હોય બીજા સમાજ માટે અપમાન જનક બોલે તે બધા જ ખોટા છે.
@yogiaddityanath7 ай бұрын
બધી જ સમાજ દલિત સમાજ સાથે છે દલિતો સાથે આવું વર્તન ન થવું જોઈએ
@sgdrongersgaming80969 ай бұрын
સારું કર્યું ભગવાન નો આભાર. હવે કોઈ ની મર્યાદા કે ડરવા ની જરૂર નથી.. આંબેડકર જી ની દૂરદર્શિતા ને વંદન કરીએ છીએ
@vikramsinhchauhan-yi3ri9 ай бұрын
જમાવટ ! દેવાંશી બેન ને અભિનંદન! સમાજ ને જાગ્રત કરવા બદલ અભિનંદન
@sagaramin92478 ай бұрын
Pota no samaj ne jadrat kare e saru bija koi ni Jat ne abhadra bhasha bolvi e ek women's bole e saru na kevay ..
@solankihiral68179 ай бұрын
જમાવટ ને ખુબ ખુબ અભિનંદન લોક જાગૃતિ નો વિડિઓ મૂકવા માટે👆🙌🙌🙏🙏
@dipakdesai50579 ай бұрын
જાતિવાદ ને નકારો આપી દરેક સમાજે આનાથી ઉપર ઉઠીને આપને બધા ભારતીયો છીએ ભાઈ-બહેન છે સનાતન ધર્મ અને માનવા વાળા છીએ એ યાદ રાખવું જોઈએ કોઈ માટે પણ ખરાબ વિચારવું જોઈએ નહીં આપને બધા પહેલા ભારતીય છીએ
@Pasdfghjklasdfghjkl9 ай бұрын
દલિતો માટે બોલો તો એમની અસ્મિતા નહિ ઘવાતી હોય? તમારી એકની જ ઘવાય?
@harsiddhirathod69679 ай бұрын
Right
@AjThakor-z6t9 ай бұрын
Right
@trushapatel26879 ай бұрын
Ji bilkul sachi vat
@Pasdfghjklasdfghjkl9 ай бұрын
@@trushapatel2687 thank you trusha
@trademate-uf1ky8 ай бұрын
દલિતો j સવારે ઊઠીને બાપુ પાસે વ્યાજે લેવા જાય એટલે બોલે બાકી શું emg બોલે
@NarsinhbhaiWaghela9 ай бұрын
જય સંવિધાન જય ભીમ.. અજમલ સર આપને ખૂબ ખૂબ અભિનંદન...
@maganbhaipaljibhai29929 ай бұрын
આ બેન પણ દલિતોનુ આપમન કરીયુ તેને પણ માફી માગવી જોયે આને દેશમા કયાદાનુ ભાન કરવુ જોયે જય ભીમ જય સંવિધાન
@interestsdevelopers26299 ай бұрын
Sachi vat che. aavu khotu bolya che🙏🏻
@prashantraval23019 ай бұрын
Ha bhai dalit samaj ni mafi mangavo aamni jode
@J.Goswami-w4c9 ай бұрын
Sachi vat che mafi mangvi joie pan mafi mangvana badle aato vadhare j ghamand batave che rajput hoy to su bija ni koi ijjat nathi
@user-gs3uq5wt6g9 ай бұрын
FIR NONDHAVO
@chavdarajesh40609 ай бұрын
Jai bhim bhai Sachi vat chee❤
@MAHENDRAPATEL-xh6td9 ай бұрын
દરેક સમાજ ને સ્વાભિમાન થી રહેવાનો પુરો અધિકાર છે
@PG-ql5mw9 ай бұрын
@user-bh4qc4mm8h very true
@sefazpatni20389 ай бұрын
❤ right
@vivekchaniyara79079 ай бұрын
100%
@cinefile00759 ай бұрын
en.m.wikipedia.org/wiki/Rajput_Mughal_marriage_alliances mugalput ni sachhai jaano
@jaydipvariya61569 ай бұрын
આને ટિકિટ મળી હોય.....તો આ લોકો સુ ન કરે. આમના હાથમાં સત્તા નથી એમ છતાં આવું બોલી શકે છે....અને જો સ્તા હાથ માં હોય તો....😮
@hiteshkumarpatel75399 ай бұрын
2027 gondal seat per thi congress mathi ladse jo jo
@divyeshkorat32629 ай бұрын
Bhale ne sapna jove .....aavse to rupalaj 😂
@divyeshkorat32629 ай бұрын
Me limbdi ma college kari che ne 3year mane je lagyu ...ae huj janu chu ..... dadagiri sivay kay kam nathi ....bas lukha giri kichama 100 rs na hoy ne rate desi potli pi ne risha ma padi revanu ...ne game aene jali ne dadagiri karvani baki samaj na loko mahnat karva ma mane che ne santi thi kam karva ma mane pan ghana ne dadagiri sivay kay kam nathi ....surendr nagar ne libdi ne aa baju badhu aaj chale che....haji ghana loko potane raja samjinej nikle che ghare thi....
