વળીલો પાજીત જમીન દાદાએ વેચી છે એમા એક વ્યક્તિ ગૂમ છે જે દાદા ના મોટા દીકરા છે તો દાદાએ વેચી એને ચાર વર્ષ થયા તો હવે ઈ દાદા નો દીકરો જે ગૂમ છે એના દીકરા દીકરી ઓ ઈ દસ્તાવેજ અને એન્ટ્રી રદ કરાવી શકે શુ નીયમ છે જણાવજો
@arunthacker67625 ай бұрын
Stamp duty puri bharvani dastavej ochi kimat no bavi to chale ne Bhai
@NavinPatel-ti8zrАй бұрын
1 vigha na ketla miter thay
@rameshparmar2787 Жыл бұрын
સર જમીન વારસાઈ માં મારા પિતા
@sohampatel7103 Жыл бұрын
દસ્તાવેજ કરતા વધુ સ્ટેમ્પ ડયુટી વધારે ભરી હોય તો શું થાય.
@dilipsinhmahida1410 Жыл бұрын
Please jantri rate in valia taluka
@dilipsinhmahida1410 Жыл бұрын
👍
@karashankhunti90782 жыл бұрын
Good.sar.
@parimalparekh571 Жыл бұрын
જમીન નાં વ્હાઇટ પેમેન્ટ માં એન્ટ્રી ફેરવવી એટલે શું?
@bkinfra5726 Жыл бұрын
flats maa kimat vadhare batave too
@rcprajapati367 Жыл бұрын
જંત્રી ઓનલાઇન કેવી રીતે જોઈ શકાય તે જણાવો
@rupavelmaastatus53682 жыл бұрын
Jantri rate calculated kemni karvani
@hitpatel91688 ай бұрын
Jantri karta ochi kimat no dastavej karvo hoy to dastavej velid ganay
@rupavelmaastatus53682 жыл бұрын
Jantri rate par kevi rite thay eno video banavo
@jigneshchikani26 күн бұрын
Jantri karta nano dastavej karva thi su thay
@rajeshprajapati3201 Жыл бұрын
જો હું જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી ભરું પણ દસ્તાવેજ ઓછું કિંમત નો બનાવું તો ઈન્કટેકસ માંથી કોઇ નોટીસ આવે?
@makwanapravinbhai3903 Жыл бұрын
સટા પાટા ના વિશે માહિતી આપો સર
@VS_word777 Жыл бұрын
દસ્તાવેજ નોંધણી કોણ કરાવી શકે?
@husengaha7936 ай бұрын
મિલકત ખરીદનાર દસ્તાવેજ ના અવેજ ની રકમ ચેક થી આપેતો શું પ્ર્રોસિજર જરૂરી છે??
@rameshbhaipatel-x5q Жыл бұрын
ગામડાના મકાનનો દસ્તાવેજ ની માહિતી
@h.o9288 Жыл бұрын
75 બદલાઈ 100& 200 & 300& એમાંય ખેડૂત નફો હોય છીએ કારણે કે જમીન જેટલીએ કિંમત વધે જેટલીએ બેકિંગ લોન વધારો મળે છીએ
@vinodtundia3418 Жыл бұрын
Hak Kami katala. Thi saka
@Kanoon-RD Жыл бұрын
સર મારે શિહોર તાલુકા માં જમીન વેચીને ખાતેદાર રેવા સુરતથી રાજપીપળા સુધીમાં ઓછામાં ઓછી કેટલી જમીન ખાતેદાર રેવા માટે લેવી પડે? સર પાક્કું જવાબ આપજો મારે જરૂર છે મારી ચેનલ Jail se Kanoon chhe