બેન બીજા નું ખબર નહીં પણ અમારા કાંકરેજ તાલુકા માટે થરાદ વાવ ખૂબ જ અઘરું અને દૂર પડે છે પહેલી પ્રાયોરિટી પાલનપુર છે એ અમારા સરળ અને નજીક છે અને બીજી પાટણ છે કેમ કે થરાદ બાજુ અમારે કંઈક કાર્ય માટે જવાનું થતું જ નથી બીજી વસ્તુ ત્યાં વાહન વ્યવહાર પણ બહુ જ ઓછા છે તમે ચાર ગાડી બદલીએ ત્યારે અમે થરાદ પોકે છે અને પાટણ અને પાલનપુર માટે સિંગલ ગાડી એક કલાકના સમયમાં અમે પહોંચી જઈએ છીએ સરકારે અમારા સાથે અન્યાય કર્યો છે
@CppCpp-k4j17 күн бұрын
દિયોદર જીલ્લો બનવોજોઈએ
@pareshthakorofficial277117 күн бұрын
દિયોદર મધ્યમાં આવેલ હોવાથી જિલ્લો બનવો જોઈએ
@navindarji46216 күн бұрын
😂
@healtheducation104017 күн бұрын
ધાનેરા ને બનાસકાંઠા માં રાખવું જોઈએ....
@whitedevil894816 күн бұрын
Na joiye bk ma
@AshishDesai-f2o16 күн бұрын
વાવ થરાદ કાંકરેજ વાળા ને ગમતું નથી ધાનેરા વાળા ને ગમતું નથી એના કરતાં વાવ થરાદ ની જગ્યાએ એનું નામ બનાસકાંઠા રાખવાનું હતું અને અત્યારે જે બનાસકાંઠા છે એનું નામ પાલનપુર જિલ્લો નામ રાખવાનું હતું પરંતુ હવે મોડું થયું છે જો હવે બદલે નામ તો આ લોકો વિરોધ કરે જીજે આઠ એક બ્રાન્ડ હતી આ બ્રાન્ડ છોડવી ધાનેરા અને કાંકરેજ ને ગમતું નથી
@AshishDesai-f2o16 күн бұрын
શંકરભાઈ વાવ થરાદ ને પછાત જિલ્લો જાહેર કરાવી અને ખૂબ લાભ અપાવશે એટલે બધું શાંત કાંકરેજ વાળા ને થરાદ જવું તો પછી એનાથી આગળ ક્યાં જવું અને પાલનપુર તો ભણવા માટે દવાખાના માટે અને સરકારી કામ માટે બધું જ સાથે પતી જતું હતું
@mr_Honest_42016 күн бұрын
Saras name mane nathi gamtu atpatu che
@mr_Honest_42016 күн бұрын
Aadhar ma sudharo pan na karavo pade 😅
@anilgamit246617 күн бұрын
દેવાંશી બેન ખૂબ સરસ માહિતી આપી.
@dhanabhaivihabhairabari510917 күн бұрын
જે નિર્ણય છે સરકાર શ્રી દ્વારા એ બરાબર છે જય શ્રી રામ
@shaileshgelot633917 күн бұрын
દિયોદર સેન્ટરમાં આવે છે છતાં પણ રાજકારણ ના કારણે આવું થયું છે
@rnsjoshi-p5n17 күн бұрын
દેવાંશી બેન જિલ્લા નું નામ ધરણીધર આપવાનું હતું વાવ થરાદ જિલ્લા નું નામ બરાબર નથી. સમગ્ર વાવ થરાદ દિયોદર ભાભર અને બનાસકાંઠા જિલ્લા ના લોકો ધરણીધર ભગવાન, ઢીમા મેં દિલ થી માને છે. જિલ્લા નું નામ ધરણીધર પાડવાની શક્યતા ઓ અને સરકાર શ્રી ની ઈચ્છા પણ હતી. પણ કેમ ના પાડ્યું એ સમજાતું નથી. વાવ થરાદ ભાભર દિયોદર લાખણી કાંકરેજ ના તમામ લોકો ભગવાન ધરણીધર ને દિલ થી માને છે. ધરણીધર ભગવાન નું મહત્વ દ્વારકાધીશ જેટલું છે. વાવ થરાદ જિલ્લા નું નામ બદલી ને ધરણીધર જિલ્લો કરવામાં આવે 🚩એવી સમગ્ર વાવ થરાદ ના ગ્રામજનો લોકો ની માંગણી છે. દેવાંશી બેન આ મુદ્દો તમે સારી રીતે ઉઠાવશો એવી આશા સહ જય ધરણીધર 🙏🏻🕉️🚩
@MahakaliFilmsTirthgam17 күн бұрын
વાવ થરાદ જુગો થી સાથે નામ બોલાય છે એ માટે વાવ થરાદ જીલ્લો પસંદ કરાવવાં માટે અને બધા તાલુકાના હેતુ માટે રાખવામાં આવ્યું છે ખુબ ખુબ અભિનંદન છે
@dansukh_thakor_official18 күн бұрын
દિયોદર રાધનપુર કાંકરેજ જીલ્લો બનશે કારણ કે ક્ષત્રિય એક્તા રાખજો જય સંત શ્રી સદારામ બાપા
@Mukeshgiri_Vlogs_Chanel_BK17 күн бұрын
નેતાઓ નો દેખાવ પબ્લિક સામે હોય અને કામ સરકાર ની ફેવર માં કરતા હોય છે.. આવ નેતા ઓ ને ઓળખવા જરૂર છે
