જયેશભાઈ તમારા પરીવા્ર ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ બધા સાથે મળીને ખુબ જ સરસ રીતે રસોઈ તૈયાર કરી છે રમીલા બેન ઢેફલી ખુબ જ સરસ રીતે બનાવી છે હુ પણ ટ્રાય કરીશ માયા દિકરી પણ સારી મદદ કરી રહી હતી😂
@JSKLife2 ай бұрын
ram ram sitaram ben jsk ha ho karjo try tame pan dhanyawad ho
@sagarluna26942 ай бұрын
રામ રામ ની સીતારામ બધાં ને માયા બહુ ક્યુટ છે અમે માયાને અમારી બહેનપણી રાખી છે અમારે માયા ને મળવા આવું છે પરમ દિવસે અમે પોરબંદર તરફ આવ્યા હતા પણ ભૂલી ગયા અમે ગઢવી છે જામ ખંભાળિયા રહે છીએ આરાધના ધામે આવો તો મારા ઘરે આવજોબાજુમાં છે એક દિવસે પણ તમારા વિડીયો ના આવે તો અમને મજા ના આવે
@JSKLife2 ай бұрын
રામ રામ સીતારામ તમને પણ ઓહો હા વાહ સારું સારું એતો અમારૂ ગામ રામગઢ રાણાવાવ ની બાજુ માં હા એ બાજુ આવશું તો ક્યારેક આવશું આભાર
@jaymataji........2 ай бұрын
Jay mataji ❤
@shantidasa89322 ай бұрын
બધા સાથે મળીને ને સાતમ નું બનાવો છો આવા ઘર માં કાયમ માટે પ્રેમભાવ રહે જ છે.
@JSKLife2 ай бұрын
ha ho ben mataji ni krupa khub khub dhanyawad ho
@rdmakwana33672 ай бұрын
શીતળા સાતમ ના જય માતાજી
@JSKLife2 ай бұрын
jay mataji dhanyawad
@CookingTasty2 ай бұрын
So sweet of you ❤ Kitna sabkuch bana diya.Tasty 😋tasty.❤❤❤❤❤❤❤❤
@JSKLife2 ай бұрын
thank you so much 😊
@NileshKumar-zi3po2 ай бұрын
Cinematic views... 👍👍👍shanti mam very intelligent...nd talkative.... So sweet....
@JSKLife2 ай бұрын
jay mataji jay shri krishna thank you very much
@bhaveshpatel83912 ай бұрын
Very nice Recipe 👌🏻👌🏻
@ashishjethva99192 ай бұрын
જય શ્રી કૃષ્ણા બધાને અમે રોજ તમારા વ્લોગ જોઈએ છીએ ખૂબ જ સરસ વ્લોગ બનાવો છો અમે મુંબઈ થી છીએ તમે પ્લીઝ તમારી વાડી માં ખખોડા હોય તો બતાવો અમને જોવા છે.😊
@JSKLife2 ай бұрын
જાય શ્રી કૃષ્ણ તમને પણ ખખોડા મતલબ સુ? હસે પણ અમે કઈક બીજા નામ થી બોલાવતા હસે આભાર
@vaibhavirai4617Ай бұрын
Santi ben tikhi puri lot thi ny tel thi vanvani, a puri bvj srs kaydesr thay 😊
@JSKLifeАй бұрын
barobar halo pachi vakhte em try karsu dhanyawad ho
@alpeshtamboliya152 ай бұрын
સાતમ આઠમ ના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ, ભગવાન દ્વારકાધીશ ની કૃપા કાઈમી માટે બની રહે ભાઈ Happy janmashatmi 🎉 મહાદેવ હર 🎉
@JSKLife2 ай бұрын
happy janmashtami khub khub dhanyawad ho
@renukajoshi7502 ай бұрын
જન્માષ્ટમી ની ખુબ ખુબ શુભેચ્છાઓ.સરસ રસોઈ બનાવી.
@JSKLife2 ай бұрын
happy janmashtami
@hamirkhavadiya97992 ай бұрын
જય માતાજી🌈
@JSKLife2 ай бұрын
jay mataji
@IlaGaloriya-b8x2 ай бұрын
👌👌👌
@pushpaluna11492 ай бұрын
Janmashtami ni hardik shubh kamna sarve ne 🙏🌺🌹🌺💐 stay safe and healthy always all of you love to maya ❤nice puri banavi maya ae well done 👍
@JSKLife2 ай бұрын
happy janmashtami khub khub dhanyawad ho
@bhaveshpatel83912 ай бұрын
Radhe Radhe 🙏🏻 JSK 🙏🏻
@hiralriziya61302 ай бұрын
Jay shree Krishna Nice vlog and family Bdha family members ne sitaram... Happy randhan chatting all of you..
@JSKLife2 ай бұрын
jay shri krishna sitaram ben happy janmashtami dhanyawad ho
@Footballwannabe2 ай бұрын
જય શ્રી કૃષ્ણ બધાને તમે જવાબ આપો છો તમને જરાય અભિમાન નથી ભાઈ ❤
@JSKLife2 ай бұрын
જાય શ્રી કૃષ્ણ અરે એમાં કેવા નું અભિમાન જવાબ દેવા અમારી ફરજ છે આભાર
@uskm18742 ай бұрын
સરસ ઠેફલી બનાવી ને સાતમની રસોઇ હેપ્પી જન્માષ્ટમી ને બધાને શુભકામના
@JSKLife2 ай бұрын
happy janmashtami khub khub dhanyawad ho
@ghanshaymmakavana2 ай бұрын
સાતમ ની હાર્દિક શુભકામના
@JSKLife2 ай бұрын
happy janmashtami
@ketanashiyani93862 ай бұрын
શીતળા સાતમ ની શુભેચ્છા.❤😊😊
@JSKLife2 ай бұрын
tamne pan dhanyawad ho
@nencydodiya3472 ай бұрын
Jayshree Krishna ne sitaram Jayeshbhai and shantiben
@JSKLife2 ай бұрын
sitaram ne jsk tamne pan
@arvinjiarvinji81802 ай бұрын
જયમાતાજીઃ
@JSKLife2 ай бұрын
jay mataji
@shantiodedra83542 ай бұрын
Sitaram bhai
@jayantdharjiya87472 ай бұрын
❤❤
@rekhapatel81732 ай бұрын
👌👌👌👌
@JSKLife2 ай бұрын
thanks
@MaheshPatel-wu8vc2 ай бұрын
જય દ્વારકાધીશ ભાઈ હેપ્પી જન્માષ્ટમી
@JSKLife2 ай бұрын
happy janmashtami
@k.nbharda77822 ай бұрын
જય શ્રી કૃષ્ણ બધાને 🙏 વાહ સરસ સાતમ આઠમ ની રસોઈ બની ગય બેય બહેનો એ ઘણી બધી વાનગી બનાવી શીતળા સાતમ અને જન્માષ્ટમી ની તમને બધા ને ખૂબ ખૂબ શુભેચ્છાઓ 🎉🎉😊
@JSKLife2 ай бұрын
jay shri krishna ben happy janmashtami ben ha ho ghanu banavi nakhyu khub khub dhanyawad ho
@priyakhunti96622 ай бұрын
Aaj mja aavi video moto banavo ti
@JSKLife2 ай бұрын
ha haru haru khub khub dhanyawad ho
@PuspaMakwana-by7od2 ай бұрын
Har Har mahadev 🙏 Jay shree Krishna 🙏સાતમ આઠમ ની શુભ કામના તમારા પરિવાર ને