Benba હું પણ દરબાર નો દીકરો છું ના ગામડા રહ્યુ છું આવા ગામડા જાગૃતતા હોતી નથી હર હંમેશ નાના માણસો ને બહુ હેરાન કરતા હોય છે આવા લોકો ની હંમેશા હું મદદ આવું છું ત્યારે આપણે પાસા પાડવા માટે લોકો કંઇપણ હદે જય શકે છે પણ સત્ય પરેશાન છે પણ પરાજિત નથી.
@ravjibhaipatel451015 күн бұрын
બહેનશ્રી આપના પર સરસ્વતી માતાની કૃપા છે
@neeldave818714 күн бұрын
વાહ મિત્ર 👌🏼
@nagjibhaimakwana772514 күн бұрын
@@neeldave8187 wah ben devanshi ben
@Vivek-or8kb14 күн бұрын
Gamda ma nahi je te tena na ghar ma k bhai gamda ma me jetla joya che ae gal pan nathi bolta
@impsortvideos73414 күн бұрын
🙏🙏
@RasmitSavliya14 күн бұрын
દેવાંશી બેન આજે ખૂબ દુઃખ થયું કે તમારાં માટે જો કોઈ આવું વિચારે ને ત્યારે સમજવું કે સ્ત્રી સુરક્ષિત નથી તેના ભાગીદાર અમે પણ છીએ બેન આજે મારી આખો માં આંસુ આવ્યા સે પણ હું પ્રતિજ્ઞા લહુ સુ કે આમારી આસપાસ માં પણ જો કોઈ પણ સ્ત્રી નું અપમાન કે ચારિત્ર ઉપર ઘા કરશે તો હું તેને જોઇને બેસીશ નહિ હું તમારા સુધી પોચી નથી શકતો પણ હું જે કરી શકું તે હું પૂરી સત્યથી કરીશ ...તમને ન્યાય મળે અને હિંમત આપે યેવી પ્રાર્થના કરું આઇ ખોડિયાર સદા સહાય તે જય સરદાર🙏🙏
@aryansolanki362214 күн бұрын
👌👌👌👍👍👍👍
@aryansolanki362214 күн бұрын
Tamara jeva vichar darek nagrik rakhe to Stri kyarey dukhi na thay
@bharatkumarbarot636914 күн бұрын
Beta be bold god bless you keep courage go ahead we all people's are with you don't believe feel alone Jay kuber
@zalarajendarsinhzala41713 күн бұрын
કઈ સમજાતું નથી, તમે ભી કંઇક અલગ બોલો છો, ને પથિક ના પ્રવચન ભી કંઇક અલગ કહે છે એના કરતાં લાઈવ માં બંને ડિસ્કસ કરી લો ને, પાની કા પાની ઓર દૂધ કા દૂધ
@zalarajendarsinhzala41713 күн бұрын
વિજય માલ્યા ,ને બેન સહારા ,પલ્સ નું શું થયું
@pinakinpandya945815 күн бұрын
દેવાંશીબેન તમારી નીડર અને સત્ય પ્રકાશિત કરવા બદલ અભિનંદન. સીતામાતા ને પણ આપણા જ સમાજે આંગળી ચીંધી તેથી એક હલકું કાર્ય કર્યું
@NCKhan-wu9fu14 күн бұрын
શબ્દોનું પણ વજન હોય છે, તમારા દરેક શબ્દોનું વજન 10 થી 100 કિલો થી ઉપર ના હોય છે. તમારી ગુજરાતી વોકેબ્યુલરી પર અમને ગર્વ છે. You are the daughter of India 🎉🎉we are proud of your excellence, you're pride of Gujarat. ના ,બેન જેની ડીક્ષનરીમાં આવા હલકા શબ્દો હોય,એ વ્યક્તિ એ જ શબ્દો વાપરી શકે કારણ કે સારા શબ્દો એની પાસે શબ્દકોશમાં નથી. Be bold.and courageous 🎉🎉
@janvistudeo424315 күн бұрын
બહેન પહેલા તો તમારી હિંમત નિષ્ઠા અને નિષ્પક્ષ જર્નાલિઝમ ને હૃદયથી અભિનંદન અને તમારી સહન શક્તિ અને વૈશારિક શક્તિને પ્રણામ કરું છું
@mrugeshmehta150214 күн бұрын
