Jasdan [ ના ગોડલાધારમાં ૧૩ વર્ષથી ભુવાની ધતિંગલીલા બંધ કરાવતું વિજ્ઞાન જાથા ]

  Рет қаралды 206,870

vigyan jatha

vigyan jatha

Күн бұрын

Пікірлер: 130
@ramabhaipatel4123
@ramabhaipatel4123 Жыл бұрын
વિજ્ઞાન જાથા ખુબ સરસ ધન્યવાદ જયહિંદ સત્ય એજ સનાતન એજ હિન્દુ ધર્મ છે એજ ભારત દેશ
@chandrasinhrajput1788
@chandrasinhrajput1788 2 ай бұрын
Jayantpandyana number chhe
@raghavvala620
@raghavvala620 Ай бұрын
બહુ સરસ કામ ગીરી જયંત ભાઈ પંડ્યા ની
@MuridkhanMalek-n7t
@MuridkhanMalek-n7t 3 ай бұрын
ઘણુસારુ કામભલાભોળા માનવનેબચાવો સલામ 🙏💕
@shhebbangishtnam4168
@shhebbangishtnam4168 Жыл бұрын
બાબા વાઘેશ્વર વિશે શું ખ્યાલ છે શ્યામ માનવ જીએ ઘણી ટ્રાય કરી તમે પણ ત્યાં જાવ ને સાહેબ ટ્રાય કરો ને
@vadjavipul5697
@vadjavipul5697 Жыл бұрын
હા સાચી વાત છે ત્યાં ટ્રાય કરવા જેવું છે
@aanchalrathod1938
@aanchalrathod1938 Жыл бұрын
Be chaman chutya E koi ne lutto nathi koi divas jaav to khabar pade ne chaman
@ex-hindu_atheist
@ex-hindu_atheist Жыл бұрын
Shyam manav ae kidhu k tya aavo to bageshvar bhageshvar km bani gyo to 😂 ne atyare km challenge accept nai karto Jayant pandya saheb nu 😂
@hashmukhjasani6831
@hashmukhjasani6831 Жыл бұрын
शाम मानव ट्राय करी चुक्या छे नागपुर मां केस पण करेल पण कमीशनर साहेबे विडियो जोईने क्लीन चीट आपी दिधी हती । बादमां बाबानों कार्यक्रम रायपुर मां हतो । विरोधीओ कहेवा लाग्या के बाबा भाग गया। भागी नथी गया । शाम मानवे दरबार होय त्यां जवानुं होय , केम नथी गया? मुंबई पण महाराष्ट्र मां छे , त्यां पण बाबा नो दरबार हतो ,त्यां पण मानव गया नहीं। जय बागेश्वर धाम। जय सनातन धर्म।
@zalabhratsinh2024
@zalabhratsinh2024 12 күн бұрын
પણ તે ધુણતા નથી કે દાણા નથી જોતા ​@@vadjavipul5697
@NareshNaresh-lm2wr
@NareshNaresh-lm2wr Жыл бұрын
વાહ જયંતભાઈ પંડ્યા આપ એક પરમાર્થ નુ કાર્ય કરી રહ્યા છો હું પણ અંધશ્રદ્ધા વિરૂદ્ધી છું હું ભાવનગર નિવાસી છું અહી ભાવનગર માં પણ માતાજી ના માંડવા ના નામે ખોટું ધુણી ને લાખો રૂપિયા ની કમાણી ને પોતાની નામના વધારી રહ્યા છે. ભોળી જનતા ને ડરાવી ડરાવી ને લુટી રહ્યા છે.
@ismaibhaisabasara1778
@ismaibhaisabasara1778 Жыл бұрын
DHANY.....VAD....PANDIYABHAI ..