@chiragprajapati312917 күн бұрын
વાવ થરાદ યોગ્ય છે
@રણકાર17 күн бұрын
ધાનેરા બનાસકાંઠા જિલ્લામાં જ જોઈએ
@THE_GOLD_LODGE16 күн бұрын
વાવ થરાદ નહીં પણ ધરણીધર બહુ સરસ નામ છેઃ બહુ સમય પહેલા પણ ધરણીધર જિલ્લા ની માંગ હતી ❤
@genjichauhan921516 күн бұрын
શિહોરી/થરા વાળાને બનાસકાંઠા નામ થી કોઈ મતલબ નથી વાવ-થરાદ વાળા નામના જિલ્લા મા રાખો તોય કાઈ વાધો નથી અમને વાંધો એ છે કે થરાદ જવા માટે દિવસ મા માડ બે-ત્રણ બસ હસે પ્રાઈવેટ ગાડી તો ડાયરેક્ટ ભરાય એ કોઈ દિવસ એ તો સક્ય જ નથી તો ખોટુ તો એટલે લાગ્યુ છે નામથી નઈ
@nrpatelmotipavad794714 күн бұрын
❤ થરાદ
@meghrajchaudhary411314 күн бұрын
થરાદ બેસ્ટ છે 🎉
@nanjimali9418 күн бұрын
Deodar midal mo aave
@healtheducation104017 күн бұрын
ધાનેરા bk માં
@rambhaidesai531616 күн бұрын
રાધનપુર જીલ્લો બનવો જોઈએ રાધનપુર ને હાઇવે તથા રેલવે સાથે જોડાયેલો હોવાથી મોટા ઉદ્યોગો આવે તો આજુબાજુના વિસ્તાર નો વિકાસ થાય
@parmarkisansinh17 күн бұрын
કાંકરેજ તાલુકો બનાસકાંઠામાં રહેવો જોઈએ
@ShravansinhDarbar-s3c17 күн бұрын
Bhai kankrej ne bk maj revado
@prahaladchaudhary941517 күн бұрын
અગાઉ સરકાર દ્વારા દિયોદર માં ઓગડ જીલ્લો બનાવવાની કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આસવસન આપ્યો હતો કારણ કે દિયોદર જીલ્લો સેન્ટર માં આવે છે
@VikramsinhGohil-j4y16 күн бұрын
સુઈગામ થી પાલનપુર 130 કિમી વાવ થી પાલનપુર 110 કિમી
@killerchaudhry327416 күн бұрын
કાંકરેજ બનાસકાંઠા માં જ રહેવું જોઇએ
@hanubhatapubha351116 күн бұрын
કચ્છ જિલ્લામાં મા જિલ્લો 2
@sanjayjoshi59513 күн бұрын
ઓગડ જીલ્લો
@रमेशराणा-ल7थ17 күн бұрын
ધાનેરા તાલુકાના પાલનપુર બરાબર છે
@JadavDipsing18 күн бұрын
દિયોદર
@cforchakudi209717 күн бұрын
બેન નવો મેપ તો સાચ્ચો બતાઓ
@pradhanthakor605615 күн бұрын
બેન શ્રી અમારે થરાદ મા સામિલ નહિ થવું અમારે b.k બરોબર છે
@RourOfTheLion16 күн бұрын
દિયોદર માં હજુ ગ્રામ પંચાયત છે કોઈ વિકાસ નથી એટલે દિયોદર ક્યારે પણ ના બને અને થરાદ નો વિકાસ અને નગરપાલિકા પણ છે અને બધાય ને નજીક હોવાથી થરાદ બરાબર છે બાકી દિયોદર, કાંકરેજ, ધાનેરા વાળા કોંગ્રેસીઓ ભલે ગમે તે કરે જિલ્લો થરાદ જ રહશે થાય એ તોડી લેવું 😂😂😂
@ArvindThakor-725617 күн бұрын
છુ તકલીપ ના પડે અમારે ત્યાં થી તો થરાદ 90 કીલોમીટર થાય છે
@RameshjiThakor-w3u11 күн бұрын
બેન અમારે તો પાલનપુર જ બરાબર છે
@_Sachin_23517 күн бұрын
Deodar banvo joiae
@Loksahi202917 күн бұрын
Kankrej talukoBanas nadi na kinare aavelo 6 aetle aeno hak banaskantha rahevo joyiye✅✅✅
@akilraza1417 күн бұрын
વડગામ તો આમેય સાબરકાંઠા ની constituency મોં આવે છે
@chaltafirtagranth70017 күн бұрын
Diyodar center place chhe.
@bukoliyarameshbhai819917 күн бұрын
Diyodar
@maameldi815217 күн бұрын
🎉 diyodar
@MaliYash-um2ly16 күн бұрын
Suigam vala ne tharad pan palanpur jetlu j km dur che
@जगदीशठाकोर-ब6च16 күн бұрын
काकरेज तो बनासकांठा छे
@DesiChhoroOfficial17 күн бұрын
દીયોદર સેન્ટર માં છે એટ્લે દીયોદર બનાવો
@VIHATDIGITAL0717 күн бұрын
@devanshijoshi tamne kankrej thi kai problem chhe ben