બેન તમારું પત્રકારત્વ એકદમ તટસ્થ છે એટલે કુદરત અને અમારી દુવા આપની સાથે છે ભગવાન આપને ખુબ સુરક્ષિત રાખે અને તંદુરસ્તી પ્રદાન કરે એવી પ્રાર્થના 🙏
@BabulalVaghela-w7l14 күн бұрын
દેવાંશી બેન તમે તમારા કામ ચાલુ રાખો તમે સાચા સારાં અને નીડર પત્રકાર છો બેન .સાંચો માંણસ જ આવાં શબ્દો થી દુઃખી થાય છે બાકી ખોટા માણસો ને તો કોઈ ફરક નથી પડતો Jay mataji devanshi ben
@sukrutgoyani575714 күн бұрын
બેટા સુરજ સામે કોઈ ગમે એટલી વાર ધુળ ઉડાડે સુરજનારાયણ ને કોઈ ફરક ન પડે.દિકરી તમારી હિંમત ને દાદ દેવી પડે.નિડર દીકરી ને મારા વડિલ તરીકે આશિર્વાદ🙏
@ravjibhaipatel451015 күн бұрын
બેન શ્રી તમે ખરેખર શક્તિ છો અવા અધમ અને નીચ માણસો તમારું કાંઈ બગાડી શકે નહીં પત્રકારત્વ ને તમે ખરેખર દીપા વ્યુ છે શબ્દ એ જ બ્રહ્મ છે તેને તમે ચરિતાર્થ કર્યું છે મારા આશીર્વાદ તમને હર હંમેશ છે અને તમારા પર તો માં સરસ્વતી ની અસીમ કૃપા છે તમારી વાત ઉપરથી લાગે છે તમે પરેશાન છો પણ પરાજિત નથી
@TheKetanAgravat14 күн бұрын
જગદમ્બા તમે જે બોલો છો એને હાય કહેવાય. ને સ્ત્રી ની હાય લાગે જેને એનું જીવન ભસ્મ જ થાય. હનુમાનજી આપને રક્ષા કરે
@aniltrivedi539414 күн бұрын
જય મહાદેવ નીડર પત્રકારિત્વ બદલ આપને ખુબ ખુબ અભિનંદન પાઠવું છું અને મહાદેવ આપની રક્ષા કરે તેવી પ્રાર્થના.
@murtuzakhanhapani619813 күн бұрын
દેવાશિબેન આજ રોજ વહેલી સવારે તમારી જે વેદના ને સાંભળી ખરેખર દુઃખી થયો છું.. સરકાર માં બેઠેલા પેલા જે મહાભારતમાં જ્યારે દ્રોપદી નું ચિરહરણ થયું હતું ત્યારે મુકસાકસી થયીને બેઠેલા મહાનુભાવો ને જ્યારે નિયતિએ જે ફલ આપ્યું એ વાત થી તમે બિલકુલ અજાણ્યા નહિ હોય.તમને મારી નમ્ર અપિલ છે આવા માણસોને સખતમાં સખત સજા થવી જોઇએ.... નહિંતર કૂદરત શું હિસાબ કરે છે એ તો તમે જાણતાં હશો..
@mukeshthakar864814 күн бұрын
મહાદેવ હર બહેન તમને તમારા કાર્યોમાં ગતિ આપે અને તમારી નિડરતા માં વધારો થાય તેવી ભગવાન પરશુરામ નેં પ્રાર્થના
@pravinvekariya615412 күн бұрын
સાચી વાત છે... કહેવાતી ઊંચી જ્ઞાતિમાં જન્મ લેવો એ પણ કાર્ય ક્ષમતામાં ઘટાડો કરી શકે છે
@DeepMusicalz13 күн бұрын
We definitely needs Journalists/Reporters like You Ma'am ❤❤
@Ashvin93746 күн бұрын
દેવાંશીબેન અમે તમારી સાથે છીએ. 💛 ભગવાન તમને આવાં અસામાજિક તત્ત્વો સાથે લડવા માટે શક્તિ, સાહસ, શૌર્ય અને વિદ્યા આર્પે એવી પ્રાર્થના. 🙏
@naitikoza215115 күн бұрын
બહેન તમારી હિંમત, નિષ્ઠા અને સ્પષ્ટ અભિગમને નમસ્કાર અભિનંદન. આવાઓને પાઠ ભણાવવો જ જોઈએ
@neekchauhan14 күн бұрын
मेडम आप देश को अच्छा बना रहे हो 👍 आप के इस प्रकार के काम से देश के लाखो देशवासी का भलाई हो रहा है !! ❤
@chavdalalsinh621014 күн бұрын
