No video

Jhaverchand Meghani : Folk-songs (રાસ-ગરબા) (audio)

  Рет қаралды 5,676

Pinaki Meghani

Pinaki Meghani

3 жыл бұрын

મહાત્મા ગાંધીએ જેમને `રાષ્ટ્રીય શાયર’નાં ગૌરવપૂર્ણ બિરૂદથી નવાજેલા તેવા સમર્થ સાહિત્યકાર, લોકસાહિત્યના સંશોધક, સ્વાતંત્ર્ય-સેનાની અને સંનિષ્ઠ પત્રકાર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતી વર્ષની ઉજવણી અંતર્ગત :
---
`રઢિયાળી રાત’ : રાસ-ગરબા (audio)
[ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત ચૂંટેલા 28 પ્રાચીન રાસ-ગરબા ]
---
01. ચાંદો ઊગ્યો ચોકમાં
02. આભમાં ઝીણી ઝબૂકે વીજળી
03. રાધાજીનાં ઊંચાં મંદિર નીચા મો’લ
04. વનમાં બોલે ઝીણા મોર
05. કુંજલડી રે
06. મારી સગી રે નણંદના વીરા, રૂમાલ મારો દેતા જાજો
07. સાયબા, હું તો ત્રાંબાની હેલ્યે પાણી નૈ ભરું
08. સાયબા, સડકું બંધાવ્ય, વાગડ જાવું
09. મારી શેરીએથી કાનકુંવર
10. કાન, તારી મોરલીએ
11. સોના ઈંઢોણી, રૂપા બેડલું રે
12. મહેંદી તે વાવી માળવે
13. સવા બશેરનું મારું દાતરડું રે લોલ
14. સોના વાટકડી રે
15. રૂખડ બાવા, તું હળવો હળવો જા
16. જોબનિયું આજ આવ્યું ને કાલ જાશે
17. કાંગ ખેતર ગ્યાતાં રે
18. મેંદી લેશું, મેંદી લેશું, મેંદી મોટા ઝાડ
19. જોડે રે’જો રાજ
20. મને કેર કાંટો વાગ્યો
21. મોરલી ચાલી રંગ રૂસણે રે
22. છલકાતું આવે બેડલું
23. ઝૂલણ મોરલી વાગી રે, રાજાના કુંવર
24. લવિંગ કેરી લાકડીએ રામે સીતાને માર્યાં જો
25. બાઈજીને આંગણ આંબલો રે સંઘલાલ
26. હાં હાં રે ઘડૂલિયો ચડાવને ગિરધારી
27. અડવડ દડવડ નગારાં વાગે
28. શરદપૂનમની રાતડી રંગ ડોલરિયો
---
કંઠ : અભેસિંહ રાઠોડ, લલિતાબેન ઘોડાદ્રા
સંગીત : મૌલિક મહેતા, શંભુ મહેતા
પરિકલ્પના : સ્વ. કુસુમબેન મેઘાણી, પિનાકી મેઘાણી
નિર્માણ : ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન, અમદાવાદ
---
`લોકગીતો માત્ર શુષ્ક ગ્રામીણ જોડકણાં નથી પણ લોક-આત્માનું અંતરતમ સૌંદર્ય ઝીલનારી કાવ્ય-કૃતિઓ છે. લોકગીતો જનતાના આત્માનાં સૌંદર્ય-ઝરણાં છે’ તેમ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી લાગણીભેર કહેતા. ઝવેરચંદ મેઘાણીએ લોકસાહિત્ય પર વિશિષ્ટ અને ગહન સંશોધન કરેલુ. `ધૂળધોયા’નું ભગીરથ કાર્ય કરેલું. લોકગીતોનો જ્યારે લગભગ નાશ થઈ ચૂક્યો હતો તે વેળા એની શોધમાં નીકળેલા ઝવેરચંદ મેઘાણીએ ગામડાં ખૂંદ્યાં. અહીંતહીં છિન્નભિન્ન સ્વરૂપે ગીતો મળ્યાં તેના વેરણછેરણ ટુકડાઓના સાંધા જોડવા પ્રયાસ કર્યો. તેનું શુધ્ધ ગેય સ્વરૂપ મેળવ્યું. તેની અંદર જે કાવ્યતત્વ અસલ પડ્યું હોવું જોઈએ તે તપાસવા પોતાની કવિતાની સમજ, તર્કશકિત, કલ્પના અને છેલ્લે, પોતાની ચાતુરી પણ વાપરી. એ પછી બંધાયેલું જે અખંડિત સ્વરૂપ લાધ્યું તેને પોતાનાં સંગ્રહ `રઢિયાળી રાત’માં મૂક્યું. 450થી વધુ પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાનાં સંગ્રહ `રઢિયાળી રાત’નો પહેલો ભાગ 1925માં અને ચોથો ભાગ 1942માં પ્રગટ થયો હતો.
---
© 2016, Owner, Producer and Licensor : Pinaki Meghani • Jhaverchand Meghani Smruti Sansthan. All Rights Reserved.

