ખાલી જાહેરાત કરીને સુ કામ છે તેનો જવાબ પણ આપવો જરૂરી છે
@rajshisolanki78722 жыл бұрын
તલની ખેતી
@deepahir.31913 жыл бұрын
અત્યાર વાવી શકાય અને કઈ જાતની
@Khetiniduniya4 жыл бұрын
મેં તમારા કહેવાથી અડધા વિઘા જમીનમાં તમારું બિયારણ જે મગ છે તે કર્યા અત્યારે ખૂબ સારો ઉગાવો અને વિકાસ પણ સારો છે સાહેબ... કદાસ કોઈને માનવા માં નો આવે પણ અડધા વિઘા માં 15 થી 20 મણ કરવા છે. સાહેબ..... Pankajbhai Bhesaniya Lunghiya
@farmingmastercm55304 жыл бұрын
પંકજભાઈ..જય પટેલ યાદ કરે છે તમને..
@keshubapodara9093 жыл бұрын
ભાઈ ગયા સાલ તમારે આ મઞ કેવાક થયા ને પાણી કેટલાક જોયા તા
@Khetiniduniya3 жыл бұрын
ઉનાળુ મગ મારે વીઘે 18 થી 20 મણ થાય એવો પાક હતો પણ ટોકતે વાવાજોડુંએ બધું સાફ કરી દીધું... બધીજ શીંગો ખરી ગઈ... અને પાણી સાથે તણાય ગઈ...
@devendrasinhgohil95653 жыл бұрын
સાહેબ ઓક્ટોબર મહિનામાં તુવેરની માહિતી આપશો
@vaghelayuvrajsinh51643 жыл бұрын
Padgham satiskay sar
@boldvpn6184 жыл бұрын
ટૂંકાગાળાની અડદ ની બિયારણ કયું બિયારણ છે અક્ષય નું
@ravirajbhaikhachar44274 жыл бұрын
સર મારે 15 જાન્યુઆરી પસી તલ વાવ વા સે તો માહિતી આપજો
@rathodjashu98143 жыл бұрын
Unadu magni kheti vechemahiti apone
@govindbarad80084 жыл бұрын
Subhash Bhai atiyare mag vavi sakah ane vavi sakay to kayu biyaran vavyu...??
@badiriyaz37954 жыл бұрын
Good
@jigneshbhetariya12354 жыл бұрын
હવે વવાય
@knowledgeexpress99304 жыл бұрын
Ethion cyper chale?
@vijaydodiya85474 жыл бұрын
Kala mag nu vavetar 10 divasna thya eni mahiti apjo