જો મરણ ની નોંધણી ના થઇ હોય તો મરણ નો દાખલો મેળવવા આ પ્રોસેસ કરવી પડે
@hiralnayaka35644 жыл бұрын
Aamre dadaje no dakalo kahdavo che to su Kari sakiye
@GURUMASTERJi4 жыл бұрын
નોંધણી થયેલી છે??
@RAKESHPRAJAPATI-ut9id4 жыл бұрын
Rakesh PRAJAPATI
@chandrasinhgohil32883 жыл бұрын
Q
@dnparmar15434 жыл бұрын
ખુબ જ સરસ માહિતી આપી આભાર 👌🏽
@RajendrasinhParmar-v6y8 ай бұрын
૪૦ વર્ષે જૂનો મરણ દાખલો કેવી રીતે મળશે
@nayanchuahan41112 жыл бұрын
ખુબ જ સરસ માહીતી આપી
@chandupatel70662 жыл бұрын
હું ત્રણપૂર્વજો ના મરણ ના દાખલા માટે એકી સાથે કાર્યવાહી કરી શકુ?
@jayraj000073 ай бұрын
Ha
@manishkumarsolanki31393 жыл бұрын
Very good bhai khub khub abhinandan bhai khubj mahatavni mahiti api bhai I like you thank you so much bus avi sari sari mahiti apta rahejo
@sparmar5984 жыл бұрын
સાહેબ શ્રી ખુબજ સરસ વિડિયો બનાવો છો.... મારે માહિતી જોઈતી હતી કે 40 વર્ષ પેલા મારા દાદા મરણ પામેલ છે તેમનો મરણ નો દાખલો પ્રાંત કચેરી માંથી મળશે? અને એમના કોઈ ઓળખ પત્ર નથી તો સુ દાખલો મળી સકે?
@GURUMASTERJi4 жыл бұрын
આ પ્રોસેસ કરવી પડે
@sanjaybariya9632 Жыл бұрын
Ha talati no no rekod no dakhlo joi bs
@rakeshkumarpagi8733 жыл бұрын
ભાઈ મને તમારા દરેક વિડિયો મને ગમે છે તમે ખુબ સરસ રીતે સમજાવો છો . 🙏 રાકેશ કુમાર પગી.કસલાલ લુણાવાડા મહિસાગર 🙏
@narayanbhaipatel10402 жыл бұрын
Khub srs mahiti aapel che good
@SolankiAnopsinh3 күн бұрын
Saras
@harshaldeshmukh66772 жыл бұрын
Vaa saras
@yogeshchandratrivedi72683 жыл бұрын
આપનો વિડિયો ખુબ જ સરસ છે આવી રીતે જાણકારી આપતા રહેશો તેવી વિનંતી છે
@arvindkumarpanchal7694 жыл бұрын
સરસ.આભાર
@premabhairathava81844 жыл бұрын
Khubag saru chee dhanyvad
@OLREDWELCOME2 жыл бұрын
Khub sarsh
@kjpatel38108 ай бұрын
બહુજ સરસ માહિતી આપી. ખુબ ખુબ આભાર. મારી મમ્મી નો મરણ નો દાખલો કઢાવવો છે. જન્મતારીખ ખબર છે. મને તમારી આ માહિતી ખુબજ ઉપયોગી થશે. આભાર !
@ShivBhaktindiaJNT.1475 Жыл бұрын
સરસ માહિતી છે.
@m.m1633 жыл бұрын
જય ભોલે Thank you saheb
@utsavrathva2502 жыл бұрын
જોરદાર સાહેબ
@vikramparmar31984 жыл бұрын
સરસ રીતે તમે સમજાયું છે આ વીડિયો માં.... ગુરૂજી...🙏🙏
@GURUMASTERJi4 жыл бұрын
આભાર જોડાયેલા રહો અમારી ચેનલમાં
@arvindpatel3922 жыл бұрын
Good progress 👏
@gitapatel737 Жыл бұрын
Video bahu saras che
@shantilalbhaigamit88442 жыл бұрын
બહુ સરસ વિડિયો છે
@rajendramalivada8 ай бұрын
Thank you sar khub khub aabhar
@rathodchirag94472 жыл бұрын
😭હાઇ સાહેબ અમે ઊના તાલુકાના અંજાર ગામ માં રહીએ છે .અને મારા પપ્પા નું મારાં નાસિક માં થયું છે😭 અને અમે કોઈ નોંધણી ગામ માં કે ક્યાય પણ નથી કરવી . મારા પપ્પા નું મરણ થયુ તેના ૪ વર્ષ થયાં છે ? અમને કઈ ખબર નથી પડતી તો સુ કરી એ તો મારાં નું પ્રમણપત્ર એમને મળે ? તમે થોડી મદદ કરો તો તમારો ઉપકાર સાહેબ. મારો રેપ્લાય જલ્દી આપજો સાહેબ! 😭😭😭
@GURUMASTERJi2 жыл бұрын
9140053554
@sanjaybariya9632 Жыл бұрын
Madi jase Bhai no problem
@ranjitsinhbaria18522 жыл бұрын
આપે બહુ જ સારી મહેનત કરી છે અને તમારો પ્રયાસ બહુ ઉપયોગી બનશે.
