ગરવછે છે મને કે હૂએક ગૂજરાતી માલધારી ભરવાડછૂ અને ગરવછે મને કે આપણી ધીગીધરા માં આવા મેધાણી બાપૂ જેવા કવી હતા ધનયછે ધીગીધરા કાઠીયાવાડની 🙏🙏
@dilipdangadhvi98093 жыл бұрын
Khubaj aadhbhut sahitya se dk gadhvi patna bhal
@Jayhind6743 жыл бұрын
આવી દુર્લભ માહિતી આપવા બદલ આપનો ખુબ ખુબ આભાર સાહેબ ...કોટી કોટી વંદન સે સોરઠ ભૂમી ને જય હો મેઘાણી દાદા 🙏🙏🙏
@pruthvirajsinhjadeja2623 жыл бұрын
ખુબ સરસ.....🙏🙏🙏
@Jayhind6743 жыл бұрын
@@pruthvirajsinhjadeja262 આભાર બાપુ🙏🙏🙏
@kalpeshbhai773410 ай бұрын
❤❤❤
@chavadabhagu87033 жыл бұрын
રાષ્ટ્રીય શાયર ની આ અણસુની વાતો થી માહિતગાર કરવા બદલ ખુબ ખુબ આભાર
@miteshdesai6433 жыл бұрын
રાષ્ટ્રીય શાયર ને કોટી કોટી વંદન 🙏🙏🙏
@ActivBanniBreeders21113 жыл бұрын
દરેક ગુજરાતી એ જીવન માં એક વાર સૌરાષ્ટ્ર ની રસધાર પુસ્તક નું વાંચન કરવું જોઈએ
@mann82623 жыл бұрын
Pratilipi app ma Saurashtra ni rasdhar ane meghani ni badhi rachana Mali jase
@navingajjar7459 Жыл бұрын
Eni vatno thay raka
@yogi_hariyani3 ай бұрын
Hu software engineer chu chhata pan Saurashtra ni Rasdhar 2 var sampurn vanchi chukyo chu.. aa sivay sorthi barvatiya, sorath tara vaheta pani pan vanchel che...
" Rashtriya Shayar " Meghani ji is Gem of India & Proud of Gujarat...Much needed work done by documentary producer ..Keep it up ...Thanks to all involve in work.
@ramjirabariart90943 жыл бұрын
ખૂબ સરસ મજાનું જુનુ નજરાણું વાહ..! આમા 68 મુર્ખા પહોચી આવ્યા ડિસ્લાઇક કરવા કયાં થી પેદા થાય છે આવી બલા
@Taksh7913 жыл бұрын
અમારા માહિતી વિભાગના કાર્ય પર મને ગર્વ છે
@mitalbapadhiyar3 ай бұрын
ગુજરાતના રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી ને સતસત નમન 🙏🏻🙏🏻
@bhaskarkhimjibhai87643 жыл бұрын
વાહ ખૂબ સરસ દસ્તાવેજી જય હો મેઘાણી
@govindsonara1393 жыл бұрын
સૌરાષ્ટ્ર કરછ ના ગામે ગામ ના પાધર ના પાળિયા ને બોલતા કર્યા લોકસાહિત્ય ના આ વિરલ વ્યકિતવ ને ભાવભીની અંજલિ કે બી આહિર આમલીયારા કચ્છ
@hiteshparmar9193 жыл бұрын
Aaj mane lagyo kasubino rang... Bov saras cheee...
@hardikdat86519 ай бұрын
ગુજરાત તથા આખા દેષ નુ ગોરવ છે ગુજરાતી સરસ સીનેમા તથા પીચર બનાવવી જરૃરી છે 🙏
@arpanshah82153 жыл бұрын
આપનો આભાર. ખૂબ સુંદર અને જરૂરી માહિતી આપી, જેને આજની પેઢીએ અચૂક સાંભળવી જોઈએ... એક અદભુત અને અવિસ્મરણિય કલાકાર જેણે સોરઠની એ સંસ્કૃતિને જગાડી તેમજ આવતી પેઢી માટે બચાવી...
@DesaiSd-rn4rn3 жыл бұрын
વાહ ખુબ સરસ માહિતી આપવા બદલ ધન્યવાદ આભાર ખુબ ગમ્યું શું એ વખતના સુરા ઓ હતા ઝવેરચંદ મેઘાણી નો ખુબ ખુબ આભાર એમણે આવા સુંદર પુસ્તકો આપ્યાં
@vandanadave68543 жыл бұрын
ખરેખર સુંદર,અમારા સમસ્ત કુટુંબના તેઓ પ્રિય લેખક,અમે તેઓનું ઘર પણ જોયું છે. ભાવનગર માં મારુપ્રાથમિક શિક્ષણ થયુંતમે મને મુરલીબેનની કૈકે માહિતી આપી શકો?અમે બંને ધરમશી ભાઈ ના શિષ્યા.
