Jis Din Raja Tero Janam Huo | Piyush Mistri | Meet Soni | Santavni Jugalbandhi

  Рет қаралды 109,141

Mogal Pictures

Mogal Pictures

Күн бұрын

Пікірлер: 42
@charanramesh1117
@charanramesh1117 2 жыл бұрын
Jay ho..santvani ni moj...🙏
@odranjeet
@odranjeet Жыл бұрын
Jis din raja tera janam huo Vaga kay nagara ne nishanu re Joshida tedavo aapda sherna re Baluda# na josh to jovdavo re Nam to dharavo raja bhartri re(2) Liluda# vadhavu raja vasna re Mel ma madhuli banavu ree Aasan re dhalavu ruda ghasna Betha tame moju have mano re Bhekh to utaro raja bhartri re(2) Tamara melu ma rani ame nay rye re Ny raye an ke pani re Bhiksha re aapo ne mya pingda re Have tare jogida ni jamatu re Bhiksha re aapone myaa pingda(2) Navlakh haThi jule tara aagne Adhar ghodak ni ramsanu Banu lakh drhje raja taro manvo Aavi taari ujli shobha re Have to vicharo raja bhartri re Amari sangathe rani ny tame re Duniya avdu vichare re Duniya jane ke ghar baari Baluda no bhekh to lagade re Bhiksha re aapone myaa pingda re(2) Aato re raja tame bhang pidhi re Koto tara bhaibandhed bharmavo re Goto re dhutare kuned kam kidha re Ny tar aavi bhudhi nay suje re Have to vicharo raja bhartri re Nathi re rani re meto bhang pidhi re Nathi mara bhaibandhe bharmavo re Nathi re dhutare mune kam kidha re Laskha aato mari chatthi na lekh re Bhiksha re aapone.myaa pingda re(2)
@mahee.55
@mahee.55 2 жыл бұрын
ફિલ્મો ના બેકાર ગીત ગાવા કરતા ભજન ગાવા સારા 🙏 ભજનિકો ને પ્રણામ 🙏
@jadejajaydeepsinh6712
@jadejajaydeepsinh6712 2 жыл бұрын
Ha moj
@mahee.55
@mahee.55 2 жыл бұрын
@@jadejajaydeepsinh6712 હર હર મહાદેવ
@KINGMAFIA2001
@KINGMAFIA2001 2 жыл бұрын
Ha bhai ha
@vanditkukadiya403
@vanditkukadiya403 Жыл бұрын
100 💯
@mahee.55
@mahee.55 Жыл бұрын
@@vanditkukadiya403 👍🙏🕉️
@lalaramahir4200
@lalaramahir4200 Жыл бұрын
વાહ પીયુષ મીસ્ત્રી
@treesyes6092
@treesyes6092 10 ай бұрын
ભાઈ ભાઈ ❤
@dayurbharvaddayurbharvad9983
@dayurbharvaddayurbharvad9983 Жыл бұрын
Ha Mojjjj Ha Jay ho santvani 🙏🏻👌🏻👍🏻
@punitpatel7101
@punitpatel7101 2 жыл бұрын
જય હો
@Rathod_Tejpalsinh
@Rathod_Tejpalsinh Жыл бұрын
Jordar brother....💝
@kevin_doru
@kevin_doru Жыл бұрын
જીયો જીયો... જમાવટ હો ભાઈઓ... ખુબ આગળ વધો...
@janakkumarmahajan4015
@janakkumarmahajan4015 2 жыл бұрын
હા મોજ! 🙏 જય ગુરુદેવ 🙏
@gujjuinternship1731
@gujjuinternship1731 11 ай бұрын
(1) જિસ દિન રાજા તારો યે જનમ હુઓ રે એ વાગે રૂડાં નગારાં ને નિશાન રે જોષીડા તેડાવો આપણાં શહેરના રે બાળુડાનાં જોશ તો એ જોવરાવો રે નામ રે ધરાવો રાજા ભરથરી, ભરથરી રે (૨) લિલુડાં વઢાવું રાજા હું તો વાંસડા મહેલોમાં મઢુલી રે બનાવું રે આસન લગાવુ એમાં રૂડાં ઘાસનાં બેઠા બેઠા મોજૂ તમે જોને માણો રે હવે તો વિચારો રાજા એ ભરથરી રે (3) તમારાં મહેલમાં રાણી અમે નહીં રહિયે નહી લઇયે અન્ન કે જોને પાણી રે ભિક્ષા રે દીયો ને મૈયા પિંગલા રે હાલી જાય જોગીડાની જમાતુ રે ભિક્ષા આપો ને મૈયા... (૪) નવલાખ હાથી રાજા તારે આંગણ ઝૂલે અઢારલાખ ઘોડા ની તારે ફોજૂ રે બાણું લાખ દૂજે રાજા તારે માળવો રે આવી તારી ઉજ્જૈણીની જોને શોભા રે હવે રે વિચારો રાજા... (૫) દીપક ને તો ઝોલો લાગ્યો રે પવન નો રે નરને જોલો લાગ્યો નારીનો રે સંત ને તો ઝોલો લાગ્યો સબદ નો રે સદગુરૂ પાર તમે ઉતારો રે ભિક્ષા દીયોને... (૬) ભગવા રંગાવુ રાજા હું તો લુગડા ચાલુ હું તો તમારી રે સંગાથે રે ધૂણી રે પાણીની સેવા રાજા હું કરું એ તમે મને દાસી કહીને બોલાવો રે હવે રે વિચારો રાજા રે... (૭) અમારી સંગાથે રાણી હવે નહીં તમે રે આ દુનિયા