@manjubendangar5284
@manjubendangar5284 Жыл бұрын
સાચું ભાઇ ધરમ ના નામ ઉપર ધન્ધા કરે છે ભુવા 🙏🙏🙏
@AmratbhaiParmar-rj7nk
@AmratbhaiParmar-rj7nk Жыл бұрын
ખૂબ ખૂબ આભાર, વિજ્ઞાન જાથા ને,
@d.s.chavda6776
@d.s.chavda6776 Жыл бұрын
જયંતભાઈ આપ ખૂબ સરસ કાર્ય કરી રહ્યા સો ઘણી જગ્યા એ સ્મશાન માં પણ અમુક ભુવા વિધિ કરે સે આવું પણ બંધ થવુ જોઈએ....
@નંદાણાસર
@નંદાણાસર Жыл бұрын
સરસ કાર્ય. સાચા ભુવાને વંદન છે. ભુવા અને માતાજીના નામ પર જે ચરી ખાય છે એને આ સબક મળવો જોઈએ. વિજ્ઞાન જાથા નું સરસ કાર્ય. સાચા ભુવા તમને એમના માતાજી પાસે બોલાવે પણ નહીં અને ખોટા વહેમ માં નાખે પણ નહીં.....
@shantibhaikaklotar2468
@shantibhaikaklotar2468 Жыл бұрын
સાચા ભુવા કેવા હોય? એતો ઝપાટે ચડે તો ખબર પડે.
@devmoraridevmorari8468
@devmoraridevmorari8468 Жыл бұрын
🎤🎥🚩વાહ.સાહેબ.આપ.સાહેબ.ને.ખૂબ ખૂબ અભિનંદન. જયજય ત્રિપુરારી જગતનું કલ્યાણ હો જય સીયારામ
@sudhirpanchal1147
@sudhirpanchal1147 Жыл бұрын
પથ્થર ની મૂર્તિઓ ઓ રાજા હતા તયાર થી છે આપણે હિન્દુ ધર્મમાં મૂર્તિઓ જ પૂજવા પડે બરાબર તમારા હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ સીતા રામ મોદી સરકાર મંદિર બનાવે છે
@joganihitesh2906
@joganihitesh2906 Жыл бұрын
એઠવાડો
@MuridkhanMalek-n7t
@MuridkhanMalek-n7t 3 ай бұрын
થોડુશયામમાનવભાઇનોપણપરિચય કરો ને જાણો સહયોગ મલશે એમનેતો 25કે , , 30 લાખનુ ઈનામપણ રાખયુ છે સલામ 🙏💕🙏💕
@chamansolanki4693
@chamansolanki4693 Жыл бұрын
Bahu saras kaam karyu chhe
@NarendraDevmurari-zw9go
@NarendraDevmurari-zw9go 3 ай бұрын
ok
@sitarambapubapu6809
@sitarambapubapu6809 Жыл бұрын
જયજયજય હો ઈશ્વર કોટી ના આત્મા પંડયાસાહેબ ની જય જય જય હોઅરૂણ પંડયા ભાવનગર
@VaghelaBapubhai
@VaghelaBapubhai Жыл бұрын
Very good 🎉🎉🎉
@Sanatani19939
@Sanatani19939 Жыл бұрын
Ala vigyan jatha valao tamri vahe sam hoy to ja ola pir baba ma majid ma jen niya pakdo ne ola molvi one
@dabhirajputpakubhaa4389
@dabhirajputpakubhaa4389 Жыл бұрын
બાધેશ્વર પણ જાઓ ને ખબર પડે અમને 😂
@hitendradaraji3877
@hitendradaraji3877 Жыл бұрын
ત્યાં તો બધાની બોલતી બંધ થઈ ગઈ બાગેશ્વર ને તો મીડિયા દ્વારા સ્ટાર બનાવી દેવામાં આવ્યો છે
@madhusudanparmar4734
@madhusudanparmar4734 Жыл бұрын
આવા નાના કામ ના કરો વિડિયો ના બનાવો કોઈ મોટા એવા કામ કરતા હોય તો લોકો ને ખબર પડે
@kathechiya
@kathechiya Жыл бұрын
જય માતાજી જય જવાન જય કિસાન જય ભારત
@Jay-Murlidhar
@Jay-Murlidhar Жыл бұрын
કલ્યાણપુર તાલુકા ના ભાટીયા ની આસપાસ પીરબાબા વધી ગયાબોવ
@ghanshyammm
@ghanshyammm Жыл бұрын
પીરબાબાઓથી જાથા ના બાયલાઓની ફાટે છે.
