No video

જ્યારે ગુરુ જ્ઞાનની ઘડિયાળ વાગે છે. ત્યારે સેવકની સુરતા જાગે છે.

  Рет қаралды 861

Kailash Dhara

Kailash Dhara

Күн бұрын

ગુરુ જ્ઞાનની ઘડિયાળ વાગે છે
ત્યાંરે સેવક ની સુરતા જાગે છે
ગુરુ જ્ઞાનની ઘડિયાળ વાગે છે
જેને મોહ પરમાણે બાણ વાગે છે
એ તો માયા ની પાછળ ભાગે છે
ગુરુ ગતમા લગની જેને લાગે છે
એ તો ઓચિંતા ઊંઘમાંથી જાગે છે
જેને મોતના ભણકારા વાગે છે
એ તો સંસાર સુખને ત્યાગે છે
જેના અંતરમાં લાય લાગે છે
એ તો હરિની પાસે માફી માગે છે
જ્યારે સત્સંગની ભૂખ લાગે છે
ત્યારે ભવની ભ્રમણા ભાંગે છે
જેને જમના ઝપાટા વાગે છે
એ તો મોહ માયા ને ત્યાંગે છે
જ્યાંરે ભક્તિનો રંગ લાગે છે
ત્યારે વિજય નો ડંકો વાગે છે
દાસ તુલસીને તમન્ના લાગી છે
એ તો સંતોની સેવા માંગે છે

Пікірлер
王子原来是假正经#艾莎
00:39
在逃的公主
Рет қаралды 13 МЛН
what will you choose? #tiktok
00:14
Анастасия Тарасова
Рет қаралды 3,5 МЛН
janmasthami 2024||NICHI DHANAL KAMPA
15:23
Nichi Dhanal Kampa
Рет қаралды 2,7 М.