શરમ કરો ભાઈ આ બેન ઘણા વર્ષો બાદ સાચું બોલે છે અને સાચા સમાચાર રજૂ કરે છે આમા સમાજ વચ્ચે ના લાવશો બેનને સપોર્ટ કરો
@mahendrarajyaguru582614 күн бұрын
या देवी सर्व भुतेषु शक्ति रूपेण सन्स्थिता तमो शक्ति स्वरूपा छो ए ज शक्ति तमोने शक्ति तमोने शक्क्ति आपशे
@kvm_guj14 күн бұрын
ખૂબ દુઃખ થાય તમારી વાત સાંભળીને બેન.......ખરેખર જઘન્ય કૃત્ય કર્યું છે નરાધમે,બેન હું તમારી વેદના સમજી શકું છું અને વ્યથિત પણ છું,સાથે સાથે અપરાધભાવ પણ અનુભવું છે કે હું એક પુરુષ તરીકે આ બાબતે કશું કરી નથી શકતો
@chaudharileelaben933914 күн бұрын
ધન્ય છે તમારા માતા પિતા ને જેને આવી निडर, બહાદુર ,દીકરી ને જન્મ આપ્યો આ કળિયુગ ni બહાદુર पत्रकार devyanshi ben ne sat sat नमन Ben tame निडर bani काम karata raho માતાજી tmne शक्ति આપે
@shivshakti_mandapservice15 күн бұрын
ખુબ સરસ દેવાંશી બેન ધન્યવાદ તમારી હિંમત ને
@ahirhitesh280414 күн бұрын
Salute Devanshi ben 👍 નિડર પત્રકાર 🙏
@darshanvalani176714 күн бұрын
Great!! દેવાંશી બહેન...what you did is perfectly appropriate.
@jadejasidhdharajsinhmahavi777114 күн бұрын
ચરિત્ર હનન એ સૌથી સહેલો રસ્તો છે કોઈ ને દબાવવાનો ખૂબ હિંમત અને સત્ય સાથે આગળ વધો બેન અમારી સંવેદના સહકાર તમારી સાથે છે🙏🏻
@madhavjimaldeparmar807414 күн бұрын
Madam you are pride of Guajarat.Not only Gujarat but to me you are pride of Indian.Brave ,hats of you.
कबीर, नारी निन्दा ना करो, नारी रतन की खान । नारी से नर होत है, ध्रुब प्रहलाद समान ।
@mayurgasodariya2414 күн бұрын
બેન એ માનસિક બીમારી નો દર્દી લાગે છે.સો ટકા એના શબ્દો દુઃખ પહોંચાડે તેવા છે પણ આ દદૅ ને પચાવી ને તમે આગળ વધો છો તે ખુબ સારી બાબત છે.બાકી તો એ ભાઈ ને ભગવાન સદબુદ્ધિ આપે તેવી પ્રાથના 🙏
@kpladhavaladhava270711 күн бұрын
આજ હું પહેલીવાર તમારી સાથે છું,,,, બ્રાહ્મણ ક્યારેય કોઇ ના બાપથી પણ નથી ડરતો,, ઇતિહાસ એમનો સાક્ષી છે જય પરશુરામ જય લંકેશ 🪓 દેવાંશી બેન હર હર મહાદેવ 🙏
@jbpatel766614 күн бұрын
ધન્યવાદ.ભગવાન આપને ખૂબ હિંમત આપે.
@shivshakti_mandapservice15 күн бұрын
દેવાંશી બેન તમારા રિપોર્ટિંગ કાયમ માટે હું જોઉં છું આપ ખૂબ સરસ કાર્ય કરો છો
@anjaliahir988314 күн бұрын
સાવ સાચી વાત કરી હું એક સ્ત્રી તરીકે તમારી વેદના સમજી શકું છું, આવા શબ્દો સભાનળા બઉં અઘરા હોય છે જ્યારે આપડે આપડી પવિત્રતા જાણવી રાખી હોય છતાં પણ આપડી પર આગળી ઉઠે ત્યારે દુઃખ થાય…..પણ તમારો ભગવાન પર ભરોશો અને અતુટ વિશ્વાસ તમને ન્યાય અપવાસે આખા ગુજરાત ને તમારી પવિત્રતા પર વિશ્વાસ છે
@RajeshThakkar-db6ex14 күн бұрын
બહુ બહાદુર છો દેવાંશીબેન. સેલયુટ છે તમને. બહુ ધારદાર અને પ્રભાવશાળી વ્યક્તિત્વ છો.... જય માતાજી... Stay powerful 💪💪💪 Don't let you down...
