Aatli badhi vidhi kariye tya to maran no samay thai jato hoy che 😗
@Akgaming0.13404 ай бұрын
Sir niwas banwane ke liye kya document lagta hai hamara banwa dijiye ga
@maheshcharan8144Ай бұрын
Mare adharcard ane ration card che pn birth certificate nathi te janam thi nathi teno koi record nathi to hu gamada rahu chu ane mare pansion mate jarur padi che
@bigfanRajbhagadhvi0994 ай бұрын
અરે 3500 નો ખર્ચો કર્યો છે ભાઈ અરજી કરી હતી હવે 30 દિવસ મા આવી જશે
@Allrounder_00143Ай бұрын
ગ્રામ પંચાયત માં મારું જયેશ ના નામથી નોંધણી થયેલી છે .અને l.c મા હરેશ છે તો મારે haresh નામનો દાખલો કઢાવવા સુ કરવું
@hardikparmar11113 ай бұрын
Sir, Jaldi ma jaldi kemna time ma madi sake dakhalo ? Mara father no kadavano chhe.
@GujjuGyanKJ2 ай бұрын
7 days ma
@RajuShaikh-qn5in2 ай бұрын
1971 અમદાવાદમાં જન્મ થયેલો નામમાં સુધારો થઈ શકે છે
@dineshkingofficial3 ай бұрын
હાય ફ્રેન્ડ મારે એક ભુલ છે કવુ
@kamalsolanki174 ай бұрын
વકીલ 9000+ ખર્ચો થશે એવું કે છે 5 વર્ષના બાળક નું એનું શું કરવું મમતા કાર્ડ મા નામ છે તોય
@GujjuGyanKJ4 ай бұрын
ha vakil to charge alag alag hoi sake
@jagdishbhaipopat1362 ай бұрын
બર્થ રજીસ્ટ્રેશન થયું છે પણ આ સર્ટિફિકેટ માં નામ નોંધાવવા મા બહુ લાંબો સમય થઈ ગયો છે.નામ નોંધાવવા માટે શું કરવું જોઇએ તો માગૅદશૅન કરી જણાવશો.આપનો આભાર નથી
@GujjuGyanKJ2 ай бұрын
kai jagya par karyu che?
@jagdishbhaipopat1362 ай бұрын
બર્થ સર્ટિફિકેટ માં નામ નોંધાવેલ નથી.અને સમય બહુ વધારે થઈ ગયો છે.ના નોંધાવવા માટે શું કરવું જોઈએ
@GujjuGyanKJ2 ай бұрын
affidavit kari ne karvu padse
@MahendraPatel-oj8pt2 ай бұрын
તમારો જ્યાં જન્મ થયો હોય ત્ત્યાં નગરપાલિકા ની ઓફિસે તમને શુ પ્રોસીજર કરવી તે કહેશે
@RajuShaikh-qn5in2 ай бұрын
1971 અમદાવાદ નો જન્મ દાખલો છે નામમાં સુધારો થઈ શકે છે