ૐજય મુરલીધર જય કુષ્ણ કનૈયાલાલ કી જે હો જય માતાજી સવૅને કૂષ્ણના નોન સ્ટોપ રાસ ગરબા ધુમ મચાવશે હેમંતભાઈ ચોહાણ ખુબ ખુબ અભિનંદન ને ધન્યવાદ ને શુભેચ્છાઓ ને ધન્યવાદ શુભકામનાઓ ૐ અમૂતભાઈ દાફડા સુરત જય ગરવી ગુજરાત ૐ
@RanabhairafuThakor-st1qy Жыл бұрын
જય,,, શ્રી કૃષ્ણ,,, દ્વારકા ધીશ
@jayantivaghela9 Жыл бұрын
ભગવાનની અસીમ કૃપા છે કે જે વ્યક્તિ રાગ રાગીણીની તમામ શક્તિ ગાવામાં નીચોવી નાખે છે છતાં પણ ચાલીશ વર્ષથી એકધાર્યુ ગાય છે,ધન્ય છે હેમંતભાઈને કે જે તે જ કરી શકે છે......હરિૐ......