@shailshsankhat53263 жыл бұрын
Good work
@onlinedars39572 жыл бұрын
ખુબ ખુબ આભાર સાહેબ લાપતા (ગુમ થયેલ )વ્યક્તિ નો મરણ નો દાખલો ક્યાંથી અને કોની કોની સત્તા છે આપવાની જણાવશો ઈમ્તીયાઝ મુઠીઆ 72018 96928 અર્જન્ટ જણાવશો પર્સનલ નંબર પર
@maheshpandya24903 жыл бұрын
43 વષૅ પહેલાં અવસાન થયેલ છે અને મરણ ની નોંધણી કરાઇ નથી અને ચોકક્સ તારીખ ની પણ જાણ નથી તો મરણનું પ્રમાણપત્ર કઇ રીતે મેળવવું?
@joshanabenchuhan32333 жыл бұрын
જ
@joshanabenchuhan32333 жыл бұрын
r4
@Helpingujarati4 жыл бұрын
fine
@GURUMASTERJi4 жыл бұрын
આભારી
@Subho82383 жыл бұрын
ખુબ ખુબ આભાર તમારો 🙏❤️
@patelsafu53643 жыл бұрын
સર! મેં લગભગ ૧૨ વર્ષ પછી કોર્ટ મારફતે મરણનો દાખલો કરાવ્યો છે.
@ishabhaimodan91342 жыл бұрын
Ketlo time thayo all process ma ?
@lovelovetak27234 жыл бұрын
ખૂબ સરસ અને સાચી માહિતી આપી છે
@savi.r.pargi.s.r.pargi.53982 жыл бұрын
Very good information
@indiratrivedi67153 жыл бұрын
આભાર, બહુ સરસ માહિતી આપી, ગુજરાત રહેનાર વ્યકિત નુ અવસાન બીજા રાજયમા થયુ અને નોંધણી થઈ ના હોય ઘણી મહેન છતા મરણ નો દાખલો ના મળતો હોય તો શુ કરી શકાય? માગઁદશઁન આપવા વિંનતી
@GURUMASTERJi3 жыл бұрын
આજ પ્રોસેસ
@manharbenrajput56918 ай бұрын
I like u r all vedios.
@alifkhanpathan95213 жыл бұрын
90 વષૅ પછીનો મરન દાખલો કેવી રીતે મડશે
@રોહીતભાઇભરવાડ4 жыл бұрын
Khub saras
@fuzailb20764 жыл бұрын
સાહેબ સરાહનીય કામગીરી હું ભાગલીયા મુસ્તાકએહમદ હુસેન સર,અમારા દાદી 1955 ની આજુબાજુ ના વર્ષમાં અવસાન પામેલ છે અને તેઓની પણ કોઈ જગ્યા એ નોંધણી થયેલ નથી તો તેનામાટે પણ આજ પ્રોસેસ છે કંઈ વિશેષ હોયતો જણાવવા આપ સાહેને વિનંતી છે.
@GURUMASTERJi4 жыл бұрын
બસ આજ મિત્ર
@fuzailb20764 жыл бұрын
@@GURUMASTERJi thank sir
@c.b70592 жыл бұрын
1955 ના સાક્ષી ક્યાથી ગોતવા 🤣, મારે મારા पर દાદી लगभग 1950 માં ગુજરી गया ને મરણ નોંધણી ક્યાય નથી, ઘર ના વડીલો ને તો એનું नाम પણ નથી ખબર ને એના લીધે મારા 2 લાખ અટકી गया છે
@ishabhaimodan91342 жыл бұрын
Tame nikalyu death certi?