@saiilesh1767
@saiilesh1767 Жыл бұрын
Fulsar bhavanagar ma pan aavu hale chhe please koi aano upay batavo
@girishvasani8307
@girishvasani8307 Жыл бұрын
Dear Jayantibhai no any argument sent in jail complesory this tyep of peaple degrores of village & contry ple dunote daya of this perdhan jayshri krishna your work is good for futher ganration
@parmarmalabhai2870
@parmarmalabhai2870 Жыл бұрын
સરસ સાહેબ
@બાબુભાઈમોરી
@બાબુભાઈમોરી Жыл бұрын
પંડિયાસાહેબતમેહવેઆસામિનાણવારાનૂકૈકકરોઆપાખંડબંધકરાવોવાલાભોળિપરજાનેલુટેસે
@jayhind736
@jayhind736 Жыл бұрын
Good work sir
@jitendraparmar3061
@jitendraparmar3061 Жыл бұрын
Jai bhim jai samvidhan jai vigyan
@joitabhaichaudhai3599
@joitabhaichaudhai3599 Жыл бұрын
Jayant pandya no mo no aapo.
@trikambhaiumrala886
@trikambhaiumrala886 Жыл бұрын
સાહેબ ઉમરાલા ગામ નજીક જોવાનું કામ કરેછે .ઉમરાલા થી૧ કિ મી રાણપુર બાજુ તા.રાણપુર.જી.બોટાદ.મુલાકાત લેવા વિનંતી
@vigyanjatha
@vigyanjatha Жыл бұрын
0281 2573689
@maheshbhaishrimali1096
@maheshbhaishrimali1096 Жыл бұрын
Mara village ma pan aavo manas chhe 🙏
@vigyanjatha
@vigyanjatha Жыл бұрын
આ લીન્કમાં વીડીયો જોય ને આપનો અભિપ્રાય આપશો kzbin.info/www/bejne/Y52XlWqBirqgp7M અંધશ્રદ્ધા બાબતની કોઈપણ માહિતી હોય તો અમારા મેલ આઈડી ઉપર સેન્ડ કરવા વિનંતી bjvjoffice@gmail.com 0281 2573689
@rajparmar5409
@rajparmar5409 Жыл бұрын
Vigyan Katha... Thenks RAJ. Parmar virmgam najdik rahu Nadal Pase gam Jay bhuva bhopara no trras che Mari aspas bhuvao kut niti na karyo kare ane mari Roji sinvi bhuvao pakhand khele che Meli vikruti dharavta e tatvo che
@shhebbangishtnam4168
@shhebbangishtnam4168 Жыл бұрын
સાહેબ બંદગી સતનામ સાહેબ જી પથ્થર પૂજે હરિ મિલે તો મેં પુજુ પહાર પથ્થર સે ચાકી ભલી પીસ ખાય સંસાર મોટામાં મોટી અંધશ્રદ્ધા પથ્થરને પૂજવો તે છે તો પથ્થરને પૂજવાની જે પ્રથા છે તે મોટામાં મોટી અંધશ્રદ્ધા છે આ અંધશ્રદ્ધાને દૂર કરો ત્યારે હું તમને માનીશ જયેશ પંડયા સાહેબ આવા મામૂલી માણસોને પકડીને શું સિદ્ધ માંગો છો પથ્થર પુજવાની જે પરંપરા છે તેને દૂર કરવાની જરૂર છે સાહેબ મનસા માલણી રે ગોરખ જાગતા નર સેવીએ પથ્થરને ના સેવાય પથ્થર એક જણ મૂર્તિ છે પથ્થરને છોડીને ચેતન ની સેવા કરો
@satishpatel8879
@satishpatel8879 Жыл бұрын
Mama dev nikol Ahmedabad ma to cheak karo
@dilipsinhparmar6201
@dilipsinhparmar6201 Жыл бұрын
સાહેબ બધાની માગણી છે pl mo no સરનામું નામ આપો, સોગંદનામું કરાવો,
@mahendrasinhchauhan2070
@mahendrasinhchauhan2070 Жыл бұрын
bhuva ane sarkari loko banne ma common code safari dress,,,,aa banne jetla apni jindagi thi dur rahe tetlu saru.
