જય હો જય હો ભાઈ હેમંતભાઈ ખૂબ ખૂબ અભિનંદન હેમંતભાઈ તમારા સુરેલા કંઠને કોટી કોટી વંદન છે ભાઇ એક એક શબ્દ નેં ખૂબ જ સુંદર ન્યાય આપ્યો છે બાપલ ચરણોમાં કોટી વંદન કંચનબેન સાધુના જય ગુરુદેવ
@ranjitkapoor3864 Жыл бұрын
વાહ.. ભાઈ શ્રી ખૂબ સુંદર રજૂઆત .. જય હો બાપલભાઈ શ્રીની.
@Virdas20 Жыл бұрын
Jay ho હેમંત bhai તમરી સંતવાણી
@Gohilraj0979 Жыл бұрын
👌👏🙏 Swargastha Bapalbhai Gadhvi Ne Koti Koti Pranam Jay Mataji 🌹🚩🙏
@cttundia2209 Жыл бұрын
ૐ નમો નારાયણ... કવિના શબ્દો આપણને ચિત્તમાં ચોટ મારે છે, હેમંતભાઈનો સ્વર શબ્દોની હ્ર્દયાનુભૂતિ કરાવે છે. જય હો... જન્મ્યાં એમ જ જાવાનું
સૌના અંતરના કોઈ અંધારા કોઠામાં પડેલી અજાયબ વાણી; જે તરફ પરાણે પીઠ કરીને જન્મોથી સૂતેલા આપણ સૌના હૃદયમાં શબદરૂપે ટકોરા મારવાનું કામ કર્યું છે. 🙏🏻 શત શત વંદન કવિ શ્રી બાપલભાઈની ચેતનાને🙏🏻