@trushapatel26879 ай бұрын
To..... juo to khara?
@chhatrasinhbarad6909 ай бұрын
ભલે ઘટના વર્ષો જુની હોય તો પણ ચાલશે. બહેનશ્રી દેવાંશીબહેન જોષી.
@chhatrasinhbarad6909 ай бұрын
બહેનશ્રી, દેવાંશીબહેન જોષી. એટ્રોસિટીનો કાયદો આવ્યા પછી ઘણા લોકોએ એટ્રોસિટી કાયદાનો ઉપયોગ કરીને, ઘણા લોકોને ખોટી રીતે ફસાવવાની ઘણી ઘટનાઓ બનેલી છે. બહેનશ્રી આપને બે હાથને ત્રીજુ અમારૂ આ મસ્તક ઝુકાવીને કહીએ છીએ,કે તમે એવી ઘટનાની પણ સમિક્ષા આપની આ ચેલનમા કરો.જેથી તમામ સમાજના તથા ભારતદેશના તમામ પ્રજાજનો ને આવી થતી ઘટનાની જાણ થાયને બધા સતર્કતા દાખવે
વાહ, રેલો આવે એટલે ખબર પડે વાત સાચી જ છે, બાકી બધું politics જ છે
@jigneshsolanki4439 ай бұрын
રૂપાલા એ ઇતિહાસ ની કાળી હકીકત ઉજાગર કરી છે જેને ના ખબર હોય જોઇ લો ઇતિહાસ અકબર ના જોધા સાથે લગ્ન જહાંગીર ના લગ્ન જોધા બાઈ ના ભાઈ ભગવાનદાસ ની પુત્રી માનબાઈ તથા મારવાડ ના રાજા ઉદેસિંહ ની પુત્રી જગત ગોસાઈ જોડે કર્યા ગુજરાત માં પણ અલાઉદ્દીન ખિલજી એ કર્ણદેવ વાઘેલા પર આક્રમણ કરી તેની પુત્રી ના લગ્ન કરાવ્યા તા આ વાસ્તવિકતા તમે બધાય જાણો છો
@rupeshladher26959 ай бұрын
Absolutely Right bro.🙏 This is true 👍
@rupeshladher26959 ай бұрын
Absolutely Right bro👍 This is true 👍
@laxmikantparmar67179 ай бұрын
4-6 banao mà aakho samaaj vanthi ગયેલો ન કહેવાય, જેમ કે અમીચંદ જગતશેઠ જેવા ગદ્દારો ની જાતના જ શ્રી ભામાશા ને શ્રી સુખદેવ થાપર શહીદ થઇ ગ્યા. તેવિ રીતેAPJ અબ્દુલ કલામ કે અબ્દુલ હમીદ શહીદ નો ધર્મ કસાબીયા વાળો જ છે. 1857 માં રાણી લક્ષ્મીબાઈ ને ટાંતિયા ટોપે સામે અંગ્રેજી કારકુનો સાથે સહોદર ની જેમ લડનારા પૈકકીના ગાયકવાડ, હોલ્કર ને સિંધીયા રાજઘરાણા ને લીધે આપણે શિવાજી મહારાજ નું અવમુલ્યાણ નાં કરી શકીયે.રાણા પ્રતાપ નાં સગ્ગા ભાઈ શક્તિસિંઘ અકબર ની સેના માં હતાં, બોલ્લો. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@jigneshsolanki4439 ай бұрын
@@laxmikantparmar6717 તો ભઈલા મુ ઇજ્જ કેવા માંગુ છું બાબાસાહેબે આ બેન ને માણસ તરીકે સ્ત્રી અધિકારો આપ્યા બાકી સતીપ્રથા ધુદપિતી બહુપત્નીત્વ જેવા કુરિવાજ માંથી આજાદ કર્યા સમગ્ર જાતિની મહિલા ને તોય આ બેન દલિતો ને ગાળો બોલે છે
@jigneshsolanki4439 ай бұрын
@@laxmikantparmar6717 આ સમાજ ના લોકો હિન્દુ ધર્મ માં પોતાને સૌથી શ્રેષ્ઠ સમજે છે જે બીજેપી એ એ ગલતફેમી કાઢી નાખી