@sadabaharsarkar
@sadabaharsarkar Жыл бұрын
Haal Hamna ૪ divas Pela J Palanpur Khate Bhuvapani ma ek jiv gayo pan haji ae bhuva par koi fariyad nathi kari family ma member ae
@satishpatel8879
@satishpatel8879 Жыл бұрын
Ek na va mamadev Niko Ahmedabad ma aaiya che to cheak karo
@vigyanjatha
@vigyanjatha Жыл бұрын
આ લીન્કમાં વીડીયો જોય ને આપનો અભિપ્રાય આપશો kzbin.info/www/bejne/Y52XlWqBirqgp7M સલાહ સુચન કરવા બદલ આભાર 32 વર્ષથી કરેલા કામોની સત્ય ઘટનાઓ પર હકીકત ના અને જનહીતાએ ખુલ્લા પડેલા લોકોના વિડીયો જન જાગૃતિ માટે અપલોડ કરવામાં આવે છે અંધશ્રદ્ધા બાબતની કોઈપણ માહિતી હોય તો અમારા મેલ આઈડી ઉપર સેન્ડ કરવા વિનંતી bjvjoffice@gmail.com 0281 2573689
@Savdaschavdaahir-qd4zs
@Savdaschavdaahir-qd4zs Жыл бұрын
Welcome good 👍👍
@rajparmar5409
@rajparmar5409 Жыл бұрын
Raj Parmar gujrat se Dhyan bhakti ka yog he parem Parem yog he jo parmatma mil jaye
@bmgohil8220
@bmgohil8220 Жыл бұрын
Jay vigyan jay bhart
@sureshchandrasadhu4315
@sureshchandrasadhu4315 Жыл бұрын
👍
@zalabhratsinh2024
@zalabhratsinh2024 12 күн бұрын
સાહેબ આપનો કોન્ટેક્ટ કરવો હોય તો. કંઈ રીતે કરી. શકાય. તે જણાવશો.
@jayrampatel500
@jayrampatel500 Жыл бұрын
Bhauchau ane rapar taluka ma to andhsardha fuli fali che tayay kaik sting karo
@nitinparghi3739
@nitinparghi3739 Жыл бұрын
વાહ જયંત ભાય
@Mukeshkumar-el8nx
@Mukeshkumar-el8nx Жыл бұрын
Rabari ane Bharvad samaj MA tapas kar khabar pade
@dhirajparmar1353
@dhirajparmar1353 Жыл бұрын
જય વિજ્ઞાન
@dilipsinhparmar6201
@dilipsinhparmar6201 Жыл бұрын
જાથા નું નામ મોબાઇલ નંબર, સરનામું આપો
@vigyanjatha
@vigyanjatha Жыл бұрын
0281 2573689 Vigyan jatha office
@Sanatani19939
@Sanatani19939 Жыл бұрын
Tamara ma himat hoy to Majid ma jen batado marad na dikra hov to garib gharna hindo pr avu kort kaydo lagvo 6o
@vipinbhil3756
@vipinbhil3756 Жыл бұрын
Bagesvar dham jav tame
@janvibhatiya3748
@janvibhatiya3748 Жыл бұрын
👌👌
@chavdamahendra5520
@chavdamahendra5520 Жыл бұрын
Very nice
@kgkhandala6732
@kgkhandala6732 Жыл бұрын
બહુ સરસ હું પણ બીજા મિત્રો ને સેન્ડ કરીશ....
