વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે. || ગોપી મંડળ || (ભજન નું લખાણ નીચે આપેલ છે)

  Рет қаралды 51,471

ગોપી મંડળ

ગોપી મંડળ

Ай бұрын

વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે ..
સાથે રાધાજીને તેડી લાવજો રે ..
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..
મે તો વેહલી સવારમાં દોહયી ગાયડી રે..
પ્રભુ શીદ ને લગાડો વાર આટલી રે..
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..
મેંતો કાઠા તે ઘઉં ની કરી ભાખરી રે..
મેંતો આકરા તાપે કરી આકરી રે..
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..
મેંતો મગ ને મેથી ના કર્યા ઢોકળા રે..
ત્યાં તો જમવા આવજો ને નાના છોકરા રે.
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..
મેંતો દૂધ ને સાકર નો શીરો કર્યો રે..
મે તો તાંબાના તાસ માં ટાઢો કર્યો રે..
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..
મેંતો ભાત કમોદ નો કીધો રે..
પાપડ શેક્યો છે નવચંદ જેવડો રે..
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..
ઘી દૂધ ને માખણ મિસરી રે..
પ્રભુ ભાવે જમો ને મારાં વાલમાં રે.
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..
મેંતો જળ રે જમનાની ઝરી ભરી રે.
પ્રભુ આચમન કરવાને વેહલા આવજો રે..
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..
મેંતો લવિંગ સોપારી સાથે એલચી રે..
પ્રભુ મુખવાસ કરવાને વેહલાં આવજો રે..
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે..
પ્રભુ ગોપી મંડળ ની વિનંતી રે..
મારી ભૂલ ચૂક કરજો માફ હો જી રે..
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે...
વિઠ્ઠલ વાળું કરવાને વેહલા આવજો રે...
................................... સાખી ...........................:......
દૂધમાં સાકર દૂધમાં ઘી દૂધ પીવો ને મારા રણછોડ જી.
જમી જમી ને ખુબ જમ્યા ભાઈ એ જમવામાં મજા પડે
જમ્યા પછી જો નાં વધે તો એ જમવામાં ધૂળ પડે..
ભણી ભણી ને ખૂબ ભણ્યા ભાઈ એ ભણવામાં મજા પડે
ભણ્યા પછી પ્રભુ નાં ભજ્યા તો એ ભણવામાં ધૂળ પડે
ફરી ફરી ને ખુબ ફર્યા ભાઈ એ ફરવામાં મજા પડે
ઘરના છોકરા ભૂખે મરે તો એ ફરવામાં ધૂળ પડે..
ખમ્મા ખમ્મા છેલ છબીલા મોહન મોરલી વાળા
ધોળી ધજા ફરકે ચાલો ડાકોર જઈએ
ગોમતી માં નહિયે વ્હાલાં જી ને મળીએ
મીઠી વાતો કરીએ માખણ મીસરી ખાઈએ
મગજ ગોટા ખાઈએ તાળી મંડળ તાળી
નાં જાય ખાલી વારણા લઉં વારી વારી
ઢોલી વાળા ઢોલ વગાડ માં ધીરો વગાડ માં
રઢીયાળી રાત નાં જોજે રંગ જાય નાં
ઢોલ નાં ધબકારે ભક્તો નાચે કુદે
હરી નાં ગુણલા ગાય ગાય ગાય .......
કૃષ્ણ કનૈયા લાલ કી જય.......🙏🙏🙏🙏🙏🙏