@c.b70592 жыл бұрын
@@ishabhaimodan9134 kyathi nikle kaik a vykti no proof to joye ne?
@vershigadhavi783 жыл бұрын
વાહ સરસ છે
@jitubhazala9706 Жыл бұрын
આવોજ પ્રશ્ન જન્મના દાખલા નો હોય તો શું કાર્યવાહી કરવાની થાય. નિશાળ નું સર્ટિ છે. જે હાલમાં આધાર કાર્ડ મા જન્મ તારીખ સુધારવા માટે નથી ચલાવતા જન્મ નોધણી નોજ દાખલો ચાલશે તો તે માટે શું કાર્યવાહી કરવી
@narendranishar4902 Жыл бұрын
સેમ કાર્યવાહી છે
@premjibhaigohilpremjigohil47904 жыл бұрын
ખુબ ખુબ આભાર આવી માહિતી આપવા માટે લોકો ને ખૂબ સરસ રીતે શમજાવયુ
@dhruvvaland66723 жыл бұрын
સરસ વીડિયો બનાવો છો સાહેબ
@kiranchaudhari93243 жыл бұрын
મારા દાદા ૧૫ વર્ષ પહેલાં મરણ થયું છે મરણ ની નોંધની કરાવી નથી હવે શું કરવું
@Shaktiman7863 жыл бұрын
ભાઈ ખૂબ જ સરસ, ખૂબ જ આભાર, કામ બની ગયું સાહેબ.
@narendranishar4902 Жыл бұрын
શું આપનું કામ નાયબ કલેકટર શ્રી ની કચેરીથી થયું કે સીવીલ કોર્ટ થી થયું છે તે જણાવવાની કૃપા કરો
@kanubhai1003 жыл бұрын
મારા ભાઈ નું મરણ અમેરિકા માં થયું છે અને અમેરિકા માં મરણ ની નોંધણી કરાવેલી છે . તો આ મરણ દાખલો ભારત માં ચાલે ? તેમના કોઈ વારસદાર ના હોય તો ૭/૧૨ માંથી નામ કેવીરીતે કમી કરાવાય ?
@narendranishar4902 Жыл бұрын
અમેરીકાના મરણ ના દાખલા નું કાયદેસર નું ગુજરાતી અનુવાદ કરાવો એની પર સહી સિકકા કરાવો
@jagdishbhatt92883 жыл бұрын
Amone aap na tamam vidio mokalsho aap no khub khub abhar
@e-markexport_import24242 жыл бұрын
ખૂબ સરસ
@falguni7777Ай бұрын
Aa application kari hoy to online check kari sakay? Website hoy to janavso.
@pareshchauhan15642 жыл бұрын
જે તે હોસ્પિટલ મા મૃત્યુ થઇ નોંધ અને ડેથ કારણ સાથે હોઈ તો પણ નગરપાલિકા કેમ ના પાડે?
@GURUMASTERJi2 жыл бұрын
કઈ નગરપાલિકા
@pareshchauhan15642 жыл бұрын
@@GURUMASTERJi જામનગર(સિક્કા)
@ashishpurani52583 жыл бұрын
બહુ જ સરસ સમજણ આપી
@krishnapatel41122 жыл бұрын
Ty sir
@dineshchandrapatel94553 жыл бұрын
Birth ni nondhani na hoy to pan aa j process hase. Pan ema 1) Self Affidevit ma su lakhvu? 2) Witness affidevit ma su lakhvu? 3) witness ni affidevit j joise k court ma avavu padse? 4) news paper ni notice ma su lakhvu? 5) mara mate j che to mother-fathere court ma avavu padse? 6) Mama witness affidevite api sake? Tamaro contact number malse ? To phone par j badhu samji lau
@parmarlaxmi19105 ай бұрын
thank you so much sir
@rdpurohit73603 жыл бұрын
સાહેબ શ્રી સરસ માહિતી આપી
@parmabhaichauhan7 ай бұрын
સરસ
@ismailishak33112 ай бұрын
Saheb mare joye chhe Dakhalo
@ishvarbhaichauhan3 жыл бұрын
ખુબ સારી રીતે સમજી શકે
@hirenbhuva84334 жыл бұрын
આપના વીડિયો ખૂબ જ સારાં છે..