@Spgir-somnath99914 күн бұрын
ગુજરાતનું બુલંદ અવાજ એટલે જમાવટ
@dilipkumarthakar774714 күн бұрын
બહેનજી આપની વાત એકદમ સાચી વાત છે..આપ નીડર તો છો જ..! દેવાધિદેવ ભોળાનાથનાં આશીર્વાદ અને કૃપા આપની સાથે છે જ અને રહેશે.. કોઈપણ પ્રકારની ચિંતા ના કરશોજી..હિંમતને-નીતડરતાને લાખ લાખ વંદન છે.. ગામનાં મોઢે ગરણું ન બંધાય..! આપતો હિંમતવાન છો..ટીકા તો થાય એની ચિંતા ના કરશોજી..બહુ જ સરસ સમજદારીથી કાર્યવાહી કરી રહ્યાં છો.. ભોળાનાથનાં સંતાન છો..દેવાધિદેવ ભોળાનાથ ઝેર પચાવી ગયાં હતાં..આપ પણ આવાં સામાજિક ઝેરને આસાની થી પચાવી જ જશો..! જય મહાદેવ.. હર હર મહાદેવ.. ભગવાન આપની સાથે છે અને કૃપા હરહંમેશ રહેશે. આપનું દુઃખ-દર્દ સમજી શકાય તેમ છે..આપને વધુ દ્રઢ મનોબળ મળશે.
@harishkumarparmar331114 күн бұрын
દેવાંશી બહેનશ્રી આપની રિપોર્ટીગ નિષ્પક્ષતા અને તેની રજૂઆતની નીડરતા માટે અમને ગર્વ છે.
@citizen452511 күн бұрын
I salute your journalism You are brave no less than soldger
@bhavikahidad880114 күн бұрын
All the best didi... I m with you, You are right ❤
@advocatekuldeep849514 күн бұрын
You are the definition of "Journalism" All the journalists/reporters should be LIKE YOU❤
@shaileshpandya48214 күн бұрын
Ben તમારી સાથે છીએ. ખૂબ ખૂબ અભિનંદન
@PachabhaiPatel-zk2mj9 күн бұрын
દેવાંશી બહેન આખુ ગુજરાત અને સભય સમાજ તમારી સાથે છે અને કોઇ નાજાયત નપુનસક હીજડા લોકો કોઈ બોલી જાય તો તે માટે આટલુ બધું દુખ ન લગાડવું કે તે ના જાયત ઓલાદ ખુસ થાય ર્મદ વોહે જો અપની ઇન્દ્રિયો ઓર ભાષા ઓર વાણી પે કંટ્રોલ રખ શકે
@Kiran-b2n5w14 күн бұрын
Aapni himmat ne Dil thi salaam.! Devanshi ben.🙏🙏🙏
@hrim171213 күн бұрын
Thanks
@harshadtalsania771014 күн бұрын
બેન ખરેખર તમારી નિર્ભયતા ને વંદન,અભિનંદન, સાથે બમણી હિંમત થી આગળ વધો મા જગદમ્બા તમારી સાથે છે
@Sahdevsinh19719 күн бұрын
We have full respect for you. Keep it up. You deserve RESPECT....
@prakashsolanki620314 күн бұрын
એક વાત બહુ સારી અને ખરેખર સાચી કહી છે કે આ ક્ષેત્રમાં પવિત્રતા જાળવવી અને થોડું ઉમેરું ઉત્તમ કાર્ય કરવું બહુ જ અઘરું છે જે તમારા જેવા અમુક સ્ત્રી શક્તિ આ કરો છો
@SK-ze3jk12 күн бұрын
true journalism and adamant journalist.😊😊😊
@kakusheth740314 күн бұрын
નીડર બનીને સમાચાર બદલ મેમ આપને ખૂબ ખૂબ અભિનંદન....... 👍🏻 ઈશ્વર તમારી સાથે છે ને રહેશે...🙏
@subhashbhaizankat18379 күн бұрын
ખૂબ ખૂબ અભિનંદન
@kaushikamin80714 күн бұрын
Please keep it up. Your kind of bravery needed in today’s Gujarat, where state has failed to set “Garavi Gujarat” norms. 👌👍🙏🏻🎉💃
@mbsutaraiya999614 күн бұрын
બહેન તમારી હિમ્મત નીડરતા ને સો સો સલામ, માં જગદંબા તમારી રક્ષા કરે અને હિમ્મત આપે 😢
@rashedmallam331114 күн бұрын
Hat's off to you Devanshi Ben and your journalism. May Almighty be with you and grant you strength to face and fight with these evil forces of the society. Our support and prayers are with you.