Пікірлер: 37
@Gopi_Mandal
@Gopi_Mandal Ай бұрын
ભજન નું લખાણ નીચે ડિસક્રીપસન માં લખેલ છે.. જય શ્રીકૃષ્ણ 🙏 સાખી નું લખાણ ઉમેરવામાં આવેલું છે જય શ્રી કૃષ્ણ 🙏🙏
@bhanumatidhamecha361
@bhanumatidhamecha361 19 күн бұрын
ખૂબ સરસ થાળ ગાયેલ છે 👍 સાંભળવાની ખૂબ જ મજા આવી ગઈ ધન્યવાદ અવાજ ખૂબ સરસ છે જય શ્રી કૃષ્ણ
@Gopi_Mandal
@Gopi_Mandal 19 күн бұрын
ખુબ ખુબ ધન્યવાદ જય શ્રીકૃષ્ણ 🙏
@LaxmibenPrajapati-xm4gi
@LaxmibenPrajapati-xm4gi 6 күн бұрын
સરસ થાળ ગાયાછો મારી બહેનો... જય શ્રી કૃષ્ણ..
@Gopi_Mandal
@Gopi_Mandal 6 күн бұрын
@@LaxmibenPrajapati-xm4gi ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 🙏🙏
@daxapanchal7515
@daxapanchal7515 20 күн бұрын
સરસ થાળ છે .થાળ પૂરો થયા પછી તમે જે ગાયા એ લખાણ સાથે મૂકો જો🙏🙏
@Gopi_Mandal
@Gopi_Mandal 19 күн бұрын
સાખી નું લખાણ ઉમેરવામાં આવેલું છે જય શ્રી કૃષ્ણ 🙏🙏
@sumitrapatel1111
@sumitrapatel1111 14 күн бұрын
ખુબ સરસ ધન્યવાદ બેન શ્રી ને
@Gopi_Mandal
@Gopi_Mandal 14 күн бұрын
ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 🙏🙏
@bhartikhanpara3378
@bhartikhanpara3378 13 күн бұрын
ખુબ સરસ
@Gopi_Mandal
@Gopi_Mandal 13 күн бұрын
ધન્યવાદ જય શ્રી કૃષ્ણ
@bipinbabopatel1817
@bipinbabopatel1817 22 күн бұрын
સરસ ભજન ગાયું છે થાય છે ❤
@Gopi_Mandal
@Gopi_Mandal 21 күн бұрын
ધન્યવાદ જય શ્રીકૃષ્ણ
@kokilajethva8196
@kokilajethva8196 Ай бұрын
Jay shree Krishna 🙏🌹🙏
@Gopi_Mandal
@Gopi_Mandal Ай бұрын
જય શ્રીકૃષ્ણ 🙏
@jalarammandal5125
@jalarammandal5125 Ай бұрын
જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર થાળ ની રજૂઆત કરી 🙏🙏
@Gopi_Mandal
@Gopi_Mandal Ай бұрын
જય શ્રી કૃષ્ણ ધન્યવાદ🙏
@ilabenvaghela170
@ilabenvaghela170 27 күн бұрын
👌🏻👌🏻🙏🏻🙏🏻
@Gopi_Mandal
@Gopi_Mandal 19 күн бұрын
ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 🙏
@yoginishah5086
@yoginishah5086 12 күн бұрын
nice nice thead Baroda
@Gopi_Mandal
@Gopi_Mandal 12 күн бұрын
@@yoginishah5086 ધન્યવાદ જયશ્રી કૃષ્ણ 🙏🙏
@kokilajethva8196
@kokilajethva8196 Ай бұрын
Khub saras Thal
@Gopi_Mandal
@Gopi_Mandal Ай бұрын
ધન્યવાદ જય શ્રીકૃષ્ણ 🙏
@alpabenrojivadiya5086
@alpabenrojivadiya5086 Ай бұрын
Very good
@Gopi_Mandal
@Gopi_Mandal Ай бұрын
ધન્યવાદ જય શ્રી કૃષ્ણ 🙏
@g.j.goswami7985
@g.j.goswami7985 Ай бұрын
જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ
@Gopi_Mandal
@Gopi_Mandal Ай бұрын
જાય શ્રીકૃષ્ણ 🙏🏻 જાય દ્વારિકાધીશ 🙏🏻
@AshokParmar-gq1kq
@AshokParmar-gq1kq Ай бұрын
🎉 Jay Shri Krishna
@Gopi_Mandal
@Gopi_Mandal Ай бұрын
જય શ્રીકૃષ્ણ 🙏
@ilanenbhatt
@ilanenbhatt Ай бұрын
Jai Sri Krishna
@Gopi_Mandal
@Gopi_Mandal Ай бұрын
જય શ્રીકૃષ્ણ🙏
@user-uh2op4sz5n
@user-uh2op4sz5n Ай бұрын
બેનો સરસ ગાયો થાળ લખાણ સાથે મૂકો
@Gopi_Mandal
@Gopi_Mandal Ай бұрын
ભજન નીચે ડિસક્રીપસન માં લખેલ છે.. જય શ્રીકૃષ્ણ 🙏
@patelrekha8965
@patelrekha8965 Ай бұрын
Pasar ni paacha riti yo mokro ne
@Gopi_Mandal
@Gopi_Mandal 19 күн бұрын
સાખી નું લખાણ ઉમેરવામાં આવેલું છે જય શ્રી કૃષ્ણ 🙏🙏
@hasumatibengajjar7740
@hasumatibengajjar7740 Ай бұрын
થાળ લખીને મોકલો બેનો
@Gopi_Mandal
@Gopi_Mandal Ай бұрын
ભજન નીચે ડિસક્રીપસન માં લખેલ છે.. જય શ્રીકૃષ્ણ 🙏
Iron Chin ✅ Isaih made this look too easy
00:13
Power Slap
Рет қаралды 36 МЛН
હું તો લહેરીયુ રે ઓઢી પાણીડા નીસરી રે
6:15
Bapupura Swaminarayan Mahila Mandal
Рет қаралды 1 МЛН
Мыла наелся
0:21
Pavlov_family_
Рет қаралды 3,8 МЛН
Difference of girls and boys when eating sweets 😂😬
0:35
VovaLika Family
Рет қаралды 12 МЛН
Waka waka 🤣 Which video is the best 1,2,3,4? 🤩
0:13
Adani Family
Рет қаралды 4,8 МЛН
❗️XOTINI YOMON QURQIB KETTI 😱😱
0:18
HUSAN_SHORTS1
Рет қаралды 4,7 МЛН
Waka Waka 😁 #funnyshorts #rianashow
0:14
RianaShow
Рет қаралды 26 МЛН