@kanubhaiparmar3856 Жыл бұрын
Super
@ziaulhaji26874 жыл бұрын
Very nice...very nice
@jamnabenpatel5720 Жыл бұрын
Very good sir 👌👌
@GMRathod914 жыл бұрын
Jordar
@bipichavda98052 жыл бұрын
મારા પપ્પા આશરે પાંચ વર્ષ ના હતા અને તેમના બહેન આશરે આઠ વર્ષ ના હતા ત્યારે તેમના મમ્મી (પોતાના પિયરમાં) મરણ પામ્યા હતા આશરે 1958ની આસપાસ તે દરમ્યાન મારા પપ્પા ના નાના જીવિત હતા તે કારણસર તેમની પુત્રી નુ તેમજ તેમના વારસદાર નું નામ નહતું ચઢાવ્યું અને મારા પપ્પા ના નાના 1982 માં મરણ પામ્યા,ત્યારે વારસાઈ થઈ ત્યારે મારા પપ્પા તેમજ તેમની બહેનનું નામ ચઢાવ્યું નહીં તેમના મામાએ હવે અમારે મારા પપ્પા તેમજ તેમની બહેન ના વારસ દાર નું નામ ચઢાવું છે (બહેન મત્યું પામ્યા)અને અમારી પાસે અમારા દાદીનું કોઈ પ્રુફ નથી તેમજ મરણ કોઈ નોંધ નથી અને મરણ નો દાખલો પણ અમારી પાસે નથી તો મારા પપ્પા ના મમ્મી નો મરણ નો દાખલો નિકળશે?અને નિકળશે તો તેની સંપૂણ માહિતી તેમજ ખર્ચ કેટલો થશે તેની માહિતી આપવા વિનંતી
@sanjaybariya9632 Жыл бұрын
Tamara gam na talati jode no rekod no dakhlo leva no pachi vakil roki ne kes karvo no
@panchalhargovandash93918 ай бұрын
😊😊
@kantilalkordiya13703 жыл бұрын
Bayu saras
@dnparmar15433 жыл бұрын
ખુબ સરસ 👌🏽
@niteshpatel70487 ай бұрын
મારી દાદી 1983 માં મરી ગઈ હતી નોંધણી થઈ નથી તો શું કરવું અને દાદી ના કયા ડોકયુમેન્ટ ભેગા કરવા વારસાઈ માં જરૂર સે
@anilvasava95844 жыл бұрын
Good informatiin
@maazbadat81273 жыл бұрын
સરર સમજાવ્યું છે શુક્રિયા
@ashokashokkumar3863 Жыл бұрын
Very good 👍
@kansinhparmar38933 жыл бұрын
Thanks
@sachinthakor12594 жыл бұрын
Jay hind tame Aamari mate Aatli mehnat karo wah mobile ma tiping karo cho 👍👌👌👌👏👏👏👏💖
@munnavasave2189 Жыл бұрын
nice vidio
@prafulchandrapandya74538 күн бұрын
मारे मारा दादाजी ना 75 वरस पहेला ना मरण थयेल तेना मरणनो दाखलो पेठीनामा माटे जरूर छे । हुं दिव्योग छु । सीनियर सिटीजन छु । आणंद र हु छु । अने अमरेली जिल्लाना खांभा तालुका ना तातणीया गीर गाम 1950 मां मरण थयोल ।
@vipulpurabiya76593 жыл бұрын
Nice video sar 👍👍
@ibrahimnoorisama61813 жыл бұрын
સરસ માહિતી આપી
@solankinikesh4573 жыл бұрын
ખૂબ જ સરસ માહિતી આપી સાહેબ . હું દિલથી તમારો આભાર માનું છું. મને પેલા form ની જરૂર છે.🙏🙏
@nimavatcl6872 жыл бұрын
અમારેજરૂરછે
@niteshpipariya39722 ай бұрын
1958 ma Marin Thayer photo anetenapurava pan nahoito sukaravu dakhalo melava mate tejanavsho
@diptisutariya9232 жыл бұрын
ધન્યવાદ
@kiranchaudhari93242 жыл бұрын
સાહેબ ઘણા સમય થઈ ગયેલો છે અને મરણની નોંધણી કરાવી નથી તો શું કરવું
@GURUMASTERJi2 жыл бұрын
આજ પ્રોસેસ
@pravinroz11014 жыл бұрын
Very nice sir,
@amratjithakor13954 жыл бұрын
Jug jug jivo-jay ho
@GURUMASTERJi4 жыл бұрын
આભાર ખૂબ ખૂબ આપની દુઆ
@mrmeman-tv2gm4 жыл бұрын
ok saheb
@BharatMakwana-qr3et Жыл бұрын
👌👌👌👍👍🙏🙏
@arvindajoshi94252 жыл бұрын
Very nice
@shankarsolanki5763 жыл бұрын
Rajasthan me kevi rite
@yagnikparmar76773 жыл бұрын
નોંધણી હોવા છતા રજીસ્ટર ખવાઈગયુ છે મરણ નાં દાખલા ની ઝેરોક્ષ હોવા છતા ટલાટી નાં પાડે તો શું કરવું
@imrathod77773 ай бұрын
Mare 30 varsh pahela no maran dakhalo joia chhe.A prakriya kharchal Ane Samany kheduto/nagriko mate kathin che.talati no nodhani thayel nathi tevo dakhalo Ane Pancho no talati rubru na jawab manay rakhawa joie.