@vaghelabharat-hp6wv9 ай бұрын
રૂપાલાએ કીધું તે વસમું લાગ્યું.અને પદમીની બેન જે કિયે છે. એનો મતલબ શું. અમે રૂપાલા સાહેબ સાથે છીએ. જય ભીમ
@sawaanbhai87899 ай бұрын
Jay bhim❤❤❤
@shreeramdiesels35009 ай бұрын
Barabar che 👍
@shreeramdiesels35009 ай бұрын
Jay bhim 🙏
@vijayparmar-qt5us9 ай бұрын
Jay bhim
@mayabhaiayadi96629 ай бұрын
Satey na sath apay padamniba ni pan bil kul galat tipani chee
@kanubhaipatel26318 ай бұрын
સંત રોહિત દાસ મહાન જ્ઞાની હતા , મીરા બાઈ એ પુરા ભારતવર્ષ નું ભ્રમણ કર્યુ , પરંતુ તેમણે અને તેમના આત્મા ને આત્મજ્ઞાન આપે તેવા ગુરુ મળ્યા નહી પરંતુ જ્યારે તેમનો સંત રોહિતદાસ સાથે મેળાપ થયો ત્યારે તેમણી આત્મજ્ઞાન રુપી ભૂ:ખ નો સંતોષ થયો , શત શત નમન સંત રોહિત દાસ ને ,
@RameshRathod-sv4xj9 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ દેવાનશી બેન તમે એક સાચા પત્રકાર છે અને સાચી ડિબેટ કરો છો તમારો જેટલો આભાર કરું એટલો ઓછો છે
@rajnikant72299 ай бұрын
આજે જમાવટ ન્યુઝએ ખરેખર જમાવટ કરી
@yogeshpatel17519 ай бұрын
💯
@RajaBhaiya-ot9cr9 ай бұрын
😄😄😄😄😄😁
@vijaypadaria45009 ай бұрын
મારી દ્રષ્ટિએ તો પદ્મિની બાબત વિચારોથી અત્યારે પછાત છે
આ ચેનલ ને એટલા માટે સબક્રાઇસ કરી છે કે દલિત સમાજ ની વાત રાખી છે
@navinmaheshwari45857 ай бұрын
100%√
@vorakevin91049 ай бұрын
દેવાંશી બેન બોવ જોરદાર સમજાવ્યું તમે સલામ છે તમને
@C.PRanuva9 ай бұрын
રૂપાલા ઘણા સારા કહેવાય આવી વિચિત્ર શબ્ધે ઉચ્ચારણ કરે છે. ભાઈઓ જાતિ વા દી સમસ્યા
@chhatrasinhbarad6909 ай бұрын
બહેનશ્રી, દેવાંશીબહેન જોષી. એટ્રોસિટીનો કાયદો આવ્યા પછી ઘણા લોકોએ એટ્રોસિટી કાયદાનો ઉપયોગ કરીને, ઘણા લોકોને ખોટી રીતે ફસાવવાની ઘણી ઘટનાઓ બનેલી છે. બહેનશ્રી આપને બે હાથને ત્રીજુ અમારૂ આ મસ્તક ઝુકાવીને કહીએ છીએ,કે તમે એવી ઘટનાની પણ સમિક્ષા આપની આ ચેલનમા કરો.જેથી તમામ સમાજના તથા ભારતદેશના તમામ પ્રજાજનો ને આવી થતી ઘટનાની જાણ થાયને બધા સતર્કતા દાખવે
@Harichandrasinh.Jadeja9 ай бұрын
હવે પદ્મિનીબા ની હવા નીકળી જવાની 😂😂😂😂😂😂
@solankiraju5246 ай бұрын
😂😂😂😂
@athiest33943 ай бұрын
😂😂
@kanubhaipatel26319 ай бұрын
પદ્મિનીબા ને પોતાના બોલેલા શબ્દો નુ ધ્યાન રાખવુ જોઈએ, દરેક સમાજ ને પોતાનુ ગૌરવ હોય છે તેનુ પણ ધ્યાન રાખવુ જોઈએ, જય શ્રીરામ,
@satishchauhan67939 ай бұрын