@ssfgujarat1326
@ssfgujarat1326 Жыл бұрын
આખો વિડિયો બતાવ
@jigneshjignesh9500
@jigneshjignesh9500 Жыл бұрын
Junagad km nathi jata
@Jay-Murlidhar
@Jay-Murlidhar Жыл бұрын
વિજ્ઞાન ગાથા ના નંબર હોય તો દેજો
@vigyanjatha
@vigyanjatha Жыл бұрын
0281 2573689
@sSV-vn8xh
@sSV-vn8xh 3 ай бұрын
JentibhaiKutyanaBavlavadarGamAkvarjovajevuchhe
@Sankhatgauree
@Sankhatgauree Жыл бұрын
Nana manshe ne heran karta pela je mota dhating kare se ane pakdo
@parmarharshad2647
@parmarharshad2647 Жыл бұрын
atoo pocho manaas 6 atle bije buvaji ketlay 6 tya jav
@rajparmar5409
@rajparmar5409 Жыл бұрын
Raj Parmar Des ki barbadi ki or Ja chuka he ye Sach he Vigyan ug me bhuto ko puja jata he Jo Bhatkti aatma se galt kam karvate he Me Siv ke darshan paya jab dhature ke pahad se mrutu yog me Jake mahadev ko paye ye Sach he Hajao sal bad siv dhati pe aaye Jab ye vishvas ki yog shakti se punh Jivan paya
@patelparinda2392
@patelparinda2392 Жыл бұрын
Mota Bhuva ne pakda jayantbhai
@b.drajput1625
@b.drajput1625 Жыл бұрын
Gujrat.ma.bhuvao.no.dhandho.bhuj.chale.grib.loko.ne.daravi.paesa.padave.che.
@bipinvanpariya6241
@bipinvanpariya6241 Жыл бұрын
Dhutarao police lukhao politicians milibhagat
@nareshmangroliya5932
@nareshmangroliya5932 Жыл бұрын
Khub khub dhanyvad vigyan jatha ane shree jayantbhai ne ..Ghana dhunata bandh kari didha 🤣asli kam rahe gaye aor nakali nikal pade hae
@parmarmalabhai2870
@parmarmalabhai2870 Жыл бұрын
સાહેબ ધતીગબધંકરાવો
@chavdamahendra5520
@chavdamahendra5520 Жыл бұрын
Aapko Salam
@bharat.jkagatharakagathara6508
@bharat.jkagatharakagathara6508 Жыл бұрын
વિજ્ઞાન જાધા ના નંબર આપો ને ઝડપથી
@dharmishthanimavat8515
@dharmishthanimavat8515 Жыл бұрын
Ay pn 6 ek chhokri ne heran k ava khota dhating nthi pn bhuvo 6 dhune rakhe ne Dana nakhe rakhe fado kre rakhe
@vigyanjatha
@vigyanjatha Жыл бұрын
0281 2573689
@kureshisalimhsalimhkureshi3888
@kureshisalimhsalimhkureshi3888 Жыл бұрын
ભાઈ તને બોલતા નથી આવડતુ તો જોવાનનુ કેમ આવડે
@vallabhbhaigajera1743
@vallabhbhaigajera1743 Жыл бұрын
Remove playback music
@mukeshdervaliya99
@mukeshdervaliya99 Жыл бұрын
હજુ મોટા બાકી છે
@vigyanjatha
@vigyanjatha Жыл бұрын
આ લીન્કમાં વીડીયો જોય ને આપનો અભિપ્રાય આપશો kzbin.info/www/bejne/Y52XlWqBirqgp7M સલાહ સુચન કરવા બદલ આભાર 32 વર્ષથી કરેલા કામોની સત્ય ઘટનાઓ પર હકીકત ના અને જનહીતાએ ખુલ્લા પડેલા લોકોના વિડીયો જન જાગૃતિ માટે અપલોડ કરવામાં આવે છે અંધશ્રદ્ધા બાબતની કોઈપણ માહિતી હોય તો અમારા મેલ આઈડી ઉપર સેન્ડ કરવા વિનંતી bjvjoffice@gmail.com 0281 2573689
@spirituallife5534
@spirituallife5534 3 ай бұрын
જયતિ ભાઈ પંડિયા ના મોબાઈલ નં.મુકો
@virajdigitalstudio1749
@virajdigitalstudio1749 Жыл бұрын
મને વિજ્ઞાન. જાથા વાલા. નો. મોબાઈલ નબર. હોય. તો. આપવા. વિનતી. છે.