@HarilalJamliya7 ай бұрын
Like
@skjanvajevu3 жыл бұрын
Super bro tamari menat ne salam che
@GURUMASTERJi2 жыл бұрын
આભાર
@kishorsolanki16087 ай бұрын
Kishorkumar supar se mahiti amne gamu
@sanjay.rathvasanjayrathva45142 жыл бұрын
સાહેબ જન્મની નોંધણી ના થયેલી હોય તો જન્મનું પ્રમાણપત્ર કય રીતે કઢાવી શકાય
@GURUMASTERJi2 жыл бұрын
91400 53554
@jigneshmecwan16252 жыл бұрын
👌
@bavkuvalawildlifesnakeresc41323 жыл бұрын
Good bro
@parmarlaxmi1910 Жыл бұрын
Sir 2006ma koi vyakti maran pamel chhe pan parivarna loko bedarkari ma bhuli gaya chhe maranna dakhala ni to su navo dakhlo fari thi kadhavo hoy to su kari sakay plz janavjo jarur sir,
@Jaishreekedarbaba2 жыл бұрын
Namaste Sir, Mara Kaka Nu Death Amdavad Ma Thayu Htu 2016 Ma Ane Mara Kaka Ni Je Agni Sanskar Gamde Krya Hta Ane Ame Nodhni Nai Karayi To Certi Mate Arji Amdavad Thi krvani Ke Gamde Thi Amaru Gam Narmada Che
@GURUMASTERJi2 жыл бұрын
હોસ્પિટલમાં થયું
@Jaishreekedarbaba2 жыл бұрын
@@GURUMASTERJi Na Hospital Ma Nai Ghare J Thayu Htu
@Jaishreekedarbaba2 жыл бұрын
Amdavad Ma Maru Ghar Che Tya Death Thayu Htu Pchi Ame Gamde Lai Gya Hata Agni Sankar Karva Mate
@mahendrarathva7864 жыл бұрын
Sir, 15 year pehla vechan lidheli jamin no dastavej Kevi rite banavvo. Koi puravo nathi.
@aanadbhilofficialkukrda28023 жыл бұрын
સરસ મજાની સમજુતી આપી છે.મારે એક માહિતી જાણવા
@Shankarraut17863 жыл бұрын
અમારા દાદા અને પર દાદા ની મરણ ની નોંધણી અમે કરાવેલ નથી અને એમના કોઈ પણ ડોક્યુમેન્ટ અમારી પાસે નથી તો કેવી રીતે નોંધણી કરાવી શકાય
@mukeshsolankimukeshsolanki4261 Жыл бұрын
મારા સસરા બીજા ગામમાં મરી ગયા હતા અને તેમની નોધણી નથી ઈમનુ કોઈ પણ પુફ નથી તો પછી શું કરવું જોઈએ
@jaykarjadav7 ай бұрын
10 varsh thi gum vyakti no maran dakhalo kevi rite mervi sakay ena pr video banavo
@parmarlaxmi19105 ай бұрын
sir 18/19varsh thay gaya hoy pan maran ni nodhani na karaveli hoy pan koi case ma te dakhla ni farajiyat jarurat hoy pan koi purava vagar nikari sake em na hoy to su karvu