Agree
@jayapalsinhgohil35348 ай бұрын
Sachi vat che darek samaj na purvjo ye sara j kam karya che tethi koy nu apman n karo hu pn darbar chu pn avu kay manto nathi
@kalpeshanand83079 ай бұрын
1200 વર્ષ દેશ ગુલામ રહ્યો તેના કારણો ધીરે ધીરે બહાર આવે છે
@DineshPandya-em6mz9 ай бұрын
કોઈ પણ જાતી ના માણસે ની અંગત બાબત મા કોઈ ને કશું બોલવાનો હક નથી. પછાત જાતિ હોય કે ઉચ જાતી બને એ એક બીજા ને માન પૂર્વક સંબોધન કરવું જોઇએ. બે દિવસ પહેલા ગુજરાત ની એક શ ત રીય મહિલા અમે માફી માં નથી માનતા. માથું જ કાપવા માં માનીએ છીએ. રૂપાળા એ ખુબજ મોટી ભૂલ કરી છે. તેને ભાજપ માં થી હાંકી કાઢવો જોઇએ. પાંચ દસ વરસ ની જેલ થવી જોઇએ. પણ માથું કાપી લાવવાની સજા વધારે પડતી છે. તાલી બાની કહેવાય.
@RourOfTheLion9 ай бұрын
બિલકુલ સાચી વાત કરી છે ભાઈ...
@hematchavda27019 ай бұрын
એક સિનિયર રાજકારણી સારું ધ્યાન આપે છે.પણ ટીકીટ ની ઓફર એકેય પક્ષો નહીં કરે... એનું કારણ છે કે અત્યારે સ્પર્ધા બવ હાલે છે... જય વેલનાથ,જય માંધાતા સિંહ,જય ભીમ,જય ઓ બી સી,એસ સી એસ ટી ની જય હો. ઓબીસી ક્ષત્રિય ની જય હો....
@maganlalmeriya80659 ай бұрын
સાચી વાત -૧૦૦%
@vikasboricha52549 ай бұрын
Gand chatvva vala atyre scene nkhe che..
@the_light_of_india9 ай бұрын
બેન તમે આ વાતને લોકો સમક્ષ મૂકી એ બદલ ખૂબ ખૂબ આભાર... તમે જોઈ શકો છો કે આજે પણ લોકો દલિતો પ્રત્યે માનસિકતા ધરાવે છે...
@keshavsolanki81819 ай бұрын
ખૂબ ખૂબ ખૂબ અભિનંદન અજમલ ભાઇ સોલંકી સાહેબ શ્રી જય ભીમ
@monikasingh-pq9vk9 ай бұрын
જય શ્રી રામ🚩જય ભીમ🙏🏼
@MannkaRaja25959 ай бұрын
Jay bhim
@VishalBarot-ps3wv9 ай бұрын
Jay bhim
@pubgનોખતીયો9 ай бұрын
Jaybhim
@axitpatel16559 ай бұрын
આ પદ્યમિની બેન કરતા રૂપાલા 100 ગણા સારા
@Swimming_tips9 ай бұрын
To dekhadi Desi ame
@NickName-o9z9 ай бұрын
@@Swimming_tips" વટે " ચડે ને એને બહારવટિયા કહેવાય, ક્ષત્રિય નહીં.
હું સામાન્ય છું કંઈ પહેનારો નથી, અહંકાર થી દૂર છું, સ્યયમ ભગવાન પણ પૃથ્વી પર રાજ યોગ ત્યાગી આદર્શ અને શુદ્ધ જીવન જીવનનું શીખવી ગયાં પણ કેટલાંક વધારે બુદ્ધિ વાળા દુનિયાનાં અસંખ્ય માણસ ને ઊંચા નીચા કરે. મારે ભગવાન ને બસ એક જ ઈચ્છા પ્રલય થાય બધું જ શૂન્ય જોવે માનવ અહંકાર ખુબ છે કોરોના વધારે હેરાન નથી કરી શક્યું આપડે આપડાજ દુઃખ નું કારણ છીયે કયારે નાં ભૂલવું.