Пікірлер: 8
@vikramshah3127
@vikramshah3127 3 жыл бұрын
રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણી ને ખૂબ ખૂબ વંદન
@prnayjamnagri1851
@prnayjamnagri1851 2 жыл бұрын
ખૂબ સરસ રીતે આપણી લોકસંસ્કૃતિ-લોકવારસાને આપે એના મુળભૂત રૂપે જાળવી લીધો છે . અભિનંદન
@rambhai4866
@rambhai4866 Жыл бұрын
બહુસરશ
@simamendapra9661USA
@simamendapra9661USA 3 жыл бұрын
🇮🇳🙏🏻👍
@kiransheth1027
@kiransheth1027 3 жыл бұрын
AADRNIY PINAKINBHAI ATISHIY SHUNADAR AA AMULIY KHAJANO CHE AANI MATE MARI PASE KOIYJ SHBBDO NATHI AADRNIY MEGHANIBHAI TENI HAROLNO SHAHITIYKAR BIJO KOIY JANAMIYO NATHI ANEE THASE PAN NAHI AETO RASTIY SHAHER ANEE KAVI HATA TE HARHAMNESH AAMAR RAHESE HU NASHANAT MASHTNKE PRANAM KARU CHU KIRANBHAI SHETH
@rajeshprajapti5143
@rajeshprajapti5143 2 жыл бұрын
Dear pinky Ben thanks for this song collection it's so beautiful song.i am so very very happy...
@harshapatanwadia8844
@harshapatanwadia8844 3 жыл бұрын
આપનૉ ધન્યવાદ પીનાકીન
@bipinsurekha
@bipinsurekha 2 жыл бұрын
Dear Pinakin, I am watching your channel. While browsing on You Tube, I came across eEvents channel. It has different programs of Meghani’s which I don’t see on your channel. Any comments? I am 80 years old living in USA. I have enjoyed reading all Meghani Sahitya when I was young. Right now listening and reading Meghani rashdhar on internet is going back into memory lane. I live in Fremont and once met young Dr. Meghani at a local Hospital in the emergency room. He was working there. Please let me know about eEvents.
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 36 МЛН
ROLLING DOWN
00:20
Natan por Aí
Рет қаралды 7 МЛН
Kasumbi No Rang Ho Raj Mane Lagyo Kasumbi no rang ||ZaverChand Meghani||
7:43
Gandhi Jayanti (02 October 2021) : Ranpur
1:32:33
Pinaki Meghani
Рет қаралды 219
`Radhiyaali Raat' (18 July 2021) : Rajkot
3:15:44
Pinaki Meghani
Рет қаралды 668
Ouch.. 🤕
00:30
Celine & Michiel
Рет қаралды 36 МЛН