@SSH-n6j7 күн бұрын
કર્મ સારા કરવા ની સ્વાર્થ ભાવ ❤
@vinodbhaidholiya769814 күн бұрын
ખુબ સાસી વાત છે જે વ્યક્તિ ધર્મ પરિવર્તન કરનાર જ ખોટી ટીપણી કરે છે
@Bipin-m5r14 күн бұрын
ઉપરવાળો બધુ જુએ છે એને ધ્યાનમાં રાખીને લખતા રહો એને શિક્ષા તો મળશે જ તમને સાંભળ્યા છે તમને ભગવાન મદદરૂપ થાય એને માટે પ્રાર્થના કરીએ છીએ દેશને તમારા જેવા પત્રકારોની જરુર છે આગે બઢતે રહો જયશ્રી કૃષ્ણ
“Bahu jabarjast cho tame! I truly appreciate your channel and your journalism. I had lost faith in journalism due to the rise of paid media in recent times. However, after watching you as an anchor and following your channel, I have regained my faith in the media. I deeply admire your work. Hats off to you, Devanshi Joshi!”
@aravinbhailathiya865814 күн бұрын
સત્યમેવ જયતે વાહ દીદી વાહ
@MehtaParth-qp8kq10 күн бұрын
जय हो पत्रकार महोदया जी आपने सही कहा आपने
@PIndian-ff7wj14 күн бұрын
દેવાંશી બેન ગુજરાત નુ ગૌરવ છે અને ગુજરાત અને ભારત દેશ ને દેવાંશી બેન જેવા નિષ્ઠાવાન અને કર્મનીષ્ઠ પત્રકારોની જરુર છે. દેવાંશી બેન ને ખૂબ ખૂબ ધન્યવાદ અને અભિનંદન જેમના કારણે ભુપેંદ્ર ઝાલા ના કરોડો રુપિયાનુ કૌભાંડ બહાર આવ્યુ છે અને કાર્યવાહી થઈ રહી છે.
@joshibhaskar844111 күн бұрын
Well done 👍. You are truly champion
@jaydeepsinhrana582915 күн бұрын
We are with you and proud of you as a such a brave news anchor #Devanshiben.
@prakashparmar996812 күн бұрын
Jai Ho
@kishorrathod950614 күн бұрын
સત્ય પરેશાન છે પરાજિત નથી 🙏🏼
@rajendraparmar834211 күн бұрын
Don't being બ્રાહ્મણ or brahmanatva in between. We the people of India are with all these brave Journalists. Salute to all નીડર પત્રકાર.
@navinchaudhary103514 күн бұрын
તમારી બહાદુરી ને સલામ છે બહેન શ્રી...
@JayeshPatel-ev4tj13 күн бұрын
we are with u.👍
@gujaratnimaja696814 күн бұрын
વાહ તટસ્થ અને નીડર એક સ્ત્રી પત્રકાર ને મારી સલામ. અને 100 સાથે. ગર્વથી
@govindbhaipareji719 күн бұрын
કાયદાકીય કાર્યવાહી નો તમારો નિર્ણય યોગ્ય છે. તમારી ફરજ પ્રત્યેની નિષ્ઠા ને વંદન.
@danakavad978015 күн бұрын
Great salute you, Devanshiben. We all are with you
@hiteshbarai599914 күн бұрын
સલામ છે તમારી હિંમત ને..🙏🙏🙏
@pahir28214 күн бұрын
દેવાંશી બેન તમને ખુબ ખુબ અભિનંદન બેન તમને ભગવાન શિવ ના આશીર્વાદ સદાય રહે તેવી પ્રાર્થના
દિલ થી સલામ છે બેન તમને અને જમાવટ ની ટિમ ને કોટી કોટી વંદન પ્રણામ
@vipulkumarthakar422314 күн бұрын
ખૂબ સરસ જવાબ આપ્યો છે એ નરાધમ ને જય મહાદેવ
@rekhavyas203414 күн бұрын
Devanshi , we stand with you.