@patelsivarambhai8209 ай бұрын
ભારતની 1200 વર્ષની ગુલામી આના કારણે જ આવી હતી કે અમે જ મહાન છીએ બીજા કોઈ છે જ નહીં
@RajaRabari-vk5st9 ай бұрын
100% Patel Bhai Haji samaj vad sodta Nathi bolo
@trushapatel26879 ай бұрын
To su juo to khra😠
@MrPinvincible9 ай бұрын
દલિત સમાજ ને સ્વાભિમાન નો હક છે . એમનો હકે છીનવ્વો ગેર બંધારણીય છે
@BharatParmar-u6i7 ай бұрын
જય ભીમ સાહેબ ને ધન્ય વાદ છે
@kishorloncha29549 ай бұрын
हक्कियत यही हैं, , , खुद का अपमान देखा नहीं जाता और दुसरो का अपमान करने से पीछे नहीं हटना, , जब आईना सामने दिखे तब पता चला, , ,
@trushapatel26879 ай бұрын
Ha.....bs yehi samjana chahte the hum.ki is Ba 👈ki bato me Mt aao
@bhargavshrimali5799 ай бұрын
આવા જાતિવાદી ને તો જેલ જજ કરવી જોઈએ....
@viramsinhjadeja34429 ай бұрын
હાલ હવે
@bhargavshrimali5799 ай бұрын
@@viramsinhjadeja3442 tu hoy to tane yy brow 🤦🏻...
@Gurmeetkaur-wk9tk9 ай бұрын
@@viramsinhjadeja3442 bas e j rupala saheb ke 6e .....😅
@TR-ce8wt9 ай бұрын
Miya o haame full maar khadho a baraber j chhe@@viramsinhjadeja3442
@RawatMukeshbhai-le3kl9 ай бұрын
ભાઈ ઓછા હોય ત્યાં ધમકાવે બાકી...બધે ના ચાલે...હવા ઓછી રાખવી જેટલી વધુ એટલું ટાયર ફુટે છે
@omrajsinhzala37979 ай бұрын
કેમ બેન તમે રૂપાલા બોલી ગયો એને નય કેતા એ પણ અમારા સમાજ વિશે બોલેલ તમે બધા મીડિયા વાળા ભાજપ ના છો આવી ક્લિપ સામી લાવી દલિતો માટે આ માનસ એની જગીયયે ક્ષત્રિય માટે આ માનસ કેમ એવો ટેગ ના માયરો કેટલા પૈસા આઇપા છે બીજેપી e તમને
@hirenaparnathi20129 ай бұрын
આના કરતાં તો રૂપાલા સાહેબ ના વિચાર ૧૦૦ ગણા સારાજ છે ❤
દરેક ને પોત પોતાના જ્ઞાતિ અને સમાજ ઉપર ગૌંરવ હોયશે કોઈ ને પોતાની જ્ઞાતિ ને ઉસુ બતાવવા અન્ય જ્ઞાતિ ને નીસુ બતાવવા વાણી વિલાસ ને કાબુ માં રાખવી જોઈએ તે પદવિની બા અને રૂપાલા સાહેબ ને ધ્યાન રાખવું જોઇએ બીજુ તો શું કહેવું તો જય પાટીદાર, જય ભીમ, જય સુર્યવંદના ભારત માતા કી જય
@Edu_khabar9 ай бұрын
લોકશાહી છે માન આપો તો માન મળે. જય હિન્દ
@ramjibhaidungariya31089 ай бұрын
Right bhai
@laljibhaisolanki55469 ай бұрын
જય ભીમ દરેક સમાજને સ્વાભિમાનથી જીવવાનો અધિકાર છે
@makvip18199 ай бұрын
ખુબ આભાર બેન તમારો તમે આટલા નીડર ને વાસ્તવિકતા આમ જનતા સમક્ષ મુકવા બદલ 🙏🏻🙏🏻🙏🏻
@dsk-youthempowerment9 ай бұрын
બા તમે આઝાદી ના ૭૬ વર્ષે પછી બોલતા થયા તે પણ સંવિધાન ને કારણે. જેવું તેવું ખાવ ને જેવું તેવું બોલો છો
@bhavyasolanki-f1y9 ай бұрын
Raghit પોતાના ઘર મા જોવો પેલા કેટલી દિકરી ઓને દ્દુધ પિતી કરી છે તમારા સમાજે દહેજ માટે કેટલી દિકરી ઓને ને તેમના પરિવારો નાં મર્ડર કર્યા છે
@Gurmeetkaur-wk9tk9 ай бұрын
સૌરાષ્ટ્ર મા આલા ખાચર દરબાર હતા..એ 17 વર્ષ ના રાજવી એ પોતાની પ્રજા મા રહેલ ખેડુત માટે પોતાના મામા ના શરીર મા દંતાલી ઓ પરોવી દીધેલી....આ બેન ને બોલવાની સભ્યતા છે નઈ અને નેતૃત્વ કરવા નીકળેલા છે....એમ નેમ રાજા ના થવાય....આ બેન નો તો લાઈવ ઈન્ટરવ્યુ મા ફોન આયો પરમદી કે મીટીંગ મા તમારે જવાનુ છે તે રાજી રાજી થઈ ગયા...😂😂😂 ત્યાં જ તમારુ નેતૃત્વ દેખાઈ આવે છે....યુવરાજસિંહ ને કમાન સોંપો એની ઉપર 18 એ વર્ણ ને વિશ્વાસ છે...
