Jigrra | Jigardan Gadhavi | Aavo Navlakh | Bharatdan Gadhavi

  Рет қаралды 2,605,292

Jigrra

Jigrra

Күн бұрын

Recreated & Sung By Jigardan Gadhavi ( Jigrra )
Lyrics - Bharatdan Gadhavi
Arranged & Programmed by - Divyang Arora
Additional work - Hardik Dave
Guitars - Michael Andrews
Special Thanks - Divyaraj Gadhavi,
Hardik Trivedi, Nikul Darji
વિશ્વમાં ચારેકોર આરાજક્તા ફેલાયેલી છે. યુદ્ધો, રાજનૈતિક ઉથલપાથલો, ભ્રષ્ટાચાર, દુરાચાર, દ્વેશ-ઇર્શા... અને માણસજાતમાં અજ્ઞાનતા રુપી અંધકાર પ્રવર્તી ગયેલો છે. ક્યાં દુર-દુર સુધી આશા નથી દેખાય રહી અને સમગ્ર સૃષ્ટી નિરાશ છે.
આવા માહોલમાં ગીર જેવા નાના એવા અંતરિયાળ વિસ્તારના નેસડામાં સમીસાંજે આરતી ટાણે દિવડાના પ્રકાશમાં માતાજીના થળા પાસે કોઇ ભલો ચારણ જગતજનની માં જગદંબા ને અરજ કરી રહ્યો હોઇ, એ કહે છે, "માં તું ક્યાં છો? આ આટલું બધું ઘટી રહ્યું છે, માં ભારતી(ભારતદેશ) નો પગ ખોડૉ થૈ ગ્યો છે ત્યારે તું કળયુગથી કંટાળી ગઇ છો કે પછી ઘેનમાં ઘેરાયેલી છો? તું અમ બાળકોના સાદ કેમ સાંભળતી નથી?"
ચારણોની પ્રાર્થના સદાકાળ વૈશ્વીક પ્રાર્થના જ રહી છે જે સચરાચર જગતના કલ્યાણ માટે હોઇ. અને જ્યારે-જ્યારે ચારણોએ ભાવથી સાદ દિધા ત્યારે ભગવતીનું અવતરણ થયુ જ છે. આઈ ચાપબાઈ થી લઇ ખોડલ, મોગલ અને સોનલ સુધી એના પુરાવા પુરે છે.
ચારણની પ્રાર્થનામાં મેટાફોર હોઇ. એ કહે કાળી કામળી એટલે એમાં સમગ્ર બ્રહ્માંડનું રુપક અને લાલ લોબળી એટલે નવા સુર્યોદયનું પ્રતિક છે. આગળ કહે છે કે, હે માં તું તારું ત્રિશૂલ જે જીવનના મુળભૂત પરીમાણ ઈળા, પિંગળા અને સુષુમ્ણાં ત્રણ મુખ્ય નાળીઓનું પ્રતિક છે એ લઇને અમારા તમામની અંદર પ્રવર્તી રહેલા અંધકાર રુપી દુર્ગુણોને દુર કરવા આવ.
અને જગદંબા સ્વરુપ ચારણની દિકરીઓ જે ગાડાંની એક બાજુ બળદને જોડે છે જે પુરુષાર્થ અને પરોપકાર અને બીજી બાજુ સિંહને જોડે છે જે શક્તિ અને વિવેકનું પ્રતિક છે અને વિશ્વકલ્યાણ માટે ડગ માંડે છે...
ચૈત્ર નવરાત્રિ નિમિત્તે એવીજ એક આ ચારણી ચરજ “આવો નવલાખ નેજાળી” જે કવિ ભરતદાન ગઢવી રચિત અને જીગરદાન ગઢવીના અવાજમાં..
આવો નવલાખ :
આવો નવલાખ નેજાળી એવી આવોને લોબળયાળિયું (2)
બાળ રે બોલાવે આયલ આવો ને બિરદાળિયું(2)
કળજુગ થી કંટાળીયું કે ઘેનમા ઘેરાણીયું (2)
હન રે હોંકરા સુણી દેજે ચારણની હાદડીયું(2)
સિંહ ને બળદિયો બેઉ સંગે જોડી માં ગાડુ તે હંકારીયું (2)
સૌ કોઇ જોઈને બોલ્યા આવી હોય ચારણની દિકરીયું (2)
કોઈએ ઓઢી લાલ લોબળિ કોઈ ને કાંધે કાળી કામળિયું (2)
અસુર ને સંહારવા આયલ ત્રિશૂળ લઇને ત્રાટકીયું (2)
આવો નવલાખ નેજાળી એવી આવોને લોબળયાળિયું (2)
બાળ રે બોલાવે આયલ આવો ને બિરદાળિયું (2)
#Jigrra #JigardanGadhavi #AavoNavlakh
Watch Other Super Hits Songs Of Jigardan Gadhavi
Link Below :
Vrindavan
• Vrindavan | Jigardan G...
Mogal Taro Aashro
• Jigrra | Jigardan Gadh...
Mogal Aave
• Jigrra | Jigardan Gadh...
Dhimo Varsad
• Jigrra | Jigardan Gadh...
Maro Chaand
• Maro Chaand | Jigardan...
Lockdown Bhajan Mashup
• Lockdown Bhajan Mashup...
Krishna Bhajan Mashup
• Krishna Bhajan Mashup ...
Tara Vagar
• Tara Vagar | Jigrra | ...
Dudhi Te Talavdi
• Dudhi Te Talavdi | Ji...
Tadhakaro
• Jigrra | Jigardan Gad...
Raakhadi
• Jigrra | Raakhadi || J...
Mogal Tara Aangnama
• Mogal Tara Aangnama | ...
Follow JIGRRA on Social Media
KZbin : / @jigrra
Facebook page: / jigrra
Instagram : / jigrra
Tweeter : / jigardangadhavi
Spotify : artists.spotif...

Пікірлер: 775
Vrindavan | Jigardan Gadhavi | Nonstop Raas-Garba
29:10
Jigrra
Рет қаралды 3,7 МЛН
Ozoda - Lada ( Ko’k jiguli 2 )
06:07
Ozoda
Рет қаралды 16 МЛН
إخفاء الطعام سرًا تحت الطاولة للتناول لاحقًا 😏🍽️
00:28
حرف إبداعية للمنزل في 5 دقائق
Рет қаралды 32 МЛН
Новый уровень твоей сосиски
00:33
Кушать Хочу
Рет қаралды 5 МЛН
Dhuni Re Dhakhavi |  Sachin-Jigar| Sachin Sanghvi | Nishant Thacker
4:09
Vaage Vaage 2 | Aghori Muzik | Khamma 2 |
5:35
Sur Sagar Music
Рет қаралды 479 М.
Vrindavan
29:26
Jigrra
Рет қаралды 1,3 МЛН
Kazybek Kuraiysh - Баяғы
3:16
Kazybek
Рет қаралды 550 М.
Jaloliddin Ahmadaliyev - May ichsam (Official Music Video)
4:35
NevoMusic
Рет қаралды 3,7 МЛН
Sadraddin - Melodrama (Çiki Çiki) | Official Music Video
2:42
SADRADDIN
Рет қаралды 12 МЛН
Bagalau
3:29
Әсет Есжан - Topic
Рет қаралды 41 М.
Sanzhar - Сен жылама | Official Music Video
2:53
Sanzhar Zhumasitov
Рет қаралды 538 М.