અવળુતો એ વિચારે રે દુનિયા જાણે કે બાવો જોને ઘરબારી બાલુડાના ભેખ તો યે લજાય રે ભિક્ષા દીયોને (૮) કાંતો રે રાજા તેં તો જોને ભાંગ પીધી કાં તો તુંને ભાઇબંધે ભરમાવ્યો રે કાંતો રે તારે રાજા તને કામણ કીધાં આવી તારી બુધ્ધિ જોને બગાડી રે હવે રે વિચારો રાજા રે... (૯) નથી રે રાણી રે મેં તો જોને ભાંગ પીધી નથી મને ભાઇબંધે ભરમાવ્યો રે નથી કોઈ ધુતારા યે મને કામણ કીધાં લખ્યા મારાં છઠીનાં આવાં લેખ રે ભિક્ષા દીયોને... (૧૦) કાંતો રે પારણીયેથી તું પડી ન ન મુવો રે કાં તુંને મીંદડીયે ન માર્યો રે સાસુડીને પેટે પથરો તું કેમ ન પડીયો રે રહેત હૂતો બાળ રે કુંવારી રે કુંવારી કન્યાને રાજા જોને વર ઘણાં પરણીને પાપ તેંતો રે વિચારો રાજા.. લગાડ્યુ હવે (૧૧) કાચા રે સુતરનો રાણી આછે તાંતણો રે તાણ્યા પછી તુટી ઇતો જાવે રે ગુરુ ગોરખ પ્રતાપે ભરથરી બોલિયાં અવસર ફેર નઇ હવે આવે રે ભિક્ષા દીયોને મૈયા જોને પિંગલા રે હાલી જાય જોગીડાની જમાતુ રે ભિક્ષા રે દીયોને મૈયા પિંગળા રે
@Umedahir369
@Umedahir369 6 ай бұрын
જય હો સંતવાણી
@sarvaiyasatyapalsinh6777
@sarvaiyasatyapalsinh6777 2 жыл бұрын
Jay ho santvani
@bharatsindhal5780
@bharatsindhal5780 2 жыл бұрын
જય હો જય હો🙏🙏
@dharmikadeshara
@dharmikadeshara 2 жыл бұрын
Jordar voice Meet bhai and piyush bhai
@lalaramahir4200
@lalaramahir4200 Жыл бұрын
જય હો સંતવાણી આદેશ આદેશ આદેશ
@pankajbhaimer5137
@pankajbhaimer5137 Жыл бұрын
હા પિયુષ ભાઇ ની મોજ હા
@makwanadhaval1586
@makwanadhaval1586 Жыл бұрын
જય ગુરુદેવ 🙏 જય સંતવાણી 🙏
@bholakanji6259
@bholakanji6259 2 жыл бұрын
Ha moj ha
@jaykishanfamily9768
@jaykishanfamily9768 2 жыл бұрын
Ha Piyush moje moj
@apamukesh1111
@apamukesh1111 2 жыл бұрын
Jay ho 🙏🙏
@mukeshsatapra8381
@mukeshsatapra8381 2 жыл бұрын
Jay ho
@pradhumansinhchudasama7921
@pradhumansinhchudasama7921 Жыл бұрын
જય સીતારામ 🙏🙏
@jaymarat6865
@jaymarat6865 2 жыл бұрын
हा भोज जय हो
@laljimalkiyabhavnagar714
@laljimalkiyabhavnagar714 2 жыл бұрын
Vah super
@ranjitbaldaniya3133
@ranjitbaldaniya3133 2 жыл бұрын
👍🌹
@mukeshvaghela5325
@mukeshvaghela5325 2 жыл бұрын
Jay girnari vala
@ranjitbaldaniya3133
@ranjitbaldaniya3133 2 жыл бұрын
👍🌹🌹
@tadvimanish6771
@tadvimanish6771 Жыл бұрын
અદ્ભૂત.....🙏🙏
@sureshbhairavaldev9525
@sureshbhairavaldev9525 2 жыл бұрын
જય ઠાકર
@laljimalkiyabhavnagar714
@laljimalkiyabhavnagar714 2 жыл бұрын
Jay ho
@galubhaivanjara8742
@galubhaivanjara8742 2 жыл бұрын
Jay ho shant vani
@chavadamansing2768
@chavadamansing2768 2 жыл бұрын
Jay girnari
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 30 МЛН
The selfish The Joker was taught a lesson by Officer Rabbit. #funny #supersiblings
00:12
Funny superhero siblings
Рет қаралды 10 МЛН
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 12 МЛН
Jis Din Raja Taro Janam Huvo  || (Jugalbandhi) Birju Barot & Shailesh Maharaj || Porbandar
18:17
Shivkrupa Studio Porbandar Official
Рет қаралды 4,3 МЛН
Laxman Barot || Jis Din Raja Tero Janam || Santvani || Nonstop Bhajan
17:23
Studio Vachharaj Dayro
Рет қаралды 17 М.
Santvani Jugalbadhi | Vivek Sanchala | Piyush Mistri | Mogaldham Bhayla
19:12
Raghuram Dudhrejiya | Gujarati Devotional Bhajan | Jis Din Raja Tero Janam Huva
15:15
Studio Sangeeta Official
Рет қаралды 1,1 МЛН
14~Sonala Vatakdi-2021 || Jis Din Raja Taro Janam Huvo || Laxman Barot || BAKHARLA-2021
38:59
Shivkrupa Studio Porbandar Official
Рет қаралды 53 М.
This mother's baby is too unreliable.
00:13
FUNNY XIAOTING 666
Рет қаралды 30 МЛН