@itsmovietime29399 ай бұрын
Etle j aala khachar jasdan na rajvi hta ....ane hji pn loko mate te inspiration che ...ava loko na lidhe temni mahanta pn chupai Jai che
@Gurmeetkaur-wk9tk9 ай бұрын
@@itsmovietime2939 ekdam sachu raat ni praja ane divas no raja thavani taiyari hoy to Rajput no dikro kevay baki aapne j uncha baki badha nicha ey kai na thay....Maharana Pratap e pan aravali ma aadivasi samaj jode rahela ane rotla bhega khadhela....em nem Rano Rana ni rite na kevay
@Piyushprogamer79 ай бұрын
We are feelng very sad humanity diied in India who Will take against this tyle of people
@hirshah19969 ай бұрын
Khatriya to porbandar na maher pan kevay...e asali khatriya ...je sami chhati a mare baki to scean sapata karva vara ....
@hirshah19969 ай бұрын
Muchho ne karo colour ne dadhi safed rakhe e hu tamburo ky
@MultiplyPunjabi7 ай бұрын
જય ભીમ દલિતો માન મર્યાદા રાખતા પરંતુ એક વાત યાદ આવી કે ઢેલડી નગરમાં એટલે કે મોરબીમાં રણજીત રાવ હું રાજ હતું એ વખતે દલિત પરિવારની દીકરી ગુણવંતી હોય એ વખતે રણસી રાવે એ દીકરી ઉપર બળાત્કાર ગુજરાતી હોય તો પછી તેના ભાઈએ પ્રતિજ્ઞા કરી હતી કે આ લોકોને ઊંઘ હરામ કરીશ અને બારવટી ખેલવે હતું એ દલિત ના દીકરે જે ખીમળીયો કોટવાળ એટલે હજી પણ છે અમે મર્યાદા રાખીએ છીએ બાકી તો અમારામાં સુરવીર તો છે જ જય ભીમ જય સવિધાન
@rakeshvasava33339 ай бұрын
પ્રથમ વાર દેવાંશી બેન તમને સલામ છે. ખૂબ વધો જમાવટ ની જય હો.. પગમની બેન ની હેસિયત દેખાડવા માટે આભાર. Support to Rupala saheb
@divyavaghela26319 ай бұрын
કોઈ ની જાતિ વિષય માં ના બોલવું જોઈએ અને આ પદ્મિની ને ભાન કરાવવું જોઈએ આને બા કોણ કહે જેના મન મા આટલો બધો જાતિવાદ છે આવા લોકોના લીધે જ પછાત વર્ગ પછાત છે દેવાંશી બેન તમારાં પર ગર્વ છે....