@vigyanjatha
@vigyanjatha Жыл бұрын
0281 2573689
@ghanshyammm
@ghanshyammm Жыл бұрын
નાના ભુવાઓને ખુલા પાડે છે, મોટા અને પહોંચ વાળા ભૂવાઓ અને ખાસ પીર બાબાના ભુવાઓથી જાથાના બાયલાઓની ફાટે છે. એટલે નાના ભૂવાઓ માટે એમનો સંપર્ક કરવો.
@maasadhidigital531
@maasadhidigital531 Жыл бұрын
આબરા બર છે જ્યોતિષ નુ પણ આવું કરો
@hiravanshi503
@hiravanshi503 Жыл бұрын
13 વર્ષ પહેલાં નો વિડીયો છે.
@ok-px7gc
@ok-px7gc Жыл бұрын
fon nmbr lkho. Pandya sarno
@rajparmar5409
@rajparmar5409 Жыл бұрын
Dharm mahab ki aad me ye bhuto ne pujnara loko che ahi roj kapti kut niti karva fare che Gam gadhada chadu Hoy evu lage Raj Parmar gujrat Bhuva bhopara thi dur reva shatay khel kare che
@badshah3102
@badshah3102 10 ай бұрын
Tu khali aavje rakjot ma mamra bhari desi jayant advocate tari kay ookat nathi hoo
@nitinbhai-dk9nj
@nitinbhai-dk9nj Жыл бұрын
Virodhafaktsanatandharmnothayse
@Sanatani19939
@Sanatani19939 Жыл бұрын
Ek bhi video ma koy molvi ne pakdiyo nathi tame fak ne fakt hindu samaj nej tame target kro chho
@madaridigital
@madaridigital Жыл бұрын
તમારો નંબર આપો સાહેબ
@vigyanjatha
@vigyanjatha Жыл бұрын
0281 2573689
@vickydarji1318
@vickydarji1318 Жыл бұрын
Aa jatha n rabari samaj ma akvar jaine batav khbar padse taru vigyan su che
@becharbhaikoshiya9265
@becharbhaikoshiya9265 Жыл бұрын
તમેહમણાએકસાઘુગીતાનીઆડમાભગવાનથઇનેપુજાયછેઅનેઅબજોરુપીયાભેગાકરેછેતોસાહેબતયાતપાસકરો
@becharbhaikoshiya9265
@becharbhaikoshiya9265 Жыл бұрын
જેગીતાનીઆડમાભગવાનથઈનેઆખીદુનીયાનેઊઠાભણાવેછેતોજયતભાઈતમારેતયાખાસપરદાફાસકરવાનીજરુરછેતયાસરકારપણટુકીપડેછેઅનેભગવાનનીઆડમાઅબજોરુપીયાભેગાકરેછેતોતયારેડપાડોતોખબરપડે
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 🙈⚽️
00:46
Celine Dept
Рет қаралды 111 МЛН
За кого болели?😂
00:18
МЯТНАЯ ФАНТА
Рет қаралды 3 МЛН
МЕНЯ УКУСИЛ ПАУК #shorts
00:23
Паша Осадчий
Рет қаралды 5 МЛН
The future of AI in medicine  | Conor Judge | TEDxGalway
14:19
TEDx Talks
Рет қаралды 65 М.
Новости дня | 23 ноября - вечерний выпуск
4:45
Euronews по-русски
Рет қаралды 45 М.
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 🙈⚽️
00:46
Celine Dept
Рет қаралды 111 МЛН