@જીવનવિશેચર્ચા5683 жыл бұрын
આખો ભરાઈ ભાઈ હરખ ની આખો ભરાઈ હૈયે બસેલો વતન નો હેત આજે વતન મોં હોવા છતો વતનની જુનવાણી ની યાદ કરાવી દીધી ભાઈ યાદ કરાવી દીધી માના ખોળાતો ખૂંદી ને ગણાય જતા રહ્યા માનો હેત યાદ કરાવી દીધો વાહ બાપુ ઝવેરચંદ લખવા જતા શબ્દ ખૂટે કહેવા જતા સમય ખૂટે સુ કહું કે ના કહું.....
@Revealthefactsbpsolanki34563 жыл бұрын
ધન્યવાદ દોસ્ત,,, ગામ: બોટાદ , બારોટ ની શેરી. મેઘાણી મેઘાણી હતાં,,,છે,,,અને,, હંમેશાં રહેશે,,,🇮🇳🇮🇳🙏🙏🌹🌹 બોટાદ થી રાણપુર ચાલતાં જતાં અને ચાલતાં આવતાં . 🙏 માથે પાઘડી ને હાથમાં ડાંગ,, કોઈ બહારવટિયા ની હિમ્મત ન્હોતી કે શ્રી મેઘાણી ની સામે આવે. 🙏
@pankajbhatt8323 жыл бұрын
Wah maru bagsara nu ratan 🙏 rashtriya kavi javer chand kali das meghani koti koti naman 🙏 maru gam bagsara meghani chhe mane garv chhe
@kiritnimavat38813 жыл бұрын
Koti koti vandan meghani saheb ne🙏🙏🙏🙏🙏
@user-vy6mv4pq7p3 жыл бұрын
મેઘાણીને શ્રધ્ધાંજલી આપવાની એક રીત છે આપણે અહીં ગુજરાતીમાં લખવું.
@leelavantishah52093 жыл бұрын
Aapna sworatha desh na ladila. Zaverchand meghani ni. Jivan zarmar ni mahithi no video joine. Raday gad gad thai gayu. Aatli Anmol mahithi aapva badal. Aapno khub khub dhanyawad 👏👏👏👏👍👌🙏🙏🙏🌹🌹🌹💞💕💞
@ghanshyambhaivaghasiya99913 жыл бұрын
જોરદાર સૌરાષ્ટ્ર વીર
@manali_14 Жыл бұрын
ખૂબ સરસ રીતે સમજાવ્યું છે ❤😊 ગવૅ છે જવાહર ચંદ મેઘાણી ❤😊
@anandsingh48152 жыл бұрын
ભાઈ જેવો કોઈ નહી ❤
@ActivBanniBreeders21113 жыл бұрын
મારા જીવનમાં ભણતર ના પુસ્તકો સિવાય મેં કોઈ પણ પુસ્તક વાંચ્યું નથી પણ એક સૌરાષ્ટ્ર ની રસધાર એક જ પુસ્તક છે જે મેં આખું વાંચ્યું છે
There comes no other like him on this dhara.All Gujaratis should be proud and grateful of him
@kachhadiyakishor89205 ай бұрын
Hu ek patel Jai ho meghani ji ne Lok geet loksahity Rashtriya sayar Sat sat pranam mari dharti bhomka na savaj ne
@विश्वास-छ3य3 жыл бұрын
મેઘાણી ને તો ઓળખયા ત્યારે ઘણુ બધુ મળ્યુ છે ગુજરાત ની સંતાન છે 🙏🙏🙏
@jayvasani1503 жыл бұрын
વિડિયો માં જે ગામ બતાવે છે તે ગામ અમારું ગામ છે ગર્વ છે મને મારા ગામ, મારા દેશ અને આવા મહાન પુરુષો ઉપર ...
@navinbhaipanchal94173 жыл бұрын
Gam નું naam kho?
@ManojNimavat3 жыл бұрын
Thank you so much for this information. Aapni kala no varso aapnu sahitya. Namami vandan meghani saheb ne. Aa video aje mne jova malyo e badal hu khud ne lucky manu 6u. 1996 no aa video ye tyare hu 10 year no hois. Ghanu lakhvu 6e pn lakhi nthi sakto bs. Jay kathiyawad. Jay Matrubhumi...
@khodarajput52453 жыл бұрын
ના ભૂતો ન ભવિષ્યતિ ખૂબ સરસ
@bharatjograna3 жыл бұрын
Super આપણી સંસ્કૃતિ આપણી વિરાસત આપણો ઈતિહાસ 🙏
@ruturajsinhp.chauhan89973 жыл бұрын
ખુબ સરસ રચના ....
@mr.pragnesh.53032 жыл бұрын
Jay.ho.javerchand.medhani.
@kirnaanjariya91233 жыл бұрын
Jay ho🙏🌹Atli saras Rare mahiti apva mate......🌹🎺🌹🎺🙏🙏