@SonofgreatIndia8 күн бұрын
દેવાંશી બેન, માં ભગવતી સીતા નું ઉદાહરણ છે આપણાં સામે, અમે સાથે છીએ તમારી મારી બેન હિંમત રાખજો
@vishnugor838114 күн бұрын
We are always with you ❤ અમે બ્રાહ્મણ છીએ.....તમારી સાથે જ છીએ અને હર હંમેશ રહેશે....
@sanjaysavani625913 күн бұрын
બ્રાહ્મણ ના વડા માં નહિ બાંધો સત્ય પરેશાન થઈ શકે પરાજિત નહિ તમે બ્રાહ્મણ હોય અને સાથે હોય તો પણ કંઈ ફેર નો પડે
@shaumeet12 күн бұрын
Aani viruddh j te lade che. Brahman cho to bija shu temni viruddh che?
@2289036211 күн бұрын
You are bold ,knowledgeable personality & intelligent don't brother go head ,I have proud for yours work ,God bless.
@dilipsinhjhala171314 күн бұрын
સત્ય તો સત્ય રહે છે .. કોયના કહેવા થી બદલાતુ નથી. તમારી નીડરતા ને અભિનંદન
@Kaleshwari_maa_official14 күн бұрын
સિંહણ પત્રકાર સત્યવાદી પત્રકાર અને સમસ્ત ગુજરાત અને ખાસ મહિસાગર નું નામ રોશન કરનાર બેન ને ખુબ ખુબ અભિનંદન સત્ય પરેશાન થાય નહિ કે પરાજિત
@rajgorgirish616114 күн бұрын
Felt very inhumane that a person humiliating women's dignity for whatsoever the reason. Stay Strong..... Be always like Fighter.... We are with you #Devanshi
@mahendrarajyaguru582614 күн бұрын
વાર્તા લખાશે ચારણ્ કન્યા નિ જેમ એક બ્રાહ્મણ કન્યા
@ashishkhristi463013 күн бұрын
We are always with you Mam..🙏 Tamari himmat Ane tamaru kam banne abhinandan ne Patra che. Aava Loko ne sabak sikhavadavo j padse.
@prakashsolanki620314 күн бұрын
નીડર રહો એવા માણસો છે તો એના કરતા વધુ તમારું સન્માન કરવા વાળ છે અને વિચલિત પણ થવાય માનવ સ્વભાવ પ્રમાણે , આપનું સન્માન, સન્માન , સન્માન અને સન્માન 🎉
@voiceofindiaNews-eu4gj10 күн бұрын
દેવાંશીબેન તમારા જેવા પત્રકારત્વ પર આજે અમારા જેવા નાના પત્રકારોને ગર્વ છે
@JJEditor__000414 күн бұрын
સત્ય મેવ જયતે 🎉❤
@perfumelovvers13 күн бұрын
તમારા ઉપર આંખ ઊંચી કરી ને જોવે એની આંખ કાઢી નાખવાની ગણતરી છે. Full support from my side love your work.
@ArjunRathva-rm9nd14 күн бұрын
આપ આપની જવાબદારી નિભાવી છે,ને નિભાવતા રહો એવી શુભકામના,❤❤❤
@jahanararangrej25414 күн бұрын
God bless you
@kishoraghera333214 күн бұрын
બેન તમારી જોડે ઈશ્વર સાથે છે 100%
@hetalbarot392513 күн бұрын
Bravo.... For your courage.. Madam...
@govidpatel691014 күн бұрын
🙏હર હર મહાદેવ 🙏
@sagarparmar610611 күн бұрын
Tmara patrakarita ne 100 -100 salam🙏🏻
@ramidhruvit987914 күн бұрын
સલામ છે બેન આપનાં પત્રકારત્વ ને સલામ છે.નિષ્ઠાવાન, નીડર અને હમેશાં સત્ય માટે અવાજ ઉઠાવી લોકશાહીના ચોથા સ્તંભને મજબુત બનાવનાર એવા આદર્શ પત્રકાર એટલે દેવાંશી બેન 💐🙏👍
@asrarkadri894013 күн бұрын
Brave lady keep it up
@shreegangeshwarengineering896514 күн бұрын
🙏દેવાંશીબેન તમારા સત્યનિષ્ઠ અવાજ ને અને તમારી હિંમતને નમન છે 🙏
@ashikalijunakia136613 күн бұрын
Keep up good work, we are with truth
@govidpatel691014 күн бұрын
દેવાંશીબેન તમને ધન્યવાદ 🙏. હિમતે મર્દા મદદેખુદા. સમય આવે રણચંડી પણ બનવું જોઈએ.. સત્ય નો જ વિજય થયો છે.