@Raguram-yx3mp9 ай бұрын
આ વિડીયો આપે યૂટ્યુબ માં નાખ્યો એ બદલ ખુબ ખુબ આભાર અને આજે ગુલામી કરાવવાની ઈચ્છા કરી રહ્યા છે જે જાતિવાદ ભેદભાવ યા ઇન્સાનિયત માનવતા થી શર્મા આવે એવી વાત કરી રહ્યા છે બેન
@ShilpaMakvana-vv7nn7 ай бұрын
વાહ દેવાંશી બેન તમારા જેવા પત્રકાર ની જ દેશ ને જરૂર છે 👏 જય ભીમ નમો બુદ્ધાય 🙏
@divyavaghela26319 ай бұрын
જાગો દલિત સમાજ જાગો જય ભીમ
@कखग-ज4घ9 ай бұрын
Rupala e kshatriya shabd noto vapryo Khali Raja maharaja shabd vapryoto Khangressi Thagbandhan Deshdrohi valao e chagavyu hinduo ne rodva mate ane aapde hinduo tuti gya.... Khangressi thugbandhan safal thyu ane hinduo Hari gaya....😢
@sawaanbhai87899 ай бұрын
Jay bhim❤
@vaghelabharat-hp6wv9 ай бұрын
બાબાસાહેબ ના પુત્ર યશવંતરાવ. એ બાબા ને કીધેલું હતું કે આ મડદા છે. આ નય જાગે. જાગે છે એક જ દિવસ. બસ. પછી. પાછું સુય જાવાનું. દુખ તો બાબા એ. ભોગવ્યું.. 😢
Aa atlo vat chhe to Ram virodh kryo Hindu ne khatm karvani vat thay tyare aa badha Kem ubha thaya ulta Ane vote aapvanu nakki karyu
@Godofeternal8 ай бұрын
ભાઈ પાટીદાર સમાજે દરેક સમાજ સાથે એક સરખો સબંથ રાખ્યો છે. અને તેઓ ક્યારે કોઈ નુ ખોટુ ના કરે 🙏
@AlpeshAlpesh-t6b9 ай бұрын
પદમી બા ને દલીતો ને જવાબ દેવો પડે
@vipulpatel11339 ай бұрын
હજુ બા ? બીક લાગે છે ?
@prashantraval23019 ай бұрын
જવાબ નહિ માફી માંગવી પડે
@digvijaysolanki15819 ай бұрын
Sa ni baa ghar ni
@ranglogujarati66019 ай бұрын
Aa Loko ne hve aapde 17 varn ek thyine aaviye... patidar, dalit, thakor, Brahman maldhari badha jode aaviye ne aamne bataviye power
@nutanvaghasiya20539 ай бұрын
पद्मिनी ને બોલવાની ભાન જ નથી
@j.m.s.algotar9 ай бұрын
Adv. Ajmalbhai Solanki absolutely Right...❤
@SahebJayram9 ай бұрын
ખુબ ખુબ ધન્યવાદ દેવયાશી બેન તમને ખુબ સરસ વાત કરી
@arvindkatua56179 ай бұрын
અજમલ સોલંકી કચ્છ કિંગ❤
@chauhanhasmukh49439 ай бұрын
આ બેન રૂપાલાની વાત કરે છે કે એ માણસ ખોટા છે અને પોતાને તો કઈ તમીજ જ નથી બોલવાની...
@AshokGohilVlogs9 ай бұрын
બહુજ સરસ વાત તમે કહો છો .બહેન ભારત ના બધાજ નાગરિક એક સમાન છે
@Thevillage86269 ай бұрын
પદ્મિની બેન જેવા મનસત્વ ધરાવનાર નો ક્યારેય સાથ ના આપવો જોઈએ.અને દેવાંશી બેન તમે ખૂબ સરસ કામ કરો છો કે આવા માનસત્વ ધરાવનારાઓ ને ઉજાગર કરો છો
@lifeexplorer-drkbparmar50809 ай бұрын
ધન્યવાદ દેવાંશી જોષી...
@pushkarnathsatnath67069 ай бұрын
બાપૂ એને કહેવાય જે પ્રજાપાલક હોય. ને જે માફી આપતા તે ને બાપૂ કહેવાય.
@upendraparekh3879 ай бұрын
ક્ષત્રિયો પહેલા તો પદ્મિની બા વાળા ને બોલતા શિખવાડે આપણે ઉચ્ચ જ્ઞાતિ હોય એનું આટલુ અભિમાન આ વિડીયો નો ફેલાવો કરવો જોઈએ એમના જેવા શબ્દો તો રૂપાલા નથી બોલ્યા
@AshokChovtiya-gv3zj9 ай бұрын
👍
@PG-ql5mw9 ай бұрын
Tu taru kam kar parekh. Nai to Tara ghoba updi jase